8 Gujarat No Itihas Mcq Gujarati (ગુજરાતનો ઈતિહાસ MCQ)

8 Gujarat No Itihas Mcq Gujarati
8 Gujarat No Itihas Mcq Gujarati

8 Gujarat No Itihas Mcq Gujarati, ગુજરાતનો ઈતિહાસ MCQ, Gujarat no Itihas Gujarati ma pdf, Gujarat no Itihas pdf free download, Gujarat no Itihas Question Answer PDF, Gujarat no Itihas MCQ, Gujarat History mcq pdf in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતનો ઈતિહાસ
ભાગ : 8
MCQ :351 થી 400
8 Gujarat No Itihas Mcq Gujarati

8 Gujarat No Itihas Mcq Gujarati (351 To 360)

(351) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

(A) ઘનશ્યામ ઓઝા

(B) બળવંતરાય મહેતા

(C) હિતેન્દ્રભાઈ દેસાઈ

(D) ડૉ. જીવરાજભાઈ મહેતા

જવાબ : (D) ડૉ. જીવરાજભાઈ મહેતા

(352) મણીબહેન પટેલ કોના પુત્રી હતા?

(A) વલ્લભભાઈ પટેલ

(B) ભાઈકાકા

(C) વિઠ્ઠલભાઈ પટેલ

(D) ઈશ્વરભાઈ પટેલ

જવાબ : (A) વલ્લભભાઈ પટેલ

(353) પ્રથમ ગુજરાત વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ કયા વર્ષથી શરૂ થયેલ?

(A) 1922

(B) 1939

(C) 1822

(D) 1832

જવાબ : (C) 1822

Play Quiz :

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8

(354) ભગવદગોમંડલ ગ્રંથની રચના કયા જૂના રજવાડામાં થઈ હતી?

(A) વડોદરા

(B) ગોંડલ

(C) વાંકાનેર

(D) રાજકોટ

જવાબ : (B) ગોંડલ

(355) ગુજરાતના પૌરાણિક ઈતિહાસનો આરંભ કોના સમયથી થાય છે?

(A) આનર્ત

(B) શ્રીકૃષ્ણ

(C) મનુવૈવસ્વત

(D) શર્યાતિ

જવાબ : (D) શર્યાતિ

(356) સિદ્ધરાજ જયસિંહે સહસ્રલિંગ તળાવના કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું?

(A) દશાવતાર મંદિર

(B) ઈન્દ્રમંડપ

(C) સૂર્યમંદિર

(D) યક્ષમંદિર

જવાબ : (A) દશાવતાર મંદિર

(357) ગુજરાતનો છેલ્લો સુલતાન કોણ હતો?

(A) બહાદુરશાહ

(B) નિઝામશાહ

(C) અહમદશાહ બીજો

(D) મહમૂદશાહ બેગડો

જવાબ : (A) બહાદુરશાહ

(358) ગુજરાતના પાટીદારો પણ જેના અનુયાયીઓ છે તે પીરાણા પંથના સ્થાપક કોણ હતા?

(A) બાબા મુહમ્મદ

(B) ઈમામશાહ

(C) બાકરઅલી

(D) નુરશાહ

જવાબ : (B) ઈમામશાહ

(359) હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે?

(A) એકશૃંગ પશુ

(B) વાંદરો

(C) વૃષભ

(D) ગેંડો

જવાબ : (A) એકશૃંગ પશુ

(360) મયુરાસન માટે શાહજહાંને મોટી રકમ ધીરનાર અમદાવાદના નગરશેઠ કોણ હતા?

(A) અરવિંદભાઈ

(B) શાંતિદાસ ઝવેરી

(C) અંબાલાલ સારાભાઈ

(D) કસ્તૂરભાઈ

જવાબ : (B) શાંતિદાસ ઝવેરી

8 Gujarat No Itihas Mcq Gujarati (361 To 370)

(361) ગાંધીજીએ દાંડીયાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી કર્યો હતો?

