5 Bharat Nu Bandharan MCQ Gujarati (ભારતનું બંધારણ MCQ)

Spread the love

5 Bharat Nu Bandharan MCQ Gujarati
5 Bharat Nu Bandharan MCQ Gujarati

5 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 5
MCQ :201 થી 250
5 Bharat Nu Bandharan MCQ Gujarati

5 Bharat Nu Bandharan MCQ Gujarati (201 To 210)

(201) “રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજય પગલા ભરશેઆ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?

(A) 48

(B) 49

(C) 50

(D) 51

જવાબ : (C) 50

(202) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઇ બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?

(A) 75

(B) 76

(C) 77

(D) 78

જવાબ : (B) 76

(203) “દરેક રાજયમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજિયાત છે.” આ જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?

(A) 243 B (1)

(B) 243 A

(C) 243 C (1)

(D) 243 D (1)

જવાબ : (A) 243 B (1)

Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 5

(204) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે?

(A) માન.રાષ્ટ્રપતિશ્રી

(B) માન.વડાપ્રધાનશ્રી

(C) માન.નાણામંત્રીશ્રી

(D) માન.કાયદામંત્રીશ્રી

જવાબ : (A) માન.રાષ્ટ્રપતિશ્રી

(205) સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે?

(A) માન.રાષ્ટ્રપતિશ્રી

(B) માન.ઉપરાષ્ટ્રપતિશ્રી

(C) માન.વડાપ્રધાનશ્રી

(D) માન.રાજયપાલશ્રી

જવાબ : (A) માન.રાષ્ટ્રપતિશ્રી

(206) “Memorandom of procedure” શબ્દો હાલમા સમાચારમાં આવે છે તે કઈ બાબત સાથે સંકળાયેલા છે?

(A) હવાઈદળની કાર્યક્ષમતાં વધારવા

(B) ન્યાયાલયોમાં નિમણૂંક માટે

(C) અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો.

(D) જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા

જવાબ : (B) ન્યાયાલયોમાં નિમણૂંક માટે

(207) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહિ?

(A) અનુચ્છેદ – 24

(B) અનુચ્છેદ – 26

(C) અનુચ્છેદ – 28

(D) અનુચ્છેદ – 30

જવાબ : (A) અનુચ્છેદ – 24

(208) જયારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે?

(A) વડાપ્રધાન

(B) ગૃહપ્રધાન

(C) ભારતના મુખ્ય ન્યાયાધીશ

(D) લોકસભાના અધ્યક્ષ

જવાબ : (C) ભારતના મુખ્ય ન્યાયાધીશ

(209) નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી?

(A) રાજયના રાજયપાલ

(B) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ

(C) વડી અદાલતના ન્યાંયાધીશ

(D) લોકસભાના અધ્યક્ષ

જવાબ : (D) લોકસભાના અધ્યક્ષ

(210) રાજયસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે?

(A) 25 વર્ષ અને 30 વર્ષ

(B) 30 વર્ષ અને 35 વર્ષ

(C) 30 વર્ષ અને 25 વર્ષ

(D) 35 વર્ષ અને 30 વર્ષ

જવાબ : (C) 30 વર્ષ અને 25 વર્ષ

5 Bharat Nu Bandharan MCQ Gujarati (211 To 220)

(211) ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા?

(A) શ્રીમતી જ્ઞાનસુધા

(B) શ્રીમતી એમ. ફાતીમાં બીબી

(C) શ્રીમતી લીલા શેઠ

(D) શ્રીમતી રંજના દેસાઈ

જવાબ : (B) શ્રીમતી એમ. ફાતીમાં બીબી

(212) ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે?

(A) 21

(B) 22

(C) 24

(D) 19

જવાબ : (C) 24

(213) નીચેના પૈકી ક્યો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી?

(A) કલ્યાણ રાજયની સ્થાપના

(B) ધાર્મિક રાજયની સ્થાપના

(C) સામાજિક આર્થિક ન્યાય

(D) બિન સાંપ્રદાયિક રાજયની સ્થાપના કરવી

જવાબ : (B) ધાર્મિક રાજયની સ્થાપના

(214) કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી?

(A) પ્રથમ વહીવટી સુધારા આયોગ

(B) સતીષચંદ્ર સમિતિ

(C) ક્રિપલાણી સમિતિ

(D) સંથાનમ સમિતિ

જવાબ : (D) સંથાનમ સમિતિ

(215) રાષ્ટ્રપતિ માહિતી કમિશ્નરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ/સલાહથી કરી શકે છે?

(A) કેન્દ્રીય તકેદારી આયોગ

(B) સંસદ

(C) સર્વોચ્ચ અદાલત

(D) લોકસભા

જવાબ : (C) સર્વોચ્ચ અદાલત

5 Bharat Nu Bandharan MCQ Gujarati
5 Bharat Nu Bandharan MCQ Gujarati

(216) 92માં બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી?

(A) ગુજરાતી

(B) તેલુગુ

(C) બોડો

(D) કોંકણી

જવાબ : (C) બોડો

(217) ભારત સંઘના કેટલામાં રાજય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી?

(A) 13મા

(B) 14મા

(C) 15મા

(D) 16મા

જવાબ : (C) 15મા

(218) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેકટ્રોનીક ઉપયોગ કરવા દેવામાં આવે છે?

(A) ભારતીય સશસ્ત્ર દળો

(B) ભારતીય તબીબો

(C) ભારતીય અધિકારીનો

(D) ઉપના પૈકી કોઈ નહીં

જવાબ : (A) ભારતીય સશસ્ત્ર દળો

(219) પોસ્ટલ બેલેટ પ્રથા ક્યાં વર્ષમાં દાખલ કરવામાં આવી?

(A) 1998

(B) 1990

(C) 2000

(D) 2001

જવાબ : (B) 1990

(220) ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટીપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે?

(A) ભારતના રાષ્ટ્રપતિ

(B) નાણામંત્રી

(C) સર્વોચ્ચ અદાલત

(D) સંસદ

જવાબ : (D) સંસદ

5 Bharat Nu Bandharan MCQ Gujarati (221 To 230)

(221) ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે?

(A) 10 યાદીઓ

(B) 12 યાદીઓ

(C) 14 યાદીઓ

(D) 16 યાદીઓ

જવાબ : (B) 12 યાદીઓ

(222) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે?

(A) 26 ડિસેમ્બર, 1949

(B) 26 નવેમ્બર, 1949

(C) 26 જાન્યુઆરી, 1950

(D) 15 ઓગસ્ટ, 1947

જવાબ : (B) 26 નવેમ્બર, 1949

(223) ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે?

(A) પરમાદેશ (Mandanmus)

(B) પ્રતિષેધ (Prohibition)

(C) ઉત્પ્રેષણ (Certiorari)

(D) અધિકાર પૃચ્છા (Quo-Warranto)

જવાબ : (B) પ્રતિષેધ (Prohibition)

(224) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો?

(A) તેજ બહાદુર સપ્રુ સમિતિ

(B) સ્વર્ણસિંહ સસિમિત

(C) નેહરુ સમિતિ

(D) જી.વી.કે. રાવ સમિતિ

જવાબ : (B) સ્વર્ણસિંહ સસિમિત

(225) જયારે લોકસભા અને રાજયસભા એમ બંન્ને ગૃહોની સંયુકત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે?

(A) રાષ્ટ્રપતિ

(B) લોકસભા સ્પીકર

(C) રાજયસભા અધ્યક્ષ

(D) પ્રધાનમંત્રી

જવાબ : (B) લોકસભા સ્પીકર

5 Bharat Nu Bandharan MCQ Gujarati
5 Bharat Nu Bandharan MCQ Gujarati

(226) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંન્ને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે?

(A) 6 માસ

(B) 6 સપ્તાહ

(C) 15 દિવસ

(D) 1 માસ

જવાબ : (B) 6 સપ્તાહ

(227) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે?

(A) પ્રધાનમંત્રી

(B) લોકસભા સ્પીકર

(C) રાષ્ટ્રપતિ

(D) ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ

જવાબ : (C) રાષ્ટ્રપતિ

(228) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે?

(A) ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક

(B) ભારતના એટર્ની જનરલ

(C) ભારતના એડવોકેટ જનરલ

(D) ભારતના સોલિસિટર જનરલ

જવાબ : (B) ભારતના એટર્ની જનરલ

(229) ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજય કયું હતું?

(A) મહારાષ્ટ્ર

(B) ઓધ્રપ્રદેશ

(C) ગુજરાત

(D) ઓડિશા

જવાબ : (A) મહારાષ્ટ્ર

(230) ભારતના બંધારણના આમુખમાં ‘‘આર્થિક ન્યાય’’ શબ્દ કઈ બાબતનો ઠરાવ છે?

(A) સંપત્તિનું સમાન વિતરણ

(B) ન્યાયના વહીવટમાં અર્થતંત્ર

(C) ગરીબોને સસ્તો ન્યાય

(D) સામાજિક-આર્થિક ક્રાન્તિ

જવાબ : (D) સામાજિક-આર્થિક ક્રાન્તિ

5 Bharat Nu Bandharan MCQ Gujarati (231 To 240)

(231) રાજ્યપાલના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે?

(A) રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી

(B) હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી

(C) મુખ્યમંત્રી અને પ્રધાનમંડળની ખુશી હોય ત્યાં સુધી

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને

(232) બંધારણના ક્યા સુધારાથી મિલ્કતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે?

(A) 42 મો સુધારો

(B) 43 મો સુધારો

(C) 44 મો સુધારો

(D) 45 મો સુધારો

જવાબ : (C) 44 મો સુધારો

(233) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે?

(A) રાષ્ટ્રપતિ

(B) વડાપ્રધાન

(C) સમાજ કલ્યાણ ખાતાના મંત્રી

(D) સર્વોચ્ચ અદાલતના મુખ્ય નાયાયાધીશ

જવાબ : (A) રાષ્ટ્રપતિ

(234) બંધારણીય સભા દ્વાર ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું?

(A) 25 ઓકટોબર, 1948

(B) 25 ઓકટોબર, 1949

(C) 26 નવેમ્બર, 1948

(D) 26 નવેમ્બર, 1949

જવાબ : (D) 26 નવેમ્બર, 1949

(235) કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે?

(A) જસ્ટીસ કે. કાનન

(B) જસ્ટીસ એમ. હિદાયતુલ્લા

(C) જસ્ટીસ સી. રેડ્ડી

(D) જસ્ટીસ એસ. ગોવાદાર્ડ

જવાબ : (B) જસ્ટીસ એમ. હિદાયતુલ્લા

(236) ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજુ કરવામાં આવે છે?

(A) માત્ર લોકસભા

(B) બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ

(C) બંને ગૃહોની સંયુકત બેઠકમાં

(D) માત્ર રાજયસભામાં

જવાબ : (D) માત્ર રાજયસભામાં

(237) ‘કાયદા’ શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, હુકમ ઉપ-નિયમ, વિનિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં દર્શાવેલ છે?

(A) 13 (3-A)

(B) 13 (3-B)

(C) 13 (1)

(D) 13 (2)

જવાબ : (A) 13 (3-A)

(238) ‘રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશ’ આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે?

(A) 16 (4)

(B) 16 (1)

(C) 16 (2)

(D) 16 (3)

જવાબ : (B) 16 (1)

(239) સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ સમાવેશ થાય છે?

(A) માન. રાષ્ટ્રપતિ

(B) રાજયસભા

(C) લોકસભા

(D) ઉપરોકત બધાજ

જવાબ : (D) ઉપરોકત બધાજ

(240) માન. રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના ક્યાં આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે?

(A) 56

(B) 57

(C) 58 (1) (2)

(D) 59 (1)

જવાબ : (C) 58 (1) (2)

5 Bharat Nu Bandharan MCQ Gujarati (241 To 250)

(241) સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશની નિમણૂંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે?

(A) 124 (1)

(B) 124 (2)

(C) 124 (3)

(D) 124 (4)

જવાબ : (C) 124 (3)

(242) એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદો ધરાવી શકે છે?

(A) 65 વર્ષ

(B) 62 વર્ષ

(C) 58 વર્ષ

(D) માન.રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી

જવાબ : (D) માન.રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી

(243) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

(A) 279

(B) 280 (1)

(C) 280 (2)

(D) 280 (3)

જવાબ : (B) 280 (1)

(244) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે?

(A) માન.નાણામંત્રીશ્રી

(B) માન.વડાપ્રધાનશ્રી

(C) માન.રાષ્ટ્રપતિશ્રી

(D) ઉપરોકત પૈકી કોઈપણ નહી

જવાબ : (C) માન.રાષ્ટ્રપતિશ્રી

(245) ‘‘કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવાં અપાત્ર ઠરશે નહીં’’ આ જોગવાઈ સંવિધાનનાં કયાં આર્ટીકલમાં કરવમાં આવેલી છે?

(A) 323

(B) 324

(C) 325

(D) 326

જવાબ : (C) 325

(246) બંધારણના કયા નિયમ (Article) હેઠળ ધર્મસંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે?

(A) 24

(B) 25

(C) 26

(D) 27

જવાબ : (C) 26

(247) કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ (Article) હેઠળ આપવામાં આવેલી છે?

(A) 52

(B) 53

(C) 54

(D) 55

જવાબ : (B) 53

(248) માન. રાષ્ટ્રપતિ પર “ઈમ્પીચમેન્ટ’ (Impeachment of the President) મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા નિયમ (Article) માં જણાવવામાં આવેલી છે?

(A) 59

(B) 60

(C) 61

(D) 62

જવાબ : (C) 61

(249) હાઈકોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કોણ કરે છે?

(A) માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી

(B) માન. ગવર્નર શ્રી

(C) મા. મુખ્યમંત્રીશ્રી

(D) માન. કાયદામંત્રીશ્રી

જવાબ : (A) માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી

(250) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે?

(A) 73

(B) 74

(C) 75

(D) 76

જવાબ : (D) 76

Also Read :

ભારતનું બંધારણ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
5 Bharat Nu Bandharan MCQ Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top