6 Bharat Ni Bhugol Mcq Gujarati, ભારતની ભૂગોળ MCQ, Bharat ni Bhugol Mcq Gujarati with answers, Bharat ni Bhugol Mcq Gujarati pdf, ભારતની ભૂગોળ Mcq PDF Download, Bharat ni Bhugol Mcq Gujarati Questions and Answers.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ભારતની ભૂગોળ |
ભાગ : | 6 |
MCQ : | 251 થી 300 |
5 Bharat Ni Bhugol Mcq Gujarati (251 To 260)
(251) નીચે પૈકી ક્યા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી?
(A) આંધ્રપ્રદેશ
(B) તેલંગાણા
(C) ગુજરાત
(D) ઓડિશા
જવાબ : (D) ઓડિશા
(252) દ્વીપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી ક્યો છે?
(A) નહેરો
(B) તળાવો
(C) કૂવા અને ટ્યુબવેલ
(D) ઉપરોક્ત બધા જ
જવાબ : (B) તળાવો
(253) માલઝખંડ શાના માટે જાણીતું છે?
(A) ચાંદીની ખાણો
(B) સોનાની ખાણો
(C) તાંબાની ખાણો
(D) હીરાની ખાણો
જવાબ : (C) તાંબાની ખાણો
Play Quiz :
(254) ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય-દ્વિપ આવેલો છે?
(A) ગંગા
(B) યમુના
(C) કોસી
(D) બ્રહ્મપુત્રા
જવાબ : (D) બ્રહ્મપુત્રા
(255) “ગાંધીસાગર”, “રાણા પ્રતાપ સાગર” અને “જવાહર સાગર’’ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે?
(A) યમુના
(B) બિયાસ
(C) ચંબલ
(D) સતલજ
જવાબ : (C) ચંબલ
(256) ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલ મોટું બંદર ક્યું છે?
(A) કંડલા
(B) મુંબઈ
(C) કમરાજાર
(D) નાહવાશેવા (JNPT)
જવાબ : (C) કમરાજાર
(257) નીચેનામાંથી ક્યા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?
(A) ત્રિપુરા
(B) મિઝોરમ
(C) મેઘાલય
(D) અરૂણાચલ પ્રદેશ
જવાબ : (C) મેઘાલય
(258) ‘ભૂખરી કાંતિ’’ (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે?
(A) પેટ્રોલિયમ
(B) ખાતર
(C) ચામડા નિર્મિત વસ્તુઓ
(D) ઈંડા
જવાબ : (B) ખાતર
(259) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે?
(A) ગુજરાત
(B) મહારાષ્ટ્ર
(C) તમિલનાડુ
(D) ગોવા
જવાબ : (D) ગોવા
(260) ‘એટમ બોમ્બ’ ક્યા ફળ / પાકની સંકર જાતિ છે?
(A) નારંગી
(B) મકાઈ
(C) ચીકુ
(D) જામફળ
જવાબ : (D) જામફળ
5 Bharat Ni Bhugol Mcq Gujarati (261 To 270)
(261) નીચે પૈકી ક્યા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે?
(A) રાજસ્થાન
(B) ઝારખંડ
(C) મધ્યપ્રદેશ
(D) ઉપરોક્ત એકપણ નહીં
જવાબ : (B) ઝારખંડ
(262) કઈ સીમારેખા “રેડક્લિફ રેખા” કહેવાય છે?
(A) ભારત તથા અફઘાનિસ્તાન
(B) ભારત અને ચીન
(C) ભારત તથા બાંગ્લાદેશ
(D) ભારત અને પાકિસ્તાન
જવાબ : (D) ભારત અને પાકિસ્તાન
(263) સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યામાં આવેલું છે?
(A) ગુજરાત
(B) ગોવા
(C) મહારાષ્ટ્ર
(D) કર્ણાટક
જવાબ : (B) ગોવા
(264) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે?
(A) લગૂન
(B) લંબગોળ
(C) ગોળ
(D) ઘોડાની નાળ જેવા
જવાબ : (D) ઘોડાની નાળ જેવા
(265) સૂર્યના પ્રથમ કિરણો ભારતના ક્યા રાજ્યમાં પડે છે?
(A) નાગાલેન્ડ
(B) સિક્કિમ
(C) મેઘાલય
(D) અરૂણાચલ પ્રદેશ
જવાબ : (D) અરૂણાચલ પ્રદેશ
(266) ઓરિસ્સાના સુંદરગઢ અને મયૂરભંજ વિસ્તારોમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું ક્યું ખનીજ મળે છે?
(A) કાચુ લોખંડ
(B) મેંગેનીઝ
(C) બોક્સાઈટ
(D) અબરખ
જવાબ : (A) કાચુ લોખંડ
(267) બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે?
(A) લોહિત
(B) કેનુલા
(C) દિહાંગ
(D) ત્સાંગપો
જવાબ : (C) દિહાંગ
(268) દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે?
(A) પહેલી
(B) બીજી
(C) ચોથી
(D) ત્રીજી
જવાબ : (D) ત્રીજી
(269) ભારતનું ક્યું રાજ્ય સૌપ્રથમ ‘ઓર્ગેનિક સ્ટેટ’ બનેલ છે?
(A) કેરાલા
(B) સિક્કિમ
(C) મણિપુર
(D) મધ્યપ્રદેશ
જવાબ : (B) સિક્કિમ
(270) ઉડતી ખિસકોલીઓ ક્યા જોવા મળે છે?
(A) કચ્છના મોટા રણમાં
(B) હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં
(C) દલદલના વિસ્તારોમાં
(D) પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં
જવાબ : (D) પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં
5 Bharat Ni Bhugol Mcq Gujarati (271 To 280)
(271) પક્ષી અભયારણ્યના સંદર્ભમાં ક્યું સાચું નથી?
(A) રંગનાથિટ્ટ
(B) નળ સરોવર
(C) રાજગીર
(D) વેદાનથાંગલ
જવાબ : (C) રાજગીર
(272) નીચે દર્શાવેલ ફળો પૈકી ક્યું ફળ ઝાડ પર તોડ્યા બાદ પાકતુ નથી?
(A) સફરજન
(B) ચેરી
(C) પપૈયાં
(D) જમરૂખ
જવાબ : (B) ચેરી
(273) ભારતના અગત્યના એરપોર્ટ અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
(1) ઈન્દીરા ગાંધી ઈન્ટર નેશનલ એયર પોર્ટ | (A) અમદાવાદ |
(2) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એયર પોર્ટ | (B) બેંગલુરૂ |
(3) કેમ્પીગોવડા ઈન્ટરનેશનલ એયર પોર્ટ | (C) મુંબઈ |
(4) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એયર પોર્ટ | (D) દિલ્હી |
(A) 1-C, 2-B, 3-A, 4-D
(B) 1-D, 2-C, 3-B, 4-A
(C) 1-B, 2-A, 3-D, 4-C
(D) 1-D, 2-B, 3-C, 4-A
જવાબ : (B) 1-D, 2-C, 3-B, 4-A
(274) નીચેના પૈકી ક્યા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી?
(A) ભાગીરથી
(B) અલકનંદા
(C) જહાનવી
(D) ગૌતમી
જવાબ : (D) ગૌતમી
(275) લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ ક્યા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે?
(A) જવાહરલાલ નેહરુ પોર્ટ
(B) એનરોર પોર્ટ
(C) કંડલા પોર્ટ
(D) કોચી પોર્ટ
જવાબ : (A) જવાહરલાલ નેહરુ પોર્ટ
(276) નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી?
(A) ગોદાવરી
(B) કૃષ્ણા
(C) કોસી
(D) કાવેરી
જવાબ : (C) કોસી
(277) બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો……………..તરીકે ઓળખાય છે.
(A) નોર્વેસ્ટર
(B) જેટ સ્ટ્રીમ
(C) આઈ.ટી.સી. ઝોન
(D) ઉપર પૈકી એક પણ નહી
જવાબ : (B) જેટ સ્ટ્રીમ
(278) ભારતમાં નીચે દર્શાવેલ નદીઓ પૈકી સૌથી લાંબી નદી કઈ છે?
(A) યમુના
(B) ગંગા
(C) ગોદાવરી
(D) નર્મદા
જવાબ : (B) ગંગા
(279) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્તવનું નથી?
(A) ઉષ્ણતાપમાન
(B) બાષ્પીભવન
(C) તાજા પાણીનો જથ્થો
(D) દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
જવાબ : (D) દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
(280) “બામ્બૂ ડ્રીપ ઈરીગેશન’’ પદ્ધતિ કયા રાજયમાં અનુસરવામાં આવે છે?
(A) સિક્કીમ
(B) મેઘાલય
(C) હિમાચલ પ્રદેશ
(D) અરૂણાચલ પ્રદેશ
જવાબ : (B) મેઘાલય
5 Bharat Ni Bhugol Mcq Gujarati (281 To 290)
(281) ગુરગાંવ કયાં આવેલું છે?
(A) દિલ્હી
(B) ન્યુ દિલ્હી
(C) હરિયાણા
(D) પંજાબ
જવાબ : (C) હરિયાણા
(282) રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ કઈ નદીના કાંઠે આવેલો છે?
