ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz, Std 6 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 1 | ચાલો, ઈતિહાસ જાણીએ |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે?
#2. ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?
#3. હિમાલયમાં થતાં કયાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી?
#4. પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે?
#5. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે?
#6. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?
#7. પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા?
#8. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય?
#9. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે?
#10. ઐતિહાસિક સ્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે?
#11. નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી?
#12. ઇતિહાસકારોનાં સંશોધનોથી આપણને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાનાં દર્શન થાય છે?
#13. ભારતમાં કેટલાં વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યાં હતાં?
#14. ઈરાનીઓ સિધુ નદીને શું કહેતા હતા?
#15. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા?
#16. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે?
#17. ઈસવી સનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષથી કરવામાં આવેલ છે?
#18. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા?
#19. ઈ. સ. 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં કેટલાં વર્ષ?
#20. કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે?
#21. ઘણી વાર સાલવારીને ADને બદલે કઈ રીતે લખવામાં આવે છે?
#22. ઘણી વાર સાલવારીને BCને બદલે કઈ રીતે લખવામાં આવે છે?
#23. સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય?
#24. રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્રોતનો ઉપયોગ કરતા?
#25. ‘ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે.' તમે આ કેવી રીતે જાણી શક્યા?
#26. તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી?
#27. માનવીના જીવનમાં આવેલાં પરિવર્તનો અને ભૂતકાળની વિગતોથી આપણને કોણ માહિતગાર કરે છે?
#28. એવો કયો ઇતિહાસનો સ્ત્રોત છે કે જેનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે?
#29. ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ કરી શકાય નહિ?
#30. ‘ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો હતો.' એટલે ઈસવી સન મુજબ કેટલાં વર્ષ થયાં ગણાય?
#31. ગૌતમ બુદ્ધનો જન્મ ઈ. સ. પૂર્વે 566માં થયો હતો. એટલે ઈ. સ. 2020માં કેટલાં વર્ષ થયાં ગણાય?
#32. જ્યાં અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો.
#33. તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતાં નથી?
#34. ઈ. સ. 2019માં ઈસુ ખ્રિસ્તના જન્મનાં કેટલાં વર્ષ થયાં હશે?
#35. નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો?
#36. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?
#37. નીચેના પૈકી ક્યો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્રોત નથી?
#38. નીચેનામાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટક રહે છે?
#39. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?
#40. ભારતમાં કેટલાં વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યાં હતાં?
Also Play Quiz :