5 Janaral Nolej Mcq Gujarati (જનરલ નોલેજ MCQ)

5 Janaral Nolej Mcq Gujarati
5 Janaral Nolej Mcq Gujarati

5 Janaral Nolej Mcq Gujarati, જનરલ નોલેજ MCQ, જનરલ નોલેજ mcq pdf, જનરલ નોલેજના પ્રશ્નો pdf, સામાન્ય જ્ઞાન MCQ, સામાન્ય જ્ઞાન mcq pdf, સામાન્ય જ્ઞાન mcq gujarati medium

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે જનરલ નોલેજ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :જનરલ નોલેજ
ભાગ :5
MCQ :201 થી 250

5 Janaral Nolej Mcq Gujarati (201 To 210)

(201) ન્યૂ ઝીલૅન્ડની રાજધાની કઈ છે?
(A) ક્રાઇસ્ટ ચર્ચ
(B) સિડની
(C) ઑકલૅન્ડ
(D) વેલિંગ્ટન

જવાબ : (D) વેલિંગ્ટન

(202) ફિલિપીન્ઝની રાજધાની કઈ છે?
(A) મનિલા
(B) ઑસ્લો
(C) કાબુલ
(D) બર્લિન

જવાબ : (A) મનિલા

(203) સાઉદી અરેબિયાની રાજધાની કઈ છે?
(A) રિયાધ
(B) તહેરાન
(C) બગદાદ
(D) કાબુલ

જવાબ : (A) રિયાધ

(204) યુનાઇટેડ કિંગ્ડમની રાજધાની કઈ છે?
(A) વિયેના
(B) પૅરિસ
(C) લંડન
(D) વૉર્સો

જવાબ : (C) લંડન

(205) સ્પેઇનની રાજધાની કઈ છે?
(A) મડ્રિડ
(B) રોમ
(C) બર્લિન
(D) પૅરિસ

જવાબ : (A) મડ્રિડ

(206) સ્ટૉકહોમ કયા દેશની રાજધાની છે?
(A) હંગેરી
(B) જર્મની
(C) પોલૅન્ડ
(D) સ્વિડન

જવાબ : (D) સ્વિડન

(207) ઑસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે?
(A) મેલબર્ન
(B) બ્રિઝબન
(C) સિડની
(D) કેનબરા

જવાબ : (D) કેનબરા

(208) યુ.એસ.એ. ની રાજધાની કઈ છે?
(A) વૉશિંગ્ટન (ડી.સી.)
(B) ન્યૂ યૉર્ક
(C) શિકાગો
(D) ટોકિયો

જવાબ : (A) વૉશિંગ્ટન (ડી.સી.)

(209) રોમ ક્યા દેશની રાજધાની છે?
(A) સ્પેઇન
(B) પોલેન્ડ
(C) ઈટલી
(D) સ્વિડન

જવાબ : (C) ઈટલી

(210) શીખોનું યાત્રાધામ સુવર્ણમંદિર કયા શહેરમાં આવેલું છે?
(A) લુધિયાના
(B) પટિયાલા
(C) અમૃતસર
(D) ગુરુદાસપુર

જવાબ : (C) અમૃતસર

5 Janaral Nolej Mcq Gujarati (211 To 220)

(211) શ્રીનાથદ્વારા યાત્રાધામ કયા રાજ્યમાં આવેલું છે?
(A) રાજસ્થાન
(B) ઉડીસા
(C) બિહાર
(D) ગુજરાત

જવાબ : (A) રાજસ્થાન

(212) ગંગોત્રી અને યમુનોત્રી યાત્રાધામો કયા રાજ્યમાં આવેલાં છે?
(A) જમ્મુ અને કાશ્મીર
(B) હિમાચલ પ્રદેશ
(C) ઉત્તરાખંડ
(D) ઝારખંડ

જવાબ : (C) ઉત્તરાખંડ

(213) મહારાષ્ટ્રમાં શ્રી સાંઈબાબાનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે?
(A) પંઢરપુર
(B) અકોલા
(C) સતારા
(D) શિરડી

જવાબ : (D) શિરડી

(214) જ્યાં બરફનું શિવલિંગ રચાય છે તે હિંદુઓનું યાત્રાધામ કયું છે?
(A) વૈષ્ણોદેવી
(B) અમરનાથ
(C) બદરીનાથ
(D) કેદારનાથ

જવાબ : (B) અમરનાથ

(215) તિરુમલાઈ પહાડ પર આવેલું ભગવાન વ્યંકટેશ્વરનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે?
(A) આંધ્ર પ્રદેશ
(B) કર્ણાટક
(C) મહારાષ્ટ્ર
(D) કેરલ

