2 Panchayati raj Mcq In Gujarati (પંચાયતી રાજ MCQ)

2 Panchayati raj Mcq In Gujarati
2 Panchayati raj Mcq In Gujarati

2 Panchayati raj Mcq In Gujarati, પંચાયતી રાજ MCQ, Panchayati Raj Mcq Gujarati with Answers, Panchayati Raj Mcq Gujarati pdf Download, Panchayati raj mcq gujarati pdf, પંચાયતી રાજ Mcq PDF Download, Panchayati Raj Mcq Gujarati online test, Panchayati Raj Mcq Gujarati Questions and Answers.

વિષય :પંચાયતી રાજ
ભાગ : 2
MCQ :51 થી 100
2 Panchayati raj Mcq In Gujarati

2 Panchayati raj Mcq In Gujarati (51 To 60)

(51) ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ગ્રામપંચાયતનું અસ્તિત્વ હોવા છતાં જુદી જુદી પંચાયત ધારાઓમાં એકીકૃત સમાનતા લાવવા મુંબઈ સરકારે ક્યા વર્ષમાં ગ્રામ પંચાયત ધારાનું ઘડતર કર્યું?

(A) 1952

(B) 1954

(C) 1956

(D) 1958

જવાબ : (D) 1958

(52) પ્રાચીન ભારતની પંચાયત વ્યવસ્થાના અનુસંધાનમાં કઈ કહેવત ગુજરાતભરમાં પ્રચલિત છે?

(A) પંચ ત્યાં પ્રગતિ

(B) પંચ ત્યાં પ્રેમ

(C) પંચ ત્યાં પરમેશ્વર

(D) પંચ ત્યાં પરિવાર

જવાબ : (C) પંચ ત્યાં પરમેશ્વર

(53) જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતોની રચના કરવી જોઈએ?

(A) ત્રિસ્તરીય

(B) એક સ્તરીય

(C) દ્વિ સ્તરીય

(D) કોઈ પણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ

જવાબ : (C) દ્વિ સ્તરીય

Play Quiz :

પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 2

(54) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે?

(A) ચાર અડવાડિયા

(B) 15 દિવસ

(C) બે અઠવાડિયા

(D) એક અઠવાડિયું

જવાબ : (A) ચાર અડવાડિયા

(55) ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે?

(A) ચાર વર્ષ

(B) પાંચ વર્ષ

(C) ત્રણ વર્ષ

(D) છ વર્ષ

જવાબ : (B) પાંચ વર્ષ

(56) વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત છે?

(A) ત્રણ

(B) બે

(C) એક

(D) ચાર

જવાબ : (B) બે

(57) ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે?

(A) ગ્રામસભાના સભ્યો

(B) ગામના શિક્ષિત આગેવાનો

(C) ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો

(D) ગ્રામસભા નક્કી કરે તે

જવાબ : (C) ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો

(58) પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે?

(A) ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963

(B) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

(C) ગુજરાત તિજોરી અધિનિયમ, 1963

(D) મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958

જવાબ : (A) ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963

(59) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે?

(A) પાંચ

(B) નવ

(C) સાત

(D) અગિયાર

જવાબ : (B) નવ

(60) ગ્રામ પંચાયતના સભાસદો એટલે?

(A) ગામના તમામ લોકો

(B) ગામની પુખ્તવયની વ્યક્તિ

(C) ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો

(D) ગ્રામ પંચાયતના સભ્યો

જવાબ : (C) ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો

2 Panchayati raj Mcq In Gujarati (61 To 70)

(61) ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો?

(A) 1959

(B) 1961

(C) 1960

(D) 1963

જવાબ : (D) 1963

(62) પંચાયતીરાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું?

(A) રિખવદાસ શાહ સમિતિ

(B) ઝીણાભાઈ દ૨જી સમિતિ

(C) અશોક મહેતા સમિતિ

(D) બળવંતરાય મહેતા સમિતિ

જવાબ : (B) ઝીણાભાઈ દ૨જી સમિતિ

2 Panchayati raj Mcq In Gujarati
2 Panchayati raj Mcq In Gujarati

(63) ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે?

(A) ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.

(B) ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.

(C) ઉમેદવારે સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

(D) ઉમેદવાર ધો.12 પાસ હોવો જોઈએ.

જવાબ : (A) ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.

(64) તાલુકા પંચાયતનો વહિવટ ચલાવનાર અધિકારી ક્યાં નામથી ઓળખાય છે?

(A) મામલતદાર

(B) ચીટનીશ

(C) તાલુકા વિકાસ અધિકારી

(D) તાલુકા વહીવટી અધિકારી

જવાબ : (C) તાલુકા વિકાસ અધિકારી

(65) આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ 1996 કઈ સમિતિની ભલામણોને આધારે બનાવવામાં આવ્યો?

