2 Vishvani Bhugol Mcq Gujarati (વિશ્વની ભૂગોળ MCQ)

Spread the love

2 Vishvani Bhugol Mcq Gujarati
2 Vishvani Bhugol Mcq Gujarati

2 Vishvani Bhugol Mcq Gujarati, Vishva Ka Bhugol Mcq Gujarati, Vishvani Bhugol Mcq in Gujarati, Vishva Ka Bhugol Mcq In Gujarati, વિશ્વની ભૂગોળ Mcq Gujarati, વિશ્વની ભૂગોળ Mcq, Vishvani Bhugol Mcq in Gujarati, Competitive Exam Mcq Gujarati, Gujarati Mcq

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે વિશ્વની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :વિશ્વની ભૂગોળ
ભાગ : 2
MCQ :51 થી 100
2 Vishvani Bhugol Mcq Gujarati

2 Vishvani Bhugol Mcq Gujarati (51 To 60)

(51) દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ ટ્રાન્સસાઈબીરીયન લાઈન” ક્યાં દેશમાં આવેલો છે?

(A) ચીન

(B) અમેરીકા

(C) કેનેડા

(D) રશિયા

જવાબ : (D) રશિયા

(52) આપણાં દેશના જેમ ભારત તથા INDIA તરીકે બે નામો છે તેમ નીચે દર્શાવેલ દેશો પૈકી કયા દેશનું બીજું નામ ખોટું છે?

(A) વેટિકન – હોલી સી

(B) જાપાન – નિપોન

(C) તાઈવાન – સુઓમી

(D) નેધરલેન્ડ – હોલેન્ડ

જવાબ : (C) તાઈવાન – સુઓમી

(53) TAPI કહેવાતી પાઇપલાઇનના પ્રોજેકટમાં કેટલા દેશોને નેચરલ ગેસ મળશે?

(A) 2

(B) 3

(C) 4

(D) 5

જવાબ : (B) 3

(54) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય…………….અવસ્થામાં હોય છે.

(A) ધન

(B) પ્રવાહી

(C) વાયુ

(D) પ્લાઝમા

જવાબ : (D) પ્લાઝમા

(55) કઈ નદી ચીનની દિલગીરી તરીકે પણ જાણીતી બની છે?

(A) હાંગો

(B) મિસસિપિ

(C) હોઆંગહો

(D) સુઆંગહો

જવાબ : (C) હોઆંગહો

(56) કયા પ્રકારની વર્ષામાં નીચે પડતા બરફકણો પોચા કે અર્ધથીજેલી અવસ્થામાં હોય છે?

(A) સ્લીટ વર્ષા

(B) કરા વર્ષ

(C) બરફ વર્ષા

(D) સાયકલોનીક રેન

જવાબ : (A) સ્લીટ વર્ષા

(57) દુનિયાની સૌથી ઊંડી સમુદ્રખાઈ ક્યા આવેલી છે?

(A) ફિલિપાઈન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ

(B) પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ

(C) એટલાંટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ

(D) હિંદ મહાસાગરની જાવા-સુમાત્રા પાસે આવેલી ‘સુન્ડા ખાઈ’

જવાબ : (A) ફિલિપાઈન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ

(58) યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણગ્રાંડ કેન્યોન” તરીકે જગપ્રસિદ્ધ છે?

(A) એમેઝોન

(B) મિસિસિપી-મિસૌરી

(C) કોંગો

(D) કોલોરાડો

જવાબ : (D) કોલોરાડો

(59) સમુદ્રમાં તળીયે થતા જ્વાળમુખી વિસ્ફોટ અથવા ભૂંકપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાં ને શું કહે છે?

(A) કંપન મોજાં

(B) ડોલન મોજાં

(C) સ્થાનાંતરિય મોજાં

(D) સુનામિ મોજાં

જવાબ : (D) સુનામિ મોજાં

(60) નીચેના પૈકી ક્યા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે?

(A) જમશેદપુર

(B) બેંગકોક

(C) જેસલમેર

(D) કરાંચી

જવાબ : (B) બેંગકોક

2 Vishvani Bhugol Mcq Gujarati (61 To 70)

(61) સૌથી વધુ સમય પટ્ટા (ટાઈમ ઝોન) ક્યા દેશમાં છે?

(A) યુ.એસ.એ.

(B) કેનેડા

(C) ભારત

(D) ચીન

જવાબ : (B) કેનેડા

(62) બગદાદ શહેર (Baghdad City) કઈ નદીના કિનારે આવેલ છે?

(A) સીયાન

(B) થેમ્સ

(C) હડસન

(D) ટાઈગ્રીસ

જવાબ : (D) ટાઈગ્રીસ

(63) ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે?

(A) ભારત

(B) રશિયા

(C) યુ.એસ.એ.

(D) ઈંગ્લેન્ડ

જવાબ : (D) ઈંગ્લેન્ડ

(64) નીચેના પૈકી કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે?

(A) જાપાન

(B) મલેશિયા

(C) નેપાળ

(D) રશિયા

જવાબ : (B) મલેશિયા

(65) નીચેના ક્યા દેશોના સમુહમાંથી – વિષુવવૃત્ત પસાર થાય છે?

(A) બ્રાઝિલ, ઝાંબીયા

(B) કોલંબીયા, કેન્યા

(C) બ્રાઝિલ, સુદાન

(D) ઈથોપિયા, ઈન્ડોનેશીયા

જવાબ : (B) કોલંબીયા, કેન્યા

2 Vishvani Bhugol Mcq Gujarati
2 Vishvani Bhugol Mcq Gujarati

(66) નીચેના ક્યા દેશની સીમા ઉપર “મેડીટેરીનીયન સી’’ આવેલ નથી?

(A) સીરીયા

(B) જોર્ડન

(C) લેબેનોન

(D) ઇઝરાયેલ

જવાબ : (B) જોર્ડન

(67) નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી?

(A) કમ્બોડિયા – કમ્પુચિયા

(B) ઝાંઝીબાર – તાન્ઝાનિયા

(C) રહોડેશિયા – તાન્ઝાનિયા

(D) પર્શિયા – ઈરાન

જવાબ : (C) રહોડેશિયા – તાન્ઝાનિયા

(68) ફીઝી ટાપુ કોનો ભાગ છે?

(A) ઈન્ડોનેશીયા

(B) મલેશિયા

(C) પોલિનેશીયા

(D) ઉપર પૈકી એક પણ નહી

જવાબ : (C) પોલિનેશીયા

(69) નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી?

(A) ડેરીનો દેશ – ન્યુઝીલેન્ડ

(B) સફેદ હાથીનો પ્રદેશ – થાઈલેન્ડ

(C) લવિંગનો ટાપુ – ઝાંઝીબાર

(D) હિન્દ મહાસાગરનું મોતી – શ્રીલંકા

જવાબ : (A) ડેરીનો દેશ – ન્યુઝીલેન્ડ

(70) વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ સૌથી નાનો દેશ કયો છે?

(A) નેપાળ

(B) સેન્ટ કિટસ નેવીસ

(C) વેટીકન સીટી

(D) પેરૂ

જવાબ : (C) વેટીકન સીટી

2 Vishvani Bhugol Mcq Gujarati (71 To 80)

(71) સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું?

(A) ઈ.સ.1956

(B) ઈ.સ.1962

(C) ઈ.સ.1956

(D) ઈ.સ.1963

જવાબ : (A) ઈ.સ.1956

(72) ધી રેડ ક્લીફ લાઈન ક્યા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે?

(A) ભારત અને પાકિસ્તાન

(B) ભારત અને ચીન

(C) ભારત અને મ્યાનમાર

(D) ભારત અને અફઘાનિસ્તાન

જવાબ : (A) ભારત અને પાકિસ્તાન

(73) નીચે દર્શાવેલ પ્રાણીઓ પૈકી ક્યું પ્રાણી ઠંડા પ્રદેશનું પ્રાણી નથી?

