ધોરણ 8 વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 8 Science Unit 9 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 Mcq Online Test, Std 8 Science Chapter 9 Mcq Quiz, Std 8 Science Chapter 9 Mcq Test, Std 8 Science Chapter 9 Mcq Question.
ધોરણ : | 8 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 9 | ઘર્ષણ |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ઘર્ષણબળ ………પર આધાર રાખે છે.
#2. એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ……… રાખવામાં આવે છે.
#3. બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણબળ 8N માલૂમ પડે છે, તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિત ઘર્ષણબળ……… હશે.
#4. ઘર્ષણથી ……… ઉત્પન્ન થાય છે.
#5. સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ ………માપવા માટે થાય છે. (1) વસ્તુનું દળ (2) વસ્તુ પર લાગતું બળ (3) વસ્તુની ઘનતા (4) વસ્તુનું વજન
#6. તરલમાં ગતિ કરતી વસ્તુઓને ……… આકાર આપીને ઘર્ષણ ઘટાડી શકાય છે.
#7. લીસી સપાટીઓ ખરબચડી સપાટીઓ કરતાં…………ઘર્ષણ ઉત્પન્ન કરે છે.
#8. નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણબળ માટે સાચું નથી?
#9. જમીન પર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે, તો બોક્સ પર લાગતું ઘર્ષણબળ ……… દિશામાં હશે.
#10. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે પ્રવર્તતું ઘર્ષણ કેવા પ્રકારનું હોય છે?
#11. જ્યારે ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ ગતિ કરવાની શરૂઆત કરે છે કે સાપેક્ષ ગતિ કરે છે ત્યારે, ઘર્ષણ કઇ પરિસ્થિતિમાં ભાગ ભજવે છે?
#12. જ્યારે એક વસ્તુને બીજી વસ્તુની સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રવર્તતુ ઘર્ષણ………..
#13. ચપ્પાની ધારને નીચેનામાંથી કઈ વસ્તુની સપાટી પર ઘસવાથી તેને તીક્ષ્ણ બનાવી શકાય છે?
#14. ઘર્ષણ વધારવા……….
#15. મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
#16. નળાકારીય પેન્સિલો પર પુસ્તક રાખીને તેને ધકેલતાં કયા પ્રકારનું ઘર્ષણ ભાગ ભજવે છે?
#17. ઊંજણતેલ………….
#18. કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે, તો ત્યાં ઘર્ષણ ઓછું કરવા તેના ગતિશીલ ભાગ વચ્ચે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
#19. છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે?
#20. સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં……………છે.
#21. પ્રવાહીઓ અને વાયુઓનું સામાન્ય નામ………….છે.
#22. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
#23. નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી?
#24. પગરખાંનાં તળિયાં અને વાહનોનાં ટાયરને શા માટે ખાંચાવાળાં બનાવવામાં આવે છે?
#25. ચાર વિદ્યાર્થીઓને સ્થિત, સરકતાં અને લોટણ ઘર્ષણને કારણે લાગતાં બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલ છે, સાચી ગોઠવણ પસંદ કરો.
#26. કેરમબોર્ડ પર પાવડર છાંટવાથી શું થાય છે?
#27. ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો તો તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણબળની દિશા કઈ તરફ હશે?
#28. તરલ પર ગતિ કરતી વસ્તુ પર લાગતાં ઘર્ષણબળનો આધાર ……….. પર છે.
#29. ઘર્ષણ ઓછું કરતાં પદાર્થોને શું કહે છે?
#30. વસ્તુ પર લાગતાં ઘર્ષણબળનું કારણ………
#31. નીચેનામાંથી સાચું વિધાન ક્યું છે? (1) ઘર્ષણબળનો આધાર સપાટીના પ્રકાર પર નથી. (2) સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણબળ વધે છે.
#32. ઘર્ષણ…………..
#33. ઘર્ષણબળને સંપૂર્ણ નાબૂદ કરી શકાતું નથી, ઘર્ષણબળ ઘટાડવા નીચેનામાંથી શું વાપરી શકાય નહી?
#34. નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
#35. બે સપાટીઓ એક્બીજાને કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત પર ઘર્ષણ આધાર રાખે છે, તમારું મંતવ્ય………
#36. ઘર્ષણબળ ન હોય તો શું થાય?
#37. ખાડાવાળા રસ્તાની સરખામણીએ સપાટ રસ્તા પર સાઇકલ ચલાવવી સરળ પડે છે, કારણ કે……..
#38. નીચેના પૈકી ક્યું ઉદાહરણ ઘર્ષણબળનું નથી?
#39. કેળાની છાલ પર પગ આવતાં છોકરો લપસીને પડી જાય છે, કારણ કે…………
#40. બરફ પર ચાલવું કઠિન હોય છે, કારણ કે……….
#41. નીચેનામાંથી કઇ બાબતમાં ઘર્ષણબળ બિનઉપયોગી છે?
#42. નીચેનામાંથી ક્યું ઘર્ષણબળ માટે સાચું નથી?
#43. નીચેનામાંથી કઇ લપસતી સપાટીની લાક્ષણિકતા છે?
#44. યોગ્ય વિકલ્પ પસંદ કરો. (1) ઘર્ષણ સપાટીઓના …………… પર આધાર રાખે છે. (2) ઘર્ષણ ………….. ઉત્પન્ન કરે છે. (3) કેરમ બોર્ડ પર અબરખનો પાઉડર છાંટવાથી ઘર્ષણ…….થાય છે. (4) સ્લાઇડિંગ ધર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ………..હોય છે.
#45. નીચેનામાંથી ક્યો વિકલ્પ ઘર્ષણબળ માટે સાચો નથી?
#46. નીચેનામાંથી કયો વિકલ્પ ઘર્ષણબળ માટે સાચો છે?
#47. કેવા પ્રકારની વસ્તુ ઊંજણતેલ તરીકે ઓળખાય છે?
#48. બે સપાટી વચ્ચે પ્રવાહી પદાર્થ આવવાથી ઘર્ષણબળમાં શું ફેરફાર જોવા મળે છે?
#49. ઊંજણતેલ………….
#50. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણબળને શું કહે છે?
Also Play Quiz :
ધોરણ 8 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz