Std 9 Social Science Chapter 12 Mcq Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 12 MCQ)

Spread the love

Std 9 Social Science Chapter 12 Mcq Gujarati
Std 9 Social Science Chapter 12 Mcq Gujarati

Std 9 Social Science Chapter 12 Mcq Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ, Class 9 Social Science Chapter 12 MCQ Gujarati, Std 9 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 9 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 12 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 12ભારતીય લોકશાહી
MCQ :40
Std 9 Social Science Chapter 12 Mcq Gujarati

Std 9 Social Science Chapter 12 Mcq Gujarati (1 To 10)

(1) વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે………………….ભારતમાં છે.

(A) સંગઠનો

(B) મતદારો

(C) લોકશાહીના પ્રકારો

(D)  એકપણ નહીં

જવાબ : (B) મતદારો

(2) ભારતમાં…………..પુખ્તવય મતાધિકાર છે.

(A) સાર્વત્રિક

(B) ખાનગી

(C) જાહેર

(D)  એકપણ નહીં

જવાબ : (A) સાર્વત્રિક

(3) સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ…………….ના સિદ્ધાંત પર આધારિત છે.

(A) વ્યક્તિદીઠ ત્રણ મત

(B) વ્યક્તિદીઠ પાંચ મત

(C) વ્યક્તિદીઠ એક મત

(D)  એકપણ નહીં

જવાબ : (C) વ્યક્તિદીઠ એક મત

(4) …………………લોકશાહીનો આધારસ્તંભ છે.

(A) લોકમત

(B) ચૂંટણી

(C) રાજકીય પક્ષો

(D)  એકપણ નહીં

જવાબ : (B) ચૂંટણી

(5) પ્રબળ અને સંગઠિત……………..નું લોકશાહીમાં ખૂબ મહત્ત્વ છે.

(A) રાજકીય પક્ષો

(B) મતદાતા

(C) લોકમત

(D)  એકપણ નહીં

જવાબ : (C) લોકમત

(6) ચૂંટણીઓ લોકશાહીની………………….છે.

(A) સમસ્યા

(B) પારાશીશી

(C) શાસનવ્યવસ્થા

(D)  એકપણ નહીં

જવાબ : (B) પારાશીશી

(7) ભારતમાં ચૂંટણી………………મતદાન દ્વારા થાય છે.

(A) જાહેર

(B) અર્ધખાનગી

(C) ગુપ્ત

(D)  એકપણ નહીં

જવાબ : (C) ગુપ્ત

(8) ભારતમાં બહુપક્ષીય…………..છે.

(A) રાજનીતિ

(B) લોકશાહી

(C) વિદેશનીતિ

(D)  એકપણ નહીં

જવાબ : (B) લોકશાહી

(9) જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તે………………..પક્ષો કહેવાય છે.

(A) દેશીય

(B) પ્રાદેશિક

(C) રાષ્ટ્રીય

(D)  એકપણ નહીં

જવાબ : (C) રાષ્ટ્રીય

(10) 10 માર્ચ, 2014 સુધીમાં ભારતમાં……………………રાજકીય પક્ષો નોંધાયા છે.

(A) 1593

(Β) 1480

(С) 2110

(D)  2250

જવાબ : (A) 1593

Std 9 Social Science Chapter 12 Mcq Gujarati (11 To 20)

(11) ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત………………ઉમેદવારો ચૂંટણી લડે છે.

(A) વિવિધ

(B) અપક્ષ

(C) અનેક

(D)  એકપણ નહીં

જવાબ : (B) અપક્ષ

(12) ભારતની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા…………….અને પાયાનો એકમ……………..છે.

(A) સંસદ; ગ્રામપંચાયત

(B) સંસદ; વિધાનસભા

(C) વિધાનસભા; વિધાનપરિષદ

(D)  એકપણ નહીં

જવાબ : (A) સંસદ; ગ્રામપંચાયત

Std 9 Social Science Chapter 12 Mcq Gujarati
Std 9 Social Science Chapter 12 Mcq Gujarati

(13) ચૂંટણી….…….ને જીવંત અને ધબકતી રાખે છે.

(A) ગ્રામપંચાયત

(B) ઉમેદવારી

(C) લોકશાહી

(D)  એકપણ નહીં

જવાબ : (C) લોકશાહી

(14) આપણા દેશમાં પ્રાતિનિધિક…………………..છે.

(A) લોકશાહી

(B) રાજાશાહી

(C) સંસદ

(D)  એકપણ નહીં

જવાબ : (A) લોકશાહી

(15) આપણા દેશમાં……………….લોકશાહી શાસનવ્યવસ્થા છે.

(A) પ્રમુખીય

(B) પરોક્ષ

(C) સંસદીય

(D)  એકપણ નહીં

જવાબ : (C) સંસદીય

(16) યૂ.એસ.એ.માં…………………લોકશાહી શાસનવ્યવસ્થા છે.

(A) પ્રમુખીય

(B) પરોક્ષ

(C) સંસદીય

(D)  એકપણ નહીં

જવાબ : (A) પ્રમુખીય

(17) સત્તાપક્ષ અને વિરોધપક્ષ…………..રથનાં બે પૈડાં છે.

(A) સરકારી

(B) લોકશાહી

(C) પંચાયતી

(D)  એકપણ નહીં

જવાબ : (B) લોકશાહી

(18) વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે?

(A) ભારત

(B) યૂ.એસ.એ.

(C) ગ્રેટબ્રિટન

(D)  ફ્રાન્સ

જવાબ : (A) ભારત

(19) આપણા દેશમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારમાં…………….સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.

(A) વ્યક્તિદીઠ બહુમત

(B) વ્યક્તિદીઠ એક મત

(C) વ્યક્તિદીઠ વિરોધ મત

(D)  વ્યક્તિદીઠ જાહેર મત

જવાબ : (B) વ્યક્તિદીઠ એક મત

(20) નીચેનામાંથી કયા દેશમાં પ્રમુખીય લોકશાહી છે?

(A) ગ્રેટબ્રિટનમાં

(B) યુ.એસ.એ.માં

(C) જાપાનમાં

(D)  ભારતમાં

જવાબ : (B) યુ.એસ.એ.માં

Std 9 Social Science Chapter 12 Mcq Gujarati (21 To 30)

(21) ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે?

(A) પારાશીશી

(B) ઉદ્ભવ રેખા

(C) ક્રાંતિકારી પદ્ધતિ

(D)  શાસનવ્યવસ્થા

જવાબ : (A) પારાશીશી

(22) નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા થાય છે?

(A) વડા પ્રધાન

(B) રાષ્ટ્રપ્રમુખ

(C) રાજ્યપાલ

(D)  મુખ્યમંત્રી

જવાબ : (B) રાષ્ટ્રપ્રમુખ

(23) લોકમતના ઘડતર માટે………………..માધ્યમ ઓછું અસરકારક છે.

(A) દશ્ય-શ્રાવ્ય

(B) દશ્ય

(C) શ્રાવ્ય

(D)  મુદ્રિત

જવાબ : (D)  મુદ્રિત

(24) EVMનું સાચું (પૂરું) નામ……………….છે.

(A) ઇલેક્ટ્રૉનિક વૅલ્યૂ મશીન

(B) ઇલેક્ટ્રૉનિક વેઇટ મશીન

(C) ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મૅથડ

(D) ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન

જવાબ : (D) ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન

Std 9 Social Science Chapter 12 Mcq Gujarati
Std 9 Social Science Chapter 12 Mcq Gujarati

(25) જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે, તેને કેવા પક્ષો કહેવાય?

