7 Gujarat No Itihas Mcq Gujarati (ગુજરાતનો ઈતિહાસ MCQ)

Spread the love

7 Gujarat No Itihas Mcq Gujarati
7 Gujarat No Itihas Mcq Gujarati

7 Gujarat No Itihas Mcq Gujarati, ગુજરાતનો ઈતિહાસ MCQ, Gujarat no Itihas Gujarati ma pdf, Gujarat no Itihas pdf free download, Gujarat no Itihas Question Answer PDF, Gujarat no Itihas MCQ, Gujarat History mcq pdf in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતનો ઈતિહાસ
ભાગ : 7
MCQ :301 થી 350
7 Gujarat No Itihas Mcq Gujarati

7 Gujarat No Itihas Mcq Gujarati (301 To 310)

(301) ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) સુરત

(B) નવસારી

(C) તાપી

(D) જૂનાગઢ

જવાબ : (C) તાપી

(302) ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું?

(A) માંડવી, કચ્છ

(B) ભૂજ

(C) ભચાઉ

(D) ગાંધીધામ

જવાબ : (A) માંડવી, કચ્છ

(303) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી?

(A) 200

(B) 150

(C) 170

(D) 132

જવાબ : (D) 132

Play Quiz :

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7

(304) મહાગુજરાતના આંદોલનનો ક્યા વર્ષથી આરંભ થયો?

(A) 1953

(B) 1956

(C) 1958

(D) 1952

જવાબ : (B) 1956

(305) ર.વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે?

(A) દિવ્યચક્ષુ

(B) ભારેલો અગ્નિ

(C) ગ્રામલક્ષ્મી

(D) ઝંઝાવાત

જવાબ : (B) ભારેલો અગ્નિ

(306) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે ક્યા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો?

(A) સરદાર પટેલ

(B) રતુભાઈ અદાણી

(C) કનૈયાલાલ મુનશી

(D) જામસાહેબ

જવાબ : (A) સરદાર પટેલ

(307) ‘આંખ આ ધન્ય છે’ કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો.

(A) નરેન્દ્ર મોદી

(B) વિનોદ જોશી

(C) રાજેન્દ્ર શુક્લ

(D) હર્ષ બ્રહ્મભટ્ટ

જવાબ : (A) નરેન્દ્ર મોદી

(308) ગાંધીજીનો ‘સાબરમતી આશ્રમ’ ક્યા આવ્યો?

(A) ગાંધીનગર

(B) દાંડી

(C) કોચરબ

(D) અમદાવાદ

જવાબ : (D) અમદાવાદ

(309) ‘ગુજરાત’ શબ્દ ક્યા શબ્દ પરથી બદલાઈને બન્યો છે?

(A) ગુર્જરભૂમિ

(B) ગૂર્જરપ્રદેશ

(C) ગુર્જરત્રા

(D) ગૂર્જરદેશ

જવાબ : (C) ગુર્જરત્રા

(310) ‘ગૂજરાત વિદ્યાપીઠ’ની સ્થાપના કોણે કરેલી?

(A) ન્હાનાલાલ

(B) ગાંધીજી

(C) ગોવર્ધનરામ ત્રિપાઠી

(D) કનૈયાલાલ મુનશી

જવાબ : (B) ગાંધીજી

7 Gujarat No Itihas Mcq Gujarati (311 To 320)

(311) ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના શાસકાળમાં ‘નવનિર્માણ આંદોલન થયું હતું?

(A) છબીલદાસ મહેતા

(B) કેશુભાઈ પટેલ

(C) આનંદીબહેન પટેલ

(D) ચીમનભાઈ પટેલ

જવાબ : (D) ચીમનભાઈ પટેલ

(312) ‘અભય ઘાટ’ ક્યા મહાપુરુષની સમાધિ છે?

(A) મોરારજી દેસાઈ

(B) રાજીવ ગાંધી

(C) ઈન્દિરા ગાંધી

(D) જવાહરલાલ નેહરુ

જવાબ : (A) મોરારજી દેસાઈ

(313) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

(A) રુદ્રમહાલય – મૂળરાજ સોલંકી

(B) ભદ્રનો કિલ્લો – એહમદશાહ

(C) કુંભારિયાનાં દેરાં – વિમલ મંત્રી

(D) ડભોઈનો કિલ્લો – ચૌલાદેવી

જવાબ : (D) ડભોઈનો કિલ્લો – ચૌલાદેવી

(314) ક્યા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂંટ્યું હતું?

(A) કર્ણદેવ સોલંકી

(B) કરણ વાઘેલા

(C) ભીમદેવ પહેલો

(D) મૂળરાજ પહેલો

જવાબ : (C) ભીમદેવ પહેલો

(315) ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

(A) હરકુંવર શેઠાણી

(B) ઈન્દુમતિબહેન શેઠ

(C) આનંદીબેન પટેલ

(D) સ્મૃતિ ઈરાની

જવાબ : (B) ઈન્દુમતિબહેન શેઠ

(316) ‘બારડોલી સત્યાગ્રહકઈ સાલમાં થયો હતો?

