ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 3 । Gujarati Sahitya Mcq Quiz

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 3
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 3

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 3, Gujarati Sahitya Mcq Quiz, Gujarati Sahitya MCQ Test, ગુજરાતી સાહિત્ય Mcq Pdf, Gujarati Sahitya Mcq Quiz with Answers, Gujarati Sahitya Mcq Quiz pdf, ગુજરાતી સાહિત્ય પ્રશ્નો, Gk Quiz Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષય ગુજરાતી સાહિત્ય
ક્વિઝ નંબર 3
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

Results

-

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી ક્યું છે?

#2. ક્યા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર’નું બિરૂદ મળેલું છે?

#3. ‘સ્મરણયાત્રા’ એ ક્યા સર્જકની જાણીતી આત્મકથા છે?

#4. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર..........છે.

#5. ‘બાળવિશ્વ’ સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે?

#6. ‘દાણલીલા’ કૃષ્ણવિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું?

#7. બાલાશંકર કંથારીયાનું તખલ્લુસ ક્યું છે?

#8. નીચેનામાંથી કોનું ઉપનામ ‘મધુ રાય’ છે?

#9. ‘બાથટબમાં માછલી’ ના લેખક કોણ છે?

#10. નીચેનામાંથી ક્યા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી?

#11. નીચેના પૈકી ક્યું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી?

#12. “સોનેટ” કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ કોણે ઊતાર્યો?

#13. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં ગામમાં થયો હતો?

#14. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી?

#15. ઝવેરચંદ મેઘાણી લિખિત ‘પુરાતન જયોત’ શાનું પુસ્તક છે?

#16. અંધશ્રદ્ધા, જડતા અને અસમાનતા ઉપર કવિ નર્મદનું અસરકારક રૂપાત્મક કાવ્ય ક્યુ છે?

#17. ‘અહલ્યા થી એલિઝાબેથ’ કૃતિ કોની છે?

#18. ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ કઈ સંસ્થા આપે છે?

#19. પ્રેમાનંદે વડોદરાને ક્યા નામથી ઉલેખ્યું છે?

#20. નીચેના પૈકી કઈ નવલકથા શ્રી ક.મા. મુનશી દ્વારા લખવામાં આવેલી નથી?

#21. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનામાં અગત્યનો ફાળો કોનો રહેલ છે?

#22. નીચેના પૈકી કઈ નવલકથા ‘મનુભાઈ પંચોલી’ દર્શકની નથી?

#23. નીચે દર્શાવેલ સાહિત્યકારો અને કૃતિની જોડીમાં કઈ જોડી સાચી નથી?

#24. વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ ક્યો છે?

#25. ‘સુંદરમ્’ ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું છે?

#26. કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું છે?

#27. કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો?

#28. ‘માય ડિયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે?

#29. ‘બહેનનો પત્ર’ કૃતિમાં બહેનનું નામ શું છે?

#30. ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું છે?

#31. ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ છે?

#32. ‘તપાસીએ’ ગઝલના રચયિતા કોણ છે?

#33. ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' – છંદ ઓળખાવો.

#34. ‘જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો.

#35. ‘છપ્પા’ ક્યા કવિએ લખ્યા છે?

#36. ‘ધૂમકેતુ’ ઉપનામ ક્યા સર્જકનું છે?

#37. નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી?

#38. નરસિંહ મહેતાના પદ………….નામે પ્રસિદ્ધ થયા છે?

#39. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ભાગ કેટલા છે?

#40. ચકોર (બંસીવર્મા) ગુજરાતના જાણીતા...........છે.

#41. નીચેનામાંથી દયારામની કૃતિ ઓળખી બતાવો.

#42. ગઝલને ગુજરાતમાં સૌપ્રથમ માનભર્યું સ્થાન આપનાર કવિનું નામ આપો.

#43. ‘પૃથ્વીવલ્લભ’ નવલકથાનો વિષય શો છે?

#44. ક્યા ગુજરાતની લેખકે ગુજરાતના ઈતિહાસ પર નવલકથાઓ લખી છે?

#45. સરળ ને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો?

#46. ક્યા અંગ્રેજ અમલદારે ગુજરાતના ઈતિહાસમાં સંશોધન અને સાહિત્યના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે?

#47. ‘ઊશનસ્’ એ કોનું તખલ્લુસ છે?

#48. પ્રસિદ્ધ પ્રાર્થના ‘મંગલ મંદિર ખોલો, દયામય’ ના રચિયતાનું નામ જણાવો.

#49. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મથળ જણાવો.

#50. કવિ ઉમાશંકર જોષીને ક્યા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?

Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 2

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 4

error: Content is protected !!
Scroll to Top