(A) સેબલ

(B) રેકુન

(C) હેરિંગ

(D) કેરિબુ

જવાબ : (C) હેરિંગ

(74) નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દૃષ્ટિએ નાનામાં નાનો દેશ ક્યો છે?

(A) તુવાલુ

(B) રીપબ્લિકન ઓફ માલદીવ

(C) મોનાકો

(D) વેટીકન

જવાબ : (D) વેટીકન

(75) એશિયાખંડની પૂર્વમાં શું આવેલ છે?

(A) પેસિફિક મહાસાગર

(B) હિંદી મહાસાગર

(C) આફ્રિકાખંડ

(D) ભૂમધ્ય સમુદ્ર

જવાબ : (A) પેસિફિક મહાસાગર

2 Vishvani Bhugol Mcq Gujarati
2 Vishvani Bhugol Mcq Gujarati

(76) વોશિંગ્ટન ક્યા નદીના કિનારે વસેલ છે?

(A) આશ્નોલા

(B) મિસિસપી

(C) લેવીસ

(D) પોટોમેક

જવાબ : (D) પોટોમેક

(77) યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપીયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા?

(A) 30

(B) 22

(C) 28

(D) 26

જવાબ : (C) 28

(78) નાઈલ નદી’ બાબતે ક્યુ વિધાન સાચુ નથી?

(A) તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે.

(B) એલેકઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે.

(C) કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે.

(D) અમેરિકાની મહત્ત્વની નદી છે.

જવાબ : (D) અમેરિકાની મહત્ત્વની નદી છે.

(79) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે?

(A) 6,203

(B) 6,378

(C) 6,491

(D) 6,193

જવાબ : (B) 6,378

(80) માઉન્ટ બ્લેક એ ક્યા દેશમાં આવેલું સૌથી ઊંચુ શિખર છે?

(A) ઈંગ્લેન્ડ

(B) ફ્રાન્સ

(C) જર્મની

(D) રશિયા

જવાબ : (B) ફ્રાન્સ

2 Vishvani Bhugol Mcq Gujarati (81 To 90)

(81) ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે ક્યો દેશ આવે છે?

(A) બ્રાઝિલ

(B) ઓસ્ટ્રેલિયા

(C) જાપાન

(D) ચીન

જવાબ : (A) બ્રાઝિલ

(82) પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે?

(A) 1670

(B) 1706

(C) 1607

(D) 1760

જવાબ : (A) 1670

(83) સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી?

(A) ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર

(B) પેસિફિક અને હિંદ મહાસાગર

(C) એટલેન્ટિક અને પેસિફિક

(D) એકેય નહીં

જવાબ : (A) ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર

(84) પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત પર કલાકના કેટલા કિમીની ઝડપે ફરે છે?

(A) 1670

(B) 1760

(C) 1680

(D) 1770

જવાબ : (A) 1670

(85) ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર વાસ્કોગામાને ક્યા હિન્દી ખલાસીની મદદ મળી હતી?

(A) મહમદ-ઈબ્ન-સાજિદ

(B) મહમદ-ઈબ્ન-મજીદ

(C) મહમદ-ઈબ્ન-નાઝીર

(D) એકપણ નહીં

જવાબ : (B) મહમદ-ઈબ્ન-મજીદ

(86) વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કોણ કરે છે?

(A) MOTNA

(B) TMOAN

(C) NATMO

(D) ATMON

જવાબ : (C) NATMO

(87) તમારું ઘર પૃથ્વીના ક્યા આવરણ ઉપર બાંધવામાં આવેલું છે?

(A) મૃદાવરણ

(B) વાતાવરણ

(C) જલાવરણ

(D) આયનાવરણ

જવાબ : (A) મૃદાવરણ

(88) કાળગુર્લી અને કુલગાર્ડી શું છે?

