ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 1 । Std 8 Social Science Unit 7 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 1
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 1

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 7આધુનિક ભારતમાં કલા
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. માનવની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે?

#2. કલાશાસ્ત્રીઓ કલાને કેટલા ભાગમાં વહેંચે છે?

#3. દશ્યલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?

#4. પ્રદર્શિત કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?

#5. સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે?

#6. વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામા જોવા મળે છે?

#7. ચિત્રકલાના શરૂઆતના વિષયો કયા હતા?

#8. કઈ વિશ્વવિદ્યાલયોમાં કલાશિક્ષણ આપવામાં આવતું હતું?

#9. કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરમાં કલાશાળા શરૂ કરી હતી?

#10. મહારાજા સયાજીરાવે વડોદરામાં કલાશિક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપી હતી?

#11. ઈ. સ. 1951માં શિક્ષકોને કલાનું શિક્ષણ આપવા ‘કલાશાળા’ ની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

#12. અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા’ ના પ્રથમ આચાર્ય કોણ હતા?

#13. અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં ઈ. સ. 1951માં સ્થપાયેલી ‘કલાશાળા’ નું મહાકલા વિદ્યાલયમાં નામસંસ્કરણ કઈ સાલમાં થયું?

#14. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે?

#15. ઈ. સ. પૂર્વે 7000ના કાળના મધ્ય પ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યાં છે?

#16. ઈ. સ. પૂર્વે 2000ની આસપાસના સમયનાં ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યાં છે?

#17. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?

#18. કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે?

#19. કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય?

#20. અજંતા અને ઇલોરાની ગુફાઓનાં વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં?

#21. અજંતા અને ઇલોરાની ગુફાઓનાં ચિત્રોના કેન્દ્રમાં કઈ કથાઓ વણાયેલી છે?

#22. અજંતાની કઈ કઈ ગુફાઓનાં ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલાં છે?

#23. અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર વિશ્વવિખ્યાત થયેલું છે?

#24. બાદામીની ગુફા કયા રાજ્યમાં આવેલી છે?

#25. સિત્તાનાવસલની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?

#26. કયા મંદિરની દીવાલો પર ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે?

#27. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું નહોતું?

#28. ક્યા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?

#29. ઈ. સ. 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ચિત્રકલાની કઈ શૈલી વિકસાવી હતી?

#30. નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય?

#31. રાજા રવિવર્માનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત થયું છે?

#32. મુંબઈમાં ઈ. સ. 1858માં કઈ ચિત્રસંસ્થાની સ્થાપના થઈ હતી?

#33. ઈ. સ. 1901માં બંગાળમાં કઈ ચિત્રસંસ્થાની સ્થાપના થઈ હતી?

#34. કે. સી. એસ. પાણિકરે કયા શહેરમાં ચિત્રશાળાની સ્થાપના કરી હતી?

#35. ‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ ચિત્રશાળાની સ્થાપના કયા કલાકાર કરી હતી?

#36. આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલાસંસ્થામાં સંગૃહીત થયેલો છે?

#37. પ્રાચીન ચિત્રશૈલીઓ કઈ કઈ છે?

#38. આધુનિક સમયમાં વિકસેલી ચિત્રશૈલીઓમાં કઈ ચિત્રશૈલીનો સમાવેશ કરી શકાય નહિ?

#39. બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલીને કયા નામે ઓળખવામાં આવે છે?

#40. કઈ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે?

#41. પાલ શૈલીનાં ચિત્રો કયા પ્રકારનાં છે?

#42. 12મી સદીથી ગુજરાત, માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો?

#43. કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા અને કથાસરિતસાગર નામના ગ્રંથોમાં કઈ શૈલીનાં લઘુચિત્રો મૂકવામાં આવ્યાં છે?

#44. ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ જોવા મળ્યાં છે?

#45. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 10મી થી 12મી સદી દરમિયાન રાજપૂત રાજાઓના આશ્રય નીચે કઈ ચિત્રશૈલી પ્રચલિત થઈ હતી?

#46. કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે?

#47. રાજસ્થાન શૈલીનો વિકાસ કયાં સ્થળોએ થયો હતો?

#48. ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી કઈ ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી?

#49. કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી?

#50. કયા મુઘલ બાદશાહના દરબારમાં મજૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top