3 Bharat Nu Bandharan One Liner Gujarati (ભારતનું બંધારણ One Liner)

Spread the love

3 Bharat Nu Bandharan One Liner Gujarati
3 Bharat Nu Bandharan One Liner Gujarati

3 Bharat Nu Bandharan One Liner Gujarati, ભારતનું બંધારણ One Liner, Bharat nu bandharan one liner, Bharat nu bandharan one liner pdf in gujarati, bharat nu bandharan in gujarati, ભારતનું બંધારણ ગુજરાતી PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ One Liner પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ One Liner પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 3
One Liner :101 થી 150
3 Bharat Nu Bandharan One Liner Gujarati

3 Bharat Nu Bandharan One Liner Gujarati (101 To 110)

(101) ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધી છે?

ઉત્તર :  અમેરિકા

(102) બંધારણ ઘડનારી ડ્રાફિફ્ટંગ કમિટીના ચેરમેન કોણ હતા?

ઉત્તર :  ડો.બી.આર. આંબેડકર

(103) રાષ્ટ્રપતિને સંસદમાં કઈ જાતિના સભ્યોને નિયુક્ત કરવાની સત્તા છે?

ઉત્તર :  રાજ્યસભામાં નિષ્ણાત વ્યક્તિઓ અને લોકસભામાં એંગ્લો ઈન્ડિયન્સ

(104) ભારતીય બંધારણાની શું વિશિષ્ટતાઓ છે?

ઉત્તર :  વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે, એક જ નાગરિકતા દર્શાવેલી છે, સંધાત્મક શાસન પ્રણાલી છે.

(105) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે………

ઉત્તર :  ધારાસભ્ય તરીકે ગેરલાયક બને

(106) કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવું પડે?

ઉત્તર :  6 માસ

(107) કોઈપણ રાજ્યના રાજયપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે?

ઉત્તર :  35

(108) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ..…..

ઉત્તર :  બંધારણીય પદ ધરાવે છે.

(109) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે?

ઉત્તર :  368

(110) ભારતમાં પ્રત્યેક વ્યક્તિને મતાધિકાર ક્યારે મળે?

ઉત્તર :  18 વર્ષે

3 Bharat Nu Bandharan One Liner Gujarati (111 To 120)

(111) રાજયના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે?

ઉત્તર :  રાજ્યપાલ

(112) વંદે માતરમ્ ગીતના રચિયતા કોણ છે?

ઉત્તર :  બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

3 Bharat Nu Bandharan One Liner Gujarati
3 Bharat Nu Bandharan One Liner Gujarati

(113) ક્યા વર્ષે તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન હતું?

ઉત્તર :  1980

(114) ભારતીય બંધારણ સભાના પ્રથમ કામચલાઉ અધ્યક્ષ કોણ હતા?

ઉત્તર :  ડૉ.સચ્ચિદાનંદ સિંહા

(115) ભારતીય બંધારણનો ક્યો સુધારો 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર આપે છે?

ઉત્તર :  61મો સુધારો

(116) ભારતીય બંધારણની કઈ કલમ દેવનાગરી લિપિથી લખાતી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનું સ્થાન આપે છે?

અનુચ્છેદ-343

(117) ભારતનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે?

ઉત્તર :  લોકસભા

(118) યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(119) ભારતમાં સૌથી લાંબો સમય રાષ્ટ્રપતિનો હોદ્દો કોણે ભોગવ્યો?

ઉત્તર :  ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

(120) ક્યા બંધારણીય સુધારાથી ભારતમાં ભાષાકીય ધોરણે રાજ્યની પુનઃરચના શક્ય બની?

ઉત્તર :  સાતમો સુધારો

3 Bharat Nu Bandharan One Liner Gujarati (121 To 130)

(121) વડી અદાલત (હાઈકોર્ટ) ના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(122) સંઘ સરકારની આવકોને જમા કરવામાં આવે છે?

ઉત્તર :  સંઘનિધિમાં

3 Bharat Nu Bandharan One Liner Gujarati
3 Bharat Nu Bandharan One Liner Gujarati

(123) ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા?

