Std 7 English Sem 1 Unit 3 Spelling | ધોરણ 7 અંગ્રેજી સેમ 1 એકમ 3 સ્પેલિંગ

Spread the love

Std 7 English Sem 1 Unit 3 Spelling
Std 7 English Sem 1 Unit 3 Spelling

Std 7 English Sem 1 Unit 3 Spelling. ધોરણ 7 અંગ્રેજી સેમ 1 એકમ 3 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે.

ધોરણ :7
વિષય :અંગ્રેજી
એકમ : 3YES, I WILL
સત્ર :પ્રથમ

Std 7 English Sem 1 Unit 3 Spelling (1 To 10)

(1) picnic (પિકનિક) ઉજાણી

(2) family (ફેમિલિ) કુટુંબ

(3) lake (લૅક) સરોવર

(4) clean (ક્લીન) સ્વચ્છ

(5) cold (કોલ્ડ) ઠંડું

(6) careful (કેઅરફુલ) કાળજીવાળું

(7) banyan tree (બૅન્યન ટ્રી) વડનું ઝાડ

(8) afternoon (આફ્ટરનૂન) બપોર પછીનો સમય

(9) boat ride (બોટ રાઇડ) નૌકાવિહાર

(10) to row (ટુ રો) હોડી હંકારવી

Std 7 English Sem 1 Unit 3 Spelling (11 To 20)

(11) gently (જેન્ટલિ) ધીમેથી, કાળજીથી

(12) stream (સ્ટ્રીમ) ઝરણું

(13) merrily (મેરિલિ) આનંદપૂર્વક

(14) life (લાઇફ) જીવન

(15) shampoo (શેમ્પૂ) વાળ ધોવા માટેનું પ્રવાહી

(16) to meet (ટુ મીટ) મળવું

(17) salesman (સેલ્ઝમૅન) વેચાણકાર

(18) to sell (ટૂ સેલ) વેચવું

(19) different (ડિફરન્ટ) ભિન્ન, જુદું જુદું

(20) to welcome (ટૂ વેલકમ) સ્વાગત કરવું, આવકારવું

Std 7 English Sem 1 Unit 3 Spelling (21 To 30)

(21) in front of (ઇન ફ્રન્ટ ઑવ) ની સામે

(22) product (પ્રૉડક્ટ) વસ્તુ

(23) quickly (ક્વિકલી) ઝડપથી

(24) to save (ટૂ સેવ) બચાવવું

(25) proof (પ્રૂફ) પુરાવો, સાબિતી

(26) to believe (ટૂ બિલીવ) સાચું માનવું

(27) special formula (સ્પેશલ ફૉર્મ્યુલા) વિશિષ્ટ નુસખો

(28) less (લેસ) ઓછું

(29) foam (ફોમ) ફીણ

(30) bottle (બૉટલ) બાટલી, શીશી

Std 7 English Sem 1 Unit 3 Spelling (31 To 40)

(31) to satisfy (ટૂ સેટિસ્ફાઇ) સંતોષવું, ખુશ કરવું

(32) to return (ટૂ રિટર્ન) પાછું આપવું

(33) money (મનિ) પૈસા

(34) to agree (ટૂ અગ્રી) સંમત થવું કે હોવું

(35) function (ફંક્શન) કાર્યક્રમ

(36) chief guest (ચીફ ગેસ્ટ) મુખ્ય મહેમાન

(37) contact number (કૉન્ટેક્ટ નમ્બર) સંપર્ક નંબર

(38) appointment (અપૉઇન્ટમેન્ટ) મુલાકાત

(39) wholesale (હોલસેલ) જથ્થાબંધ (વેચાણ)

(40) business (બિઝનેસ) વ્યવસાય, વેપાર

Std 7 English Sem 1 Unit 3 Spelling (41 To 54)

(41) to pass (ટૂ પાસ) પસાર થવું

(42) to enter (ટૂ એન્ટર) પ્રવેશવું

(43) to spoil (ટૂ સ્પૉઇલ) બગાડવું

(44) herbal (હર્બલ) ઔષધ માટેની વનસ્પતિનું

(45) to raise (ટૂ રેઝ) વધારવું

(46) customer (કસ્ટમર) ગ્રાહક

(47) pure herbs (પ્યુઅર હર્બ્ઝ) શુદ્ધ વનસ્પતિ

(48) label (લેબલ) કાપલી

(49) price (પ્રાઇસ) કિંમત

(50) retail price (રિટેલ પ્રાઇસ) છૂટક કિંમત

(51) to offer (ટૂ ઑફર) પ્રસ્તાવ મૂકવો, આપવું

(52) discount (ડિસ્કાઉન્ટ) વટાવ, વળતર

(53) diary (ડાયરિ) નોંધપોથી, ડાયરી

(54) to exchange (ટૂ ઈક્સચેંજ) અદલાબદલી કરવી

Also Read :

Std 7 English Sem 1 Unit 4 Spelling


Spread the love
error: Content is protected !!
Scroll to Top