3 Bharat No Itihas Mcq Gujarati, ભારતનો ઈતિહાસ MCQ, bharat no itihas mcq pdf in gujarati, bharat no itihas pdf in gujarati world inbox, Bharat no Itihas PDF in Gujarati liberty, Bharat no Itihas PDF in Gujarati Angel Academy
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ભારતનો ઈતિહાસ |
ભાગ : | 3 |
MCQ : | 101 થી 150 |
3 Bharat No Itihas Mcq Gujarati (101 To 110)
(101) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા?
(A) બાલ ગંગાધર તિલક
(B) મદન મોહન માલવીય
(C) એની બીસેંટ
(D) સરદાર પટેલ
જવાબ : (B) મદન મોહન માલવીય
(102) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
(A) વિલિયમ બૈન્ટિક
(B) લોર્ડ વિલિંગ્ડન
(C) લોર્ડ મૈકાલે
(D) લોર્ડ હેસ્ટીંગ્સ
જવાબ : (A) વિલિયમ બૈન્ટિક
(103) ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી?
(A) સ્વામી વિવેકાનંદ
(B) બાલ ગંગાધર તિલક
(C) એની બેસન્ટ
(D) મહર્ષિ અરવિંદ
જવાબ : (C) એની બેસન્ટ
(104) ‘ઈન્ડિકા’ પુસ્તકના રચયિતા કોણ છે?
(A) કૌટિલ્ય
(B) હ્યુ-એન-ત્સાંગ
(C) ફાહ્યાન
(D) મેગેસ્થનીજ
જવાબ : (D) મેગેસ્થનીજ
(105) 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ?
(A) દિલ્લી-મુંબઈ
(B) મુંબઈ-થાણે
(C) મુંબઈ-પુણે
(D) દિલ્લી-અમદાવાદ
જવાબ : (B) મુંબઈ-થાણે
(106) ‘ભારતની પ્રજા અતિ પ્રાચિન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે’ એમ શા પરથી કહી શકાય?
(A) કુટુંબ પ્રેમથી
(B) ઉત્સવ પ્રેમથી
(C) દેશ પ્રેમથી
(D) વૃક્ષ પ્રેમથી
જવાબ : (D) વૃક્ષ પ્રેમથી
(107) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો-વાસણોનો ઉપયોગ થતો હતો?
(A) માટીમાંથી
(B) અકીકમાંથી
(C) પથ્થરમાંથી
(D) લાકડામાંથી
જવાબ : (A) માટીમાંથી
(108) ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો‘નું સૂત્ર કોણે આપ્યું?
(A) રામકૃષ્ણ પરમહંસ
(B) સ્વામી વિવેકાનંદ
(C) દયાનંદ સરસ્વતી
(D) રાજા રામમોહન રાય
જવાબ : (B) સ્વામી વિવેકાનંદ
(109) યોગ્ય જોડકા જોડો.
(P) બ્રહ્મો સમાજ | (1) દયાનંદ સરસ્વતી |
(Q) આર્ય સમાજ | (2) ઠક્કર બાપા |
(R) વહાબી આંદોલન | (3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા |
(S) પંચમહાલ ભીલ સેવા મંડળ | (4) રાજા રામમોહન રાય |
(A) P-2, Q-3, R-1, S-4
(B) P-3, Q-2, R-4, S-1
(C) P-4, Q-1, R-2, S-3
(D) P-4, Q-1, R-3, S-2
જવાબ : (D) P-4, Q-1, R-3, S-2
(110) 1907માં જર્મનીમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો?
(A) વીર સાવરકર
(B) મેડમ ભીખાઈજી કામા
(C) રાણા સરદારસિંહ
(D) શ્યામજીકૃષ્ણ વર્મા
જવાબ : (B) મેડમ ભીખાઈજી કામા
3 Bharat No Itihas Mcq Gujarati (111 To 120)
(111) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા?
(A) જવાહરલાલ નેહરૂ
(B) રાજેન્દ્ર પ્રસાદ
(C) સરદાર વલ્લભભાઈ પટેલ
(D) ડૉ.ભીમરાવ આંબેડકર
જવાબ : (C) સરદાર વલ્લભભાઈ પટેલ
(112) ‘પંચતંત્ર’ના રચયિતા કોણ છે?
(A) કાલિદાસ
(B) વિષ્ણુશર્મા
(C) પાણિની
(D) ચાણક્ય
જવાબ : (B) વિષ્ણુશર્મા
(113) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો?
(A) બારડોલી
(B) ધરાસણા
(C) ચંપારણ
(D) દિલ્હી
જવાબ : (C) ચંપારણ
(114) ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી?
(A) સુરત
(B) ભરૂચ
(C) વડોદરા
(D) અમદાવાદ
જવાબ : (A) સુરત
(115) “અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ’’ એમ કોણે કહ્યુ છે?