(A) બિનરાષ્ટ્રીય

(B) રાષ્ટ્રીય

(C) પ્રાદેશિક

(D)  આંતરદેશીય

જવાબ : (B) રાષ્ટ્રીય

(26) લોકશાહીને જીવંત કોણ રાખે છે?

(A) લોકમત

(B) રાજકીય પક્ષો

(C) ચૂંટણી

(D)  વડા પ્રધાન

જવાબ : (C) ચૂંટણી

(27) કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે?

(A) પ્રાતિનિધિક

(B) બહુપક્ષીય

(C) પ્રજાકીય

(D)  પ્રબળ અને સંગઠિત

જવાબ : (D)  પ્રબળ અને સંગઠિત

(28) નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે?

(A) રેડિયો

(B) ટેલિવિઝન

(C) સિનેમા

(D)  સામયિકો

જવાબ : (D)  સામયિકો

(29) નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે?

(A) વર્તમાનપત્રો

(B) અઠવાડિકો

(C) પાક્ષિકો

(D) રેડિયો

જવાબ : (D) રેડિયો

(30) નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે?

(A) દૈનિક વર્તમાનપત્રો

(B) ટેલિવિઝન

(C) રેડિયો

(D)  સિનેમા

જવાબ : (A) દૈનિક વર્તમાનપત્રો

Std 9 Social Science Chapter 12 Mcq Gujarati (31 To 40)

(31) નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે?

(A) અઠવાડિકો

(B) પાક્ષિકો

(C) વર્તમાનપત્રો

(D)  ટેલિવિઝન

જવાબ : (D)  ટેલિવિઝન

(32) ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે?

(A) પાંચ

(B) ત્રણ

(C) ચાર

(D)  બે

જવાબ : (D)  બે

(33) નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે?

(A) કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા

(B) શિવસેના

(C) બહુજન સમાજવાદી પાર્ટી

(D)  અકાલી દળ

જવાબ : (A) કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા

(34) નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ નથી?

(A) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

(B) કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા

(C) ભારતીય જનતા પક્ષ

(D)  રાષ્ટ્રીય જનતા દળ

જવાબ : (D)  રાષ્ટ્રીય જનતા દળ

(35) નીચેનામાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ છે?

(A) ભારતીય જનતા પક્ષ

(B) તૃણમૂલ કોંગ્રેસ

(C) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

(D)  કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા

જવાબ : (B) તૃણમૂલ કોંગ્રેસ

(36) સંસદીય સરકાર સંપૂર્ણપણે કોને જવાબદાર છે?

(A) રાષ્ટ્રપ્રમુખને

(B) વડા પ્રધાનને

(C) લોકસભાને

(D)  રાજ્યસભાને

જવાબ : (C) લોકસભાને

(37) નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા થાય છે?

(A) મુખ્યમંત્રીની

(B) ઉપરાષ્ટ્રપ્રમુખની

(C) રાજ્યપાલની

(D)  વડા પ્રધાનની

જવાબ : (B) ઉપરાષ્ટ્રપ્રમુખની

(38) વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે………………….ભારતમાં છે.

(A) સંગઠનો

(B) મતદારો

(C) લોકશાહીના પ્રકારો

(D)  એકપણ નહીં

જવાબ : (B) મતદારો

(39) ભારતમાં…………..પુખ્તવય મતાધિકાર છે.

(A) સાર્વત્રિક

(B) ખાનગી

(C) જાહેર

(D)  એકપણ નહીં

જવાબ : (A) સાર્વત્રિક

(40) સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ…………….ના સિદ્ધાંત પર આધારિત છે.

(A) વ્યક્તિદીઠ ત્રણ મત

(B) વ્યક્તિદીઠ પાંચ મત

(C) વ્યક્તિદીઠ એક મત

(D)  એકપણ નહીં

જવાબ : (C) વ્યક્તિદીઠ એક મત

Also Read :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 13 MCQ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 11 MCQ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ
Std 9 Social Science Chapter 12 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top