4 Gujarat No Itihas Mcq Gujarati (ગુજરાતનો ઈતિહાસ MCQ)

4 Gujarat No Itihas Mcq Gujarati
4 Gujarat No Itihas Mcq Gujarati

4 Gujarat No Itihas Mcq Gujarati, ગુજરાતનો ઈતિહાસ MCQ, Gujarat no Itihas Gujarati ma pdf, Gujarat no Itihas pdf free download, Gujarat no Itihas Question Answer PDF, Gujarat no Itihas MCQ, Gujarat History mcq pdf in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતનો ઈતિહાસ
ભાગ : 4
MCQ :151 થી 200
4 Gujarat No Itihas Mcq Gujarati

4 Gujarat No Itihas Mcq Gujarati (151 To 160)

(151) ગુજરાત રાજયના મુખ્ય પ્રધાનો અને તેમનાં સમયકાળનાં આધારે પ્રથમથી નીચેના ક્રમમાં ગોઠવો.

(1) જીવરાજ મહેતા(A) પ્રથમ
(2) બળવંતરાય મહેતા(B) બીજા
(3) હિતેન્દ્રભાઈ દેસાઈ(C) ત્રીજા
(4) ઘનશ્યામભાઈ ઓઝા(D) ચોથા
4 Gujarat No Itihas Mcq Gujarati

(A) 1-B, 2-C, 3-D, 4-A

(B) 1-A, 2-B, 3-C, 4-D

(C) 1-C, 2-D, 3-A, 4-B

(D) 1-D, 2-A, 3-B, 4-C

જવાબ : (B) 1-A, 2-B, 3-C, 4-D

(152) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતિય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે?

(A) જામા મસ્જિદ, અમદાવાદ

(B) મહમ્મદ બેગડાની કબર, ચાંપાનેર

(C) રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ

(D) ઉપરના બધા જ

જવાબ : (D) ઉપરના બધા જ

(153) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી ક્યા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું?

(A) મૈત્રક વંશ

(B) સોલંકી વંશ

(C) ચાલુક્ય વંશ

(D) પરિહાર વંશ

જવાબ : (A) મૈત્રક વંશ

Play Quiz :

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 4

(154) દિલ્હી સલ્તનનો સુલ્તાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14 મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો?

(A) અકબર

(B) અલાઉદ્દીન ખીલજી

(C) તૈમુર

(D) ચંગીઝખાન

જવાબ : (B) અલાઉદ્દીન ખીલજી

(155) મુગલ સલ્તનતના વાઈસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી?

(A) દારા શિકોહ

(B) ઔરંગઝેબ

(C) મુરાદ બક્ષ

(D) ઉપર દર્શાવેલ બધા જ

જવાબ : (D) ઉપર દર્શાવેલ બધા જ

(156) સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?

(A) મોહેન-જો-દડો

(B) લોથલ

(C) ચાનહુડરો

(D) ધોળાવીરા

જવાબ : (D) ધોળાવીરા

(157) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી?

(A) જટરા ભગત

(B) તીરૂતસિંહ અને ર્બમનાયક

(C) રૂપસિંહ અને જોગીયા ભગત

(D) ઉપરના પૈકી કોઈ નહી

જવાબ : (C) રૂપસિંહ અને જોગીયા ભગત

(158) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહિદ થયા હતા?

(A) બારડોલી સત્યાગ્રહ

(B) મહાગુજરાત ચળવળ

(C) હિન્દ છોડો ચળવળ

(D) ખેડા સત્યાગ્રહ

જવાબ : (C) હિન્દ છોડો ચળવળ

(159) ‘‘પંચમહાલ ભીલ સેવા મંડળ’’ની સ્થાપના કોણે કરી હતી?

(A) ઠક્કર બાપા

(B) નારાયણગુરૂ

(C) ગાંધીજી

(D) સરદાર વલ્લભભાઈ પટેલ

જવાબ : (A) ઠક્કર બાપા

(160) કચ્છમાં નીચે પૈકી ક્યા બેટમાં ધોળાવીરા આવેલું છે?

