5 Gujarati Sahitya MCQ (ગુજરાતી સાહિત્ય MCQ)

5 Gujarati Sahitya MCQ
5 Gujarati Sahitya MCQ

5 Gujarati Sahitya MCQ, ગુજરાતી સાહિત્ય MCQ, Gujarati Sahitya Mcq pdf, Gujarati Sahitya Mcq pdf with Answers, Std 6 to 8 Gujarati Sahitya PDF, Gujarati Sahitya Mcq pdf with answers in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતી સાહિત્ય
ભાગ : 5
MCQ :201 થી 250
5 Gujarati Sahitya MCQ

5 Gujarati Sahitya MCQ (201 To 210)

(201) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી ક્યું છે?

(A) વિશ્વગીતા

(B) જ્ઞાનગીતા

(C) પ્રેમરસગીતા

(D) હરિગીત

જવાબ : (A) વિશ્વગીતા

(202) ક્યા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર’નું બિરૂદ મળેલું છે?

(A) ઠક્કર બાપા

(B) ધૂમકેતુ

(C) ઈન્દુલાલ યાજ્ઞિક

(D) જ્યોતિન્દ્ર દવે

જવાબ : (C) ઈન્દુલાલ યાજ્ઞિક

(203) ‘સ્મરણયાત્રા’ એ ક્યા સર્જકની જાણીતી આત્મકથા છે?

(A) નરસિંહરાવ દિવેટીયા

(B) જયંત પાઠક

(C) ચંદ્રવદન ચી. મહેતા

(D) કાકાસાહેબ કાલેલકર

જવાબ : (D) કાકાસાહેબ કાલેલકર

Play Quiz :

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 5

(204) ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર……….છે.

(A) નવજીવન

(B) શબ્દસૃષ્ટિ

(C) પરબ

(D) ગોવાળ

જવાબ : (B) શબ્દસૃષ્ટિ

(205) ‘બાળવિશ્વ’ સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે?

(A) ગુજરાત સાહિત્ય અકાદમી

(B) બાળ સાહિત્ય અકાદમી

(C) બાળ વિશ્વવિદ્યાલય

(D) ગુજરાત રાજ્ય પાઠચપુસ્તક મંડળ

જવાબ : (C) બાળ વિશ્વવિદ્યાલય

(206) ‘દાણલીલા’ કૃષ્ણવિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું?

(A) મીરાંબાઈ

(B) પ્રેમાનંદ

(C) અખો

(D) નરસિંહ મહેતા

જવાબ : (B) પ્રેમાનંદ

(207) બાલાશંકર કંથારીયાનું તખલ્લુસ ક્યું છે?

(A) પુનિત

(B) અઝીઝ

(C) ક્લાંત

(D) ચંડુલ

જવાબ : (C) ક્લાંત

(208) નીચેનામાંથી કોનું ઉપનામ ‘મધુ રાય’ છે?

(A) મધુકર ઉપાધ્યાય

(B) મધુસૂદન પારેખ

(C) મધુ કોઠારી

(D) મધુસૂદન ઠાકર

જવાબ : (D) મધુસૂદન ઠાકર

(209) ‘બાથટબમાં માછલી’ ના લેખક કોણ છે?

(A) મીનાક્ષી ઠાકર

(B) શરદ ઠાકર

(C) નિર્મિશ ઠાકર

(D) લાભશંકર ઠાકર

જવાબ : (D) લાભશંકર ઠાકર

(210) નીચેનામાંથી ક્યા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી?

(A) જ્યોતીન્દ્ર દવે

(B) રતિલાલ બોરીસાગર

(C) વિનોદ ભટ્ટ

(D) બકુલ ત્રિપાઠી

જવાબ : (B) રતિલાલ બોરીસાગર

5 Gujarati Sahitya MCQ (211 To 220)

(211) નીચેના પૈકી ક્યું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી?

(A) ઉત્તરોતર

(B) કિનારે કિનારે

(C) સપ્તપદી

(D) પંડિત આકાશ

જવાબ : (C) સપ્તપદી

(212) લેખકો અને તેઓની ઉપનામ પૈકી કયુ જોડકું યોગ્ય નથી?

