6 Janaral Nolej Mcq Gujarati (જનરલ નોલેજ MCQ)

6 Janaral Nolej Mcq Gujarati
6 Janaral Nolej Mcq Gujarati

6 Janaral Nolej Mcq Gujarati, જનરલ નોલેજ MCQ, જનરલ નોલેજ mcq pdf, જનરલ નોલેજના પ્રશ્નો pdf, સામાન્ય જ્ઞાન MCQ, સામાન્ય જ્ઞાન mcq pdf, સામાન્ય જ્ઞાન mcq gujarati medium

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે જનરલ નોલેજ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :જનરલ નોલેજ
ભાગ :6
MCQ :251 થી 300

6 Janaral Nolej Mcq Gujarati (251 To 260)

(251) કયું પક્ષી સૌથી મોટું છે, પરંતુ ઊડી શકતું નથી?
(A) હમિંગબર્ડ
(B) ગરુડ
(C) શાહમૃગ
(D) સારસ

જવાબ : (C) શાહમૃગ

(252) કયું પક્ષી સ્નેઈક બર્ડના નામે ઓળખાય છે?
(A) ટૂકન
(B) પફિન
(C) કિવી
(D) અનહિંગા

જવાબ : (D) અનહિંગા

(253) ક્યું પક્ષી ઊડતાં ઊડતાં જ નાનાં પક્ષીઓનો શિકાર કરે છે?
(A) સમડી
(B) બાજ
(C) ગીધ
(D) ગરુડ

જવાબ : (B) બાજ

(254) કયું પક્ષી ઉત્તમ માળો બનાવે છે?
(A) સમડી
(B) ગરુડ
(C) સુગરી
(D) હૉર્નબિલ

જવાબ : (C) સુગરી

(255) કયું પક્ષી તેના જીવનસાથીની પસંદગી તેના પગ પાસે કાંકરા મૂકીને કરે છે?
(A) શાહમૃગ
(B) કિવી
(C) કાંગારું
(D) પેંગ્વિન

જવાબ : (D) પેંગ્વિન

(256) કયું પક્ષી સૌથી વધુ ઝડપથી ઊડે છે?
(A) હૉર્નબિલ
(B) સ્વિફટ
(C) સમડી
(D) ગરુડ

જવાબ : (B) સ્વિફટ

(257) ક્યું પક્ષી જગતનું સૌથી નાનું પક્ષી છે?
(A) પફિન
(B) હૉર્નબિલ
(C) હમિંગબર્ડ
(D) સ્વિફટ

જવાબ : (C) હમિંગબર્ડ

(258) કયા પક્ષીને સૌથી વધારે પીંછાં હોય છે?
(A) સીટી વગાડતા હંસને
(B) પેંગ્વિનને
(C) શાહમૃગને
(D) હિમાલયના હંસને

જવાબ : (A) સીટી વગાડતા હંસને

(259) કયા પક્ષીને દૂરબીન જેવી દષ્ટિ અને સાંભળવાની તીવ્ર શક્તિ હોય છે?
(A) સુરખાબને
(B) કલકલિયાને
(C) ચીબરીને
(D) ઘુવડને

જવાબ : (D) ઘુવડને

(260) કયું પક્ષી ન્યૂ ઝીલૅન્ડની પ્રત્યક્ષ છાપ ઊભી કરે છે?
(A) કિવી
(B) ઈંગ્વિન
(C) કાંગારું
(D) શાહમૃગ

જવાબ : (A) કિવી

6 Janaral Nolej Mcq Gujarati (261 To 270)

(261) શહીદદિન ક્યારે ઊજવવામાં આવે છે?
(A) 5 સપ્ટેમ્બરે
(B) 1 ઑક્ટોબરે
(C) 30 જાન્યુઆરીએ
(D) 14 નવેમ્બરે

જવાબ : (C) 30 જાન્યુઆરીએ

(262) ગુજરાત રાજ્યની સ્થાપનાદિન ક્યારે ઊજવવામાં આવે છે?
(A) 11 મેના રોજ
(B) 1 મેના રોજ
(C) 31 ઑક્ટોબરના રોજ
(D) 15 જાન્યુઆરીના રોજ

જવાબ : (B) 1 મેના રોજ

(263) સ્વાતંત્ર્યદિન ક્યારે ઉજવાય છે?
(A) 26 જાન્યુઆરી
(B) 2 ઑક્ટોબર
(C) 31 ડિસેમ્બર
(D) 15 ઑગસ્ટ

જવાબ : (D) 15 ઑગસ્ટ

(264) શિક્ષકદિન ક્યારે ઊજવાય છે?
(A) 5 સપ્ટેમ્બર
(B) 30 જાન્યુઆરી
(C) 1 જુલાઈ
(D) 8 ઑક્ટોબર

જવાબ : (A) 5 સપ્ટેમ્બર

(265) 2 ઑક્ટોબરના રોજ કયો ઉત્સવ ઊજવવામાં આવે છે?
(A) પ્રજાસત્તાકદિન
(B) સ્વાતંત્ર્યદિન
(C) ગાંધીજયંતી
(D) બાલદિન

જવાબ : (C) ગાંધીજયંતી

(266) 26 જાન્યુઆરીના રોજ ક્યો ઉત્સવ ઊજવવામાં આવે છે?
(A) ગાંધી જયંતી
(B) રાષ્ટ્રીય એકતાદિન
(C) પ્રજાસત્તાકદિન
(D) સ્વાતંત્ર્યદિન

જવાબ : (A) ગાંધી જયંતી

(267) રાષ્ટ્રીય વિજ્ઞાનદિન ક્યારે ઊજવાય છે?
(A) 28 ફેબ્રુઆરી
(B) 31 ઑક્ટોબર
(C) 4 માર્ચ
(D) 28 જાન્યુઆરી

જવાબ : (A) 28 ફેબ્રુઆરી

(268) રાષ્ટ્રીય રમતદિન ક્યારે ઊજવાય છે?
(A) 1 જુલાઈ
(B) 29 ઑગસ્ટ
(C) 14 સપ્ટેમ્બર
(D) 4 ડિસેમ્બર

જવાબ : (B) 29 ઑગસ્ટ

(269) રાષ્ટ્રીય સુરક્ષાદિન ક્યારે ઊજવાય છે?
(A) 4 માર્ચ
(B) 31 ઑક્ટોબર
(C) 24 ડિસેમ્બર
(D) 29 ઑગસ્ટ

જવાબ : (A) 4 માર્ચ

(270) રાષ્ટ્રીય ગ્રાહકદિન ક્યારે ઊજવાય છે?
(A) 7 ડિસેમ્બર
(B) 31 ઑક્ટોબર
(C) 14 નવેમ્બર
(D) 24 ડિસેમ્બર

જવાબ : (D) 24 ડિસેમ્બર

6 Janaral Nolej Mcq Gujarati (271 To 280)

(271) પેરન્ટ્સ ડે ક્યારે ઊજવાય છે?
(A) 25 જુલાઈ
(B) 11 જુલાઈ
(C) 5 જૂન
(D) 1 ડિસેમ્બર

જવાબ : (A) 25 જુલાઈ

(272) વિશ્વ એઇડ્સદિન ક્યારે ઊજવવામાં આવે છે?
(A) 1 મે
(B) 27 સપ્ટેમ્બર
(C) 1 ડિસેમ્બર
(D) 7 એપ્રિલ

જવાબ : (C) 1 ડિસેમ્બર

(273) વેલેન્ટાઇન ડે ક્યારે ઊજવાય છે?
(A) 11 જુલાઈ
(B) 14 ફેબ્રુઆરી
(C) 6 ઑક્ટોબર
(D) 23 એપ્રિલ

જવાબ : (B) 14 ફેબ્રુઆરી

(274) હિરોશિમાદિન ક્યારે ઊજવવામાં આવે છે?
(A) 31 મે
(B) 15 માર્ચ
(C) 8 ઑગસ્ટ
(D) 6 ઑગસ્ટ

જવાબ : (D) 6 ઑગસ્ટ

(275) વિશ્વ વનદિન ક્યારે ઊજવાય છે?
(A) 28 જૂન
(B) 25 જુલાઈ
(C) 21 માર્ચ
(D) 10 જાન્યુઆરી

જવાબ : (C) 21 માર્ચ

(276) વિશ્વ સાક્ષરતાદિન ક્યારે ઊજવાય છે?
(A) 8 માર્ચ
(B) 8 સપ્ટેમ્બર
(C) 23 એપ્રિલ
(D) 6 ઑક્ટોબર

જવાબ : (B) 8 સપ્ટેમ્બર

(277) મધર્સ ડે ક્યારે ઊજવવામાં આવે છે?
(A) મે માસનો બીજો રવિવાર
(B) જુલાઈ માસનો ચોથો રવિવાર
(C) ઑગસ્ટ માસનો પ્રથમ રવિવાર
(D) જૂન માસનો ત્રીજો રવિવાર

જવાબ : (A) મે માસનો બીજો રવિવાર

(278) વિશ્વ પુસ્તકદિન ક્યારે ઊજવાય છે?
(A) 25 જુલાઈ
(B) 22 એપ્રિલ
(C) 10 ડિસેમ્બર
(D) 23 એપ્રિલ

જવાબ : (D) 23 એપ્રિલ

(279) વિશ્વ આરોગ્યદિન ક્યારે ઊજવાય છે?
(A) 8 સપ્ટેમ્બર
(B) 5 જૂન
(C) 6 ઑક્ટોબર
(D) 7 એપ્રિલ

જવાબ : (D) 7 એપ્રિલ

(280) ફ્રેન્ડશિપ ડે ક્યારે ઊજવાય છે?
(A) ઑગસ્ટ માસનો પ્રથમ રવિવાર
(B) માર્ચ માસનો પ્રથમ રવિવાર
(C) મે માસનો બીજો રવિવાર
(D) જાન્યુઆરી માસનો પ્રથમ રવિવાર

જવાબ : (A) ઑગસ્ટ માસનો પ્રથમ રવિવાર

6 Janaral Nolej Mcq Gujarati (281 To 290)

(281) કયા રશિયન લેખકના લેખોનો ગાંધીજી ઉપર ઘણો પ્રભાવ પડ્યો હતો?
(A) કાર્લ માર્કસના
(B) રૂસોના
(C) ઍરિસ્ટોટલના
(D) લિયો ટૉલ્સ્ટૉયના

જવાબ : (D) લિયો ટૉલ્સ્ટૉયના

(282) ફ્રાન્સની રાજ્યક્રાંતિના સર્જનમાં કયા વિચારકે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો?
(A) સૉક્રેટિસે
(B) વૉલ્ટેરે
(C) ઍરિસ્ટોટલે
(D) પ્લેટોએ

જવાબ : (B) વૉલ્ટેરે

(283) નીચેના પૈકી કોણ ગ્રીક ચિંતક અને તત્ત્વજ્ઞાની હતા?
(A) ઍરિસ્ટોટલ
(B) કોંન્ફ્યુશિયસ
(C) સૉક્રેટિસ
(D) કાર્લ માર્ક્સ

જવાબ : (C) સૉક્રેટિસ

(284) ઍરિસ્ટોટલના ગુરુ કોણ હતા?
(A) વૉલ્ટર
(B) સૉક્રેટિસ
(C) રૂસો
(D) પ્લેટો

જવાબ : (D) પ્લેટો

(285) સમ્રાટ એલેક્ઝાન્ડરના ગુરુ કોણ હતા?
(A) ઍરિસ્ટોટલ
(B) સૉક્રેટિસ
(C) પ્લેટો
(D) કૉન્ફ્યુશિયસ

જવાબ : (A) ઍરિસ્ટોટલ

(286) યુ.એસ.એ. ના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વધર્મ પરિષદમાં કોણે ભાગ લીધો હતો?
(A) સ્વામી દયાનંદ સરસ્વતીએ
(B) સ્વામી વિરજાનંદે
(C) સ્વામી વિવેકાનંદ
(D) રાજા રામમોહનરાયે

જવાબ : (C) સ્વામી વિવેકાનંદ

(287) ભારતના મહાન વિચારક અને રાજનીતિજ્ઞ કોણ હતા?
(A) કવિવર કાલિદાસ
(B) ચાણક્ય
(C) કૃષ્ણદેવરાય
(D) પાણિનિ

જવાબ : (B) ચાણક્ય

(288) ‘સત્તા આમજનતાને સમર્પિત હોવી જોઈએ અને શાસનતંત્ર લોકમતથી બનાવવું જોઈએ.’ આ વિચાર કોણે દર્શાવ્યો હતો?
(A) રૂસોએ
(B) ઍરિસ્ટોટલે
(C) વૉલ્ટેરે
(D) સૉક્રેટિસે

જવાબ : (A) રૂસોએ

(289) ભારતના એક ક્રાંતિકારી દાર્શનિક અને વિવાદાસ્પદ વિચારક કોણ હતા?
(A) આચાર્ય વિનોબા ભાવે
(B) આચાર્ય નાગાર્જુન
(C) આચાર્ય રજનીશ
(D) જે. કૃષ્ણમૂર્તિ

જવાબ : (C) આચાર્ય રજનીશ

(290) નીચેના પૈકી કોણે શ્રી માતાજીના સાંનિધ્યમાં રહીને આધ્યાત્મિક જીવન દ્વારા લોકોને ‘જીવન’ ની લિસૂફી સમજાવી હતી?
(A) રાજા રામમોહનરાયે
(B) સ્વામી વિવેકાનંદે
(C) દયાનંદ સરસ્વતીએ
(D) અરવિંદ ઘોષે

જવાબ : (D) અરવિંદ ઘોષે

6 Janaral Nolej Mcq Gujarati (291 To 300)

(291) નીચેના પૈકી કોણ પૃથ્વીની ઝડપ નક્કી કરનાર પ્રથમ ખગોળશાસ્ત્રી હતા?
(A) આર્યભટ્ટ
(B) વરાહમિહિર
(C) બ્રહ્મગુપ્ત
(D) બ્રહ્મદત્ત

જવાબ : (A) આર્યભટ્ટ

(292) નીચેના પૈકી કોણ વીસમી સદીના એક આંતરરાષ્ટ્રીય તત્ત્વચિંતક ગણાય છે?
(A) આચાર્ય રજનીશ
(B) જે. કૃષ્ણમૂર્તિ
(C) અરવિંદ ઘોષ
(D) રામકૃષ્ણ પરમહંસ

જવાબ : (B) જે. કૃષ્ણમૂર્તિ

(293) નીચેના પૈકી કોણ ચીનના મહાન તત્ત્વચિંતક હતા?
(A) હ્યુ-એન-શંગ
(B) ફાહિયાન
(C) કૉંગત્સેં
(D) કૉન્ફ્યુશિયસ

જવાબ : (D) કૉન્ફ્યુશિયસ

(294) ‘ડાસ કાપિટલ’ (Das Kapital) નામના મૂડીવાદી અર્થશાસ્ત્રના પુસ્તકના લેખક કોણ હતા?
(A) રૂસો
(B) કાર્લ માર્ક્સ
(C) વૉલ્ટેર
(D) એરિસ્ટોટલ

જવાબ : (B) કાર્લ માર્ક્સ

(295) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી?
(A) રામકૃષ્ણ પરમહંસ
(B) રાજા રામમોહનરાયે
(C) સ્વામી વિવેકાનંદ
(D) સ્વામી દયાનંદ સરસ્વતીએ

જવાબ : (C) સ્વામી વિવેકાનંદ

(296) ‘વૉર ઍન્ડ પીસ’ નામની કૃતિના કર્તા કોણ હતા?
(A) જે. કૃષ્ણમૂર્તિ
(B) લિયો ટૉલ્સ્ટૉય
(C) વૉલ્ટર
(D) પ્લેટો

જવાબ : (B) લિયો ટૉલ્સ્ટૉય

(297) ઇડક્કી (કેરલ) માં કયું અભયારણ્ય આવેલું છે?
(A) પેરિયાર
(B) મેલાપટ્ટે
(C) શિવપુરી
(D) બંડીપુર

જવાબ : (A) પેરિયાર

(298) રણથંભોર વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે?
(A) ભરતપુર (રાજસ્થાન)
(B) શાહડોલ (મધ્ય પ્રદેશ)
(C) સવાઈ માધોપુર (રાજસ્થાન)
(D) બસ્તર (છત્તીસગઢ)

જવાબ : (B) શાહડોલ (મધ્ય પ્રદેશ)

(299) વેળાવદર નૅશનલ પાર્ક ક્યાં આવેલો છે?
(A) જામનગર
(B) ભાવનગર
(C) માણાવદર
(D) જૂનાગઢ

જવાબ : (B) ભાવનગર

(300) કાઝીરંગા નૅશનલ પાર્ક ક્યાં આવેલો છે?
(A) ગંગટોક (સિક્કિમ)
(B) બારપેટા (અસમ)
(C) ડાલ્ટનગંજ (ઝારખંડ)
(D) જોરહાટ (અસમ)

જવાબ : (D) જોરહાટ (અસમ)

Also Read :

જનરલ નોલેજ MCQ ભાગ : 5

જનરલ નોલેજ MCQ ભાગ : 7

error: Content is protected !!
Scroll to Top