ઉત્તર :  કે.સી.નિયોગી

(124) દેશમાં કટોકટીની પરિસ્થિતિની જાહેરાત કોણ કરે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(125) સમાનતાનો અધિકાર બંધારણની કઈ કલમમાં છે?

ઉત્તર :  અનુચ્છેદ- 14 થી 18

(126) ક્રોસ વોટિંગ એટલે શું?

ઉત્તર :  પક્ષના આદેશને અવગણીને મત આપવો.

(127) ભારત સરકારના બંધારણીય વડા કોણ ગણાય?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(128) સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેટલા સમય સુધી કેન્દ્રીય પ્રધાન પદે રહી શકે?

ઉત્તર :  6 મહિના

(129) ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે રાજ્યના વડા દ્વારા બહાર પાડેલા આદેશને શું કહેવાય?

ઉત્તર :  ઓર્ડિનન્સ (વટહુકમ)

(130) સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

3 Bharat Nu Bandharan One Liner Gujarati (131 To 140)

(131) ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે?

ઉત્તર :  ડૉ.આંબેડકર

(132) ભારતમાં કઈ બાબત આધારે મતાધિકાર અપાયો છે?

ઉત્તર :  ઉંમર

(133) ભારતીય ત્રિરંગાની લંબાઈ અને પહોળાઈનું માપ શું છે?

ઉત્તર :  3:2

(134) લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય?

ઉત્તર :  વડાપ્રધાન

(135) લોકસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી ઉંમર જોઈએ?

ઉત્તર :  25 વર્ષ

(136) ક્યા વડાપ્રધાનના સમયમાં સૌથી વધુ બંધારણીય સુધારા થયા?

ઉત્તર :  ઈન્દિરા ગાંધી

(137) રાજયોમાં રાજયપાલની નિમણૂક કોણ કરે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(138) સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વય મર્યાદા કેટલા વર્ષની છે?

ઉત્તર :  65 વર્ષ

(139) રાજયના વહીવટી વડા કોણ છે?

ઉત્તર :  રાજ્યપાલ

(140) વટહુકમ બહાર પાડવાની સત્તા કોની પાસે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

3 Bharat Nu Bandharan One Liner Gujarati (141 To 150)

(141) બંધારણની 356મી કલમ કેન્દ્ર સરકારને કઈ સત્તા આપે છે?

ઉત્તર :  કેન્દ્રની સૂચના અવગણતા રાજ્ય સરકારની બરતરફી

(142) પાડોશી દેશના આક્રમણ સમયે લડાઈ ચાલુ કરવાનો આદેશ કોણ આપે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(143) ગુલેટીન શું છે?

ઉત્તર :  ખરડા પર મતદાનનો સમય નક્કી કરી ચર્ચાને ટૂંકાવવાની પદ્ધતિ.

(144) ભારતની રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા જણાવો.

ઉત્તર :  250

(145) શ્વેતપત્ર શું છે?

ઉત્તર :  રાષ્ટ્રીય મહત્ત્વની બાબતે જાહેર કરેલો દસ્તાવેજ

(146) ભારતમાં ક્યા વર્ષે કટોકટી લાદવામાં આવી?

ઉત્તર :  1975

(147) સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે બનાવી હતી?

ઉત્તર :  પિંગલી વૈંકેયા

(148) વિશ્વમાં ભારતનું બંધારણ ક્યા પ્રકારનું મનાય છે?

ઉત્તર :  સૌથી મોટું લેખિત બંધારણ

(149) સીધી ચૂંટણી લડ્યા સિવાય સંસદના ક્યા ગૃહના સભ્ય બની શકાય?

ઉત્તર :  રાજ્યસભા

(150) સંસદના ક્યા ગૃહના અધ્યક્ષની ચૂંટણી થતી નથી?

ઉત્તર :  રાજ્યસભા

Also Read :

ભારતનું બંધારણ One Liner ભાગ : 4

ભારતનું બંધારણ One Liner ભાગ : 2

ભારતનું બંધારણ One Liner
ભારતનું બંધારણ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
3 Bharat Nu Bandharan One Liner Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top