Std 9 Social Science Chapter 8 Mcq Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ, Class 9 Social Science Chapter 8 MCQ Gujarati, Std 9 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 9 Social Science PDF.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 8 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 8 | ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો |
MCQ : | 51 |
Std 9 Social Science Chapter 8 Mcq Gujarati (1 To 10)
(1) બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ…………….હતા.
(A) કનૈયાલાલ મુનશી
(B) ડૉ. ભીમરાવ આંબેડકર
(C) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
(D) એકપણ નહીં
જવાબ : (B) ડૉ. ભીમરાવ આંબેડકર
(2) ભારતનું બંધારણ…………….ના રોજ પસાર કરવામાં આવ્યું.
(A) 26 નવેમ્બર, 1949
(B) 26 જાન્યુઆરી, 1950
(C) 15 ઑગસ્ટ, 1947
(D) એકપણ નહીં
જવાબ : (A) 26 નવેમ્બર, 1949
(3) ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, ……………… ના દિવસથી અમલમાં આવ્યું.
(A) 1948
(B) 1919
(C) 1950
(D) 1955
જવાબ : (C) 1950
(4) ભારતના બંધારણની શરૂઆત……………થી થાય છે.
(A) પરિશિષ્ટ
(B) આમુખ
(C) પ્રસ્તાવના
(D) એકપણ નહીં
જવાબ : (B) આમુખ
(5) દેશની સામાન્ય ચૂંટણીઓમાં………………વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે.
(A) 16
(B) 17
(C) 18
(D) 19
જવાબ : (C) 18
(6) સંઘયાદીમાં………..વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(A) 66
(B) 97
(C) 52
(D) 55
જવાબ : (B) 97
(7) કટોકટી સમયે ભારત…………….વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે.
(A) સમવાયતંત્ર
(B) સરમુખત્યારશાહી
(C) એકતંત્રી
(D) લોકશાહી
જવાબ : (C) એકતંત્રી
(8) ભારતનું ન્યાયતંત્ર………………નું રક્ષક અને વાલી છે.
(A) રાષ્ટ્રપ્રમુખ
(B) બંધારણ
(C) રાષ્ટ્રીય મૂલ્યો
(D) એકપણ નહીં
જવાબ : (B) બંધારણ
(9) ભારતમાં સાર્વત્રિક……………મતાધિકાર છે.
(A) પુખ્તવય
(B) બાલવય
(C) વૃદ્ધવય
(D) એકપણ નહીં
જવાબ : (A) પુખ્તવય
(10) …………….સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે.
(A) સંસદીય
(B) રાષ્ટ્રીય
(C) અદાલતી
(D) એકપણ નહીં
જવાબ : (C) અદાલતી
Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ : 8 MCQ QUIZ
Std 9 Social Science Chapter 8 Mcq Gujarati (11 To 20)
(11) …………..અને……………દેશમાં બંધારણ લિખિત સ્વરૂપનું નથી.
(A) યૂ.એસ.એ., બ્રિટન
(B) બ્રિટન, ઇઝરાયલ
(C) ઈઝરાયલ, ભારત
(D) યૂ.એસ.એ., ભારત
જવાબ : (B) બ્રિટન, ઇઝરાયલ
(12) સંયુક્ત યાદીમાં……………..જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(A) 47
(B) 57
(C) 97
(D) 87
જવાબ : (A) 47
Read Also :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 7 MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 6 MCQ
(13) કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના ………………માંથી કરવામાં આવે છે.
(A) લોકસભા
(B) રાજ્યસભા
(C) સંસદસભ્યો
(D) વિધાનસભા
જવાબ : (C) સંસદસભ્યો
(14) બંધારણમાં ફેરફારની કલમોને……………..ભાગમાં વહેંચવામાં આવી છે.
(A) ત્રણ
(B) ચાર
(C) પાંચ
(D) બે
જવાબ : (A) ત્રણ
(15) ભારતીય બંધારણમાં……………લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યાં છે.
(A) ભાષાકીય
(B) ધાર્મિક
(C) પ્રાદેશિક
(D) એકપણ નહીં
જવાબ : (B) ધાર્મિક
(16) હકો અને ફરજો…………….સમાજની મહામૂલી મૂડી છે.
(A) ભારતીય
(B) આધુનિક
(C) લોકશાહી
(D) એકપણ નહીં
જવાબ : (C) લોકશાહી
(17) રાજ્યયાદીમાં…………….વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(A) 66
(B) 97
(C) 47
(D) 78
જવાબ : (A) 66
(18) સંસદનું નીચલું ગૃહ……………નામે ઓળખાય છે.