(A) સાબરમતી આશ્રમ

(B) ગાંધીગ્રામ

(C) કોચરબ આશ્રમ

(D) સન્યાસ આશ્રમ

જવાબ : (A) સાબરમતી આશ્રમ

(362) શેરશાહે કયા મુઘલ બાદશાહને હરાવીને ગાદી મેળવી હતી?

(A) બહાદુરશાહ

(B) હુમાયુ

(C) શાહઆલમ

(D) બાબર

જવાબ : (B) હુમાયુ

(363) દાદાહિરની વાવ ક્યાં આવેલી છે?

(A) અડાલજ

(B) પાટણ

(C) અમદાવાદ

(D) વિરમગામ

જવાબ : (C) અમદાવાદ

(364) સુલતાન મહમૂદ બેગડાની રાજધાની કઈ હતી?

(A) પાટણ

(B) વડોદરા

(C) ચાંપાનેર

(D) ઈડર

જવાબ : (C) ચાંપાનેર

(365)ધમાલ’ કઈ જાતિનું લોકનૃત્ય છે?

(A) સીદી

(B) ભીલ

(C) વાઘેર

(D) મેર

જવાબ : (A) સીદી

(366) પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી?

(A) દ્વારકા

(B) નાલંદા

(C) વલભી

(D) તક્ષશિલા

જવાબ : (C) વલભી

(367) મહાગુજરાત આંદોલન ચળવળના સર્વમાન્ય નેતા કોણ હતા?

(A) ભાઈલાલભાઈ પટેલ

(B) મોરારજીભાઈ દેસાઈ

(C) શામળદાસ ગાંધી

(D) ઈન્દુલાલ યાજ્ઞિક

જવાબ : (D) ઈન્દુલાલ યાજ્ઞિક

(368) પ્રાચીનકાળમાં ગુજરાતનો કયો પ્રદેશ ‘આનર્તક્ષેત્ર’ તરીકે ઓળખાતો હતો?

(A) કચ્છ

(B) સૌરાષ્ટ્ર

(C) દક્ષિણ ગુજરાત

(D) ઉત્તર ગુજરાત

જવાબ : (D) ઉત્તર ગુજરાત

(369) ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો?

(A) પાલનપુર

(B) ધારવાડ

(C) પાટણ

(D) વડનગર

જવાબ : (A) પાલનપુર

(370) ઈરાનથી નીકળીને પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા?

(A) ધોલેરા

(B) કંડલા

(C) સંજાણ

(D) ઉદવાડા

જવાબ : (C) સંજાણ

8 Gujarat No Itihas Mcq Gujarati (371 To 380)

(371) સંગીતક્ષેત્રે જાણીતી તાના-રીરીનું નામ કયા નગર સાથે સંકળાયેલ છે?

(A) વડોદરા

(B) વડનગર

(C) ભાવનગર

(D) વિસનગર

જવાબ : (B) વડનગર

(372) શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

(A) નર્મદા

(B) સુરત

(C) વલસાડ

(D) ડાંગ

જવાબ : (D) ડાંગ

(373) ગુજરાતની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્માર્કનું બિરુદ પ્રાપ્ત થયું છે?

(A) ગણેશ વી.માવળંકર

(B) દાદાભાઈ નવરોજી

(C) સરદાર વલ્લભભાઈ પટેલ

(D) વિઠ્ઠલભાઈ પટેલ

જવાબ : (C) સરદાર વલ્લભભાઈ પટેલ

(374) મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે?

(A) શાંતિઘાટ

(B) કિસાનધાટ

(C) વિજયઘાટ

(D) રાજઘાટ

જવાબ : (D) રાજઘાટ

(375) નીચેનામાંથી કોણ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નહોતા?

(A) બાબુભાઈ પટેલ

(B) હરિશ્ચંદ્ર એલ.પટેલ

(C) કેશુભાઈ પટેલ

(D) ચીમનભાઈ પટેલ

જવાબ : (B) હરિશ્ચંદ્ર એલ.પટેલ

(376) મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા?

(A) બાલગંગાધર તિલક

(B) મહાદેવ ગોવિંદ રાનડે

(C) શ્રીમદ્ રાજચંદ્ર

(D) ગોપાલકૃષ્ણ ગોખલે

જવાબ : (D) ગોપાલકૃષ્ણ ગોખલે

(377) ગુજરાતમાં જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે?

(A) રંગકળા

(B) સ્થાપત્યકળા

(C) અભિનયકળા

(D) શિલ્પકળા

જવાબ : (C) અભિનયકળા

(378) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું છે?

(A) હૃદયકુંજ

(B) સાધનાકુંજ

(C) શાંતિકુંજ

(D) ઉપાસનાકુંજ

જવાબ : (A) હૃદયકુંજ

(379) રાજા રવિ વર્માનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે?

(A) રાજ્ય પ્રશાસન

(B) ભવન નિર્માણ

(C) ચિત્રકળા

(D) એકપણ નહિ

જવાબ : (C) ચિત્રકળા

(380)સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહિ’ મંત્રની ભેટ આપનાર કોણ હતા?

(A) દયાનંદ સરસ્વતી

(B) વીર સાવરકર

(C) વિવેકાનંદ

(D) નર્મદ

જવાબ : (B) વીર સાવરકર

8 Gujarat No Itihas Mcq Gujarati (381 To 390)

(381) રાજ્યની સંપત્તિને પ્રજાની સંપત્તિ સમજી પોતાના અંગત જીવન માટે ખર્ચ કરવા કુર્આનની નકલો કરનાર અને ટોપીઓ સીવનાર મુઘલ બાદશાહ કોણ હતા?

(A) અકબર

(B) હુમાયુ

(C) ઔરંગઝેબ

(D) જહાંગીર

જવાબ : (C) ઔરંગઝેબ

(382) કલિકાલ સર્વજ્ઞ’ આ ઉપાધિ કયા વિદ્વાનને મળી છે?

(A) સહજાનંદ સ્વામી

(B) શંકરાચાર્ય

(C) સત્ય સાંઈબાબા

(D) હેમચંદ્રાચાર્ય

જવાબ : (D) હેમચંદ્રાચાર્ય

(383) ગાંધીજીનો 1942ની લડત ‘ભારત છોડો આંદોલન નો નારો કયો હતો?

(A) જય હિન્દ

(B) કરો યા મરો

(C) વંદે માતરમ્

(D) જય જવાન

જવાબ : (B) કરો યા મરો

(384) પ્રાતઃકાળમાં ગવાતા રાગનું નામ શું છે?

(A) રાગ ભૈરવ

(B) રાગ માલકોશ

(C) રાગ દીપક

(D) રાગ વિહાર

જવાબ : (A) રાગ ભૈરવ

(385) ગુજરાતમાં ‘બારડોલી સત્યાગ્રહ’ સાથે કોનું નામ જોડાયેલું છે?

(A) શામળદાસ ગાંધી

(B) મહાત્મા ગાંધી

(C) સરદાર પટેલ

(D) મોરારજી દેસાઈ

જવાબ : (C) સરદાર પટેલ

(386) માતાનો મઢ તીર્થસ્થાન ક્યાં આવ્યું?

(A) ચોટીલા

(B) પાવાગઢ

(C) અંબાજી

(D) કચ્છ

જવાબ : (D) કચ્છ

(387) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?

(A) રાજકોટ

(B) ભાવનગર

(C) સુરેન્દ્રનગર

(D) ડાંગ

જવાબ : (C) સુરેન્દ્રનગર

(388) નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે?

(A) વડોદરા

(B) ભાવનગર

(C) રાજપીપળા

(D) મોરબી

જવાબ : (B) ભાવનગર

(389) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે ‘કબા ગાંધીનો ડેલો’ કયા શહેરમાં આવેલો છે?

