3 Panchayati raj Mcq In Gujarati (પંચાયતી રાજ MCQ)

3 Panchayati raj Mcq In Gujarati
3 Panchayati raj Mcq In Gujarati

3 Panchayati raj Mcq In Gujarati, પંચાયતી રાજ MCQ, Panchayati Raj Mcq Gujarati with Answers, Panchayati Raj Mcq Gujarati pdf Download, Panchayati raj mcq gujarati pdf, પંચાયતી રાજ Mcq PDF Download, Panchayati Raj Mcq Gujarati online test, Panchayati Raj Mcq Gujarati Questions and Answers.

વિષય :પંચાયતી રાજ
ભાગ : 3
MCQ :101 થી 150
3 Panchayati raj Mcq In Gujarati

3 Panchayati raj Mcq In Gujarati (101 To 110)

(101) મહત્તમ કેટલી વસ્તી સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે?

(A) 25000

(B) 3000

(C) 10000

(D) 5000

જવાબ : (A) 25000

(102) ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે?

(A) 7 થી 12

(B) 5 થી 12

(C) વોર્ડની સંખ્યા જેટલી

(D) 8 થી 24

જવાબ : (D) 8 થી 24

(103) ગ્રામ પંચાયતની માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?

(A) રાજય ચૂંટણી આયોગ

(B) વિકાસ કમિશ્નર

(C) કલેક્ટર

(D) જિલ્લા વિકાસ અધિકારી

જવાબ : (C) કલેક્ટર

Play Quiz :

પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 3

(104) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે?

(A) 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે

(B) તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે

(C) ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય

(D) ઉપર દર્શાવેલ તમામ

જવાબ : (D) ઉપર દર્શાવેલ તમામ

(105) પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી?

(A) તાલુકા પંચાયત

(B) ગ્રામ પંચાયત

(C) જિલ્લા પંચાયત

(D) ઉપર દર્શાવેલ તમામ

જવાબ : (B) ગ્રામ પંચાયત

(106) પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે?

(A) ભારતનું ચૂંટણી આયોગ

(B) વિકાસ કમિશ્નર

(C) રાજય ચૂંટણી આયોગ

(D) કલેક્ટર

જવાબ : (C) રાજય ચૂંટણી આયોગ

(107) ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નક્કી કરે છે?

(A) સરપંચ

(B) તલાટી કમ મંત્રી

(C) ઉપસરપંચ

(D) તમામ સાથે મળીને

જવાબ : (A) સરપંચ

(108) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે?

(A) એક

(B) ત્રણ

(C) બે

(D) ચાર

જવાબ : (D) ચાર

(109) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે?

(A) તાલુકા વિકાસ અધિકારી

(B) જિલ્લા વિકાસ અધિકારી

(C) તાલુકા પંચાયતના પ્રમુખ

(D) પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી

જવાબ : (B) જિલ્લા વિકાસ અધિકારી

(110) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે?

(A) પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી

(B) સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી

(C) સમિતિઓની રચના

(D) ઉપર દર્શાવેલ તમામ

જવાબ : (A) પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી

3 Panchayati raj Mcq In Gujarati (111 To 120)

(111) જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે છે?

(A) જિલ્લા પંચાયતના પ્રમુખ

(B) જિલ્લા વિકાસ અધિકારી

(C) જિલ્લા પંચાયતની સામાન્ય સભા

(D) કારોબારી સમિતિ

જવાબ : (B) જિલ્લા વિકાસ અધિકારી

(112) તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કોણ કરે છે?

(A) તાલુકા પંચાયતના પ્રમુખ

(B) વિકાસ કમિશ્નર

(C) જિલ્લા પંચાયતના પ્રમુખ

(D) જિલ્લા વિકાસ અધિકારી

જવાબ : (B) વિકાસ કમિશ્નર

3 Panchayati raj Mcq In Gujarati
3 Panchayati raj Mcq In Gujarati

(113) જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે?

(A) કલેક્ટર

(B) વિકાસ કમિશ્નર

(C) પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

(D) રાજય ચૂંટણી આયોગ

જવાબ : (B) વિકાસ કમિશ્નર

(114) તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે?

