ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz । Std 10 Social Science Unit 19 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz, Std 10 Social Science Unit 19 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 19માનવ વિકાસ
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને…………….

#2. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી……………ને નોબેલ પારિતોષિક મળેલ છે.

#3. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી……………માનવવિકાસ આંક(HDI)ની વિભાવના કરી હતી.

#4. ………………દ્વારા દર વર્ષે માનવવિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

#5. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા પ્રકાશિત થયેલ માનવવિકાસ અહેવાલમાં……………(HDI)નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો.

#6. માનવવિકાસ અહેવાલ – 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક (Life Expectancy Index – LEI) ……………..વર્ષ છે.

#7. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક(Expected Years of Schooling – EYS)……………….વર્ષ છે.

#8. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (Gross National Income per Capita – GNI) ………ડૉલર છે.

#9. UNDP દ્વારા વર્ષ…………..થી દર વર્ષે માનવવિકાસ અહેવાલ (HDR) બહાર પાડવામાં આવે છે.

#10. ……………..સૌથી ઊંચો માનવવિકાસ આંક ધરાવતો દેશ છે.

#11. માનવવિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે……………..સંસ્થા કામ કરે છે.

#12. ભારત 0.609 માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં…………….મું સ્થાન ધરાવે છે.

#13. ભારત…………..માનવવિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે.

#14. માનવવિકાસ અહેવાલમાં સૌથી નીચેના 188મા ક્રમે…………..દેશ છે.

#15. ભારતના પડોશી દેશોમાં……………..માનવવિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે.

#16. ભારતના પડોશી દેશોમાં………….માનવવિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે.

#17. ઈ. સ. 2011ના વસ્તી-ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના………………..% સ્ત્રીઓ છે.

#18. ઈ. સ. 2011ના વસ્તી-ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના……………% પુરુષો છે.

#19. ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર…………….% જેટલું જ છે.

#20. મહિલા સશક્તીકરણ માટે………………સ્વતંત્રતા અનિવાર્ય છે.

#21. ભારતમાં ઈ. સ…………….માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી.

#22. યુનાઈટેડ નેશન્સે ઈ. સ. 1975ના વર્ષને……………..તરીકે જાહેર કર્યું હતું.

#23. યુનાઇટેડ નેશન્સે ઈ. સ. 1975 – 1985ના દસકાને………………તરીકે જાહેર કરેલ છે.

#24. ભારતમાં ઈ. સ……………..ના વર્ષને ‘મહિલા સશક્તીકરણ’ વર્ષ તરીકે ઊજવ્યું હતું.

#25. (મહિલા સુરક્ષા અંતર્ગત હિંસાથી પીડિત મહિલાઓને માત્ર એક જ કૉલથી મદદ મળી રહે તે માટે ગુજરાત સરકારે…………….અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે.

#26. …………..અન્વયે દર વર્ષે દોઢ લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઈકલો આપવામાં આવે છે.

#27. ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં…………..% અનામતની જોગવાઈ કરી છે.

#28. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33 %થી વધારીને…………..% કરી છે.

#29. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા સરકાર…………યોજના હેઠળ આર્થિક મદદ કરે છે.

#30. માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને…………….

#31. માનવવિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીએ દર્શાવી હતી?

#32. માનવવિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે?

#33. ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે?

#34. માનવવિકાસ આંકમાં કેટલા નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે?

#35. માનવવિકાસ અહેવાલ – 2015માં વિશ્વના કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

#36. નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવવિકાસ આંક ધરાવતો દેશ કયો છે?

#37. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો માનવવિકાસ આંક કયો છે?

#38. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે?

#39. માનવવિકાસ અહેવાલ – 2015માં માનવવિકાસ આંકના આધારે ભારત કયા દેશોની શ્રેણીમાં સામેલ છે?

#40. બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષયવિરોધી કઈ રસી આપવામાં આવે છે?

#41. બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને પોલિયોવિરોધી કઈ રસી આપવામાં આવે છે?

#42. નીચેના દેશોને માનવવિકાસ આંકમાં ઊતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે?

#43. ભારતમાં…………..ના વર્ષને મહિલા વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું.

#44. ભારતમાં મહિલા સશક્તીકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઊજવવામાં આવ્યું હતું?

#45. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ કયા વર્ષને ‘મહિલા વર્ષ’ જાહેર કર્યું હતું?

#46. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ ઈ. સ. 1975-1985ના દસકાને………….તરીકે જાહેર કર્યો હતો.

#47. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા અનામતની જોગવાઈ થયેલી છે?

#48. ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ કરેલી છે?

#49. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે?

#50. જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે કયું અભિયાન ચલાવવામાં આવે છે?

#51. ‘UNDP’નું પૂરું નામ શું છે?

#52. નીચે માનવવિકાસના આવશ્યક સ્તંભો આપ્યા છે, તેમાં એક આવશ્યક સ્તંભ નથી, તો તેને શોધીને ઉત્તર લખો.

#53. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલાં વર્ષનો છે?

#54. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ઑસ્ટ્રેલિયાનું સ્થાન કેટલામું છે?

#55. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં સ્વિટ્ઝરલૅન્ડનું સ્થાન કેટલામું છે?

#56. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં સિંગાપુરનું સ્થાન કેટલામું છે?

#57. મહિલા સશક્તીકરણ માટે કઈ સ્વતંત્રતા અનિવાર્ય છે?

#58. નીચે દર્શાવેલ વિકલ્પમાંથી કયા વિકલ્પ માટે 181 અભયમ્ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે?

#59. એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામાજિક વૃત્તિ ધરાવતા યુવકો તેની છેડતીના ઇરાદે તેને રંજાડી રહ્યા છે, તો તે યુવતી નીચેનામાંથી કયા નંબર પર ડાયલ કરવાનું યોગ્ય માનશે?

#60. માનવવિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીએ દર્શાવી હતી?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz

error: Content is protected !!
Scroll to Top