ધોરણ 6 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz, Std 6 Science Unit 11 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 11 Mcq Online Test, Std 6 Science Chapter 11 Mcq Quiz, Std 6 Science Chapter 11 Mcq Test, Std 6 Science Chapter 11 Mcq Question.
ધોરણ : | 6 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 11 | આપણી આસપાસની હવા |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. હવાના કયા ઘટકનો ઉપયોગ વનસ્પતિ તેનો ખોરાક બનાવવા માટે કરે છે?
#2. નીચેનામાંથી કોની હાજરી હવામાં હોતી નથી?
#3. પ્રકાશના સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે?
#4. નીચેનામાંથી ઑક્સિજન વાયુનો ઉપયોગ કઇ ક્રિયામાં થાય છે?
#5. હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?
#6. હવામાં પાણીની બાષ્પની હાજરી શાના માટે મહત્વની છે?
#7. હવામાં O2 તેનું પ્રમાણ કેટલા ટકા છે?
#8. પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને.……….કહે છે.
#9. નીચેનામાંથી હવામાં સૌથી વધુ ભાગ કયા વાયુનો છે?
#10. જે વાયુ રંગહીન, ગંધહીન, હવા કરતાં ભારે અને દહન માટે જરૂરી છે તે વાયુ કયો છે?
#11. પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયા વાયુનો ઉપયોગ કરે છે?
#12. વાતાવરણમાં રહેલા કયા વાયુઓ દહન માટે જરૂરી નથી?
#13. વાતાવરણમાં પાણીની બાષ્પના કેટલા પ્રમાણમાં કપડાં જલ્દી સુકાઈ જાય છે?
#14. નીચેનામાંથી કોની ગતિમાં હવા મદદ કરતી નથી?
#15. હવા કરતાં ભારે, ગંધહીન, રંગહીન અને અગ્નિશામક તરીકે ઓળખાતા વાયુનું નામ આપો.
#16. નીચેનામાંથી વાતાવરણમાં કયો વાયુ મળતો નથી?
#17. હવા વાયુઓનું……………..છે.
#18. હવા જયારે ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે કઇ પ્રક્રિયા થાય છે?
#19. જલચક્ર માટે નીચેનામાંથી કોણ જરૂરી છે?
#20. હવામાં નાઈટ્રોજન વાયુ કેટલો ભાગ રોકે છે?
#21. નીચેનામાંથી કઈ ક્રિયામાં ઑક્સિજનનો ઉપયોગ થાય છે?
#22. વાતાવરણમાં ઑક્સિજનનું પુન: ઉમેરણ કરવા માટે જવાબદાર ઘટક કયો છે?
#23. હવાના બંધારણની આકૃતિમાં ‘P’ દર્શાવેલો ભાગ કયો વાયુ દર્શાવે છે?
#24. જે પ્રાણીઓ પાણીમાં રહે છે તે શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે?
#25. પવન ચક્કીનો ઉપયોગ નીચેનામાંથી શામાં થતો નથી?
#26. હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?
#27. હવા વાયુઓનું……………..છે.
#28. સજીવો માટે નુકસાનકારક ઘટકો કયા છે?
#29. હવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? (I) તે પવન ચક્કીને ફેરવે છે. (II) તે વિમાનની ગતિમાં મદદ કરે છે. (III) તેનો જળચક્રમાં કોઈ ફાળો નથી. (V) પંખીઓ હવાની હાજરીના કારણે ઉડી શકે છે.
#30. તલ સૂકી માટીનો એક ટુકડો પાણી ભરેલી ડોલમાં નાખે છે તેને પાણીમાં પરપોટા નીકળતા જોવા મળે છે, તો આ પરપોટા ઉત્પન્ન થવાનું કારણ કયું હશે?
#31. પ્રકાશના સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે?
#32. નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં ઑકિસજનની હાજરી જરૂરી છે?
#33. નીચેનામાંથી ઑકિસજન ચક્રમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે?
#34. હવાના બંધારણમાં ઘટકોના પ્રમાણને આધારે ઉતરતા ક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
#35. પૃથ્વીના વાતાવરણને લગતા વિધાનોમાંથી નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?
#36. પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને.……….કહે છે.
#37. પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઇએ તેમ હવા………….થાય છે.
#38. કાર્બન ડાયોકસાઇડ વાયુના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.
#39. સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેતાં શું જોવા મળે છે?
#40. વનસ્પતિ ઑકિસજનનો ઉપયોગ કઈ ક્રિયામાં કરે છે?
Also Play Quiz :
ધોરણ 6 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz