ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8 । Bharat No Itihas Mcq Quiz

Spread the love

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8
ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8, Bharat No Itihas Mcq Quiz, Bharat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષય ભારતનો ઇતિહાસ
ક્વિઝ નંબર 8
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા” આ સૂત્ર કોણે આપેલ હતું?

#2. નીચેની બાબતો કોને લાગું પડે છે? (1) તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.(2) તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.(3) લંડન ખાતેનું ‘ઈન્ડિયા હાઉસ’ અગત્યનું સ્થળ હતું.(4) સને 1930માં તેઓનું મરણ થયેલ હતુ.

#3. દિલ્હીનો કુતુબમિનાર ક્યા રાજવીએ બંધાવ્યો હતો?

#4. ક્યા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ય થયેલ છે?

#5. દિલ્હીના ક્યા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી?

#6. પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું?

#7. ક્યા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી?

#8. ‘સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ આ સૂત્ર કોણે આપેલ હતું?

#9. સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે?

#10. જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું?

#11. ‘યાદગાર અ તકસીમ’ એ કોની યાદમાં સમર્પિત છે?

#12. સંગીતનો વાંજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે?

#13. બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરૂપણ કરવામાં આવેલ?

#14. ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું?

#15. તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ…………..શૈલીનો ઉત્તમ નમૂનો છે.

#16. બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે?

#17. નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?

#18. સમ્રાટ વિક્રમાદિત્યનો…………..તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે.

#19. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીઘો ત્યારે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું?

#20. ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ કયારે કરવામાં આવેલ હતો?

#21. ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન કયારે કરવામાં આવેલ હતું?

#22. બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું?

#23. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ ‘જયહિંદ’ અપનાવવામાં આવ્યું હતું?

#24. કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો?

#25. મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે?

#26. પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા?

#27. નીચેના ક્યા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા?

#28. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી?

#29. મહાત્મા ગાંધીજી દ્વારા ‘અસહકારનું આંદોલન’ ચળવળ ક્યાં કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું?

#30. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા?

#31. કયા ક્રાંતિવીરે ‘મિત્રમૈલા’ નામક સંસ્થા સ્થાપી હતી?

#32. ઈ.સ.1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી?

#33. ઈ.સ. 1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી?

#34. ભારતને ‘જયહિન્દ’નો મંત્ર કોણે આપ્યો હતો?

#35. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું?

#36. ઈ.સ.1829માં ક્યા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો?

#37. કોને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવતા હતા?

#38. ક્યા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું?

#39. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના ક્યા શહેરમાં થયો હતો?

#40. ‘સત્યાર્થ પ્રકાશ’ ગ્રંથ કોણે લખ્યો છે?

#41. સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં?

#42. એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી?

#43. આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું?

#44. અકબરના અવસાન બાદ ઇ.સ.1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું?

#45. આર્યસમાજની સ્થાપના કોણે કરી?

#46. સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા?

#47. જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા?

#48. નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી?

#49. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી?

#50. નીચેના પૈકી ક્યું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે?

Previous
Finish


નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

GPSC પરીક્ષા – GPSC Exam

શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test

ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test

ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam

GSET પરીક્ષા – Gujarat State Eligibility Test

ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector

અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam

સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam

હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test

ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam

પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam

તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam

જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam

બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam

મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam

નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam

વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7



Spread the love
error: Content is protected !!
Scroll to Top