(A) ઈ.સ.1930

(B) ઈ.સ.1928

(C) ઈ.સ.1929

(D) ઈ.સ.1922

જવાબ : (B) ઈ.સ.1928

(317) કવિ અખાએ ક્યા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું?

(A) ઔરંગઝેબ

(B) જહાંગીર

(C) અકબર

(D) હુમાયુ

જવાબ : (B) જહાંગીર

(318) ક્યો મુઘલ રાજા ગુજરાતને ‘હિંદનુ આભુષણ’ માનતો હતો?

(A) બહાદુરશાહ ઝફર

(B) ઔરંગઝેબ

(C) અકબર

(D) જહાંગીર

જવાબ : (B) ઔરંગઝેબ

(319) ગુજરાતના ગૌરવસમા જમદેશદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ ક્યું છે?

(A) સુરત

(B) નવસારી

(C) વલસાડ

(D) ભરૂચ

જવાબ : (B) નવસારી

(320) ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું?

(A) સિદ્ધરાજ જયસિંહ

(B) મૂળરાજ સોલંકી

(C) મહારાજા સયાજીરાવ ગાયકવાડ

(D) જયદેવ

જવાબ : (C) મહારાજા સયાજીરાવ ગાયકવાડ

7 Gujarat No Itihas Mcq Gujarati (321 To 330)

(321) ગુજરાતમાં ક્યા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે?

(A) શુંગ કાલીન

(B) ગુપ્ત કાલીન

(C) અનુગુપ્ત કાલીન

(D) મૌર્યકાલીન

જવાબ : (A) શુંગ કાલીન

(322) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે – આ વિધાન કોનું છે?

(A) રાજ નારાયણ બોઝ

(B) બાલ ગંગાધર તિલક

(C) ગાંધીજી

(D) પંડિત દીનદયાળ

જવાબ : (C) ગાંધીજી

(323) ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો…… એ નાખ્યો હતો.

(A) સોલંકીઓ

(B) વાઘેલાઓ

(C) ચાવડાઓ

(D) મૈત્રકો

જવાબ : (C) ચાવડાઓ

(324) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?

(A) જેમ્સ ટોડ

(B) જેમ્સ પ્રિન્સેપ

(C) જેમ્સ બર્ગેસ

(D) ભગવાનલાલ ઈન્દ્રજી

જવાબ : (A) જેમ્સ ટોડ

(325) ગીરનારનો શિલાલેખ…….સમયનો છે.

(A) સોલંકી

(B) સલ્તનત

(C) ગુપ્ત

(D) મૌર્ય

જવાબ : (D) મૌર્ય

(326) જૂનાગઢનું સુદર્શન તળાવ ક્યા કાળ દરમિયાન બંધાયું હતું?

(A) સૈંધવ

(B) પરમાર

(C) સોલંકી

(D) મૌર્ય

જવાબ : (D) મૌર્ય

(327) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા?

(A) આર.એસ. બીસ્ત

(B) રખાલદાસ બેનર્જી

(C) માધોસ્વરૂપ વત્સ

(D) સર જહોન માર્શલ

જવાબ : (A) આર.એસ. બીસ્ત

(328) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી ક્યા રાજાનો ઉલ્લેખ નથી?

(A) સમુદ્રગુપ્ત

(B) ચંદ્રગુપ્ત મૌર્ય

(C) સ્કંદગુપ્ત

(D) રૂદ્રદમન

જવાબ : (A) સમુદ્રગુપ્ત

(329) ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો?

(A) મોહમ્મદ બેગડો

(B) સિકંદર

(C) મહમદ-II

(D) બહાદુરશાહ

જવાબ : (D) બહાદુરશાહ

(330) આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું?

(A) વિક્રમાદિત્ય-II

(B) નાગભટ્ટ-I

(C) નાગભટ્ટ-II

(D) મીહિરભોજ નાગભટ્ટ-II

જવાબ : (C) નાગભટ્ટ-II

7 Gujarat No Itihas Mcq Gujarati (331 To 340)

(331) કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર)………..રોજ અસ્તિત્વમાં આવ્યું.

(A) 16 ઓગસ્ટ, 1947

(B) 26 જાન્યુઆરી, 1948

(C) 15 ફેબ્રુઆરી, 1948

(D) 26 જાન્યુઆરી, 1950

જવાબ : (C) 15 ફેબ્રુઆરી, 1948

(332) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ………..હતું.

(A) બૈજુ

(B) સારંગદેવ

(C) મદન

(D) એકપણ નહીં

જવાબ : (A) બૈજુ

(333) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યા થયું હતું?

(A) ડભોઈ

(B) ગિરનાર

(C) સોમનાથ

(D) સુરત

જવાબ : (A) ડભોઈ

(334) ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી?

7 Gujarat No Itihas Mcq Gujarati
7 Gujarat No Itihas Mcq Gujarati

(A) નિત્યાનંદ કાનુંગો

(B) મહેદી નવાઝજંગ

(C) શ્રીમન નારાયણ

(D) પી.એન. ભગવતી

જવાબ : (B) મહેદી નવાઝજંગ

(335) ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

(A) એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ

(B) ધ કન્વીનીઅન્ટ એક્શન

(C) ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ

(D) ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ

જવાબ : (B) ધ કન્વીનીઅન્ટ એક્શન

(336) ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ ક્યા રાજ્ય સાથે જોડાયેલું હતું?

(A) રાજસ્થાન

(B) મધ્ય પ્રદેશ

(C) મહારાષ્ટ્ર

(D) ઉત્તર પ્રદેશ

જવાબ : (C) મહારાષ્ટ્ર

(337) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું?

(A) અમરસિંહ ચૌધરી

(B) હિતેન્દ્રભાઈ દેસાઈ

(C) બળવંતરાય મહેતા

(D) ઘનશ્યામભાઈ ઓઝા

જવાબ : (C) બળવંતરાય મહેતા

(338) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ?

(A) જાપાન

(B) અમેરિકા

(C) ફ્રાન્સ

(D) ઈંગ્લેન્ડ

જવાબ : (D) ઈંગ્લેન્ડ

(339) ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા?

(A) ગૃહમંત્રી

(B) સ્પીકર

(C) વિદેશ મંત્રી

(D) સ્વાસ્થ્ય મંત્રી

જવાબ : (C) વિદેશ મંત્રી

(340) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી?

7 Gujarat No Itihas Mcq Gujarati
7 Gujarat No Itihas Mcq Gujarati

(A) સન્યાસ આશ્રમ

(B) ગાંધી આશ્રમ

(C) શિવાનંદ આશ્રમ

(D) કોચરબ આશ્રમ

જવાબ : (D) કોચરબ આશ્રમ

7 Gujarat No Itihas Mcq Gujarati (341 To 350)

(341) ગિરનારની તળેટીમાં ક્યા રાજવીના શિલાલેખો છે?

(A) સ્કંદગુપ્ત

(B) સમ્રાટ અશોક

(C) રુદ્રદામન

(D) ઉપર દર્શાવેલ ત્રણેયના

જવાબ : (D) ઉપર દર્શાવેલ ત્રણેયના

(342) અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝુલતા મિનારા’ આવેલા છે?

(A) રાણી સિપ્રીની

(B) સીદી બશીરની

(C) જુમ્મા મસ્જિદ

(D) ઉપર પૈકી એકપણ નહીં

જવાબ : (B) સીદી બશીરની

(343) અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા?

(A) વસ્તુપાલ-તેજપાલ

(B) કુમારપાળ

(C) વિમલમંત્રી

(D) શોભનદેવ

જવાબ : (C) વિમલમંત્રી

(344) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે?

(A) મૌર્ય વંશ

(B) ગુપ્ત વંશ

(C) વાઘેલા વંશ

(D) સોલંકી વંશ

જવાબ : (D) સોલંકી વંશ

(345) જૂનાગઢની ‘‘આરઝી હકૂમત’’ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

(A) કનૈયાલાલ મુનશી

(B) શામળદાસ ગાંધી

(C) રતુભાઈ અદાણી

(D) મહોબતખાન

જવાબ : (B) શામળદાસ ગાંધી

(346) વ્યકિતદીઠ કેટલાં રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો?

(A) 1.50

(B) 2.50

(C) 3.50

(D) 4.50

જવાબ : (B) 2.50

(347)નરનારાયણાનંદ’ મહાકાવ્યના સર્જનહાર કોણ છે?

(A) કુમારપાળ

(B) વસ્તુપાળ

(C) તેજપાલ

(D) યશચંદ્ર

જવાબ : (B) વસ્તુપાળ

(348) વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં કયાં સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતાં?

(A) ભરૂચ

(B) ગુજરાત કોલેજ, અમદાવાદ

(C) કલેકટર કચેરી, નડીયાદ

(D) કાળુપૂર પોલીસ સ્ટેશન

જવાબ : (B) ગુજરાત કોલેજ, અમદાવાદ

(349) નવજીવન’ માસિક કોણે શરૂ કર્યું હતું?

(A) ગાંધીજી

(B) ભીમજી પારેખ

(C) ફરદુનજી

(D) ઈન્દુલાલ

જવાબ : (D) ઈન્દુલાલ

(350) ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો?

(A) ખેડૂતો

(B) લોકો

(C) ઔદ્યોગિક કામદારો

(D) મજૂરો

જવાબ : (C) ઔદ્યોગિક કામદારો

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
અંગ્રેજી વ્યાકરણ MCQ
7 Gujarat No Itihas Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top