5 Bharat No Itihas Mcq Gujarati (ભારતનો ઈતિહાસ MCQ)

Spread the love

5 Bharat No Itihas Mcq Gujarati
5 Bharat No Itihas Mcq Gujarati

5 Bharat No Itihas Mcq Gujarati, ભારતનો ઈતિહાસ MCQ, Bharat no itihas mcq pdf in Gujarati, Bharat no itihas pdf in Gujarati world inbox, Bharat no Itihas PDF in Gujarati liberty, Bharat no Itihas PDF in Gujarati Angel Academy

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનો ઈતિહાસ
ભાગ : 5
MCQ :201 થી 250
5 Bharat No Itihas Mcq Gujarati

5 Bharat No Itihas Mcq Gujarati (201 To 210)

(201) “ભારતીય નવજાગૃતિના પિતા’’ તરીકે કોણ ઓળખાય છે?

(A) લાલા લજપતરાય

(B) રાજા રામમોહન રાય

(C) શહીદ ભગતસિંહ

(D) બી.જી.તીલક

જવાબ : (B) રાજા રામમોહન રાય

(202) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા?

(A) આનંદ મોહન બોઝ

(B) ડબલ્યુ.સી.બેનરજી

(C) એ.ઓ.હ્યુમ

(D) વિલિયમ એડમ

જવાબ : (C) એ.ઓ.હ્યુમ

(203) યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો.

(1) પાણીપતનું ત્રીજું યુદ્ધ(A) 1814-16
(2) પ્લાસીનું યુદ્ધ(B) 1761
(3) ત્રીજી કર્નાટક વોર(C) 1757
(4) એંગ્લો-ગુરખા વોર(D) 1756-1763
5 Bharat No Itihas Mcq Gujarati

(A) 1-D, 2-A, 3-B, 4-C

(B) 1-C, 2-D, 3-A, 4-B

(C) 1-B, 2-C, 3-D, 4-A

(D) 1-A, 2-B, 3-C, 4-D

જવાબ : (C) 1-B, 2-C, 3-D, 4-A

(204) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.

(1) દિલ્હી(A) રાણી લક્ષ્મીબાઈ
(2) લખનઉ(B) ખાન બહાદુર ખાન
(3) ઝાંસી(C) નાનાસાહેબ, તાત્યા ટોપે
(4) બરેલી(D) બહાદુર શાહ જફર બીજો
5 Bharat No Itihas Mcq Gujarati

(A) 1-A, 2-B, 3-D, 4-C

(B) 1-C, 2-A, 3-B, 4-D

(C) 1-D, 2-C, 3-A, 4 -B

(D) 1-B, 2-A, 3-C, 4-D

જવાબ : (C) 1-D, 2-C, 3-A, 4 -B

(205) “અષ્ટ પ્રધાન મંડળ’’ કોના સમયમાં કાર્યાન્વિત હતું?

(A) ગુપ્ત કાળ દરમ્યાન

(B) ચોલા કાળ દરમ્યાન

(C) વિજયનગર સામ્રાજય દરમ્યાન

(D) મરાઠા કાળ દરમ્યાન

જવાબ : (D) મરાઠા કાળ દરમ્યાન

(206) મોગલ સામ્રાજયમાં “Gate of Makka” તરીકે કયું બંદર જાણીતું હતું?

(A) કાલીકટ

(B) ભરૂચ

(C) ખંભાત

(D) સુરત

જવાબ : (D) સુરત

(207) હડપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી?

(A) ટેરાકોટા

(B) તાંબું

(C) લોખંડ

(D) સીસું

જવાબ : (A) ટેરાકોટા

(208) “India has to unite and conquer the whole world once again with it’s might’’ આ વાકય કોનું છે?

(A) સ્વામી વિવેકાનંદ

(B) રામક્રિષ્ણ પરમહંસ

(C) સ્વામી દયાનંદ

(D) જવાહર લાલ નહેરૂ

જવાબ : (A)  સ્વામી વિવેકાનંદ

(209) વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે?

(A) સિંધુ

(B) ગંગા

(C) સરસ્વતી

(D) નર્મદા

જવાબ : (A)  સિંધુ

(210) નીચેના પૈકી કોને બ્રિટીશ સરકારે ઈન્ડીયન સીવીલ સર્વીસ માંથી બરતરફ કરવામાં આવેલ હતા?

(A) સરદાર વલ્લભભાઈ પટેલ

(B) સુરેન્દ્રનાથ બેનરજી

(C) આર.સી.દત્ત

(D) સુભાષ ચંદ્ર બોઝ

જવાબ : (B) સુરેન્દ્રનાથ બેનરજી

5 Bharat No Itihas Mcq Gujarati (211 To 220)

(211) કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા?

(A) શ્રીમતી એની બેસન્ટ

(B) શ્રીમતી સરોજીની નાયડુ

(C) શ્રી મતી નેલી સેનગુપ્તા

(D) અરૂણા અસફ અલી

જવાબ : (A) શ્રીમતી એની બેસન્ટ

(212) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે?

(A) સારનાથ – ધર્મરાજિકા સ્તૂપ

(B) લોરિયા – નંદનગઢ સ્તૂપ

(C) તક્ષશીલા – ધર્મરાજિકા સ્તૂપ

(D) નાગાર્જુન – કૌંડાનો સ્તૂપ

જવાબ : (C) તક્ષશીલા – ધર્મરાજિકા સ્તૂપ

(213) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલીફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે?

(A) ગુપ્તકાળ

(B) સાતવાહન બંશ

(C) અનુમૌર્યયુગ

(D) મૌર્યયુગ

જવાબ : (A) ગુપ્તકાળ

(214) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાઈ છે?

(A) બ્રુહદેશ્વર મંદિર

(B) મોઢેરાનું સૂર્યમંદિર

(C) કોણાર્કનું સૂર્યમંદિર

(D) હજાર-રામ મંદિર

જવાબ : (C)  કોણાર્કનું સૂર્યમંદિર

(215) દ્રવિડકુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે?

(A) તેલુગુ

(B) કન્નડ

(C) મલયાલમ

(D) તામિલ

જવાબ : (D) તામિલ

(216) મોગલ બાદશાહ બાબરે “તુઝકે બાબરી’’ નામની પોતાની આત્માકથા કઈ ભાષામાં લખી હતી?

(A) અરબી

(B) તુર્કિ

(C) ફારસી

(D) ઊર્દુ

જવાબ : (B) તુર્કિ

(217) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે?

(A) અશ્વઘોષ – બુદ્ધચરિત

(B) પાણિની – અષ્ટાધ્યાયી

(C) કાલિદાસ – રઘુવંશ

(D) હુમાયુનામા – અકબર

જવાબ : (D) હુમાયુનામા – અકબર

(218) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો?

(A) દિલ્હી

(B) આગ્રા

(C) ફતેહપુર સિક્રી

(D) અલ્હાબાદ

જવાબ : (C)  ફતેહપુર સિક્રી

(219) બ્રિટીશ વહીવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નાઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ?

(A) લોર્ડ મેકોલે

(B) ચાર્લ્સ વુડ

(C) લોર્ડ વિલિયમ બેન્ટિક

(D) રાજા રામમોહનરાયને

જવાબ : (B) ચાર્લ્સ વુડ

(220) ‘હિંદ છોડો’ ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું?

(A) આચાર્ય વિનોબા ભાવે

(B) ગાંધીજી

(C) ખાન અબ્દુલ ગફારખાન

(D) ઝવેરચંદ મેઘાણી

જવાબ : (A)  આચાર્ય વિનોબા ભાવે

5 Bharat No Itihas Mcq Gujarati (221 To 230)

(221) ભારતની વિદેશનીતિના ભાગરુપે 1954માં ક્યાં દેશ સાથે ‘‘પંચશીલ સિદ્ધાંતો’’ની સમજૂતી કરવામાં આવી છે?

(A) શ્રીલંકા

(B) બાંગ્લાદેશ

(C) પાકિસ્તાન

(D) ચીન

જવાબ : (D) ચીન

(222) હડપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું?

(A) રાવી

(B) બિયાસ

(C) ચિનાબ

(D) સતલુજ

જવાબ : (A)  રાવી

(223) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય)માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી?

(A) ભિક્ષુ

(B) ધર્મ

(C) સંધ

(D) બુદ્ધ

જવાબ : (A) ભિક્ષુ

(224) વૈદયુગમાં નીચે પૈકી ક્યું સંપતિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું?

(A) ગોધન

(B) સોનું

(C) જમીન

(D) મકાન

જવાબ : (A) ગોધન

(225) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢ્યાં હતાં?

(A) સમુદ્રગુપ્ત

(B) સ્કંદગુપ્ત

(C) કુમારગુપ્ત

(D) ભાનુગુપ્ત

જવાબ : (B) સ્કંદગુપ્ત

(226) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં?

(A) મુઘલ – મરાઠા

(B) અંગ્રેજ – ફ્રેન્ચ

(C) અંગ્રેજ – ડચ

(D) અંગ્રેજ – મરાઠા

જવાબ : (B) અંગ્રેજ – ફ્રેન્ચ

(227) ‘કાયમી જમાબંધી’ નો જનક કોણ હતો?

(A) કર્ઝન

(B) ક્લાઈવ

(C) વેલેસ્લી

(D) કોર્નવોલિસ

જવાબ : (D) કોર્નવોલિસ

(228) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલ લજપતરાયનું અંતે અવસાન થયું હતું?

(A) સાયમન કમિશન વિરોધી લડત

(B) અસહકાર

(C) બંગભંગ

(D) હોમરૂલ

જવાબ : (A) સાયમન કમિશન વિરોધી લડત

(229) ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા?

(A) મૌર્ય

(B) કુશાન

(C) ઈન્ડો-ગ્રીક

(D) ગુપ્ત

જવાબ : (C) ઈન્ડો-ગ્રીક

(230) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે?

(A) બૃહદેશ્વર

(B) કૈલાસનાથ

(C) મહાબલિપુરમ

(D) કોણાર્ક

જવાબ : (A) બૃહદેશ્વર

5 Bharat No Itihas Mcq Gujarati (231 To 240)

(231) ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગીતના લેખક કોણ હતા?

(A) જયદેવ

(B) રવીન્દ્રનાથ ટાગોર

(C) બંકીમચંદ્ર ચટોપાધ્યાય

(D) મોહમદ ઈકબાલ

જવાબ : (D) મોહમદ ઈકબાલ

(232) હિંદ સ્વરાજ – ઈન્ડિયન હોમરૂલ ના લેખક કોણ છે?

(A) જવાહરલાલ નહેરૂ

(B) બાલ ગંગાધર તિલક

(C) મહાત્માં ગાંધી

(D) ગોપાલકૃષ્ણ ગોખલે

જવાબ : (C) મહાત્માં ગાંધી

(233) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.

(A) નાના સાહેબ

(B) કુવર સિંઘ

(C) તાત્ય ટોપે

(D) ખાન બહાદુર ખાન

જવાબ : (C) તાત્ય ટોપે

(234) ભારતની સ્વતંત્રતા બાદ પ્રીવી પર્સ (Privy Purse)” કોની સાથે સંકળાયેલ હતા?

(A) જમીનદાર

(B) ભૂતપૂર્વ રાજાઓ

(C) ઉદ્યોગપતિઓ

(D) સ્વાતંત્ર્ય સૈનિકો

જવાબ : (B) ભૂતપૂર્વ રાજાઓ

(235) ભારતમાં પહેલુ નિર્મીત “ભારત માતા મંદિરકયા સ્થળે આવેલ છે?

(A) અમદાવાદ

(B) સુરત

(C) પૂણે

(D) વારાણસી

જવાબ : (D) વારાણસી

(236) ‘An introduction of the dream Land’ ના લેખક કોણ છે?

(A) ભગતસિંહ

(B) બાલ ગંગાધર તિલક

(C) વિનાયક દામોદર સાવરકર

(D) સુભાષચંદ્ર બોઝ

જવાબ : (A) ભગતસિંહ

(237) ધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ’નાં પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા?

(A) સરોજીની નાયડુ

(B) વિજયાલક્ષ્મી પંડીત

(C) એની બેસેન્ટ

(D) કદમ્બની ગાંગુલી

જવાબ : (C) એની બેસેન્ટ

(238) ક્યા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે?

(A) ઋગવેદ

(B) સામવેદ

(C) યજુર્વેદ

(D) અથર્વવેદ

જવાબ : (C) યજુર્વેદ

(239) બૌદ્ધ સાહિત્યની ભાષા………..છે.

(A) અર્ધમાગધી છે.

(B) સંસ્કૃત છે.

(C) પ્રાકૃત છે.

(D) પાલી છે.

જવાબ : (D) પાલી છે.

(240) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે?

5 Bharat No Itihas Mcq Gujarati
5 Bharat No Itihas Mcq Gujarati

(A) આર્યભટ્ટ

(B) ભાસ્કરાચાર્ય

(C) બ્રહ્મગુપ્ત

(D) ચરક

જવાબ : (A) આર્યભટ્ટ

5 Bharat No Itihas Mcq Gujarati (241 To 250)

(241) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી?

(A) દાદાભાઈ નવરોજી

(B) એ.ઓ.હ્યુમ

(C) બાળગંગાધર તિલક

(D) ગોપાળકૃષ્ણ ગોખલે

જવાબ : (B) એ.ઓ.હ્યુમ

(242) ક્યા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી?

(A) ઈ.સ.1910

(B) ઈ.સ.1908

(C) ઈ.સ.1911

(D) ઈ.સ.1915

જવાબ : (C) ઈ.સ.1911

(243) ‘‘કરેંગે યા મરેંગે’’ સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું?

(A) અસહકાર

(B) દાંડીકૂચ

(C) ચંપારણ

(D) હિંદ છોડો

જવાબ : (D) હિંદ છોડો

(244) સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે ‘યુદ્ધ કેદીઓ’ને ‘આઝાદ હિન્દ ફોઝ’માં સામેલ કરી શકાયેલ હતા?

(A) ચીન

(B) જર્મની

(C) ઈટલી

(D) જાપાન

જવાબ : (D) જાપાન

(245) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી ક્યું જોડકું સાચુ નથી?

(1) બહાદુરશાહ ઝફરદિલ્લી
(2) નાનાસાહેબકાનપુર
(3) કુંવરસિંહઉત્તર પ્રદેશ
(4) વીરાંગના લક્ષ્મીબાઈઝાંસી
5 Bharat No Itihas Mcq Gujarati

(A) 1

(B) 2

(C) 3

(D) 4

જવાબ : (C) 3

(246) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી?

(A) 1857

(B) 1858

(C) 1900

(D) 1909

જવાબ : (A) 1857

(247) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો?

5 Bharat No Itihas Mcq Gujarati
5 Bharat No Itihas Mcq Gujarati

(A) પાલી

(B) હિંદી

(C) અર્ધમાગધી

(D) ઉપર પૈકી કોઈ નહીં

જવાબ : (A) પાલી

(248) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન કયાં યોજાયું હતું?

(A) અમદાવાદ

(B) સુરત

(C) હરીપુરા

(D) રાજકોટ

જવાબ : (C) હરીપુરા

(249) દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં ગામે થયો હતો?

(A) ટંકારા

(B) મથુરા

(C) કાશી

(D) ભાવનગર

જવાબ : (A) ટંકારા

(250) Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો?

(A) બ્રિટીશ સંસદ

(B) લોકસભા

(C) લોકસભા અને રાજયસભા

(D) રાજયસભા

જવાબ : (A) બ્રિટીશ સંસદ

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ
ગુજરાતના જિલ્લા MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
5 Bharat No Itihas Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top