7 Bharat Nu Bandharan MCQ Gujarati (ભારતનું બંધારણ MCQ)

7 Bharat Nu Bandharan MCQ Gujarati
7 Bharat Nu Bandharan MCQ Gujarati

7 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 7
MCQ :301 થી 350
7 Bharat Nu Bandharan MCQ Gujarati

7 Bharat Nu Bandharan MCQ Gujarati (301 To 310)

(301) મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે?

(A) મૂળભૂત અધિકારોમાં

(B) મૂળભૂત ફરજોમાં

(C) માર્ગદર્શક સિદ્ધાંતોમાં

(D) સંઘના ન્યાયતંત્રમાં

જવાબ : (C) માર્ગદર્શક સિદ્ધાંતોમાં

(302) ભાષાપંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે?

(A) રાષ્ટ્રપતિ

(B) ઉપરાષ્ટ્રપતિ

(C) માનવસંસાધન મંત્રી

(D) સર્વોચ્ચ અદાલત

જવાબ : (A) રાષ્ટ્રપતિ

(303) જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે………..

(A) સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે

(B) સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે

(C) સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે

(D) સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે

જવાબ : (B) સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે

Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 7

(304) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દૂર કરી શકાય?

(A) સર્વોચ્ચ અદાલતના હૂકમથી

(B) રાષ્ટ્રપતિના હૂકમથી

(C) મહાભિયોગ દ્વારા

(D) વહીવટી હૂકમ દ્વારા

જવાબ : (C) મહાભિયોગ દ્વારા

(305) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે?

(A) ફક્ત સર્વોચ્ચ અદાલતમાં

(B) ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજયની વડી અદાલતોમાં

(C) સેસન્સ કોર્ટથી ઉપરના દરજજાની અદાલતમાં

(D) ભારત પ્રદેશની તમામ અદાલતોમાં

જવાબ : (D) ભારત પ્રદેશની તમામ અદાલતોમાં

(306) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે?

(A) અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો

(B) અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો

(C) અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

(D) અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર

જવાબ : (B) અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો

(307) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે?

(A) 338

(B) 242

(C) 226

(D) 358

જવાબ : (A) 338

(308) પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે?

(A) 243-D

(B) 202

(C) 341

(D) 342

જવાબ : (A) 243-D

(309) ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યા કેસ સાથે સંકળાયેલો છે?

(A) કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર

(B) ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ

(C) ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ

(D) કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા

જવાબ : (C) ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ

(310) નીચેના પૈકી ક્યા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું?

7 Bharat Nu Bandharan MCQ Gujarati

(A) ફકત 1 અને 2

(B) ફકત 2

(C) ફકત 1 અને 3

(D) 1, 2 અને 3 તમામ

જવાબ : (B) ફકત 2

7 Bharat Nu Bandharan MCQ Gujarati (311 To 320)

(311) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી?

(A) 1947

(B) 1948

(C) 1950

(D) 1952

જવાબ : (D) 1952

(312) નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે?

(A) બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો

(B) અનુચ્છેદ 297Aમાં સુધારો

(C) બંધારણમાં નવા અનુચ્છેદ 124A નો ઉમેરો

(D) ઉપરના તમામ

જવાબ : (B) અનુચ્છેદ 297Aમાં સુધારો

7 Bharat Nu Bandharan MCQ Gujarati
7 Bharat Nu Bandharan MCQ Gujarati

(313) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે?

(A) પ્રધાનમંત્રી

(B) લોકસભાના વિરોધપક્ષના નેતા

(C) કાયદામંત્રી

(D) સર્વોચ્ચ અદાલતનાં મુખ્યન્યાયધીશ

જવાબ : (A) પ્રધાનમંત્રી

(314) રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે?

(A) 14

(B) 12

(C) 10

(D) 13

જવાબ : (A) 14

(315) લોકસભાના પ્રથમ સ્પીકર (Speaker) કોણ હતા?

(A) હુકુમ સીંઘ

(B) ગણેશ વી. માવલંકર

(C) ક.મા.મુનશી

(D) યુ.એન.ઢેબર

જવાબ : (B) ગણેશ વી. માવલંકર

(316) “ભારતનાં રાજય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક” ને ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે?