(A) હીરાની ખાણ

(B) સોનાની ખાણ

(C) લોખંડની ખાણ

(D) ચાંદીની ખાણ

જવાબ : (B) સોનાની ખાણ

(89) રેખાંશવૃત ક્યા દેશમાંથી પસાર થાય છે?

(A) ભારત

(B) અમેરિકા

(C) ઈંગ્લેન્ડ

(D) રશિયા

જવાબ : (C) ઈંગ્લેન્ડ

(90) કર્કવૃત કે મકરવૃત્ત પસાર ન થતું હોય તેવો ખંડ ક્યો છે?

(A) યુરોપ

(B) આફ્રિકા

(C) એશિયા

(D) ઉત્તર અમેરિકા

જવાબ : (A) યુરોપ

2 Vishvani Bhugol Mcq Gujarati (91 To 100)

(91) ભારતનો ક્યો પાડોશી દેશ ISLAND OF JEMS (રત્નદીપ) અથવા પૂર્વના મોતી તરીકે ઓળખાય છે?

(A) ભારત

(B) શ્રીલંકા

(C) નેપાળ

(D) ભૂટાન

જવાબ : (B) શ્રીલંકા

(92) પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે?

(A) પૂર્વથી પશ્ચિમ

(B) ઉત્તરથી દક્ષિણ

(C) પશ્ચિમથી પૂર્વ

(D) દક્ષિણથી ઉત્તર

જવાબ : (C) પશ્ચિમથી પૂર્વ

(93) ટેક્સાસ રાજ્યમાં ફૂંકાતા અતિશય ગતિ વેગવાળા ચક્રવાતોને ક્યા નામે ઓળખવામાં આવે છે?

(A) ટોર્નેડો

(B) ટાયફૂન

(C) લીસા

(D) એકપણ નહીં

જવાબ : (A) ટોર્નેડો

(94) કદમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી એમેઝોન નદી ક્યા ખંડમાં આવેલી છે?

(A) ઉત્તર અમેરિકા

(B) દક્ષિણ અમેરિકા

(C) આફ્રિકા

(D) એશિયા

જવાબ : (B) દક્ષિણ અમેરિકા

(95) બે રેખાંશવૃત્તો વચ્ચેનું અંતર ફક્ત………….. ઉપર આશરે 111 કિમીનું હોય છે?

(A) કર્કવૃત

(B) મકરવૃત

(C) વિષુવવૃત

(D) કટિબંધ

જવાબ : (C) વિષુવવૃત

(96) વાયવ્ય ચીનના પીળી માટીના મેદાનો ક્યા નામથી ઓળખાય છે?

(A) લોએસ

(B) સવાના

(C) લીસાના

(D) એકપણ નહીં

જવાબ : (A) લોએસ

(97) વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું સરોવર ક્યું છે?

(A) માનસરોવર

(B) ટિટિકાકા

(C) પુલિકટ

(D) ચિલ્કા

જવાબ : (B) ટિટિકાકા

(98) સૌથી વધુ લાંબા દરિયા કિનારાવાળો દેશ ક્યો છે?

(A) અમેરિકા

(B) ભારત

(C) કેનેડા

(D) નેપાળ

જવાબ : (C) કેનેડા

(99) આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત ક્યો છે?

(A) કિલિમાન્ઝરો

(B) કંચનજંઘા

(C) નીલગિરિ

(D) માઉન્ટ એવરેસ્ટ

જવાબ : (A) કિલિમાન્ઝરો

(100) વિશ્વનો એવો ક્યો ખંડ છે જ્યાથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત પસાર થાય છે?

(A) દક્ષિણ અમેરિકા

(B) આફ્રિકા

(C) એશિયા

(D) યુરોપ

જવાબ : (B) આફ્રિકા

Also Read :

વિશ્વની ભૂગોળ MCQ ભાગ : 1

ગુજરાતની ભૂગોળ MCQ
ભારતની ભૂગોળ MCQ
વિશ્વની ભૂગોળ MCQ
2 Vishvani Bhugol Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top