(1) શ્રી ઝીણાભાઈ દેસાઈસ્નેહરશ્મિ
(2) શ્રી ઉમાશંકર જોષીવાસુકી
(3) શ્રી ત્રિભોવનદાસ લુહારસુન્દરમ
(4) શ્રી અમૃતલાલજી ભટ્ટઈર્શાદ
5 Gujarati Sahitya MCQ

(A) 4

(B) 3

(C) 2

(D) 1

જવાબ : (A) 4

(213) જોડકા જોડો.

(1) રા.વિ. પાઠક(A) ધૂમકેતુ
(2) નટવરલાલ પંડ્યા(B) સુંદરમ્
(3) ત્રિભોવનદાસ લૂહાર(C) સ્વૈરવિહારી
(4) ગૌરીશંકર જોષી(D) ઉશનસ્
5 Gujarati Sahitya MCQ

(A) 1-a, 2-b, 3-c, 4-d

(B) 1-c, 2-d, 3-a, 4-b

(C) 1-c, 2-d, 3-b, 4-a

(D) 1-a, 2-b, 3-c, 4-d

જવાબ : (C) 1-c, 2-d, 3-b, 4-a

(214) “સોનેટ” કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ કોણે ઊતાર્યો?

(A) બ.ક. ઠાકોર

(B) નર્મદ

(C) દલપતરામ

(D) ન્હાનાલાલ

જવાબ : (A) બ.ક. ઠાકોર

(215) જોડકાં જોડો.

(1) મનુભાઈ પંચોલી(A) સોક્રેટીસ
(2) ઈશ્વર પેટલીકર(B) વેરની વસુલાત
(3) ક.મા. મુનશી(C) આંગળીયાત
(4) જોસેફ મેકવાન(D) જનમટીપ
5 Gujarati Sahitya MCQ

(A) 1-c, 2-b, 3-d, 4-a

(B) 1-a, 2-b, 3-d, 4-c

(C) 1-a, 2-d, 3-b, 4-c

(D) 1-b, 2-d, 3-c, 4-a

જવાબ : (C) 1-a, 2-d, 3-b, 4-c

(216) નરસિંહ મહેતાનો જન્મ ક્યાં ગામમાં થયો હતો?

(A) તળાજા

(B) જૂનાગઢ

(C) સિહોર

(D) ઘોઘા

જવાબ : (A) તળાજા

(217) ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી?

(A) દલપતરામ

(B) નારાયણ હેમચંદ્ર

(C) મણીલાલભાઈ નભુભાઈ દ્વિવેદી

(D) નર્મદ

જવાબ : (D) નર્મદ

5 Gujarati Sahitya MCQ
5 Gujarati Sahitya MCQ

(218) ઝવેરચંદ મેઘાણી લિખિત ‘પુરાતન જયોત’ શાનું પુસ્તક છે?

(A) પ્રાચીન વાર્તાઓ

(B) પ્રાચીન કવિઓ

(C) જીવનકથાઓ

(D) ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ

જવાબ : (C) જીવનકથાઓ

(219) અંધશ્રદ્ધા, જડતા અને અસમાનતા ઉપર કવિ નર્મદનું અસરકારક રૂપાત્મક કાવ્ય ક્યુ છે?

(A) હિન્દુઓની પડતી

(B) રાજ્યરંગ

(C) રૂદનરસિક

(D) મારી હકિકત

જવાબ : (A) હિન્દુઓની પડતી

(220) ‘અહલ્યા થી એલિઝાબેથ’ કૃતિ કોની છે?

(A) હિમાંશી સેલત

(B) સરોજ પાઠક

(C) વિનોદિની નીલકંઠ

(D) ઈલા આરબ મહેતા

જવાબ : (B) સરોજ પાઠક

5 Gujarati Sahitya MCQ (221 To 230)

(221) ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ કઈ સંસ્થા આપે છે?

(A) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

(B) ગુજરાતી સાહિત્ય પરિષદ

(C) ગુજરાત સાહિત્ય સભા

(D) ગુજરાતી સાહિત્ય અકાદમી

જવાબ : (D) ગુજરાતી સાહિત્ય અકાદમી

(222) પ્રેમાનંદે વડોદરાને ક્યા નામથી ઉલેખ્યું છે?

(A) વટપડક

(B) વીરક્ષેત્ર

(C) સંસ્કારી નગરી

(D) વટપુર

જવાબ : (B) વીરક્ષેત્ર

(223) નીચેના પૈકી કઈ નવલકથા શ્રી ક.મા. મુનશી દ્વારા લખવામાં આવેલી નથી?

(A) ગુજરાતનો નાથ

(B) પાટણની પ્રભુતા

(C) રાજાધિરાજ

(D) માણસનાં મન

જવાબ : (D) માણસનાં મન

(224) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનામાં અગત્યનો ફાળો કોનો રહેલ છે?

(A) કવિ નર્મદ

(B) રમણભાઈ નીલકંઠ

(C) એલેકઝાન્ડર ફાર્બસ

(D) સરોજીની નાયડુ

જવાબ : (C) એલેકઝાન્ડર ફાર્બસ

(225) નીચેના પૈકી કઈ નવલકથામનુભાઈ પંચોલી’ દર્શકની નથી?

(A) બંધન અને મુક્તિ

(B) દીપ નિર્વાણ

(C) સોક્રેટીસ

(D) પરિવર્તન

જવાબ : (D) પરિવર્તન

5 Gujarati Sahitya MCQ
5 Gujarati Sahitya MCQ

(226) નીચે દર્શાવેલ સાહિત્યકારો અને કૃતિની જોડીમાં કઈ જોડી સાચી નથી?

(A) ચંદ બરદાઈ – પૃથ્વીરાજ રાસો

(B) કવિ બદરૂદિન – શાહનામા

(C) કૃષ્ણવૃષ્ટિ – નરસિંહ મહેતા

(D) ગોવિંદગમન – નરસિંહ મહેતા

જવાબ : (C) કૃષ્ણવૃષ્ટિ – નરસિંહ મહેતા

(227) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ ક્યો છે?

(A) હેરફેર

(B) ઝરમર

(C) કલબલ

(D) અરસપરસ

જવાબ : (B) ઝરમર

(228) ‘સુંદરમ્’ ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું છે?

(A) ઠાકર

(B) લુહાર

(C) ત્રિપાઠી

(D) સુથાર

જવાબ : (B) લુહાર

(229) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું છે?

(A) બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર

(B) શિવાજી બાલમુકુંદ કાલેલકર

(C) બાલમુકુંદ શિવાજી કાલેલકર

(D) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

જવાબ : (D) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

(230) કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો?

(A) 04/04/1944

(B) 05/05/1955

(C) 06/06/1966

(D) 03/03/1933

જવાબ : (A) 04/04/1944

5 Gujarati Sahitya MCQ (231 To 240)

(231) ‘માય ડિયર જયુઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે?

(A) મણિલાલ હ. પટેલ

(B) નર્મદાશંકર દવે

(C) જયંતીલાલ ગોહેલ

(D) લાભશંકર ઠાકર

જવાબ : (C) જયંતીલાલ ગોહેલ

(232) ‘બહેનનો પત્ર’ કૃતિમાં બહેનનું નામ શું છે?

(A) અનુષ્કા

(B) અનન્યા

(C) અનુશ્રી

(D) અનુજા

જવાબ : (B) અનન્યા

(233) ખંડકાવ્ય – ગ્રામમાતાના કવિનું નામ શું છે?

(A) કવિ દલપતરામ

(B) કલાપી

(C) સુંદરમ્

(D) કવિ બોટાદકર

જવાબ : (B) કલાપી

(234) ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ છે?

(A) ચંદ્રકાન્ત શેઠ

(B) કુમારપાળ દેસાઈ

(C) મનુભાઈ પંચોળી

(D) ત્રિભુવનદાસ લુહાર

જવાબ : (D) ત્રિભુવનદાસ લુહાર

(235) ‘તપાસીએ’ ગઝલના રચયિતા કોણ છે?

(A) અંકિત ત્રિવેદી

(B) હર્ષદેવ માધવ

(C) જલન માતરી

(D) ચીનુ મોદી

જવાબ : (D) ચીનુ મોદી

(236) ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ‘ – છંદ ઓળખાવો.

(A) સવૈયા

(B) ચોપાઈ

(C) દોહરો

(D) મનહર

જવાબ : (B) ચોપાઈ

(237) ‘જય જય ગરવી ગુજરાતકાવ્યના કવિનું નામ આપો.