(A) બંધારણસભા
(B) રાજ્યસભા
(C) લોકસભા
(D) એકપણ નહીં
જવાબ : (C) લોકસભા
(19) સંસદનું ઉપલું ગૃહ……………..નામે ઓળખાય છે.
(A) રાજ્યસભા
(B) લોકસભા
(C) આમસભા
(D) એકપણ નહીં
જવાબ : (A) રાજ્યસભા
(20) બંધારણસભાના અધ્યક્ષ………………….હતા.
(A) ડૉ. ભીમરાવ આંબેડકર
(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
(C) ડૉ. રાધાકૃષ્ણનું
(D) એકપણ નહીં
જવાબ : (B) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
Std 9 Social Science Chapter 8 Mcq Gujarati (21 To 30)
(21) બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?
(A) 389
(B) 545
(C) 250
(D) 166
જવાબ : (A) 389
(22) ભારતીય બંધારણસભાના અધ્યક્ષનું નામ આપો.
(A) કનૈયાલાલ મુનશી
(B) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
(C) ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી
(D) સરદાર પટેલ
જવાબ : (B) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
(23) કોના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચવામાં આવી હતી?
(A) ડૉ. રાધાકૃષ્ણનના
(B) શ્રી કનૈયાલાલ મુનશીના
(C) ડૉ. રાજેન્દ્રપ્રસાદના
(D) ડૉ. ભીમરાવ આંબેડકરના
જવાબ : (D) ડૉ. ભીમરાવ આંબેડકરના
(24) બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?
(A) ઈ. સ. 1948માં
(B) ઈ. સ. 1949માં
(C) ઈ. સ. 1950માં
(D) ઈ. સ. 1947માં
જવાબ : (B) ઈ. સ. 1949માં
(25) ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે?
(A) 285 અને 11
(B) 461 અને 12
(C) 495 અને 13
(D) 345 અને 8
જવાબ : (B) 461 અને 12
(26) ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે?
(A) 26 નવેમ્બર, 1949ના દિવસથી
(B) 26 જાન્યુઆરી, 1950ના દિવસથી
(C) 15 ઑગસ્ટ, 1947ના દિવસથી
(D) 9 ડિસેમ્બર, 1946ના દિવસથી
જવાબ : (B) 26 જાન્યુઆરી, 1950ના દિવસથી
(27) નીચેનામાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં?
(A) શ્રીમતી એની બેસન્ટ
(B) શ્રીમતી ઇન્દિરા ગાંધી
(C) શ્રીમતી કમલાદેવી પંડિત
(D) શ્રીમતી સરોજિની નાયડુ
જવાબ : (D) શ્રીમતી સરોજિની નાયડુ
(28) કયા દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
(A) 26 જાન્યુઆરીના દિવસને
(B) 15 ઑગસ્ટના દિવસને
(C) 26 ડિસેમ્બરના દિવસને
(D) 2 ઑક્ટોબરના દિવસને
જવાબ : (A) 26 જાન્યુઆરીના દિવસને
(29) ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
(A) 16
(B) 20
(C) 18
(D) 21
જવાબ : (C) 18
(30) નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી?
(A) ઇટલીનું
(B) ઈરાનનું
(C) ઇઝરાયલનું
(D) ઇથિયોપિયાનું
જવાબ : (C) ઇઝરાયલનું
Std 9 Social Science Chapter 8 Mcq Gujarati (31 To 40)
(31) નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગિરક બેવડું નાગરિકત્વ ધરાવે છે?
(A) યૂ.એસ.એ.માં
(B) ભારતમાં
(C) બ્રિટનમાં
(D) પાકિસ્તાનમાં
જવાબ : (A) યૂ.એસ.એ.માં
(32) ભારત પ્રજાસત્તાક રાજ્ય છે, કારણ કે………….
(A) તે સાર્વભૌમ રાખ્યું છે.
(B) તે લોકશાહી રાજ્ય છે.
(C) રાજ્યના વડાને નિશ્ચિત મુદત માટે ચૂંટવામાં આવે છે.
(D) પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા છે.
જવાબ : (B) તે લોકશાહી રાજ્ય છે.
(33) સંઘયાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે?
(A) 66
(B) 47
(C) 97
(D) 87
જવાબ : (C) 97
(34) ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે?
