ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 10 | ખનીજ અને ઉર્જા-સંસાધન |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે?
#2. ગુજરાતમાં કચ્છ જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે?
#3. ભારતમાં હિમાચલ પ્રદેશના ક્યા સ્થળે ભૂ-તાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે?
#4. ભારતમાં લદાખના કયા સ્થળે ભૂતાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે?
#5. ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે?
#6. નીચેના પૈકી કયા દેશે ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે?
#7. રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) કયું છે?
#8. ભારતમાં કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે?
#9. ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે?
#10. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના કયા ગામે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે?
#11. બનાસકાંઠામાં કયા સ્થળે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે?
#12. લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે કઈ ધાતુ વપરાય છે?
#13. તાંબામાં શું ઉમેરવાથી કાંસું બને છે?
#14. તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે?
#15. બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?
#16. નીચેના પૈકી કયું ખનીજ અગ્નિરોધક અને વિદ્યુતનું અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે?
#17. હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે?
#18. નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં થાય છે?
#19. નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે?
#20. નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ સ્ટોરેજ બૅટરી અને ઝિંક ઑક્સાઇડમાં થાય છે?
#21. ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચડાવવા અને વાસણો બનાવવા કયા ખનીજનો ઉપયોગ થાય છે?
#22. તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કયા ખનીજનો ઉપયોગ થાય છે?
#23. કમ્પ્યૂટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શામાંથી લેવામાં આવે છે?
#24. બિનનવીનીકરણીય સંસાધનો કયાં કયાં છે?
#25. લદ્દાખમાં કયા પ્રકારનો ઊર્જાનો પ્લાન્ટ આવેલ છે?
#26. બાયોગૅસ વિશે કયું વિધાન સાચું છે?
#27. ‘કાળું સોનું’ કોને કહેવામાં આવે છે?
#28. નીચેનામાંથી કયું એક ધાતુમય ખનીજ નથી?
#29. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલાં છે?
#30. પાલનપુરની એક શાળા ધોરણ 8 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?
#31. પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે?
#32. ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?
#33. ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા ખનીજનાં ઉત્પાદક ક્ષેત્રો છે?
#34. ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા રાજ્યમાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?
#35. કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો મુખત્રિકોણ પ્રદેશ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?
#36. મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ ‘બૉમ્બે હાઈ’ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?
#37. જાહેર સ્થળોએ રાત્રિપ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?
#38. ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવૉટની ક્ષમતાવાળો સોલર પાર્ક આવેલો છે?
#39. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે?
#40. ગુજરાતમાં કચ્છ જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 1