(A) કવિ નર્મદ

(B) સુંદરમ

(C) ઝવેરચંદ મેઘાણી

(D) દુલા ભાયા કાગ

જવાબ : (A) કવિ નર્મદ

(238) છપ્પા ક્યા કવિએ લખ્યા છે?

(A) શામળ

(B) નરસિંહ

(C) ધીરો

(D) અખો

જવાબ : (D) અખો

(239) ‘ધૂમકેતુ’ ઉપનામ ક્યા સર્જકનું છે?

(A) ગૌરીશંકર માધવરામ જોશી

(B) ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

(C) ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

(D) ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી

જવાબ : (C) ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

(240) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી?

(A) નિરંજન ભગત

(B) જયોતીન્દ્ર દવે

(C) રતિલાલ બોરીસાગર

(D) વિનોદ ભટ્ટ

જવાબ : (A) નિરંજન ભગત

5 Gujarati Sahitya MCQ (241 To 250)

(241) નરસિંહ મહેતાના પદ………….નામે પ્રસિદ્ધ થયા છે?

(A) ચાબખા

(B) ઝૂલણા

(C) પ્રભાતિયાં

(D) કાફી

જવાબ : (C) પ્રભાતિયાં

(242) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ભાગ કેટલા છે?

(A) 4

(B) 1

(C) 2

(D) 3

જવાબ : (A) 4

(243) ચકોર (બંસીવર્મા) ગુજરાતના જાણીતા………..છે.

(A) કાર્ટૂનિસ્ટ

(B) શિલ્પકાર

(C) ચિત્રકાર

(D) નૃત્યકાર

જવાબ : (A) કાર્ટૂનિસ્ટ

(244) નીચેનામાંથી દયારામની કૃતિ ઓળખી બતાવો.

(A) એમ ઉગાર્યો ચંદ્રહાસ

(B) કેમ પૂજા કરું?

(C) જે કોઈ પ્રેમ અંશ અવતરે

(D) શું કરવું છે મારે?

જવાબ : (C) જે કોઈ પ્રેમ અંશ અવતરે

(245) ગઝલને ગુજરાતમાં સૌપ્રથમ માનભર્યું સ્થાન આપનાર કવિનું નામ આપો.

(A) બાલાશંકર કંથારિયા

(B) રમણભાઈ નીલકંઠ

(C) દલપતરામ

(D) નર્મદ

જવાબ : (A) બાલાશંકર કંથારિયા

(246) ‘પૃથ્વીવલ્લભ’ નવલકથાનો વિષય શો છે?

(A) ઐતિહાસિક

(B) સામાજિક

(C) ધાર્મિક

(D) પૌરાણિક

જવાબ : (A) ઐતિહાસિક

(247) ક્યા ગુજરાતની લેખકે ગુજરાતના ઈતિહાસ પર નવલકથાઓ લખી છે?

(A) ક.મા. મુનશી

(B) ૨.વ. દેસાઈ

(C) લાભશંકર ઠાકર

(D) રાજેન્દ્ર શાહ

જવાબ : (A) ક.મા. મુનશી

(248) સરળ ને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો?

(A) સુરેશ જોષી

(B) રઘુવીર ચૌધરી

(C) કિશોરલાલ મશરૂવાલા

(D) કનૈયાલાલ મુનશી

જવાબ : (D) કનૈયાલાલ મુનશી

(249) ક્યા અંગ્રેજ અમલદારે ગુજરાતના ઈતિહાસમાં સંશોધન અને સાહિત્યના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે?

(A) આલ્કીસ્ટન્ટ

(B) ટી.સી.હોઈ

(C) એ.કે.ફાર્બસ

(D) એસ.એન.સ્કોટ

જવાબ : (C) એ.કે.ફાર્બસ

(250) ‘ઊશનસ્’ એ કોનું તખલ્લુસ છે?

(A) રા. વિ. પાઠક

(B) આર. વી. દેસાઈ

(C) ત્રિભુવનદાસ લુહાર

(D) નટવરલાલ પંડ્યા

જવાબ : (D) નટવરલાલ પંડ્યા

Also Read :

ગુજરાતી સાહિત્ય MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
5 Gujarati Sahitya MCQ
error: Content is protected !!
Scroll to Top