Std 7 English Sem 1 Unit 4 Spelling | ધોરણ 7 અંગ્રેજી સેમ 1 એકમ 4 સ્પેલિંગ

Spread the love

Std 7 English Sem 1 Unit 4 Spelling
Std 7 English Sem 1 Unit 4 Spelling

Std 7 English Sem 1 Unit 4 Spelling. ધોરણ 7 અંગ્રેજી સેમ 1 એકમ 4 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે.

ધોરણ :7
વિષય :અંગ્રેજી
એકમ : 4LONGER, SHARPER, BIGGER
સત્ર :પ્રથમ

Std 7 English Sem 1 Unit 4 Spelling (1 To 10)

(1) prince (પ્રિન્સ) રાજકુમાર

(2) Longer legs (લૉન્ગર લેગ્ઝ) લાંબા પગ

(3) Sharper eyes (શાર્પર આઇઝ) તેજ આંખો

(4) Bigger belly (બિગર બેલી) મોટું પેટ

(5) power (પાવર) શક્તિ, તાકાત

(6) princess (પ્રિન્સેસ) રાજકુમારી

(7) young (યંગ) યુવાન

(8) to hope (ટૂ હોપ) આશા કે અપેક્ષા રાખવી

(9) to marry (ટૂ મૅરિ) લગ્ન કરવાં

(10) daughter (ડૉટર) દીકરી

Std 7 English Sem 1 Unit 4 Spelling (11 To 20)

(11) magician (મજિશન) જાદુગર

(12) difficult (ડિફિકલ્ટ) કપરું, અઘરું, મુશ્કેલ

(13) palace (પેલિસ) રાજમહેલ

(14) magical (મૅજિકલ) જાદુઈ

(15) sunset (સનસેટ) સૂર્યાસ્ત

(16) top (ટૉપ) શિખર

(17) mountain (માઉન્ટિન) પર્વત

(18) wind (વિન્ડ) પવન

(19) to be angry (ટૂ બી એંગ્રી) ગુસ્સે થવું

(20) to turn ( ટૂ ટર્ન) ફેરવવું, રૂપાંતર કરવું

Std 7 English Sem 1 Unit 4 Spelling (21 To 29)

(21) golden (ગોલ્ડન) સોનેરી

(22) leaf (લીફ) પાંદડું

(23) to shake (ટુ શેક) ધ્રુજવું, હાલવું

(24) closer (ક્લોઝર) વધારે નજીક

(25) at the bottom (ઍટ ધ બૉટમ) તળિયે

(26) deep (ડીપ) ઊંડું

(27) silver fish (સિલ્વર ફિશ) રૂપેરી માછલી

(28) to drink (ટૂ ડ્રિંક) પીવું

(29) empty (એમ્પટિ) ખાલી

Also Read :

Std 7 English Sem 1 Unit 1 Spelling


Spread the love
error: Content is protected !!
Scroll to Top