(A) તાલુકા પંચાયતના પ્રમુખ

(B) જિલ્લા વિકાસ અધિકારી

(C) નાયબ જિલ્લા વિકાસ અધિકારી

(D) તાલુકા વિકાસ અધિકારી

જવાબ : (D) તાલુકા વિકાસ અધિકારી

(115) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ જાહેર રસ્તોની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે?

(A) 2 (17)

(B) 2 (16)

(C) 2 (15)

(D) 2 (18)

જવાબ : (A) 2 (17)

(116) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો ક્યા નિયમમાં જણાવેલ છે?

(A) 6

(B) 7

(C) 8

(D) 9

જવાબ : (B) 7

(117) ગ્રામસભાની વ્યાખ્યા ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ (Article)માં આપવામાં આવેલી છે?

(A) 243 – b

(B) 243 – e

(C) 243 – d

(D) 243 – a

જવાબ : (D) 243 – a

(118) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા (Major Penalties) કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે?

A )7

(B) 8

(C) 9

(D) 6

જવાબ : (B) 8

(119) ‘જમીનના અધિકૃત ભોગવટા માટે શિક્ષાની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? (જમીન મહેસૂલ અધિનિયમ)

(A) 60

(B) 61

(C) 62

(D) 59

જવાબ : (B) 61

(120) ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ (Article) પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે?

(A) 243 H

(B) 243 G

(C) 243 F

(D) 243 E

જવાબ : (B) 243 G

3 Panchayati raj Mcq In Gujarati (121 To 130)

(121) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે?

(A) 243 (2)

(B) 243 I (3)  

(C) 243 I (4)  

(D) 243 I (1)  

જવાબ : (D) 243 I (1)  

(122) નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઇ શકાતા નથી?

(A) હાટ બજાર

(B) આંતિરક રસ્તો

(C) સોલાર લાઈટ

(D) સ્ટ્રીટ લાઇટ

જવાબ : (C) સોલાર લાઈટ

(123) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ (Article) માં છે?

(A) 243 – B (2)

(B) 243 – F (1)

(C) 243 – H (a)

(D) 243 – E (1)

જવાબ : (B) 243 – F (1)

(124) ગુજરાત નાણાંકીય નિયમો હેઠળ રોકડ-જામીન ખતનું ફોર્મ ક્યા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે?

(A) ફોર્મ નં. 46

(B) ફોર્મ નં. 47

(C) ફોર્મ નં. 48

(D) ફોર્મ નં. 45

જવાબ : (D) ફોર્મ નં. 45

(125) સામાન્ય રીતે રાજયપત્રિત અને બિનરાજયપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલમાં રાખવામાં આવે છે?

(A) 2

(B) 1

(C) 4

(D) 3

જવાબ : (A) 2

3 Panchayati raj Mcq In Gujarati
3 Panchayati raj Mcq In Gujarati

(126) રાજયમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ (Article) માં જણાવેલ છે?

(A) 243 a

(B) 243 f

(C) 243 g

(D) 243 b (1)

જવાબ : (D) 243 b (1)

(127) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં (Article) માં છે?

(A) 243 C (2)

B)243 C (3)

(C) 243 C (4)

(D) 243 D (1)

જવાબ : (D) 243 D (1)

(128) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ જાહેર રસ્તો’ ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે?

(A) 2 (17)

(B) 2 (16)

(C) 2 (15)

(D) 2 (18)

જવાબ : (A) 2 (17)

(129) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે?

(A) 11 (5)

(B) 11 (3)

(C) 11 (1)

(D) 11 (4)

જવાબ : (D) 11 (4)

(130) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે?

(A) અનુસૂચિ – 2 અને 4

(B) અનુસૂચિ – 3 અને 4

(C) અનુસૂચિ – 1, 2 અને 3

(D) અનુસૂચિ – 1 અને 4

જવાબ : (C) અનુસૂચિ – 1, 2 અને 3

3 Panchayati raj Mcq In Gujarati (131 To 140)

(131) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામ પંચાયતોની ફરજ છે તે જણાવો.

(A) ગામમાં દિવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત

(B) મકાનોને નંબર આપવા બાબત

(C) અહીં દર્શાવેલ બધી જ બાબતો

(D) પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત

જવાબ : (C) અહીં દર્શાવેલ બધી જ બાબતો

(132) નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ – 4) ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે?

(A) અનુસૂચિ – 2

(B) અનુસૂચિ – 3

(C) અનુસૂચિ – 4

(D) અનુસૂચિ – 1

જવાબ : (A) અનુસૂચિ – 2

(133) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્દત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે?

(A) 30

(B) 35

(C) 40

(D) 25

જવાબ : (A) 30

(134) “એકત્રિત ગામ” જાહેર કરવામાં આવે ત્યારે સદરહુ તારીખ ના કેટલા મહિનાની અંદર “એકત્રિત ગામ” ની પંચાયત રચવી જોઈએ?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) એક

જવાબ : (C) ચાર

(135) ગુજરાત મૂલ્કી સેવા (રજા) નિયમો હેઠળ ‘રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરહેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય?

(A) 20

(B) 15

(C) 10

(D) 30

જવાબ : (C) 10

(136) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઇ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે?

(A) 103

(B) 104

(C) 105

(D) 102

જવાબ : (C) 105

(137) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં ‘ગ્રામ ફંડનામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવેલી છે?

(A) 109

(B) 110

(C) 111 (1)

(D) 108

જવાબ : (C) 111 (1)

(138) નાણાપંચની ભલામણ અનુસાર ક્યા પરિબળોને ધ્યાને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે?

(A) 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે

(B) 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે

(C) 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે

(D) 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે

જવાબ : (D) 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે

(139) તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ?

(A) દર બે માસે

(B) દર ત્રણ માસે

(C) દર ચાર માસે

(D) દર માસે

જવાબ : (B) દર ત્રણ માસે

(140) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે?

(A) અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી

(B) પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી

(C) અહીં દર્શાવેલ બધી જ બાબતો

(D) સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી

જવાબ : (C) અહીં દર્શાવેલ બધી જ બાબતો

3 Panchayati raj Mcq In Gujarati (141 To 150)

(141) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યું ફંડ સ્થાપવાનું હોય છે?

(A) જિલ્લા ગામ ઉત્તેજના ફંડ

(B) જિલ્લા વિકાસ ફંડ

(C) રાજ્ય સમકારી ફંડ

(D) જિલ્લા સમકારી ફંડ

જવાબ : (C) રાજ્ય સમકારી ફંડ

(142) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે?

(A) 90

(B) 60

(C) 45

(D) 120

જવાબ : (C) 45

(143) દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે?

(A) ચાર વર્ષ

(B) પાંચ વર્ષ

(C) છ વર્ષ

(D) ત્રણ વર્ષ

જવાબ : (B) પાંચ વર્ષ

(144) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે?

(A) 3

(B) 4

(C) 5

(D) 2

જવાબ : (A) 3

(145) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે?

(A) 2

(B) 3

(C) 4

(D) 1

જવાબ : (D) 1

(146) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penalties) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે?

(A) 6

(B) 7

(C) 8

(D) 5

જવાબ : (A) 6

(147) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદ (Artical) માં કરવામાં આવેલી છે?

(A) 243 K (2)

(B) 243 K (3)

(C) 243 D (2)(3)

(D) 243 D (1)

જવાબ : (C) 243 D (2)(3)

(148) ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002 માં ફરજની વ્યાખ્યા ક્યા પ્રકરણમાં આપેલી છે?

(A) પ્રકરણ – 3

(B) પ્રકરણ – 2

(C) પ્રકરણ – 4

(D) પ્રકરણ – 1

જવાબ : (B) પ્રકરણ – 2

(149) વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય?

(A) 30 જૂન

(B) 30 સપ્ટેમ્બર

(C) 31 ડિસેમ્બર

(D) 31 માર્ચ

જવાબ : (D) 31 માર્ચ

(150) તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ ક્યા અધિકારીને સોંપવામાં આવેલ છે?

(A) જિલ્લા રજીસ્ટ્રાર

(B) મામલતદાર

(C) પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત

(D) તાલુકા વિકાસ અધિકારી

જવાબ : (B) મામલતદાર

Also Read :

પંચાયતી રાજ MCQ ભાગ : 2

પંચાયતી રાજ MCQ ભાગ : 4

ભારતની ભૂગોળ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
ભારતનું બંધારણ MCQ
3 Panchayati raj Mcq In Gujarati
error: Content is protected !!
Scroll to Top