(A) બળવંતરાય મહેતા

(B) જી.વી.કે. રાવ

(C) રામસિંગ પુનિયા

(D) દિલીપસિંહ ભૂરિયા

જવાબ : (D) દિલીપસિંહ ભૂરિયા

(66) ભૂરીયા સમિતિ કઈ બાબતો અંગેની છે?

(A) કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો

(B) પછાતવર્ગોની ઓળખ કરવી

(C) અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ

(D) બંધારણની કામગીરીની સમીક્ષા

જવાબ : (C) અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ

(67) પંચાયતની સત્તા, અધિકારો અને જવાબદારીઓ બંધારણના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે?

(A) 243 – E

B)243 – F

(C) 243 – G

(D) 243 – H

જવાબ : (C) 243 – G

(68) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની કુલ સંખ્યાના…………..ઓછી ન હોય તેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે.

(A) એક ચતુર્થાંશ

(B) એક પંચમાંશથી

(C) એક તૃતીયાંશથી

(D) ઉપર પૈકી એકપણ નહીં

જવાબ : (C) એક તૃતીયાંશથી

(69) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત ક્યા આર્ટીકલમાં દર્શાવવામાં આપેલી છે?

(A) 243-D

(B) 243-E

(C) 243-F

(D) 243-G

જવાબ : (C) 243-F

(70) પંચાયતમાં બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમા કરવામાં આવેલી છે?

(A) 243 – D

(B) 243 – C

(C) 243 – B

(D) 243 – A

જવાબ : (A) 243 – D

2 Panchayati raj Mcq In Gujarati (71 To 80)

(71) બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે?

(A) 50,000

(B) 1,50,000

(C) 1.75,000

(D) 1,00,000

જવાબ : (B) 1,50,000

(72) જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

(A) જિલ્લા પંચાયત પ્રમુખ

(B) જિલ્લાના પ્રભારી મંત્રી

(C) કલેક્ટર

(D) જિલ્લા વિકાસ અધિકારી

જવાબ : (B) જિલ્લાના પ્રભારી મંત્રી

(73) જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી?

(A) કારોબારી

(B) આરોગ્ય

(C) શિક્ષણ

(D) સામાજિક ન્યાય

જવાબ : (D) સામાજિક ન્યાય

(74) રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે?

(A) વિકાસ કમિશ્નર

(B) જિલ્લા વિકાસ અધિકારી

(C) પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

(D) જિલ્લા પંચાયત પ્રમુખ

જવાબ : (A) વિકાસ કમિશ્નર

2 Panchayati raj Mcq In Gujarati
2 Panchayati raj Mcq In Gujarati

(75) ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યા રાજયથી થઈ હતી?

(A) ગુજરાત

(B) મહારાષ્ટ્ર

(C) રાજસ્થાન

(D) હિમાચલ પ્રદેશ

જવાબ : (C) રાજસ્થાન

(76) પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે?

(A) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

(B) ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963

(C) ગુજરાત તિજોરી અધિનિયમ, 1963

(D) મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958

જવાબ : (B) ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963

(77) તાલુકા પંચાયત કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યની બને છે?

(A) નવ

(B) પાંચ

(C) સાત

(D) અગિયાર

જવાબ : (A) નવ

(78) જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ?

(A) એક

(B) ત્રણ

(C) બે

(D) ચાર

જવાબ : (B) ત્રણ

(79) ગ્રાસભાના સભાસદો એટલે?

(A) ગામના તમામ લોકો

(B) ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો

(C) ગામની પુખ્તવયની વ્યકિત

(D) ગ્રામ પંચાયતના સભ્યો

જવાબ : (B) ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો

(80) જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદ્દત કેટલા વર્ષની છે?

(A) બે

(B) એક

(C) ત્રણ

(D) જિલ્લા પંચાયતની મુદ્દત જેટલી

જવાબ : (D) જિલ્લા પંચાયતની મુદ્દત જેટલી

2 Panchayati raj Mcq In Gujarati (81 To 90)

(81) ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે?

(A) મામલતદાર

(B) જિલ્લા જમીન દફતર નિરીક્ષક

(C) તલાટી કમ મંત્રી

(D) તાલુકા વિકાસ અધિકારી

જવાબ : (B) જિલ્લા જમીન દફતર નિરીક્ષક

(82) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય ક્યો છે?

(A) સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ

(B) ગામોનું નવનિર્માણ

(C) ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી

(D) ઉપર દર્શાવેલ તમામ

જવાબ : (D) ઉપર દર્શાવેલ તમામ

(83) તાલુકા પંચાયતામાં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય?

(A) 11

(B) 16

(C) 13

(D) 9

જવાબ : (B) 16

(84) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે?

(A) પંચાયતોની બેઠકો

(B) ગ્રામ સભાઓ

(C) પંચાયતની સમિતિની બેઠકો

(D) ઉપર દર્શાવેલ તમામ

જવાબ : (D) ઉપર દર્શાવેલ તમામ

(85) ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ?

(A) મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો

(B) સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવા

(C) વિધાનસભા અને સંસદસભા જેવો

(D) એકપણ નહીં

જવાબ : (A) મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો

(86) ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે?

(A) તલાટી કમ મંત્રી

(B) ઉપસરપંચ

(C) સરપંચ

(D) ગ્રામ પંચાયત

જવાબ : (C) સરપંચ

(87) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે?

(A) 15 નવેમ્બર

(B) 15 ડિસેમ્બર

(C) 15 જાન્યુઆરી

(D) 31 માર્ચ

જવાબ : (B) 15 ડિસેમ્બર

(88) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે?

(A) સરપંચ

(B) તાલુકા વિકાસ અધિકારી

(C) તલાટી કમ મંત્રી

(D) જિલ્લા વિકાસ અધિકારી

જવાબ : (A) સરપંચ

(89) જૂથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે?

(A) સરપંચ

(B) પ્રાથમિક શાળાના આચાર્ય

(C) તલાટી કમ મંત્રી

(D) ગ્રામ પંચાયત ક્લાર્ક

જવાબ : (C) તલાટી કમ મંત્રી

(90) જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે?

(A) મહેસૂલી આવકના 75 ટકા

(B) મહેસૂલી આવકના 5 ટકા

(C) મહેસૂલી આવકના 3.5 ટકા

(D) મહેસૂલી આવકના 7.5 ટકા

જવાબ : (D) મહેસૂલી આવકના 7.5 ટકા

2 Panchayati raj Mcq In Gujarati (91 To 100)

(91) ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે?

(A) સરપંચ

(B) ગ્રામ પંચાયત કલાર્ક

(C) ગ્રામ પંચાયત મંત્રી

(D) એકપણ નહીં

જવાબ : (C) ગ્રામ પંચાયત મંત્રી

(92) ગ્રામ પંચાયત ક્યો વેરો લાદી શકતી નથી?

(A) મકાન વેરો

(B) જકાત વેરો

(C) ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ

(D) ગટર વેરો

જવાબ : (B) જકાત વેરો

(93) જિલ્લા પંચાયતો ક્યા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે?

(A) મુંબઈ વિલેજ એક્ટ, 1920

(B) ગુજરાત પંચાયત અધિનિયમ, 1961

(C) વિલેજ એક્ટ, 1963

(D) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

જવાબ : (D) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993

(94) નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં ક્યો હોદ્દો છે?

(A) મદદનીશ તાલુકા વિકાસ અધિકારી

(B) મદદનીશ સિચવ

(C) નાયબ તાલુકા વિકાસ અધિકારી

(D) મદદનીશ તાલુકા પંચાયત મંત્રી

જવાબ : (A) મદદનીશ તાલુકા વિકાસ અધિકારી

(95) તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કોણ કામ કરે છે?

(A) તાલુકા મામલતદાર

(B) તાલુકા પંચાયત પ્રમુખ

(C) તાલુકા વિકાસ અધિકારી

(D) કારોબારી સમિતિના અધ્યક્ષ

જવાબ : (C) તાલુકા વિકાસ અધિકારી

(96) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) સભ્યોની સંખ્યા જેટલા

જવાબ : (B) બે

(97) ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે?

(A) મતદારો સીધા મત આપી ચૂંટે છે.

(B) તાલુકા વિકાસ અધિકારી

(C) ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે.

(D) જિલ્લા વિકાસ અધિકારી

જવાબ : (A) મતદારો સીધા મત આપી ચૂંટે છે.

(98) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી?

(A) જિલ્લા પંચાયત

(B) નગર પંચાયત

(C) તાલુકા પંચાયત

(D) ગ્રામ પંચાયત

જવાબ : (B) નગર પંચાયત

(99) બ્રિટીશ રાજ્યના ક્યા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે?

(A) લોર્ડ મેયો

(B) લોર્ડ માઉન્ટ બેટન

(C) લોર્ડ રીપન

(D) લોર્ડ વેલેસ્લી

જવાબ : (C) લોર્ડ રીપન

(100) ગ્રામ પંચાયતના સરપંચ ક્યા રાજ્યમાં ‘ચેરપર્સન’ તરીકે આળખાય છે?

(A) સિક્કિમ

(B) કર્ણાટક

(C) અરૂણાચલ પ્રદેશ

(D) કેરલ

જવાબ : (C) અરૂણાચલ પ્રદેશ

Also Read :

પંચાયતી રાજ MCQ ભાગ : 1

પંચાયતી રાજ MCQ ભાગ : 3

ભારતની ભૂગોળ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
ભારતનું બંધારણ MCQ
2 Panchayati raj Mcq In Gujarati
error: Content is protected !!
Scroll to Top