ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 1, Std 7 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 1 | રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં?
#2. બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યા નામે ઓળખાયું હતું?
#3. માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
#4. આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?
#5. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?
#6. કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાનાં-નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું?
#7. રાજપૂતોએ કેટલાં વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો?
#8. સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો?
#9. ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
#10. ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઈ રાજધાની હતી?
#11. ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો?
#12. કયા રાજાએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું?
#13. નીચેના પૈકી કયા રાજાએ અનેક બૌદ્ધવિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો?
#14. બુંદેલખંડના ચંદેલોના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?
#15. ખજૂરાહોનાં ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યાં હતાં?
#16. ચંદેલવંશનાં – ચંદેલોનાં મુખ્ય નગરોમાં ક્યા નગરનો સમાવેશ થતો નથી?
#17. નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીનકાળથી અવંતિ અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે?
#18. ઉજ્જૈનીમાં પરમારવંશની સ્થાપના કોણે કરી હતી?
#19. પરમારવંશના શાસકોમાં ક્યા એક શાસકનો સમાવેશ થતો નથી?
#20. ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?
#21. શાકંભરીમાં ચાહમાન(ચૌહાણ)વંશની સ્થાપના કોણે કરી હતી?
#22. ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી?
#23. રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?
#24. બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદી ઉપર કોણ બેઠું હતું?
#25. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો?
#26. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનાં લગ્ન ચૌહાણવંશના કયા રાજા સાથે થયાં હતાં?
#27. ચૌહાણવંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે?
#28. આઠમી સદીમાં કયા સરોવર નજીક શાકંભરી આવેલું હતું?
#29. પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો?
#30. કંઈ સાલમાં દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તા સ્થપાઈ?
#31. ઈ. સ. 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી?
#32. ક્યા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે?
#33. પાટણમાં વિશ્વપ્રસિદ્ધ ‘રાણીની વાવ’ કોણે બનાવડાવી હતી?
#34. કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે?
#35. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?
#36. ક્યા રાજાના સમયમાં ‘કલિકાલસર્વજ્ઞ’ હેમચંદ્રાચાર્ય થઈ ગયા?
#37. સિદ્ધરાજ જયસિંહે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી?
#38. સોલંકીયુગના ક્યા રાજાએ રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી?
#39. ઈ. સ. 1178ની આસપાસ સોલંકીવંશના કયા રાજાએ શિહાબુદીન ઘોરીને હરાવ્યો હતો?
#40. સોલંકીવંશની સત્તા નબળી પડતાં ગુજરાતની ગાદી પર કયા વંશનું શાસન આવ્યું?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ : 2