4 Panchayati raj Mcq In Gujarati (પંચાયતી રાજ MCQ)

Spread the love

4 Panchayati raj Mcq In Gujarati
4 Panchayati raj Mcq In Gujarati

4 Panchayati raj Mcq In Gujarati, પંચાયતી રાજ MCQ, Panchayati Raj Mcq Gujarati with Answers, Panchayati Raj Mcq Gujarati pdf Download, Panchayati raj mcq gujarati pdf, પંચાયતી રાજ Mcq PDF Download, Panchayati Raj Mcq Gujarati online test, Panchayati Raj Mcq Gujarati Questions and Answers.

વિષય :પંચાયતી રાજ
ભાગ : 4
MCQ :151 થી 200
4 Panchayati raj Mcq In Gujarati

4 Panchayati raj Mcq In Gujarati (151 To 160)

(151) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય?

(A) 3

(B) 4

(C) 5

(D) 2

જવાબ : (D) 2

(152) દેશમાં પંચાયતી રાજ વધુ કાર્યક્ષમ કરવા ભારતીય બંધારણમાં ક્યો સુધારો કરવામાં આવેલો હતો?

(A) 73

(B) 74

(C) 75

(D) 72

જવાબ : (A) 73

(153) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની યાદી કઈ કલમમાં છે?

(A) 17

(B) 18

(C) 19

(D) 16

જવાબ : (D) 16

Play Quiz :

પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 4

(154) ગુજરાત મૂલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી?

(A) ગ્રામવિકાસ કમિશનર

(B) મનોરંજન કર કમિશનર

(C) તાલુકા વિકાસ અધિકારી

(D) જિલ્લા કલેક્ટર

જવાબ : (C) તાલુકા વિકાસ અધિકારી

(155) ગુજરાત રાજ્યમાં, રાજ્યમાં આવેલી પંચાયતોની ચૂંટણી કોણ કરે છે?

(A) ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ

(B) વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર

(C) ભારત સરકારનું ચૂંટણીપંચ

(D) રાજયનું ચૂંટણી પંચ

જવાબ : (D) રાજયનું ચૂંટણી પંચ

(156) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે?

(A) 1/4થી ઓછી ન હોય તેટલી

(B) 12થી ઓછી ન હોય તેટલી

(C) 1/3થી ઓછી ન હોય તેટલી

(D) આવી જોગવાઈ સંવિધાનમાં નથી

જવાબ : (C) 1/3થી ઓછી ન હોય તેટલી

(157) પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના ક્યા ભાગમાં કરવામાં આવેલી છે?

(A) ભાગ-4

(B) ભાગ-9

(C) ભાગ-8

(D) ભાગ-7

જવાબ : (B) ભાગ-9

(158) “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા’’ તરીકે કોણ પ્રસિદ્ધ છે?

(A) લોર્ડ રીપન

(B) લોર્ડ કર્ઝન

(C) લોર્ડ કોર્નવોલિસ

(D) લોર્ડ વિલિયમ બેન્ટિક

જવાબ : (A) લોર્ડ રીપન

(159) ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં?

(A) જીવરાજ મહેતા

(B) રસિકલાલ પરીખ

(C) બળવંતરાય મહેતા

(D) લાભશંકર મહેતા

જવાબ : (B) રસિકલાલ પરીખ

(160) નીચેના પૈકી કઈ સમિતિ/સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી?

4 Panchayati raj Mcq In Gujarati

(A) ફક્ત (1)

(B) ફક્ત (2)

(C) ફક્ત (1) અને (2)

(D) ઉપરની તમામ

જવાબ : (C) ફક્ત (1) અને (2)

4 Panchayati raj Mcq In Gujarati (161 To 170)

(161) ગામના તલાટીએ વાર્ષિક મહેસુલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે?

(A) 31 માર્ચ

(B) 31 જુલાઈ

(C) 31 ઓગસ્ટ

(D) 31 ડિસેમ્બર

જવાબ : (B) 31 જુલાઈ

(162) “ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ નાશને પંથે લઈ જશે.’’ ઉપરનું વિધાન કોનું છે?