(A) 18

(B) 19

(C) 20

(D) 21

જવાબ : (B) 19

(317) “ધરપકડ કરાયેલ વ્યકિતને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની જોગવાઈ” એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે?

(A) 22

(B) 23

(C) 24

(D) 25

જવાબ : (A) 22

(318) “મૂળભૂત ફરજો” ની જોગવાઈઓ કોને લાગુ પડે છે?

(A) 21 વર્ષથી વધુ ઉમરનાં વ્યકિતને

(B) 25 વર્ષથી વધુ ઉમરના વ્યકિતને

(C) ભારતના દરેક નાગરિકને

(D) ઉપરોકત પૈકી કોઈપણ નહીં

જવાબ : (C) ભારતના દરેક નાગરિકને

(319) “જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો” એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે?

(A) મૂળભૂત ફરજો

(B) મૂળભૂત હક્કો

(C) રાજયનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો

(D) આમુખ

જવાબ : (A) મૂળભૂત ફરજો

(320) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજયને ફાળવવામાં આવેલી છે?

(A) આંધ્રપ્રદેશ

(B) ગુજરાત

(C) મહારાષ્ટ્ર

(D) ઉત્તર પ્રદેશ

જવાબ : (D) ઉત્તર પ્રદેશ

7 Bharat Nu Bandharan MCQ Gujarati (321 To 330)

(321) લોકસભાની ચુંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

(A) 325

(B) 326

(C) 327

(D) 328

જવાબ : (B) 326

(322) “માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત” અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

(A) 53

(B) 54

(C) 55

(D) 56

જવાબ : (C) 55

(323) સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમત (Original Jurisdiction) અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

(A) 129

(B) 130

(C) 131

(D) 132

જવાબ : (C) 131

(324) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા બાબતની જવાબદારી કોને આપવામાં આવેલી છે?

(A) માન.મુખ્ય મંત્રીશ્રી

(B) માન. નાણા મંત્રીશ્રી

(C) માન.રાજયપાલશ્રી

(D) માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી

જવાબ : (C) માન.રાજયપાલશ્રી

(325) લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?

(A) 318

(B) 319

(C) 320

(D) 321

જવાબ : (C) 320

7 Bharat Nu Bandharan MCQ Gujarati
7 Bharat Nu Bandharan MCQ Gujarati

(326) હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે? (વર્ષ : 2024)

(A) 13મી લોકસભા

(B) 15મી લોકસભા

(C) 16મી લોકસભા

(D) 17મી લોકસભા

જવાબ : (D) 17મી લોકસભા

(327) “ચુંટણી માટે રાજય દ્વારા નાણાકિય સહાય મળવી જોઈએ” એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી?

(A) શ્રી અશોક સમિતિ

(B) શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ

(C) શ્રી સકરીયા કમીશન

(D) શ્રી ક્રિષ્ણા સમિતિ

જવાબ : (B) શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ

(328) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી ક્યા સ્થળે પ્રવેશ રોકી શકાય છે?

(A) દુકાનો, હોટલ

(B) કુવા ઉપર પાણી ભરવા

(C) જાહેર રસ્તાનો ઉપયોગ

(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

જવાબ : (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

(329) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે?

(A) પાંચ વર્ષ

(B) ત્રણ વર્ષ

(C) રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી

(D) વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી

જવાબ : (C) રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી

(330) પાર્લામેન્ટના બન્ને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે?

(A) અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે

(B) તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે

(C) નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે

(D) ઉપરોક્ત બધાજ સંજોગોમાં

જવાબ : (D) ઉપરોક્ત બધાજ સંજોગોમાં

7 Bharat Nu Bandharan MCQ Gujarati (331 To 340)

(331) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે?

(A) મુખ્યમંત્રીશ્રીને

(B) વિધાનસભાના અધ્યક્ષશ્રીને

(C) માનનીય રાજ્યપાલશ્રીને

(D) રાજ્યના મુખ્ય સચિવશ્રીને

જવાબ : (C) માનનીય રાજ્યપાલશ્રીને

(332) દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે?

(A) માનનીય વડાપ્રધાનશ્રી

(B) માનનીય રાષ્ટ્રપતિશ્રી

(C) માનનીય રાજ્યપાલશ્રી

(D) સંસદ

જવાબ : (B) માનનીય રાષ્ટ્રપતિશ્રી

(333) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે?

(A) ત્રણ

(B) છ

(C) પાંચ

(D) ચાર

જવાબ : (D) ચાર

(334) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે?

(A) નામદાર રાષ્ટ્રપતિશ્રી

(B) નામદાર રાજ્યપાલશ્રી

(C) માનનીય વડાપ્રધાનશ્રી

(D) સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રીપ્રલ

જવાબ : (B) નામદાર રાજ્યપાલશ્રી

(335) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્દઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) 350

(B) 354

(C) 352

(D) 353

જવાબ : (C) 352

(336) અનુસૂચિત આદિજાતિઓ માટે “અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ” ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) 338

(B) 338-ક

(C) 335

(D) 337

જવાબ : (B) 338-ક

(337) ‘સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છેઆ બાબત બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવેલ છે?

(A) 50

(B) 51

(C) 52

(D) 53

જવાબ : (D) 53

(338) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે?

(A) ત્રણ વર્ષ

(B) પાંચ વર્ષ

(C) છ વર્ષ

(D) ચાર વર્ષ

જવાબ : (B) પાંચ વર્ષ

(339) ‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશેઆ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે?

(A) મૂળભૂત ફરજો

(B) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

(C) મૂળભૂત હક્કો

(D) આમુખ

જવાબ : (B) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

(340) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયધીશોની નિમણૂક કરી શકાય છે?

(A) 31

(B) 30

(C) 29

(D) 28

જવાબ : (A) 31

(341) સાચું વિધાન પસંદ કરો.

7 Bharat Nu Bandharan MCQ Gujarati

(A) માત્ર પ્રથમ

(B) માત્ર બીજુ

(C) 1 અને 2

(D) બન્ને વિધાન સાચા નથી

જવાબ : (C) 1 અને 2

7 Bharat Nu Bandharan MCQ Gujarati (341 To 350)

(342) સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલા કમિશનર કાર્યાન્વિત છે?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

જવાબ : (B) બે

(343) ‘Transforming India’ lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે?

(A) નીતિ આયોગ

(B) કેન્દ્રીય સતર્કતા આયોગ

(C) IIM કોલકાતા

(D) IIM અમદાવાદ

જવાબ : (A) નીતિ આયોગ

(344) નીચેની બાબતો બંધારણના ક્યા સુધારાને કારણે અમલી બનેલ છે.

7 Bharat Nu Bandharan MCQ Gujarati

(A) 71મો સુધારો

(B) 72મો સુધારો

(C) 73મો સુધારો

(D) 74મો સુધારો

જવાબ : (C) 73મો સુધારો

(345) બંધારણના આર્ટીકલ-280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે?

(A) રાષ્ટ્રપતિ

(B) વડાપ્રધાન

(C) નાણામંત્રી

(D) RBIના ગવર્નર

જવાબ : (A) રાષ્ટ્રપતિ

(346) નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે?

(A) સંસદના દરેક ગૃહને

(B) રાજ્યોની વિધાનસભાને

(C) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને

(D) ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને

જવાબ : (A) સંસદના દરેક ગૃહને

(347) ‘ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદ્દત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે‘ – આ જોગવાઈ બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે ?

(A) 323

(B) 324

(C) 325

(D) 326

જવાબ : (B) 324

(348) ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે?

(A) નાણામંત્રીને

(B) વડાપ્રધાન

(C) રાષ્ટ્રપતિ

(D) એકપણ નહી

જવાબ : (C) રાષ્ટ્રપતિ

(349) ‘લોક સેવા આયોગના કાર્યોની વિગતો ક્યા આર્ટિકલમાં આપવામાં આવેલી છે?

(A) 318

(B) 319

(C) 320

(D) 321

જવાબ : (C) 320

(350) કેન્દ્રીય સૂચના આયોગની રચના કરવામાં આવેલ હતી?

(A) સને 2005

(B) સને 2006

(C) સને 2007

(D) સને 2008

જવાબ : (A) સને 2005

Also Read :

ભારતનું બંધારણ MCQ ભાગ : 6

ભારતનું બંધારણ MCQ ભાગ : 8

ભારતનું બંધારણ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
7 Bharat Nu Bandharan MCQ Gujarati
error: Content is protected !!
Scroll to Top