Std 8 Social Science Chapter 13 Mcq In Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, Class 8 Social Science Chapter 13 Mcq Gujarati, Std 8 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 8 Social Science PDF.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 13 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 13 | આપત્તિ-વ્યવસ્થાપન |
સત્ર : | દ્વિતીય |
MCQ : | 70 |
Std 8 Social Science Chapter 13 Mcq In Gujarati (1 TO 10)
(1) રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે?
(A) નદીઓ
(B) જંગલો
(C) વસ્તી
(D) ખનીજો
જવાબ : (C) વસ્તી
(2) વિશ્વની 90 %થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ કેટલા ટકા વિસ્તારમાં વસવાટ કરે છે?
(A) 10%
(B) 15 %
(C) 20 %
(D) 25 %
જવાબ : (A) 10%
(3) નીચેના પૈકી કયો પ્રદેશ ગીચ વસ્તીનો વિસ્તાર ધરાવે છે?
(A) દક્ષિણ-પશ્ચિમ એશિયા
(B) એશિયા
(C) યુરોપ
(D) ઉત્તર-પૂર્વ (ઉત્તર અમેરિકા)
જવાબ : (D) ઉત્તર-પૂર્વ (ઉત્તર અમેરિકા)
(4) વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો કયા ખંડોમાં વસવાટ કરે છે?
(A) એશિયા અને યુરોપ
(B) એશિયા અને આફ્રિકા
(C) એશિયા અને ઉત્તર અમેરિકા
(D) યુરોપ અને ઑસ્ટ્રેલિયા
જવાબ : (B) એશિયા અને આફ્રિકા
(5) વિશ્વની 60 % વસ્તી કેટલા દેશોમાં વસવાટ કરે છે?
(A) 20
(B) 10
(C) 12
(D) 15
જવાબ : (B) 10
(6) 2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તીગીચતા કેટલી હતી?
(A) 308
(B) 350
(C) 375
(D) 382
જવાબ : (D) 382
(7) 2011ના વર્ષ પ્રમાણે વિશ્વની સરેરાશ વસ્તીગીચતા કેટલી હતી?
(A) 68
(B) 62
(C) 54
(D) 48
જવાબ : (C) 54
(8) વિશ્વમાં સૌથી વધારે વસ્તીગીચતા કયા પ્રદેશમાં છે?
(A) દક્ષિણ-મધ્ય એશિયામાં
(B) પૂર્વ યુરોપમાં
(C) ઉત્તર-પૂર્વ એશિયામાં
(D) દક્ષિણ-પૂર્વ એશિયામાં
જવાબ : (A) દક્ષિણ-મધ્ય એશિયામાં
(9) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે?
(A) પશ્ચિમ બંગાળ
(B) બિહાર
(C) કેરલ
(D) ઉત્તર પ્રદેશ
જવાબ : (B) બિહાર
(10) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?
(A) ઉત્તર પ્રદેશ
(B) કેરલ
(C) ગુજરાત
(D) પશ્ચિમ બંગાળ
જવાબ : (D) પશ્ચિમ બંગાળ
Std 8 Social Science Chapter 13 Mcq In Gujarati (11 TO 20)
(11) ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે?
(A) મિઝોરમ
(B) સિક્કિમ
(C) અરુણાચલ પ્રદેશ
(D) નાગાલૅન્ડ
જવાબ : (C) અરુણાચલ પ્રદેશ
(12) ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?
(A) સિક્કિમ
(B) હરિયાણા
(C) મણિપુર
(D) મિઝોરમ
જવાબ : (D) મિઝોરમ
(13) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
(A) દમણ અને દીવ
(B) ચંડીગઢ
(C) પુદુચ્ચેરી
(D) લક્ષદ્વીપ
જવાબ : (B) ચંડીગઢ
(14) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
(A) પુદુચ્ચેરી
(B) લક્ષદ્વીપ
(C) દાદરા અને નગરહવેલી
(D) ચંડીગઢ
જવાબ : (A) પુદુચ્ચેરી
(15) ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
(A) ચંડીગઢ
(B) પુદુચ્ચેરી
(C) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ
(D) દમણ અને દીવ
જવાબ : (C) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ
(16) ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
(A) દાદરા અને નગરહવેલી
(B) દમણ અને દીવ
(C) લક્ષદ્વીપ
(D) જમ્મુ અને કશ્મીર
જવાબ : (D) જમ્મુ અને કશ્મીર
(17) ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે?
(A) કર્ણાટક
(B) છત્તીસગઢ
(C) કેરલ
(D) તમિલનાડુ
જવાબ : (C) કેરલ
(18) ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?
(A) તમિલનાડુ
(B) આંધ્ર પ્રદેશ
(C) મહારાષ્ટ્ર
(D) મેઘાલય
જવાબ : (A) તમિલનાડુ
(19) ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે?
(A) સિક્કિમ
(B) હરિયાણા
(C) અરુણાચલ પ્રદેશ
(D) રાજસ્થાન
જવાબ : (B) હરિયાણા
(20) ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?
(A) સિક્કિમ
(B) નાગાલૅન્ડ
(C) બિહાર
(D) ઝારખંડ
જવાબ : (A) સિક્કિમ
Std 8 Social Science Chapter 13 Mcq In Gujarati (21 TO 30)
(21) ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
(A) ચંડીગઢ
(B) દમણ અને દીવ
(C) પુદુચ્ચેરી
(D) દાદરા અને નગરહવેલી
જવાબ : (C) પુદુચ્ચેરી
(22) ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
(A) દાદરા અને નગરહવેલી
(B) લક્ષદ્વીપ
(C) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ
(D) દમણ અને દીવા
જવાબ : (D) દમણ અને દીવા
(23) ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે?
(A) ગુજરાત
(B) કેરલ
(C) ઝારખંડ
(D) ત્રિપુરા
જવાબ : (B) કેરલ
(24) ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું દ્વિતીય ક્રમનું રાજ્ય કયું છે?
(A) ત્રિપુરા
(B) મેઘાલય
(C) મિઝોરમ
(D) અરુણાચલ પ્રદેશ
જવાબ : (C) મિઝોરમ
(25) ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે?
(A) તેલંગણા
(B) રાજસ્થાન
(C) અરુણાચલ પ્રદેશ
(D) બિહાર
જવાબ : (A) તેલંગણા
(26) ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું દ્વિતીય ક્રમનું રાજ્ય કયું છે?
(A) ઉત્તર પ્રદેશ
(B) મણિપુર
(C) ઝારખંડ
(D) બિહાર
જવાબ : (D) બિહાર
(27) ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
(A) પુદુચ્ચેરી
(B) લક્ષદ્વીપ
(C) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ
(D) જમ્મુ અને કશ્મીર
જવાબ : (B) લક્ષદ્વીપ
(28) ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
(A) દાદરા અને નગરહવેલી
(B) દમણ અને દીવ
(C) જમ્મુ અને કાશ્મીર
(D) ચંડીગઢ
જવાબ : (C) જમ્મુ અને કાશ્મીર
(29) વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે?
(A) નાઈલ નદીનું મેદાન
(B) હ્વાંગ હો નદીનું મેદાન
(C) ગંગા નદીનું મેદાન
(D) ચાંગ જિયાંગ નદીનું મેદાન
જવાબ : (C) ગંગા નદીનું મેદાન
(30) નીચેના પૈકી ભારતનું કયું શહેર ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે?
(A) અમદાવાદ
(B) ભોપાલ
(C) મુંબઈ
(D) કોલકાતા
જવાબ : (C) મુંબઈ
Std 8 Social Science Chapter 13 Mcq In Gujarati (31 TO 40)
(31) નીચેના પૈકી જાપાનનું કયું શહેર ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે?
(A) નાગાસાકી
(B) ઓસાકા
(C) હોક્કાઇડો
(D) ક્યોટો
જવાબ : (B) ઓસાકા
(32) નીચેના પૈકી ભારતનું કયું શહેર ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે?
(A) પુણે
(B) બેંગલુરુ
(C) લુધિયાણા
(D) વારાણસી
જવાબ : (D) વારાણસી
(33) નીચેના પૈકી ભારતનું કયું શહેર સારાં રહેઠાણો અને શિક્ષણ તથા સ્વાસ્થ્યની સગવડો ધરાવતું શહેર છે?
(A) ઉજ્જૈન
(B) બરેલી
(C) પુણે
(D) બીકાનેર
જવાબ : (C) પુણે
(34) ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે?
(A) સિક્કિમ
(B) મિઝોરમ
(C) અરુણાચલ પ્રદેશ
(D) ગોવા
જવાબ : (A) સિક્કિમ
(35) ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે?
(A) મધ્ય પ્રદેશ
(B) મહારાષ્ટ્ર
(C) રાજસ્થાન
(D) ઉત્તર પ્રદેશ
જવાબ : (D) ઉત્તર પ્રદેશ
(36) સિક્કિમની વસ્તી કેટલી છે?
(A) 8.4 લાખ
(B) 6. 10 લાખ
(C) 5.2 લાખ
(D) 4.7 લાખ
જવાબ : (B) 6. 10 લાખ
(37) ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે?
(A) 11.00 કરોડ
(B) 10.40 કરોડ
(C) 19.98 કરોડ
(D) 21.35 કરોડ
જવાબ : (C) 19.98 કરોડ
(38) ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
(A) ઉત્તર પ્રદેશ
(B) મહારાષ્ટ્ર
(C) રાજસ્થાન
(D) મધ્ય પ્રદેશ
જવાબ : (C) રાજસ્થાન
(39) રાજસ્થાનમાં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
(A) 7.48 %
(B) 5.66 %
(C) 6.10 %
(D) 7.26 %
જવાબ : (B) 5.66 %
(40) ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય કયું છે?
(A) ગુજરાત
(B) તમિલનાડુ
(C) કર્ણાટક
(D) મધ્ય પ્રદેશ
જવાબ : (D) મધ્ય પ્રદેશ
Std 8 Social Science Chapter 13 Mcq In Gujarati (41 TO 50)
(41) મધ્ય પ્રદેશમાં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
(A) 5 %
(B) 6 %
(C) 4 %
(D) 7 %
જવાબ : (B) 6 %
(42) બિહારમાં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
(A) 6.75 %
(B) 7.15 %
(C) 7.90 %
(D) 8.60 %
જવાબ : (D) 8.60 %
(43) ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ભાગના લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે?
(A) 1/3
(B) 2/3
(C) 1/4
(D) 1/5
જવાબ : (B) 2/3
(44) યૂ.એસ.એ. ની કુલ વસ્તીના કેટલા ટકા લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે?
(A) 5 %
(B) 6 %
(C) 7 %
(D) 8 %
જવાબ : (A) 5 %
(45) જાપાનની કુલ વસ્તીના કેટલા ટકા લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે?
(A) 10 %થી ઓછા
(B) 10 %થી વધારે
(C) 12 %થી વધારે
(D) 15 %થી વધારે
જવાબ : (A) 10 %થી ઓછા
(46) ભારતની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે?
(A) 18 %
(B) 24 %
(C) 10 %
(D) 15 %
જવાબ : (C) 10 %
(47) ભારતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા-વસ્તી છે?
(A) 19.4 %
(B) 20.8 %
(C) 24.6 %
(D) 12.6 %
જવાબ : (A) 19.4 %
(48) ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા-વસ્તી છે?
(A) 16.48 %
(B) 19.45 %
(C) 21.62 %
(D) 24.58 %
જવાબ : (B) 19.45 %
(49) વિશ્વની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
(A) 52.1 %
(B) 59.2 %
(C) 50.2 %
(D) 50.9 %
જવાબ : (D) 50.9 %
(50) પૂર્વ એશિયાની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
(A) 52.1 %
(B) 51.3 %
(C) 59.2 %
(D) 46.5 %
જવાબ : (C) 59.2 %
Std 8 Social Science Chapter 13 Mcq In Gujarati (51 TO 60)
(51) દક્ષિણ એશિયાની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
(A) 41.7 %
(B) 46.5 %
(C) 52.1 %
(D) 36.3 %
જવાબ : (B) 46.5 %
(52) ઉત્તર આફ્રિકાની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
(A) 37.9 %
(B) 36.3%
(C) 46.5 %
(D) 41.7 %
જવાબ : (A) 37.9 %
(53) ઈ. સ. 1991માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
(A) 972
(B) 954
(C) 929
(D) 943
જવાબ : (C) 929
(54) ઈ. સ. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
(A) 957
(B) 943
(C) 938
(D) 932
જવાબ : (B) 943
(55) ઈ. સ. 2011માં ભારતમાં વસ્તીગીચતા કેટલી હતી?
(A) 382
(B) 405
(C) 445
(D) 482
જવાબ : (A) 382
(56) ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો?
(A) 65 %
(B) 73 %
(C) 76 %
(D) 82 %
જવાબ : (B) 73 %
(57) ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા પુરુષો સાક્ષર હતા?
(A) 68.4 %
(B) 70.5 %
(C) 74.7 %
(D) 80.9 %
જવાબ : (D) 80.9 %
(58) ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા સ્ત્રીઓ સાક્ષર હતી?
(A) 78.6 %
(B) 74.3 %
(C) 64.6 %
(D) 62.8 %
જવાબ : (C) 64.6 %
(59) ભારતમાં સાક્ષરતાના દરમાં તૃતીય સ્થાન ધરાવતું રાજ્ય કયું છે?
(A) નાગાલૅન્ડ
(B) સિક્કિમ
(C) મિઝોરમ
(D) અરુણાચલ પ્રદેશ
જવાબ : (C) મિઝોરમ
(60) અમારા ગામમાં 7થી વધુ ઉંમરની વસ્તી 700 છે તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે, તો અમારા ગામનો સાક્ષરતા-દર શું હશે?
(A) 80%
(B) 70%
(C) 90%
(D) 60%
જવાબ : (C) 90%
Std 8 Social Science Chapter 13 Mcq In Gujarati (61 TO 70)
(61) ખૂબ જ ગરમ તથા ખૂબ જ ઠંડા વિસ્તારોની આબોહવા…………. આબોહવા કહેવાય છે.
(A) સમ
(B) વિષમ
(C) સમાન
(D) સમશીતોષ્ણ
જવાબ : (B) વિષમ
(62) વસ્તીની દષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયું છે?
(A) હિમાચલ પ્રદેશ
(B) રાજસ્થાન
(C) ઉત્તર પ્રદેશ
(D) મધ્ય પ્રદેશ
જવાબ : (C) ઉત્તર પ્રદેશ
(63) ભારતના ક્યા પ્રદેશમાં વધુ વસ્તી-ગીચતા જોવા મળે છે?
(A) જમ્મુ-કશ્મીરનો પ્રદેશ
(B) ગંગાનો મેદાની પ્રદેશ
(C) રાજસ્થાનનો રણપ્રદેશ
(D) દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
જવાબ : (B) ગંગાનો મેદાની પ્રદેશ
(64) કયા રાજ્યનો સાક્ષરતા-દર સૌથી ઓછો છે?
(A) અસમ
(B) રાજસ્થાન
(C) અરુણાચલ પ્રદેશ
(D) બિહાર
જવાબ : (D) બિહાર
(65) ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતાં રાજ્યોમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
(A) બિહાર
(B) નાગાલૅન્ડ
(C) તેલંગણા
(D) ઝારખંડ
જવાબ : (B) નાગાલૅન્ડ
(66) દુનિયામાં ખેતી માટે સૌથી વધુ ઉપયોગી એવાં નદીઓનાં ફળદ્રુપ મેદાનોમાં કઈ એક નદીના મેદાનનો સમાવેશ થતો નથી?
(A) હવાંગ હો નદીના મેદાનનો
(B) ગંગા નદીના મેદાનનો
(C) આમુ દર્યા નદીના મેદાનનો
(D) નાઈલ નદીના મેદાનનો
જવાબ : (C) આમુ દર્યા નદીના મેદાનનો
(67) રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે?
(A) નદીઓ
(B) જંગલો
(C) વસ્તી
(D) ખનીજો
જવાબ : (C) વસ્તી
(68) વિશ્વની 90 %થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ કેટલા ટકા વિસ્તારમાં વસવાટ કરે છે?
(A) 10 %
(B) 15 %
(C) 20 %
(D) 25 %
જવાબ : (A) 10 %
(69) નીચેના પૈકી કયો પ્રદેશ ગીચ વસ્તીનો વિસ્તાર ધરાવે છે?
(A) દક્ષિણ-પશ્ચિમ એશિયા
(B) એશિયા
(C) યુરોપ
(D) ઉત્તર-પૂર્વ ઉત્તર અમેરિકા
જવાબ : (D) ઉત્તર-પૂર્વ ઉત્તર અમેરિકા
(70) વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો કયા ખંડોમાં વસવાટ કરે છે?
(A) એશિયા અને યુરોપ
(B) એશિયા અને આફ્રિકા
(C) એશિયા અને ઉત્તર અમેરિકા
(D) યુરોપ અને ઑસ્ટ્રેલિયા
જવાબ : (B) એશિયા અને આફ્રિકા
Also Read :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 14 Mcq