જવાબ : (A) આંધ્ર પ્રદેશ

(216) વૈષ્ણોદેવીનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે?
(A) ઉત્તરાખંડ
(B) જમ્મુ અને કશ્મીર
(C) પંજાબ
(D) હિમાચલ પ્રદેશ

જવાબ : (B) જમ્મુ અને કશ્મીર

(217) જ્યોતિર્લિંગ ધરાવતું ત્ર્યંબકેશ્વર યાત્રાધામ કયા રાજ્યમાં આવેલું છે?
(A) આંધ્ર પ્રદેશ
(B) મધ્ય પ્રદેશ
(C) કર્ણાટક
(D) મહારાષ્ટ્ર

જવાબ : (D) મહારાષ્ટ્ર

(218) ગુજરાતમાં જૈનોનું સૌથી મોટું તીર્થધામ ક્યાં આવેલું છે?
(A) શંખેશ્વર
(B) મહુડી
(C) પાલિતાણા
(D) પાવાગઢ

જવાબ : (C) પાલિતાણા

(219) હિંદુઓનાં મુખ્ય ચાર યાત્રાધામો પૈકી એક યાત્રાધામ કયું છે?
(A) દ્વારકા
(B) પાલિતાણા
(C) સોમનાથ
(D) કેદારનાથ

જવાબ : (A) દ્વારકા

(220) મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીના કિનારે હિંદુઓનું કયું યાત્રાધામ આવેલું છે?
(A) સોલાપુર
(B) નાશિક
(C) લાતૂર
(D) મહાબળેશ્વર

જવાબ : (B) નાશિક

5 Janaral Nolej Mcq Gujarati (221 To 230)

(221) સોમનાથ ભગવાનનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે?
(A) ઉત્તરાખંડ
(B) રાજસ્થાન
(C) ગુજરાત
(D) જમ્મુ અને કશ્મીર

જવાબ : (C) ગુજરાત

(222) ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી ની દરગાહ રાજસ્થાનના કયા શહેરમાં આવેલી છે?
(A) અલવર
(B) જયપુર
(C) ઉદયપુર
(D) અજમેર

જવાબ : (D) અજમેર

(223) રથયાત્રા માટે સુપ્રસિદ્ધ એવું ભગવાન જગન્નાથનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે?
(A) મધ્ય પ્રદેશ
(B) પશ્ચિમ બંગાળ
(C) બિહાર
(D) ઉડીસા

જવાબ : (D) ઉડીસા

(224) ઉત્તરાખંડ રાજ્યમાં ગંગા નદીના કિનારે હિંદુઓનું કયું યાત્રાધામ આવેલું છે?
(A) બદરીનાથ
(B) હરદ્વાર
(C) કેદારનાથ
(D) અમરનાથ

જવાબ : (B) હરદ્વાર

(225) ક્યા દેશનું ચલણ રિયાલ છે?
(A) ઇન્ડોનેશિયાનું
(B) સાઉદી અરેબિયાનું
(C) રશિયાનું
(D) ઝિમ્બાબ્વેનું

જવાબ : (B) સાઉદી અરેબિયાનું

(226) કયા દેશનું ચલણ લીરા છે?
(A) તુર્કીનું
(B) ઈરાનનું
(C) ઇરાકનું
(D) જૉર્ડનનું

જવાબ : (A) તુર્કીનું

(227) કયા દેશનું ચલણ દીનાર છે?
(A) ઈરાકનું
(B) ઈરાનનું
(C) ઇટલીનું
(D) અફઘાનિસ્તાનનું

જવાબ : (A) ઈરાકનું

(228) કયા દેશનું ચલણ યુરો છે?
(A) નૉર્વેનું
(B) ડેન્માર્કનું
(C) ગ્રીસનું
(D) ફ્રાન્સનું

જવાબ : (D) ફ્રાન્સનું

(229) કયા દેશનું ચલણ ડૉલર છે?
(A) મલેશિયાનું
(B) જાપાનનું
(C) કેનેડાનું
(D) ઇઝરાયલનું

જવાબ : (C) કેનેડાનું

(230) કયા દેશનું ચલણ યુઆન છે?
(A) ચીનનું
(B) રશિયાનું
(C) જાપાનનું
(D) ન્યૂ ઝીલૅન્ડનું

જવાબ : (A) ચીનનું

5 Janaral Nolej Mcq Gujarati (231 To 240)

(231) જાપાન દેશનું ચલણ કયું છે?
(A) ડૉલર
(B) યેન
(C) રૂબલ
(D) પાઉન્ડ

જવાબ : (B) યેન

(232) ઑસ્ટ્રેલિયા દેશનું ચલણ કયું છે?
(A) પાઉન્ડ
(B) યુરો
(C) યેન
(D) ડૉલર

જવાબ : (D) ડૉલર

(233) ક્યા દેશનું ચલણ દીનાર છે?
(A) ઇજિપ્તનું
(B) લિબિયાનું
(C) સિંગાપુરનું
(D) ફિલિપીન્ઝનું