8 Gujarat No Itihas Mcq Gujarati
8 Gujarat No Itihas Mcq Gujarati

(A) ભાવનગર

(B) પોરબંદર

(C) રાજકોટ

(D) અમદાવાદ

જવાબ : (C) રાજકોટ

(390) નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશને મળે છે?

(A) દાહોદ

(B) ડાંગ

(C) બનાસકાંઠા

(D) નર્મદા

જવાબ : (A) દાહોદ

8 Gujarat No Itihas Mcq Gujarati (391 To 400)

(391) કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે?

(A) કચ્છ

(B) ડાંગ

(C) જૂનાગઢ

(D) ભાવનગર

જવાબ : (A) કચ્છ

(392)એલિસબ્રિજ’ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે?

(A) એલિસ ઇન વન્ડરલૅન્ડ

(B) અંગ્રેજ અધિકારી

(C) અંગ્રેજ અધિકારીના પત્ની

(D) આમાંથી કોઈ જ નહિ

જવાબ : (C) અંગ્રેજ અધિકારીના પત્ની

(393) કયા મહાનુભાવના વરદ્ હસ્તે અલગ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી?

(A) પૂ. ડાંગરેજી મહારાજ

(B) પૂ. કાકાસાહેબ કાલેલકર

(C) પૂ. રવિશંકર મહારાજ

(D) પં. રવિશંકર

જવાબ : (C) પૂ. રવિશંકર મહારાજ

(394) શ્રીમતી સુમતિ મોરારજીનું નામ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે?

(A) આયાત-નિકાસ

(B) જહાજ અને વહાણવટુ

(C) કાપડની મિલો

(D) એકપણ નહીં

જવાબ : (B) જહાજ અને વહાણવટુ

(395) સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ગણાય છે?

(A) ગુજરાત સમાચાર

(B) જન્મભૂમિ

(C) મુંબઈ સમાચાર

(D) પ્રજાબંધુ

જવાબ : (C) મુંબઈ સમાચાર

(396) આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી સ્થપતિ કોણ છે?

(A) બાલકૃષ્ણ જોશી

(B) રામકૃષ્ણ દોશી

(C) બાલકૃષ્ણ દોશી

(D) આમાંથી એકપણ નહિ

જવાબ : (C) બાલકૃષ્ણ દોશી

(397) અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રથમ પ્રમુખ કોણ બન્યા હતા?

(A) કૃષ્ણવદન જોશી

(B) ભાઈશંકર ના. ભટ્ટ

(C) ચીનુભાઈ ચીમનલાલ શેઠ

(D) વલ્લભભાઈ પટેલ

જવાબ : (C) ચીનુભાઈ ચીમનલાલ શેઠ

(398) નવનિર્મિત સોમનાથ મંદિરમાં પૂજા અર્ચન વિધિપૂર્વક જયોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરનાર મહાનુભાવ કોણ હતા?

8 Gujarat No Itihas Mcq Gujarati
8 Gujarat No Itihas Mcq Gujarati

(A) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

(B) સરદાર પટેલ

(C) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

(D) પં. જવાહરલાલ નહેરુ

જવાબ : (A) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

(399) બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત માટેની માંગણીવાળા મહાગુજરાત આંદોલનના’ અગ્રણી ચળવળકાર કોણ હતા?

(A) ઉચ્છરંગરાય ઢેબર

(B) પૂ. રવિશંકર મહારાજ

(C) મોરારજી દેસાઈ

(D) ઈન્દુલાલ યાજ્ઞિક

જવાબ : (D) ઈન્દુલાલ યાજ્ઞિક

(400) ‘જેસલ તોરલ’ ની સમાધિ કયા નગરમાં આવેલી છે?

(A) ગિરનાર

(B) અંજાર

(C) ભૂજ

(D) વડનગર

જવાબ : (B) અંજાર

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ
8 Gujarat No Itihas Mcq Gujarati
error: Content is protected !!
Scroll to Top