(A) ત્રણ સિંહોની મુખાકૃતિ
(B) ચાર સિંહોની મુખાકૃતિ
(C) ત્રણ વાઘની મુખાકૃતિ
(D) ચાર વાઘની મુખાકૃતિ
જવાબ : (B) ચાર સિંહોની મુખાકૃતિ
(35) ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે?
(A) મૂળભૂત હકોથી
(B) મૂળભૂત ફરજોથી
(C) સ્વરાજ્યના દસ્તાવેજથી
(D) આમુખથી
જવાબ : (D) આમુખથી
(36) ઈ. સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દને ઉમેરવામાં આવ્યો નહોતો?
(A) સાંપ્રદાયિક
(B) સમાજવાદી
(C) બિનસાંપ્રદાયિક
(D) રાષ્ટ્રીય એકતા
જવાબ : (B) સમાજવાદી
(37) ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે?
(A) સર્વોચ્ચ અદાલતને
(B) કારોબારીને
(C) ભારતના લોકોને
(D) રાજ્યોને
જવાબ : (C) ભારતના લોકોને
(38) કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે?
(A) વડા પ્રધાનને
(B) સંસદને
(C) રાષ્ટ્રપ્રમુખને
(D) ભારતની પ્રજાને
જવાબ : (B) સંસદને
(39) લોકશાહી રાજ્ય એટલે……………..
(A) સર્વ સત્તા બંધારણ પાસે
(B) સર્વ સત્તા રાષ્ટ્રપ્રમુખ પાસે
(C) સર્વ સત્તા વડા પ્રધાન પાસે
(D) લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું રાજ્ય
જવાબ : (D) લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું રાજ્ય
(40) આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે?
(A) પાંચ
(B) ચાર
(C) છ
(D) સાત
જવાબ : (A) પાંચ
Std 9 Social Science Chapter 8 Mcq Gujarati (41 To 51)
(41) ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે?
(A) સાંસ્કૃતિક
(B) બિનસાંપ્રદાયિક
(C) સાંપ્રદાયિક
(D) બિનસાંસ્કૃતિક
જવાબ : (B) બિનસાંપ્રદાયિક
(42) ભારતમાં કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે?
(A) ઉત્તરાખંડ
(B) જમ્મુ-કશ્મીર
(C) અસમ
(D) નાગાલેન્ડ
જવાબ : (B) જમ્મુ-કશ્મીર
(43) બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે?
(A) રાષ્ટ્રપ્રમુખ
(B) વડા પ્રધાન
(C) સર્વોચ્ચ અદાલત
(D) સંસદ
જવાબ : (C) સર્વોચ્ચ અદાલત
(44) સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે?
(A) લોકસભા
(B) રાજ્યસભા
(C) બંધારણસભા
(D) વિધાનસભા
જવાબ : (A) લોકસભા
(45) સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?
(A) વિધાનસભા
(B) આમસભા
(C) રાજ્યસભા
(D) લોકસભા
જવાબ : (C) રાજ્યસભા
(46) કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે?
(A) રાજ્યપાલના નામે
(B) વડા પ્રધાનના નામે
(C) પ્રધાનમંડળના નામે
(D) રાષ્ટ્રપ્રમુખના નામે
જવાબ : (D) રાષ્ટ્રપ્રમુખના નામે
(47) બંધારણે કેટલાં વર્ષની ઉમર સુધીનાં બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યાં છે?
(A) 5 થી 12 વર્ષ
(B) 7 થી 14 વર્ષ
(C) 6 થી 14 વર્ષ
(D) 6 થી 18 વર્ષ
જવાબ : (C) 6 થી 14 વર્ષ
(48) રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે?
(A) 18
(B) 12
(C) 10
(D) 15
જવાબ : (B) 12
(49) રાજ્યસભાના 1/3 સભ્યો કેટલાં વર્ષે નિવૃત્ત થાય છે?
(A) દર 5 વર્ષે
(B) દર 3 વર્ષે
(C) દર 2 વર્ષે
(D) દર 4 વર્ષે
જવાબ : (C) દર 2 વર્ષે
(50) ભારતનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે?
(A) કાયદાપોથી
(B) બંધારણ
(C) ન્યાયપોથી
(D) આમુખ
જવાબ : (B) બંધારણ
(51) ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો છે?
(A) 285
(B) 495
(C) 395
(D) 345
જવાબ : (C) 395
Also Read :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ |
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ |