Std 9 English Unit 7 Spelling (ધોરણ 9 અંગ્રેજી એકમ 7 સ્પેલિંગ)

Std 9 English Unit 7 Spelling
Std 9 English Unit 7 Spelling

Std 9 English Unit 7 Spelling. ધોરણ 9 અંગ્રેજી એકમ 7 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે. Std 9 English Unit 7 Spelling in Gujarati.

ધોરણ :9
વિષય :અંગ્રેજી
એકમ : 7Adolescents Speak
સ્પેલિંગ 45

Std 9 English Unit 7 Spelling (1 To 10)

(1) anchor (ઍન્કર) પ્રવક્તા

(2) video-conference (વિડિઓ-કૉન્ફરન્સ) વીડિઓની મદદથી દૂર દૂર રહેલા લોકો વચ્ચેની વાતચીત

(3) subject (સબ્જેક્ટ) વિષય

(4) teenager (ટીનેજર) તરુણ

(5) to discuss (ડિસ્કસ) ચર્ચા કરવી

(6) problem (પ્રૉબ્લમ) સમસ્યા, મૂંઝવણ

(7) well-known (વેલ-નોન) જાણીતા, નામાંકિત

(8) counsellor (કાઉન્સેલર) સલાહકાર

(9) state (સ્ટેટ) રાજ્ય

(10) to begin (બિગિન) શરૂ કરવું

Std 9 English Unit 7 Spelling (11 To 20)

(11) lack (લૅક) ઊણપ

(12) selfconfidence (સેલ્ફ-કૉન્ફિડન્સ) આત્મવિશ્વાસ

(13) indecisiveness (ઇન્ડિસાઇસિવનિસ) અનિર્ણાયક સ્થિતિ

(14) decision (ડિસિશન) નિર્ણય

Std 9 English Unit 7 Spelling

(15) to set (સેટ) નક્કી કરવું

(16) goal (ગોલ) લક્ષ્ય

(17) to achieve (અચીવ) સિદ્ધ કરવું, મેળવવું

(18) practical (પ્રેક્ટિકલ) વહેવારુ, વ્યવહાર-કુશળ

(19) fact (ફૅક્ટ) હકીકત

(20) to discourage (ડિસ્કરિજ) નિરુત્સાહી થવું – કરવું

Std 9 English Unit 7 Spelling (21 To 30)

(21) to boost (બૂસ્ટ) વધારવું

(22) confident (કૉન્ફિડન્ટ) વિશ્વાસથી ભરપૂર

(23) pimple (પિમ્પલ) ખીલ

(24) to apply (અપ્લાય) ચોપડવું, લગાડવું

(25) various (વેરિઅસ) જાતજાતના, વિવિધ

(26) to consult (કન્સલ્ટ) સલાહ લેવી, અભિપ્રાય લેવો.

(27) skin-specialist (સ્કિન સ્પેશલિસ્ટ) ચામડીના રોગના નિષ્ણાત

(28) blood donor (બ્લડ ડોનર) રક્તદાતા

(29) to donate (ડોનેટ) દાન કરવું

(30) to acquire (અક્વાયર) મેળવવું

Std 9 English Unit 7 Spelling (31 To 45)

(31) patient (પેશન્ટ) દર્દી

(32) to get infected (ગેટ ઇન્ફેક્ટિડ) ચેપ લાગવો

(33) instrument (ઇન્સ્ટ્રુમન્ટ) સાધન

(34) to sterilise (સ્ટેરિલાઇઝ) જંતુમુક્ત કરવું

Std 9 English Unit 7 Spelling

(35) to conclude (કન્કલૂડ) પૂરું કરવું

(36) habit (હૅબિટ) ટેવ, આદત

(37) to chew (ચૂ) ચાવવું

(38) to spoil (સ્પોઇલ) બગડી /સડી જવું

(39) terrible (ટેરિબલ) ભયંકર, ખરાબ

(40) hobby (હૉબિ) શોખ

(41) article (આર્ટિકલ) લેખ

(42) activity (ઍક્ટિવિટિ) પ્રવૃત્તિ

(43) to guide (ગાઇડ) માર્ગદર્શન કરવું

(44) obliged (અબ્લાઇજ્ડ) આભારી / ઋણી હોવું

(45) to trust (ટ્રસ્ટ) વિશ્વાસ કરવો

Also Read :

ધોરણ 9 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 8 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 6 અંગ્રેજી સ્પેલિંગ
error: Content is protected !!
Scroll to Top