ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1, Std 7 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 4 | મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. મૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
#2. અનુમૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
#3. ગુપ્ત સમય દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
#4. દિલ્લી સલ્તનતના સમયગાળા દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
#5. પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે…….
#6. સ્થાપત્યનો સરળ અર્થ થાય છે …
#7. રાજપૂતયુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતનાં મંદિરોની કઈ શૈલી પ્રચલિત બની હતી?
#8. કયું મંદિર સ્થાપત્યની નાગરશૈલીનું મંદિર છે?
#9. આરબશેલીનાં સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?
#10. કયું સ્થાપત્ય દિલ્લી સ્થાપત્યનું છે?
#11. દિલ્લી સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?
#12. મધ્યયુગીન સમયનું અમદાવાદનું સ્થાપત્ય કયું છે?
#13. મધ્યયુગીન સમયનું બંગાળનું સ્થાપત્ય કયું છે?
#14. મધ્યયુગીન સમયનું હિંદુ સ્થાપત્ય કયું છે?
#15. ઓડિશામાં કર્યું સૂર્યમંદિર આવેલું છે?
#16. કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?
#17. કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે?
#18. કોણાર્કના સુર્યમંદિરનું નિર્માણ ક્યા રાજાના સમયમાં થયું હતું?
#19. કોણાર્કનું સૂર્યમંદિર ક્યા પ્રકારનું મંદિર છે?
#20. કોણાર્કના સૂર્યમંદિરના સૂર્યના રથને કેટલાં પૈડાં છે?
#21. કોણાર્કના સૂર્યમંદિરને – રથમંદિરને કેટલા અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે?
#22. ક્યું મંદિર ‘કાળા પેગોડા’ ના નામથી ઓળખાય છે?
#23. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે?
#24. ઉત્તર ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?
#25. દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?
#26. દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય વિશેષતા શી છે?
#27. રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે?
#28. નીચે આપેલા નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે?
#29. નીચેના પૈકી કોનો મકબરો મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો છે?
#30. મુઘલયુગ સમયનું સ્થાપત્યકલાનું કયું સ્થાપત્ય વિશિષ્ટ પ્રકારનું છે?
#31. અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?
#32. અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?
#33. સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો?
#34. મુઘલયુગ સમયનો શાલીમાર બાગ ક્યાં આવેલો છે?
#35. મુઘલયુગ સમયનો નિશાંતબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?
#36. મુઘલયુગ સમયનો આરામબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?
#37. નીચેના પૈકી કઈ ઇમારત મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર ગણાય છે?
#38. તાજમહાલ કોણે બંધાવ્યો હતો?
#39. શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?
#40. તાજમહાલ કઈ નદીના કિનારે આવેલો છે?
#41. કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?
#42. શાહજહાંએ કોની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો?
#43. દિલ્લીનો લાલ કિલ્લો કયા મુઘલ બાદશાહે બંધાવ્યો હતો?
#44. શાહજહાંએ દિલ્લીના કિલ્લામાં બંધાયેલી ઇમારતોમાં કઈ ઇમારતનો સમાવેશ થતો નથી?
#45. શાહજહાંએ દિલ્લીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવડાવી હતી?
#46. ભારતમાં દર વર્ષે 15મી ઑગસ્ટે દિલ્લીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે?
#47. ભારતમાં આવેલી વિશ્વની સાત અજાયબી કયા સાચા જોડકાં સાથે બંધ બેસે છે?
#48. નીચેના સ્થાપત્યનું નામ શું છે?
#49. નીચેના સ્થાપત્યનું નામ શું છે?
#50. નીચેના સ્થાપત્યનું નામ શું છે?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ : 2
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ : 2