(A) બેલા

(B) ખાદીર

(C) પચ્છમ

(D) ઉપરોકત એક પણ નહી

જવાબ : (B) ખાદીર

4 Gujarat No Itihas Mcq Gujarati (161 To 170)

(161) 16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે ‘મિરેબકર’ હોદ્દો ક્યા અધિકારીને આપવામાં આવતો?

(A) પાયદળના વડા

(B) વજીર

(C) રાજાના અંગત મદદનીશ

(D) નૌસેનાના વડા

જવાબ : (D) નૌસેનાના વડા

(162) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા ક્યા આંદોલન દરમ્યાન શહિદ થયા હતા?

(A) ઝંડા સત્યાગ્રહ

(B) હિંદ છોડો આંદોલન

(C) નવનિર્માણ આંદોલન

(D) અસહકાર આંદોલન

જવાબ : (B) હિંદ છોડો આંદોલન

(163) ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી?

(A) 2 જી ઓક્ટોબર, 1920

(B) 18મી ઓક્ટોબર, 1920

(C) 2 જી ઓક્ટોબર, 1948

(D) 18મી ઓક્ટોબર, 1948

જવાબ : (B) 18મી ઓક્ટોબર, 1920

(164) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે?

(A) ભીંતચિત્રો

(B) શૈલ ગુફાઓ

(C) સ્તૂપ

(D) સ્તંભાલેખ

જવાબ : (B) શૈલ ગુફાઓ

(165) આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?

(A) 9 નવેમ્બર

(B) 9 ઓક્ટોબર

(C) 10 નવેમ્બર

(D) 10 ઓક્ટોબર

જવાબ : (A) 9 નવેમ્બર

(166) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો?

(A) મહંમદ ઘોરી

(B) અકબર

(C) અહમદશાહ

(D) અલ્લાઉદ્દીન ખીલજી

જવાબ : (D) અલ્લાઉદ્દીન ખીલજી

(167) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી?

(A) મંડી

(B) સૂરકોટડા

(C) કૂન્તાસી

(D) પાદરી

જવાબ : (A) મંડી

(168) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું?

(A) અમરેલી

(B) સુરત

(C) અમદાવાદ

(D) દિલ્હી

જવાબ : (B) સુરત

(169) ગુજરાત રાજયમં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કયારે લાદવામાં આવ્યું હતું?

(A) 1963

(B) 1965

(C) 1971

(D) 1976

જવાબ : (C) 1971

(170) સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા?

(A) ગુજરાતના સુલ્તાન

(B) સૂફી સંત

(C) સુલ્તાન ન્યાયાધીશ

(D) ગુલામ

જવાબ : (D) ગુલામ

4 Gujarat No Itihas Mcq Gujarati (171 To 180)

(171) 1947 માં ગુજરાતનાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો?

(A) નવાનગર

(B) પાલનપુર

(C) બાલાસિનોર

(D) જૂનાગઢ

જવાબ : (D) જૂનાગઢ

(172) ગિરાસદારી પ્રથા નાબુદ કરતો “સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો‘ (Saurashtra Land Reforms Act) કયા વર્ષમાં અમલમાં આવેલ હતો?

(A) 1950

(B) 1951

(C) 1952

(D) 1953

જવાબ : (B) 1951

(173) શ્રી મોહનલાલ પંડયા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલ હતા?

(A) ખેડા સત્યાગ્રહ

(B) અમદાવાદ મિલ કામદાર હડતાલ

(C) બારડોલી સત્યાગ્રહ

(D) દાંડીકૂચ

જવાબ : (A) ખેડા સત્યાગ્રહ

(174) નીચેના વાકયો પૈકી કયા વાકયો સાચા છે?

(A) ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
(B) જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
(C) મહારાજા ભતવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.
4 Gujarat No Itihas Mcq Gujarati

(A) 1 અને 2

(B) 2 અને 3

(C) 1 અને 3

(D) 1, 2 અને 3

જવાબ : (D) 1, 2 અને 3

(175) ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખનના લખાણમાં સાબિતી મળે છે?

(A) રૂદ્રદામનનો જૂનાગઢમાં આવેલ શિલાલેખ

(B) અશોકનો ગિરનારમાં આવેલ શિલાલેખ

(C) અશોકનો સોપરાનો શિલાલેખ

(D) કલિંગ શિલાલેખ

જવાબ : (A) રૂદ્રદામનનો જૂનાગઢમાં આવેલ શિલાલેખ

(176) ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો.

(1) મૌર્ય યુગ (2) સોલંકી યુગ (3) ગુપ્ત યુગ (4) વાઘેલા યુગ
4 Gujarat No Itihas Mcq Gujarati

(A) 1, 4, 2, 3

(B) 1, 3, 2, 4

(C) 1, 2, 4, 3

(D) 1, 3, 4, 2

જવાબ : (B) 1, 3, 2, 4

(177) અંગ્રેજોએ ગુજરાતમાં સીધુ શાસન કરેલ હોય તેવું કયું રાજય હતું?

(A) બ્રોચ (ભરૂચ)

(B) કાઠિયાવાડ

(C) કચ્છ

(D) દાદરા અને નગરહવેલી

જવાબ : (A) બ્રોચ (ભરૂચ)

(178) ક્યા મુઘલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજયની સ્થાપના કરી?

(A) હુમાયુ

(B) બાબર

(C) અકબર

(D) શાહજંહા

જવાબ : (C) અકબર

(179) ઈ.સ.1802માં સુરત આપીને બ્રિટીશ સામ્રાજયમાં જોડાવાની સંધિ કોણે કરી હતી?

(A) દામાજી ગાયકવાડ

(B) મોરાજી દેસાઈ

(C) આનંદરાવ ગાયકવાડ

(D) ઉપર પૈકી એકપણ નહી

જવાબ : (A) દામાજી ગાયકવાડ

(180) કયા યુગ દરમ્યાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા?

(A) ગુપ્ત યુગ

(B) મૈત્રક યુગ

(C) અનુમૈત્રક યુગ

(D) સોલંકી યુગ

જવાબ : (C) અનુમૈત્રક યુગ

4 Gujarat No Itihas Mcq Gujarati (181 To 190)

(181) કયા રાજવીના શાસનકાળ દરમ્યાન છત્રપતિ શિવાજીએ બે વખત સૂરતમાં લૂંટ ચલાવી હતી?

(A) શાહજંહા

(B) ઔરંગઝેબ

(C) અકબર

(D) સુલતાન મુઝફ્ફરશાહ

જવાબ : (B) ઔરંગઝેબ

(182) ઈ.સ.1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી?

(A) કુતુબુદ્દીન એહમદશાહ

(B) ગિયાસુદીન મહંમદશાહ

(C) નસીરૂદ્દીન

(D) મુઝફ્ફરશાહ પહેલો

જવાબ : (D) મુઝફ્ફરશાહ પહેલો

(183) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે, તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(1) સૂર્યમંદિર-મોઢેરા
(2) ચાંપાનેર-પાવાગઢ
(3) સીદી સૈયદની જાળી- અમદાવાદ
(4) સરખેજનો રોજો-અમદાવાદ
4 Gujarat No Itihas Mcq Gujarati

(A) 2

(B) 1, 2, 3

(C) 1, 3, 4

(D) 1, 2, 3, 4

જવાબ : (A) 2

(184) ઈ.સ………..માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો.

(A) 1929

(B) 1942

(C) 1928

(D) 1930

જવાબ : (D) 1930

(185) ઈ.સ.1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી?

(A) 132

(B) 154

(C) 168

(D) 182

જવાબ : (C) 168

(186) રાષ્ટ્રવાદી આંદોલનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાન્તીની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા કોણ હતા?

(A) સરદાર વલ્લભભાઈ પટેલ

(B) શ્રી અરવિંદ ઘોષ

(C) મેડમ કામા

(D) ડો. મયુરસિંહ

જવાબ : (B) શ્રી અરવિંદ ઘોષ

(187) નીચેના પૈકી ક્યા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો?

(A) અકબર

(B) જહાંગીર

(C) શાહજહાં

(D) ઔરંગઝેબ

જવાબ : (D) ઔરંગઝેબ

(188) ‘‘સાબરમતી આશ્રમ” નું મુળ નામ શું હતું?

(A) ગાંધી આશ્રમ

(B) સત્યાગ્રહ આશ્રમ

(C) ફીનીકસ ફાર્મ

(D) દાંડી આશ્રમ

જવાબ : (B) સત્યાગ્રહ આશ્રમ

(189) હિંદ સ્વરાજના લેખક કોણ છે?

(A) કાકાસાહેબ કાલેલકર

(B) ક.મા. મુનશી

(C) સ્વામી આનંદ

(D) મહાત્મા ગાંધી

જવાબ : (D) મહાત્મા ગાંધી

(190) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી?

(A) મહમદ બેગડાએ

(B) કુમારપાળ

(C) શોભનદેવ

(D) સિદ્ધરાજ જયસિંહ

જવાબ : (A) મહમદ બેગડાએ

4 Gujarat No Itihas Mcq Gujarati (191 To 200)

(191) ગિરનારની તળેટીમાં ક્યા રાજવીના શિલાલેખો છે?

(A) સ્કંદગુપ્ત

(B) સમ્રાટ અશોક

(C) રુદ્રદામન

(D) ઉપર દર્શાવેલ ત્રણેયના

જવાબ : (D) ઉપર દર્શાવેલ ત્રણેયના

(192) અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝુલતા મિનારા’ આવેલા છે?

(A) રાણી સિપ્રીની

(B) સીદી બશીરની

(C) જુમ્મા મસ્જિદ

(D) ઉપર પૈકી એકપણ નહીં

જવાબ : (B) સીદી બશીરની

(193) અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા?

(A) વસ્તુપાલ-તેજપાલ

(B) કુમારપાળ

(C) વિમલમંત્રી

(D) શોભનદેવ

જવાબ : (C) વિમલમંત્રી

(194) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે?

4 Gujarat No Itihas Mcq Gujarati
4 Gujarat No Itihas Mcq Gujarati

(A) મૌર્ય વંશ

(B) ગુપ્ત વંશ

(C) વાઘેલા વંશ

(D) સોલંકી વંશ

જવાબ : (D) સોલંકી વંશ

(195) જૂનાગઢની ‘‘આરઝી હકૂમત’’ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

(A) કનૈયાલાલ મુનશી

(B) શામળદાસ ગાંધી

(C) રતુભાઈ અદાણી

(D) મહોબતખાન

જવાબ : (B) શામળદાસ ગાંધી

(196) વ્યકિતદીઠ કેટલાં રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો?

(A) 1.50

(B) 2.50

(C) 3.50

(D) 4.50

જવાબ : (B) 2.50

(197)નરનારાયણાનંદ’ મહાકાવ્યના સર્જનહાર કોણ છે?

(A) કુમારપાળ

(B) વસ્તુપાળ

(C) તેજપાલ

(D) યશચંદ્ર

જવાબ : (B) વસ્તુપાળ

(198) વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં કયાં સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતાં?

4 Gujarat No Itihas Mcq Gujarati
4 Gujarat No Itihas Mcq Gujarati

(A) ભરૂચ

(B) ગુજરાત કોલેજ, અમદાવાદ

(C) કલેકટર કચેરી, નડીયાદ

(D) કાળુપૂર પોલીસ સ્ટેશન

જવાબ : (B) ગુજરાત કોલેજ, અમદાવાદ

(199) નવજીવન’ માસિક કોણે શરૂ કર્યું હતું?

(A) ગાંધીજી

(B) ભીમજી પારેખ

(C) ફરદુનજી

(D) ઈન્દુલાલ

જવાબ : (D) ઈન્દુલાલ

(200) ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો?

(A) ખેડૂતો

(B) લોકો

(C) ઔદ્યોગિક કામદારો

(D) મજૂરો

જવાબ : (C) ઔદ્યોગિક કામદારો

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ
અંગ્રેજી વ્યાકરણ MCQ
4 Gujarat No Itihas Mcq Gujarati
error: Content is protected !!
Scroll to Top