(A) જયપ્રકાશ નારાયણ

(B) ગાંધીજી

(C) વિનોબા ભાવે

(D) બળવંતરાય મહેતા

જવાબ : (A) જયપ્રકાશ નારાયણ

(163) તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણે કરે છે?

(A) રાજ્ય ચૂંટણી પંચ

(B) જિલ્લા વિકાસ અધિકારી

(C) તાલુકા વિકાસ અધિકારી

(D) વિકાસ કમિશ્નર

જવાબ : (D) વિકાસ કમિશ્નર

4 Panchayati raj Mcq In Gujarati
4 Panchayati raj Mcq In Gujarati

(164) નીચેના પૈકી ક્યા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી?

(A) જમ્મુ અને કાશ્મીર

(B) નાગાલેન્ડ

(C) પંજાબ

(D) કેરળ

જવાબ : (B) નાગાલેન્ડ

(165) કઈ સમિતિએ પંચાયતીરાજ સંસ્થાઓને ચારસ્તરીય બનાવવાની ભલામણ કરી હતી?

(A) અશોક મહેતા સમિતિ

(B) બળવંતરાય મહેતા સમિતિ

(C) પી.ક. થુંગન સમિતિ

(D) જી.વી.કે. રાવ સમિતિ

જવાબ : (D) જી.વી.કે. રાવ સમિતિ

(166) આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી?

(A) ગવર્નિંગ બોડી

(B) કારોબારી સમિતિ

(C) વિજિલન્સ અને મોનિટરીંગ સમિતિ

(D) પાણી સમિતિ

જવાબ : (D) પાણી સમિતિ

(167) પછાત ગામોના વિકાસ માટે ગરીબી રેખા નીચે જીવતા બાળકોના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકારે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ કઈ સ્વાયત્ત સંસ્થાની રચના કરી છે?

(A) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

(B) મત્સ્ય ખેડૂત વિકાસ સંસ્થા

(C) ગ્રામીણ વિકાસ સંસ્થા

(D) સામાજિક વિકાસ સંસ્થા

જવાબ : (A) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

(168) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે?

(A) 15 દિવસ

(B) 30 દિવસમાં

(C) 60 દિવસમાં

(D) 90 દિવસમાં

જવાબ : (B) 30 દિવસમાં

(169) ગ્રામ પંચાયતમાં બેઠકોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે?

(A) કલેક્ટર

(B) સરપંચ

(C) જિલ્લા વિકાસ અધિકારી

(D) તલાટી

જવાબ : (A) કલેક્ટર

(170) સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને હોય છે?

(A) જિલ્લા વિકાસ અધિકારી

(B) તાલુકા વિકાસ અધિકારી

(C) રાજ્ય ચૂંટણી પંચ

(D) કલેકટર

જવાબ : (A) જિલ્લા વિકાસ અધિકારી

4 Panchayati raj Mcq In Gujarati (171 To 180)

(171) ભારતની સૌપ્રથમ નેત્રહીન (અંધ) મહિલા સરપંચ કોણ હતા?

(A) સવિતા રાની

(B) આશાપુર્ણા દવે

(C) સુધાબેન કાશીભાઈ પટેલ

(D) સુરેખા મોતીલાલ યાદલ

જવાબ : (C) સુધાબેન કાશીભાઈ પટેલ

(172) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે?

(A) 1 મે – ગુજરાત સ્થાપના દિવસ

(B) 2 ઓક્ટોબર- ગાંધી જયંતિ

(C) 26 જાન્યુઆરી- પ્રજાસત્તાક દિન

(D) 12 ફેબ્રુઆરી- સર્વોદય દિન

જવાબ : (D) 12 ફેબ્રુઆરી- સર્વોદય દિન

(173) ભારત સરકારે ક્યા વર્ષને ‘ગ્રામસભા વર્ષતરીકે જાહેર કર્યું હતું?

(A) 1989-90

(B) 1999-2000

(C) 1995-1996

(D) 2000-2001

જવાબ : (B) 1999-2000

4 Panchayati raj Mcq In Gujarati
4 Panchayati raj Mcq In Gujarati

(174) ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે?