(A) ભદ્રા
(B) બ્રાહ્મણી
(C) દામોદર
(D) ભીમા
જવાબ : (B) બ્રાહ્મણી
(283) પશ્ચિમઘાટના વર્ષાછાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે?
(A) મહાબળેશ્વર
(B) બારામતી
(C) પંચગીની
(D) રત્નાગીરી
જવાબ : (B) બારામતી
(284) વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં ‘‘Push and Pull’’ કોને સંબંધિત છે?
(A) વસ્તીવૃદ્ધિ
(B) વસ્તીનું વિતરણ
(C) વસ્તીની ગીચતા
(D) વસ્તીનું સ્થળાંતર
જવાબ : (D) વસ્તીનું સ્થળાંતર
(285) ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage System) અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System) વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે?
(A) પશ્ચિમ ઘાટ
(B) અરવલ્લી
(C) વિધ્યાંચલ
(D) સાતપુડા
જવાબ : (C) વિધ્યાંચલ
(286) કયા પાકની ખેતીને ‘પાવડા ખેતી’ (Hoe Culture) કહેવાય?
(A) મકાઈ
(B) જુવાર
(C) શણ
(D) ચોખા
જવાબ : (D) ચોખા
(287) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે?
(A) 80.84%
(B) 82.14%
(C) 81.16%
(D) 84.86%
જવાબ : (B) 82.14%
(288) કઈ નદી પર યોંગ બંધનું નિર્માણ થયું છે?
(A) બિયાસ
(B) રાવી
(C) સતલુજ
(D) ચિનાબ
જવાબ : (A) બિયાસ
(289) ઉત્તરભારતના એક રાજયમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે?
(A) અખરોટ
(B) જરદાલુ
(C) કેસર
(D) એકપણ નહીં
જવાબ : (C) કેસર
(290) ‘બોમ્બે હાઈ’ એ ખનિજતેલનું ઉત્પાદન કયારે શરૂ કર્યું?
(A) ઈ.સ.1970
(B) ઈ.સ.1971
(C) ઈ.સ.1972
(D) ઈ.સ.1973
જવાબ : (D) ઈ.સ.1973
5 Bharat Ni Bhugol Mcq Gujarati (291 To 300)
(291) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી?
(A) પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ
(B) બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ
(C) જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ
(D) શાહજહાંપુર – રેશમી કાપડ ઉદ્યોગ
જવાબ : (D) શાહજહાંપુર – રેશમી કાપડ ઉદ્યોગ
(292) ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે?
(A) ગંગા
(B) મહાનદી
(C) સુવર્ણરેખા
(D) ઋષિકુલ્ય
જવાબ : (D) ઋષિકુલ્ય
(293) હિમાલય ગ્લેશિયર ‘ગંગોત્રી’ ક્યા રાજ્યમાં સ્થિત છે?
(A) હિમાચલ પ્રદેશ
(B) જમ્મુ અને કાશ્મીર
(C) ઉત્તરાખંડ
(D) સિક્કિમ
જવાબ : (C) ઉત્તરાખંડ
(294) કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે?
(A) કાંપવાળી
(B) કાળી માટી
(C) એક પ્રકારની લાલ માટી
(D) રાતી માટી
જવાબ : (A) કાંપવાળી
(295) ભારતના દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે?
(A) જમણી બાજુથી
(B) ઉપરથી
(C) મધ્યમાંથી
(D) ડાબી બાજુથી
જવાબ : (C) મધ્યમાંથી
(296) ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે?
(A) 22 માર્ચે
(B) 22 ડિસેમ્બરે
(C) 22 જૂને
(D) 22 નવેમ્બરે
જવાબ : (B) 22 ડિસેમ્બરે
(297) ભારતના ક્યા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે?
(A) રાજસ્થાન
(B) ગુજરાત
(C) મહારાષ્ટ્ર
(D) કેરળ
જવાબ : (D) કેરળ
(298) વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે?
(A) નેપાનગર
(B) ઈન્દોર
(C) દેવાસ
(D) ભોપાલ
જવાબ : (A) નેપાનગર
(299) નીચેનામાંથી ક્યો પ્રદેશ પાંચ નદીઓનો પ્રદેશ’ કહેવાય છે?
(A) અમૃતસર
(B) જયપુર
(C) ઉદયપુર
(D) પંજાબ
જવાબ : (D) પંજાબ
(300) ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે?
(A) મરાઠી
(B) હિન્દી
(C) ગુજરાતી
(D) કોંકણી
જવાબ : (D) કોંકણી
Also Read :
ભારતની ભૂગોળ MCQ |
ભારતનો ઈતિહાસ MCQ |
ભારતનું બંધારણ MCQ |