જવાબ : (B) લિબિયાનું

(234) કયા દેશનું ચલણ રૂપિયો છે?
(A) શ્રીલંકાનું
(B) થાઇલેન્ડનું
(C) તાઇવાનનું
(D) મ્યાનમારનું

જવાબ : (A) શ્રીલંકાનું

(235) ચિલી દેશનું ચલણ કયું છે?
(A) રૂપિયો
(B) ક્રૉન
(C) પેસો
(D) પૈસો

જવાબ : (C) પેસો

(236) રૂબલ કયા દેશનું ચલણ છે?
(A) સિંગાપુરનું
(B) રશિયાનું
(C) મલેશિયાનું
(D) ચીનનું

જવાબ : (B) રશિયાનું

(237) થાઇલેન્ડ દેશનું ચલણ કયું છે?
(A) ક્રોન
(B) રેન્ડ
(C) લીરા
(D) બેટ

જવાબ : (D) બેટ

(238) ડેન્માર્ક દેશનું ચલણ કયું છે?
(A) યુરો
(B) ક્રોન
(C) યુઆન
(D) ડૉલર

જવાબ : (B) ક્રોન

(239) બ્રાઝિલ દેશનું ચલણ કયું છે?
(A) ક્રૂઝેડો રિયલ
(B) રિયાલ
(C) યુઆન
(D) રિંગટ

જવાબ : (A) ક્રૂઝેડો રિયલ

(240) ઈજિપ્ત દેશનું ચલણ કયું છે?
(A) રેન્ડ
(B) યુરો
(C) પાઉન્ડ
(D) ડૉલર

જવાબ : (C) પાઉન્ડ

5 Janaral Nolej Mcq Gujarati (241 To 250)

(241) યુરો કયા દેશનું ચલણ છે?
(A) ન્યૂ ઝીલૅન્ડનું
(B) તાઇવાનનું
(C) ઇટલીનું
(D) જાપાનનું

જવાબ : (C) ઇટલીનું

(242) દિનાર કયા દેશનું ચલણ છે?
(A) કુવૈતનું
(B) તાઇવાનનું
(C) અફઘાનિસ્તાનનું
(D) બાંગ્લાદેશનું

જવાબ : (A) કુવૈતનું

(243) રિંગીટ ક્યા દેશનું ચલણ છે?
(A) ચિલીનું
(B) મલેશિયાનું
(C) મોરિશિયસનું
(D) સિંગાપુરનું

જવાબ : (B) મલેશિયાનું

(244) મોરિશિયસ દેશનું ચલણ કયું છે?
(A) રેન્ડ
(B) પેસો
(C) ક્રૉન
(D) રૂપિયો

જવાબ : (D) રૂપિયો

(245) ઉષ્ણ કટિબંધના ચળકતા રંગવાળા કયા પક્ષીને મોટી ચાંચ હોય છે?
(A) પફિનને
(B) ટૂકનને
(C) કિવીને
(D) અનહિંગાને

જવાબ : (B) ટૂકનને

(246) વિશ્વનાં પક્ષીઓમાં સૌથી ઊંચી અને લાંબી બગલાઓની એક પ્રજાતિ કઈ છે?
(A) હમિંગબર્ડ
(B) પેંગ્વિન
(C) પફિન
(D) સારસ

જવાબ : (D) સારસ

(247) પક્ષીઓની સૌથી નબળી ઇન્દ્રિય કઈ છે?
(A) સ્પર્શેન્દ્રિય
(B) સ્વાદેન્દ્રિય
(C) ઘ્રાણેન્દ્રિય
(D) શ્રવણેન્દ્રિય

જવાબ : (C) ઘ્રાણેન્દ્રિય

(248) સામાન્ય રીતે પક્ષીઓ એકબીજાંને શાનાથી ઓળખે છે?
(A) સ્પર્શથી
(B) ગંધથી
(C) જીભ વડે સ્પર્શ કરીને
(D) અવાજથી

જવાબ : (D) અવાજથી

(249) કયું પક્ષી ‘દરિયાઈ પોપટ’ તરીકે પણ ઓળખાય છે?
(A) ટૂકન
(B) પફિન
(C) સ્વિફટ
(D) કિવી

જવાબ : (B) પફિન

(250) કયું પક્ષી ન્યૂ ઝીલૅન્ડની પ્રત્યક્ષ છાપ ઊભી કરે છે?
(A) કિવી
(B) ઈંગ્વિન
(C) કાંગારું
(D) શાહમૃગ

જવાબ : (A) કિવી

Also Read :

જનરલ નોલેજ MCQ ભાગ : 4

જનરલ નોલેજ MCQ ભાગ : 6

error: Content is protected !!
Scroll to Top