પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 4 । Panchayati Raj Mcq Quiz

પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 4
પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 4

પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 4, Panchayati Raj Mcq Quiz, Gujarati Gk Quiz with Answers, Gujarat Gk Test Online, Gujarat Gk Test Online free, Girish Education Mcq Quiz, Gk Quiz Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે પંચાયતી રાજ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષય પંચાયતી રાજ
ક્વિઝ નંબર 4
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

Results

-

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય?

#2. દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં ક્યો સુધારો કરવામાં આવેલો હતો?

#3. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની યાદી કઈ કલમમાં છે?

#4. ગુજરાત મૂલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી?

#5. ગુજરાત રાજ્યમાં, રાજ્યમાં આવેલી પંચાયતોની ચૂંટણી કોણ કરે છે?

#6. પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે?

#7. પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના ક્યા ભાગમાં કરવામાં આવેલી છે?

#8. “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા’’ તરીકે કોણ પ્રસિદ્ધ છે?

#9. ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં?

#10. નીચેના પૈકી કઈ સમિતિ/સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી? (1) રિખવદાસ શાહ સમિતિ (2) ઝીણાભાઈ દરજી સમિતિ(3) ખોડોદાન ઝુલા સમિતિ(4) ડૉ.મિશ્રા સમિતિ

#11. ગામના તલાટીએ વાર્ષિક મહેસુલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે?

#12. “ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ નાશને પંથે લઈ જશે.’’ ઉપરનું વિધાન કોનું છે?

#13. તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણે કરે છે?

#14. નીચેના પૈકી ક્યા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી?

#15. કઈ સમિતિએ પંચાયતીરાજ સંસ્થાઓને ચારસ્તરીય બનાવવાની ભલામણ કરી હતી?

#16. આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી?

#17. પછાત ગામોના વિકાસ માટે ગરીબી રેખા નીચે જીવતા બાળકોના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકારે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ કઈ સ્વાયત્ત સંસ્થાની રચના કરી છે?

#18. સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે?

#19. ગ્રામ પંચાયતમાં બેઠકોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે?

#20. સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે?

#21. ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા?

#22. ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે?

#23. ભારત સરકારે ક્યા વર્ષને ‘ગ્રામસભા વર્ષ’ તરીકે જાહેર કર્યું હતું?

#24. ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે?

#25. ગુજરાતમાં કેટલી જિલ્લા પંચયતો આવેલી છે?

#26. ગુજરાત પંચાયત ધારો, 1993નો અમલ ક્યારે થયો?

#27. પંચાયતી રાજના 3 મહત્ત્વના તબક્કામાં ઈ.સ.1959 થી 1964નો તબક્કો કેવો ગણાય છે?

#28. બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો?

#29. પંચાયતી રાજમાં પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં…………….બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

#30. આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 કઈ સમિતિની ભલામણોન આધારે બનાવવામાં આવ્યો?

#31. આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ?

#32. 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે?

#33. પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી?

#34. “પંચાયતી રાજ’નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ ક્યા હતા? (1) વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી (2) લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ (3) સત્તાનું વિકેન્દ્રીકરણ (4) નાણાની ગતિશીલતા

#35. ‘ગ્રામસભા’ની વ્યાખ્યા ક્યા આર્ટીકલમાં આપવામાં આવેલી છે?

#36. પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમિશનની રચના કરવા માટેની જોગવાઈ ક્યા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?

#37. જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે?

#38. ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે? (1) ગુજરાત પંચાયત ધારો (2) જમીન મહેસૂલ ધારો (3) ફોજદારી કાર્યવાહી ધારો (4) ગુજરાત જાહેર મિલકતો અનધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારો ...ઉપરમાંથી શું સાચું છે?

#39. તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે?

#40. જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે?

#41. ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો?

#42. ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે?

#43. આપણા દેશમાં પંચાયતી રાજ’ કેટલા સ્તરનું છે?

#44. દરેક ગામડામાં સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે?

#45. કોઈ પંચાયતનો ભંગ કરવામાં આવે તો ત્યારપછી ત્યાં કેટલા સમયમાં ચૂંટણી કરાવવી ફરજિયાત છે?

#46. ગ્રામ પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો તરીકે કોણે ઓળખાવી હતી?

#47. ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામ પંચાયતો છે - આ વિધાન કોણે ઉચ્ચાર્યું છે?

#48. ‘પંચાયતી રાજ’ પ્રણાલી ક્યા સિધ્ધાંત પર આધારીત છે?

#49. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

#50. જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે?

Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 2

પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 3

error: Content is protected !!
Scroll to Top