(A) મનુ
(B) પરાશર
(C) કૌટિલ્ય
(D) બૃહસ્પતિ
જવાબ : (C) કૌટિલ્ય
(116) “ભૂદાન યોજના” સાથે ક્યા મહાનુભાવનું નામ સાંકળીશું?
(A) મહાત્મા ગાંધી
(B) જમનાદાસ બજાજ
(C) બાબા આમ્ટે
(D) વિનોબા ભાવે
જવાબ : (D) વિનોબા ભાવે
(117) કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે?
(A) પંજાબ
(B) ઉત્તરપ્રદેશ
(C) હરિયાણા
(D) ઉત્તરાંચલ
જવાબ : (C) હરિયાણા
(118) રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા?
(A) સોશ્યાલીસ્ટ પાર્ટી
(B) જનસંઘ
(C) કોંગ્રેસ
(D) સ્વતંત્ર પાર્ટી
જવાબ : (A) સોશ્યાલીસ્ટ પાર્ટી
(119) ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવી?
(A) રાજકોટ
(B) પોરબંદર
(C) ભાવનગર
(D) જામનગર
જવાબ : (A) રાજકોટ
(120) સ્વતંત્ર ચળવળ વખતે ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો હતો?
(A) મહાત્મા ગાંધી
(B) સરદાર પટેલ
(C) જવહારલાલ નહેરુ
(D) નેતાજી સુભાષચંદ્ર બોઝ
જવાબ : (D) નેતાજી સુભાષચંદ્ર બોઝ
3 Bharat No Itihas Mcq Gujarati (121 To 130)
(121) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો?
(A) જતીન
(B) લાલા લજપતરાય
(C) સુખદેવ
(D) નેતાજી સુભાષચંદ્ર બોઝ
જવાબ : (C) સુખદેવ
(122) ‘વંદે માતરમ્’ ના રચિયતા કોણ છે?
(A) રવીન્દ્રનાથ ટાગોર
(B) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
(C) શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય
(D) આમાંના કોઈ નહીં
જવાબ : (B) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
(123) INA (ઈન્ડિયન નેશનલ આર્મી)ની સ્થાપના નેતાજીએ ક્યા દેશમાં કરી હતી?
(A) બર્મા
(B) જર્મની
(C) થાઈલેન્ડ
(D) અફઘાનિસ્તાન
જવાબ : (A) બર્મા
(124) “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ’ ’ના લેખક કોણ છે?
(A) હસરત મોહાની
(B) ઈકબાલ
(C) અકબર ઈલાહાબાદી
(D) રામપ્રસાદ બિસમીલ
જવાબ : (D) રામપ્રસાદ બિસમીલ
(125) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી?
(A) દિલ્લી
(B) આગ્રા
(C) ફતેહપુર સિક્રી
(D) લખનૌ
જવાબ : (C) ફતેહપુર સિક્રી
(126) હલ્દીઘાટીનું રણમેદાન ક્યા શહેરની નજીક છે?
(A) જયપુર
(B) અજમેર
(C) ઉદયપુર
(D) જોધપુર
જવાબ : (C) ઉદયપુર
(127) નીચેનામાંથી ક્યું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી?
(A) રાજકોટ
(B) ચોરીચૌરા
(C) વર્ધા
(D) જામનગર
જવાબ : (D) જામનગર
(128) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી?
(A) નંદદલાલ બોઝ
(B) બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
(C) રવીન્દ્રનાથ ટાગોર
(D) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
જવાબ : (C) રવીન્દ્રનાથ ટાગોર
(129) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લૅન્ડના પ્રધાનમંત્રીકોણ હતા?
(A) વિન્સ્ટન ચર્ચીલ
(B) એડન
(C) એટલી
(D) ચેમ્બરલેન
જવાબ : (C) એટલી
(130) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે?
(A) ક્રિપ્સ મિશન – 1940
(B) કેબિનેટ મિશન યોજના – 1944
(C) સવિનય કાનૂનભંગની ચળવળ – 1930
(D) બીજી ગોળમેજી પરિષદ – 1936
જવાબ : (C) સવિનય કાનૂનભંગની ચળવળ – 1930
3 Bharat No Itihas Mcq Gujarati (131 To 140)
(131) ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી?
(A) શ્રી લાલબહાદુર શાસ્ત્રી – તાશ્કંદ કરાર
(B) શ્રીમતી ઈન્દિરા ગાંધી – પોખરણ અણુધડાકો
(C) શ્રી મોરા દેસાઈ – સુવર્ણ અંકુશ ધારો
(D) શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત – યુનોમાં પ્રથમવાર
જવાબ : (D) શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત – યુનોમાં પ્રથમવાર
(132) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો?
(A) 10 ડિસેમ્બર, 1829
(B) 11 જુલાઈ, 1832
(C) 4 ઓગસ્ટ, 1811
(D) 8 એપ્રિલ, 1829
જવાબ : (B) 11 જુલાઈ, 1832
(133) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા?
(A) સર આયરફૂટ
(B) લોર્ડ વેલેસ્લી
(C) લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ
(D) લોર્ડ વિલિયમ બેન્ટિક
જવાબ : (B) લોર્ડ વેલેસ્લી
(134) ભારતમાં નીચે પૈકી ક્યો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી?
(A) દમણ
(B) ગોવા
(C) દીવ
(D) કરાઈકલ
જવાબ : (D) કરાઈકલ
(135) “ન હિ જ્ઞાનેન સદ્રશમ્ પવિત્રમિહ વિદ્યતે” – અર્થાત્ ‘આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.’ – આ સુવાક્યનો ઉલ્લેખ ક્યા ગ્રંથમાં કરવામાં આવ્યો છે?
(A) વાલ્મિકી રામાયણ
(B) માંડુક્ય ઉપનિષદ
(C) મનુસ્મૃતિ
(D) શ્રીમદ્ ભગવદગીતા
જવાબ : (D) શ્રીમદ્ ભગવદગીતા
(136) બ્રિટીશ શાસન દરમ્યાન સૌપ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી?
(A) મુંબઈ
(B) ચેન્નાઈ
(C) દિલ્હી
(D) કલકત્તા
જવાબ : (D) કલકત્તા
(137) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો?
(A) બિંદુસાર
(B) ચંદ્રગુપ્ત
(C) કૌટીલ્ય
(D) ધનનંદ
જવાબ : (A) બિંદુસાર
(138) ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો?
(A) રાણા ઉદયસિંહ
(B) રાણા સાંગા
(C) મહારાણા પ્રતાપ
(D) રાણા કુમ્ભા
જવાબ : (D) રાણા કુમ્ભા
(139) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરીચય ન હતો?
(A) સોનું
(B) તાંબુ
(C) ચાંદી
(D) લોખંડ
જવાબ : (D) લોખંડ
(140) શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુવરી સાથે લગ્ન કરેલા?
(A) આમેર
(B) આગ્રા
(C) અજમેર
(D) બીકાનેર
જવાબ : (A) આમેર
3 Bharat No Itihas Mcq Gujarati (141 To 150)
(141) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા?
(A) મગધ
(B) કાશી
(C) ઉજ્જૈન
(D) અવધ
જવાબ : (A) મગધ
(142) માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ ક્યા યુગમાં થયો?
(A) પ્રાચીન પાષણ યુગ
(B) લોહ યુગ
(C) તામ્રકાસ્ય યુગ
(D) નુતન પાષણ યુગ
જવાબ : (D) નુતન પાષણ યુગ
(143) રેનેસો શું છે?
(A) નવજાગૃતિ આંદોલન
(B) કર્મયુદ્ધ
(C) ધર્મયુદ્ધ
(D) નવસર્જન આંદોલન
જવાબ : (D) નવસર્જન આંદોલન
(144) હ્યુ એન સંગ ક્યા દેશનો પદયાત્રી હતો?
(A) ભૂતાન
(B) ચીન
(C) બર્મા
(D) કોરીયા
જવાબ : (B) ચીન
(145) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે?
(A) ચૈત્ર
(B) પોષ
(C) કારતક
(D) ફાગણ
જવાબ : (A) ચૈત્ર
(146) કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે?
(A) બૌદ્ધ
(B) હિન્દુ
(C) શીખ
(D) જૈન
જવાબ : (D) જૈન
(147) બંકિમચંદ્રનું ‘વંદેમાતરમ’ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું?
(A) ચંપારણ સત્યાગ્રહ
(B) દાંડીકૂચ
(C) હિંદ છોડો લડત
(D) બંગભંગની લડત
જવાબ : (D) બંગભંગની લડત
(148) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી?
(A) વિનોભા ભાવેએ
(B) દાદાભાઈ નવરોજીએ
(C) ગાંધીજીએ
(D) લોકમાન્ય ટિળકે
જવાબ : (D) લોકમાન્ય ટિળકે
(149) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા?
(A) દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ
(B) ચંપારણનો સત્યાગ્રહ
(C) અમદાવાદનો સત્યાગ્રહ
(D) ખેડા સત્યાગ્રહ
જવાબ : (D) ખેડા સત્યાગ્રહ
(150) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે?
(A) બ્રાહમી
(B) ખરોષ્ઠિ
(C) ઈરાની
(D) હજુ લીપી ઓળખાઈ નથી
જવાબ : (D) હજુ લીપી ઓળખાઈ નથી
Also Read :
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ગુજરાતના જિલ્લા MCQ |
ભારતનો ઈતિહાસ MCQ |