ધોરણ 8 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz । Std 8 Science Unit 2 Mcq Quiz

Spread the love

ધોરણ 8 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz
ધોરણ 8 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ 2 Mcq Quiz, Std 8 Science Unit 2 Mcq Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 8 Science Chapter 2 Mcq Quiz, Std 8 Science Chapter 2 Mcq Test, Std 8 Science Chapter 2 Mcq Question.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 2સૂક્ષ્મ જીવો : મિત્ર કે શત્રુ
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. સૂક્ષ્મ જીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો ?

#2. સૂક્ષ્મ જીવોને મુખ્ય કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે ?

#3. નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે ?

#4. નીચેના પૈકી કયો સૂક્ષ્મ જીવ અન્ય સૂક્ષ્મ જીવો કરતા ભિન્ન છે ?

#5. TB નું પુરૂ નામ આપો.

#6. ટી.બી. અને ટાઈફોઈડ થવા માટે નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે ?

#7. નીચે આપેલા આકૃતિઓના ક્રમિક નામ પરથી સાચો વિકલ્પ પસંદ કરો.

#8. ફૂગ : યિસ્ટ :: લીલ : …………..

#9. નીચે આપેલ પૈકી કઈ ફૂગ નથી ?

#10. નીચેનામાંથી કયો સજીવ અનિયમિત આકાર ધરાવે છે ?

#11. નીચેનામાંથી કયા સજીવ નો આકાર ચંપલ ના તળિયા જેવો છે ?

#12. સૂક્ષ્મ જીવો નો ઉપયોગ નીચેનામાંથી શામાં થાય છે ?

#13. દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે ?

#14. આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

#15. …………….એ આથવણ ની શોધ કરી.

#16. શર્કરાનું…………… માં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે.

#17. યીસ્ટ નો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે ?

#18. ખમણ – ઢોકળાની કણક ફુલવાનું કારણ………….છે ?

#19. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ના પ્રાયોગિક કાર્ય દરમ્યાન સંવર્ધન પ્લેટ પર બેક્ટેરિયાની વૃદ્ધિ ને અટકાવનાર સૂક્ષ્મ જીવ ક્યાં હતા ?

#20. મોલ્ડ માંથી પેનિસિલિન બનાવવાની પ્રક્રિયાના શોધક કોણ છે ?

#21. નીચેનામાંથી ક્યાં સૂક્ષ્મ જીવો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?

#22. શાના દ્વારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે ?

#23. શીતળાની રસીની શોધ કોણે કરી હતી ?

#24. નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક્સ નથી ?

#25. વિશ્વવ્યાપી અભિયાન અંતર્ગત નીચેના પૈકી કયો રોગ મોટેભાગે દૂર કરી શકાયો છે ?

#26. મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે……..

#27. કયો સૂક્ષ્મ જીવ એન્થ્રેક્સ રોગ માટે જવાબદાર છે ?

#28. શિરીષભાઈ પોતાના ઘરે મચ્છર ભગાડવાના રસાયણોનો ઉપયોગ કરે છે તો તેમને કઈ બીમારી સામે રક્ષણ મળશે ?

#29. ઓરી અને અછબડા ક્યા સુક્ષ્મ જીવથી થાય છે ?

#30. ……………. મચ્છર ડેન્ગ્યુ ના રોગ નો વાહક ગણાય છે ?

#31. ચેપી રોગોનું મુખ્ય વાહક………છે.

#32. હેપીટાઈટીસ – A (કમળો) ક્યાં સુક્ષ્મ જીવ થી થાય છે ?

#33. રોગકારક સુક્ષ્મજીવો ના વાહ કોણ છે ?

#34. રુબેલા શાના થી થતો રોગ છે ?

#35. આપેલ પૈકી ફુગથી ન થતો રોગ કયો છે ?

#36. કોલેરાનો રોગ કયા સૂક્ષ્મ જીવ દ્વારા થાય છે ?

#37. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ક્યું છે ?

#38. નીચેનામાંથી કયો રોગ વાઇરસ દ્વારા ફેલાતો નથી ?

#39. એન્થ્રેક્સ રોગ કયા સજીવ માં જોવા મળે છે ?

#40. વનસ્પતિમાં ઘઉંનો રસ્ટ કયા સુક્ષ્મ જીવ થી થાય છે ?

#41. વનસ્પતિમાં સાઈટ્રસ કેન્કર ક્યાં સુક્ષ્મ જીવ થી થાય છે ?

#42. વનસ્પતિમાં ભીંડા નો પિત્ત (ઓકરા) ક્યાં સુક્ષ્મ જીવ થી થાય છે ?

#43. નીચેનામાંથી કયો રોગ માનવ રોગ નથી ?

#44. કયો જાળવણી કારક પદાર્થ ભેજનું પ્રમાણ ઘટાડે છે ?

#45. નીચેનામાંથી કયો રોગ વનસ્પતિજન્ય નથી ?

#46. અથાણાને બગડતા કોણ અટકાવે છે ?

#47. નીચેનામાંથી કયો જાળવણી કારક પદાર્થ નથી ?

#48. માછલીઓને લાંબો સમય સાચવવા શાનો ઉપયોગ થાય છે ?

#49. પેશ્ચ્યું રાઈઝડ દૂધ બનાવવા માટે તેને કેટલા તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે ?

#50. પેશ્ચ્યું રાઈઝેશન પદ્ધતિની શોધ કોણે કરી હતી ?

#51. આપેલ જોડકા પૈકી ખોટું જોડકું ક્યું છે ?

#52. વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનુ જમીનમાં સ્થાપન થાય છે ?

#53. વાતાવરણમાં નાઇટ્રોજન નું પ્રમાણ કેટલા ટકા છે ?

#54. રાઈઝોબીયમ નામના…………. દ્વારા ભૂમિમાં નાઈટ્રોજનનું સ્થાપન થાય છે ?

#55. નીચેના પૈકી કયો રોગ ચેપી છે ?

#56. નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા ફેલાય છે ?

#57. નીચે આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન ક્યું છે ?

#58. નીલહરિત લીલ વાતાવરણમાંથી ભૂમિમાં શાનું સ્થાપન કરે છે ?

#59. નીચે દર્શાવેલા આકૃતિ કોની છે ?

#60. ઝાડા અને મલેરિયા જેવા રોગો શાનાથી ફેલાય છે ?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ 3 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top