(A) ઈ.સ.1962

(B) ઈ.સ.1958

(C) ઈ.સ.1952

(D) ઇ.સ.1965

જવાબ : (C) ઈ.સ.1952

(175) ગુજરાતમાં કેટલી જિલ્લા પંચયતો આવેલી છે?

(A) 169

(B) 33

(C) 249

(D) 21

જવાબ : (B) 33

(176) ગુજરાત પંચાયત ધારો, 1993નો અમલ ક્યારે થયો?

(A) 19 ઓગસ્ટ, 1993

(B) 15 એપ્રિલ, 1994

(C) 1 જૂન, 1993

(D) 24 એપ્રિલ, 1993

જવાબ : (B) 15 એપ્રિલ, 1994

(177) પંચાયતી રાજના 3 મહત્ત્વના તબક્કામાં ઈ.સ.1959 થી 1964નો તબક્કો કેવો ગણાય છે?

(A) ચઢતીનો તબક્કો

(B) સાતત્યપૂર્ણ તબક્કો

(C) પડતીનો તબક્કો

(D) અનિયમિતતાનો તબક્કો

જવાબ : (B) સાતત્યપૂર્ણ તબક્કો

(178) બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો?

(A) 24 નવેમ્બર, 1957

(B) 1 નવેમ્બર, 1958

(C) 2 ઓક્ટોબર, 1960

(D) 2 ઓક્ટોબર, 1952

જવાબ : (A) 24 નવેમ્બર, 1957

(179) પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ) ના જોડકા યોગ્ય રીતે જોડો.

4 Panchayati raj Mcq In Gujarati

(A) 1-c, 2-b, 3-a

(B) 1-b, 2-a, 3-c

(C) 1-b, 2-c, 3-a

(D) 1-a, 2-b, 3-c

જવાબ : (C) 1-b, 2-c, 3-a

(180) પંચાયતી રાજમાં પંચાયતના ત્રણેય સ્તરે પંચાયતોમાં…………….બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

(A) 50 %

(B) 45 %

(C) 30 %

(D) 100 %

જવાબ : (A) 50 %

4 Panchayati raj Mcq In Gujarati (181 To 190)

(181) આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 કઈ સમિતિની ભલામણોન આધારે બનાવવામાં આવ્યો?

(A) બળવંતરાય મહેતા સમિતિ

(B) જી.વી.કે.રાવ સિમિત

(C) રામસિંગ પુનિયા સમિતિ

(D) દિલીપસિંહ ભૂરિયા સમિતિ

જવાબ : (D) દિલીપસિંહ ભૂરિયા સમિતિ

(182) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ?

(A) 100 ટકા

(B) 70 ટકા

(C) 50 ટકા

(D) 30 ટકા

જવાબ : (C) 50 ટકા

(183) પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્ત્વની સમિતિઓને વર્ષ સાથે જોડો.

4 Panchayati raj Mcq In Gujarati

(A) 1-b, 2-a, 3-c

(B) 1-b, 2-c, 3-a

(C) 1-c, 2-b, 3-a

(D) 1-c, 2-a, 3-b

જવાબ : (D) 1-c, 2-a, 3-b

(184) 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે?

(A) શિક્ષણ સંસ્થા

(B) સહકારી સંસ્થા

(C) પંચાયતી રાજ સંસ્થા

(D) ખાનગી સંસ્થા

જવાબ : (C) પંચાયતી રાજ સંસ્થા

(185) પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી?

(A) ગ્રામ પંચાયત

(B) તાલુકા પંચાયત

(C) જિલ્લા પંચાયત

(D) ઉપરના તમામ

જવાબ : (A) ગ્રામ પંચાયત

(186) “પંચાયતી રાજ’નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ ક્યા હતા?

4 Panchayati raj Mcq In Gujarati

(A) 1, 2, 4

(B) 2, 3, 4

(C) 1, 2 અને 3

(D) 1, 2, 3, 4

જવાબ : (C) 1, 2 અને 3

(187) ‘ગ્રામસભા’ની વ્યાખ્યા ક્યા આર્ટીકલમાં આપવામાં આવેલી છે?

(A) 243-A

(B) 243-B

(C) 243-C

(D) 243-D

જવાબ : (A) 243-A

(188) પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમિશનની રચના કરવા માટેની જોગવાઈ ક્યા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?

(A) 243-A

(B) 243-G

(C) 243-H

(D) 243- I

જવાબ : (D) 243- I

(189) જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે?

(A) દર મહિને એક વાર

(B) દર ત્રણ મહિને એક વાર

(C) દર બે મહિને એક વાર

(D) દર ચાર મહિને એક વાર

જવાબ : (B) દર ત્રણ મહિને એક વાર

(190) ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે? નીચેમાંથી શું સાચું છે?

4 Panchayati raj Mcq In Gujarati

(A) 1, 2, 3, 4

(B) 1, 2, 3

(C) 2, 4

(D) 1, 4

જવાબ : (A) 1, 2, 3, 4

4 Panchayati raj Mcq In Gujarati (191 To 200)

(191) તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે?

(A) તાલુકા વિકાસ અધિકારી

(B) તાલુકા પંચાયતના પ્રમુખ

(C) તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ

(D) ઉપરનામાંથી કોઈ નહીં.

જવાબ : (B) તાલુકા પંચાયતના પ્રમુખ

(192) જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે?

(A) જિલ્લા આયોજન સમિતિ

(B) તાલુકા આયોજન સમિતિ

(C) વહીવટી આયોજન સમિતિ

(D) તાલુકા આયોજન સમિતિ અને વહીવટી આયોજન સમિતિ બંને

જવાબ : (D) તાલુકા આયોજન સમિતિ અને વહીવટી આયોજન સમિતિ બંને

(193) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો?

(A) લોર્ડ મેયો

(B) લોર્ડ કર્ઝન

(C) લોર્ડ રિપન

(D) રોયલ કમિશન

જવાબ : (C) લોર્ડ રિપન

(194) ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે?

(A) ચોખ્ખા 5 દિવસ

(B) ચોખ્ખા 3 દિવસ

(C) ચોખ્ખા 7 દિવસ

(D) ચોખ્ખા 4 દિવસ

જવાબ : (B) ચોખ્ખા 3 દિવસ

(195) આપણા દેશમાં પંચાયતી રાજ’ કેટલા સ્તરનું છે?

(A) એક – સ્તરીય

(B) ત્રિ – સ્તરીય

(C) પંચ – સ્તરીય

(D) દ્વિ- સ્તરીય

જવાબ : (B) ત્રિ – સ્તરીય

(196) દરેક ગામડામાં સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

જવાબ : (A) એક

(197) કોઈ પંચાયતનો ભંગ કરવામાં આવે તો ત્યારપછી ત્યાં કેટલા સમયમાં ચૂંટણી કરાવવી ફરજિયાત છે?

(A) બે માસ

(B) છ માસ

(C) ત્રણ માસ

(D) ચાર માસ

જવાબ : (B) છ માસ

(198) ગ્રામ પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો તરીકે કોણે ઓળખાવી હતી?

(A) ગાંધીજી

(B) સરદાર પટેલ

(C) સર ચાર્લ્સ મેટકાફ

(D) એકપણ નહીં

જવાબ : (C) સર ચાર્લ્સ મેટકાફ

(199) ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામ પંચાયતો છે – આ વિધાન કોણે ઉચ્ચાર્યું છે?

(A) મહત્મા ગાંધી

(B) સરદાર પટેલ

(C) જવાહરલાલ નેહરુ

(D) એકપણ નહીં

જવાબ : (A) મહત્મા ગાંધી

(200) ‘પંચાયતી રાજ’ પ્રણાલી ક્યા સિધ્ધાંત પર આધારીત છે?

(A) સત્તાના કેન્દ્રીકરણ

(B) સત્તાના વિકેન્દ્રીકરણ

(C) પૈસાના કેન્દ્રીકરણ

(D) એકપણ નહીં

જવાબ : (B) સત્તાના વિકેન્દ્રીકરણ

Also Read :

પંચાયતી રાજ MCQ ભાગ : 3

ભારતની ભૂગોળ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
ભારતનું બંધારણ MCQ
4 Panchayati raj Mcq In Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top