Std 9 English Unit 6 Spelling (ધોરણ 9 અંગ્રેજી એકમ 6 સ્પેલિંગ)

Std 9 English Unit 6 Spelling
Std 9 English Unit 6 Spelling

Std 9 English Unit 6 Spelling. ધોરણ 9 અંગ્રેજી એકમ 6 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે. Std 9 English Unit 6 Spelling in Gujarati.

ધોરણ :9
વિષય :અંગ્રેજી
એકમ : 6The Night Train at Deoli
સ્પેલિંગ 35

Std 9 English Unit 6 Spelling (1 To 10)

(1) plains (પ્લેન્ઝ) મેદાન, સમતલ ભૂમિ

(2) heavy (હેવિ) ગાઢ

(3) bare (બેઅર) ઉઘાડું

(4) gracefully (ગ્રેસફુલિ) મોહક રીતે, આકર્ષક રીતે

(5) intently (ઇન્ટેન્ટલિ) આતુરતાથી

(6) to pretend (પ્રિટેન્ડ) ઢોંગ કરવો, દેખાવ કરવો, ડોળ કરવો

(7) to notice (નોટિસ) જોવું, ધ્યાનમાં આવવું

(8) pale (પેલ) ફીકું, નિસ્તેજ

(9) searching (સર્ચિંગ) કંઈક શોધતું હોય તેવું

(10) lively (લાઇવલિ) જીવન અને ઉત્સાહથી ભરેલું, ચેતનવંતું

Std 9 English Unit 6 Spelling (11 To 20)

(11) to follow (ફૉલો) પાછળ જવું, પીછો કરવો

(12) incident (ઇન્સિડન્ટ) પ્રસંગ, બનાવ

(13) blurred (બ્લર્ડ) ઝાંખું

(14) distant (ડિસ્ટન્ટ) દૂરનું, ભુલાઈ ગયેલું

Std 9 English Unit 6 Spelling

(15) unexpected (અન્ઇક્સપેકટેડ) અનપેક્ષિત

(16) thrill (થ્રિલ) રોમાંચ

(17) pleased (પ્લીઝ્ડ) ખુશ

(18) impulse (ઇમ્પલ્સ) લાગણીનો આવેશ

(19) to bear (બેઅર) સહન કરવું

(20) to vanish (વૅનિશ) અદશ્ય થઈ જવું

Std 9 English Unit 6 Spelling (21 To 35)

(21) to nod (નૉડ) માથું ધુણાવવું, માથું હલાવવું

(22) to slide (સ્લાઇડ) આગળ સરી જવું

(23) forward (ફૉર્વર્ડ) આગળ

(24) haste (હેસ્ટ) ઉતાવળ, ઝડપ

(25) nervous (નર્વસ) ગભરાયેલું, ઉત્તેજિત, બેચેન

(26) anxious (ઍંક્શસ) અસ્વસ્થ, આતુર

(27) to wonder (વન્ડર) વિચારવું

(28) determined (ડિટર્મિન્ડ) કૃતનિશ્ચય, મક્કમ

(29) helplessly (હેલ્પલિસિલ) લાચારીથી, અસહાય થઈને

Std 9 English Unit 6 Spelling

(30) disappointed (ડિસપૉઇન્ટિડ) નિરાશ

(31) enquiry (ઇન્ક્વાયરિ) પૂછપરછ, તપાસ

(32) impatient (ઇમ્પેશન્ટ) અધીર, ઉત્સુક

(33) to prefer (પ્રિફર) વધારે પસંદ કરવું

(34) to hope (હોપ) આશ કરવી

(35) to dream (ડ્રીમ) સ્વપ્ન જોવું

Also Read :

ધોરણ 9 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 8 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 6 અંગ્રેજી સ્પેલિંગ
error: Content is protected !!
Scroll to Top