
4 Janaral Nolej Mcq Gujarati, જનરલ નોલેજ MCQ, જનરલ નોલેજ mcq pdf, જનરલ નોલેજના પ્રશ્નો pdf, સામાન્ય જ્ઞાન MCQ, સામાન્ય જ્ઞાન mcq pdf, સામાન્ય જ્ઞાન mcq gujarati medium
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે જનરલ નોલેજ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | જનરલ નોલેજ |
ભાગ : | 4 |
MCQ : | 151 થી 200 |
4 Janaral Nolej Mcq Gujarati (151 To 160)
(151) વન્ય પ્રાણી સપ્તાહ કયા દિવસો દરમિયાન ઊજવાય છે?
(A) 10 જુલાઈથી 16 જુલાઈ
(B) 15 ઑગસ્ટથી 21 ઑગસ્ટ
(C) 1 જૂનથી 7 જૂન
(D) 1 થી 7 ઑક્ટોબર
જવાબ : (D) 1 થી 7 ઑક્ટોબર
(152) વિશ્વ વારસાદિન ક્યારે ઊજવાય છે?
(A) 18 એપ્રિલના દિવસે
(B) 1 જૂનના રોજ
(C) 28 એપ્રિલના દિવસે
(D) 31 ડિસેમ્બરના રોજ
જવાબ : (A) 18 એપ્રિલના દિવસે
(153) રાષ્ટ્રીય વિજ્ઞાનદિન ક્યારે ઊજવાય છે?
(A) 11 જુલાઈના દિવસે
(B) 5 જૂનના દિવસે
(C) 4 ઑક્ટોબરના દિવસે
(D) 28 ફેબ્રુઆરીના દિવસે
જવાબ : (D) 28 ફેબ્રુઆરીના દિવસે
(154) વિશ્વ મોસમ વિજ્ઞાનદિન ક્યારે ઊજવાય છે?
(A) 21 જૂનના દિવસે
(B) 23 માર્ચના દિવસે
(C) 3 ઑક્ટોબરના દિવસે
(D) 10 જુલાઈના દિવસે
જવાબ : (B) 23 માર્ચના દિવસે
(155) વિશ્વ ચકલીદિન ક્યારે ઊજવાય છે?
(A) 1 માર્ચના દિવસે
(B) 18 માર્ચના દિવસે
(C) 20 માર્ચના દિવસે
(D) 28 માર્ચના દિવસે
જવાબ : (C) 20 માર્ચના દિવસે
(156) વિશ્વ ઓઝોન દિન ક્યારે ઊજવાય છે?
(A) 16 સપ્ટેમ્બરના દિવસે
(B) 21 માર્ચના દિવસે
(C) 4 ઑક્ટોબરના દિવસે
(D) 18 એપ્રિલના દિવસે
જવાબ : (A) 16 સપ્ટેમ્બરના દિવસે
(157) જૈવ વિવિધતાદિન ક્યારે ઊજવાય છે?
(A) 6 ઑગસ્ટના દિવસે
(B) 11 જુલાઈના દિવસે
(C) 29 ડિસેમ્બરના દિવસે
(D) 22 એપ્રિલના દિવસે
જવાબ : (C) 29 ડિસેમ્બરના દિવસે
(158) કુદરતી આપત્તિ-નિવારણ આંતરરાષ્ટ્રીય દિન ક્યારે ઊજવાય છે?
(A) 28 ફેબ્રુઆરીના દિવસે
(B) 13 ઑક્ટોબરના દિવસે
(C) 18 એપ્રિલના દિવસે
(D) 5 ઑગસ્ટના દિવસે
જવાબ : (B) 13 ઑક્ટોબરના દિવસે
(159) વિશ્વ આવાસદિન ક્યારે ઊજવાય છે?
(A) 28 સપ્ટેમ્બરના દિવસે
(B) 13 ઑક્ટોબરના દિવસે
(C) 22 એપ્રિલના દિવસે
(D) 3 ઑક્ટોબરના દિવસે
જવાબ : (D) 3 ઑક્ટોબરના દિવસે
(160) વિશ્વ વન્ય જીવદિન ક્યારે ઊજવાય છે?
(A) 3 ઑક્ટોબરના દિવસે
(B) 4 ઑક્ટોબરના દિવસે
(C) 6 ઑગસ્ટના દિવસે
(D) 23 માર્ચના દિવસે
જવાબ : (B) 4 ઑક્ટોબરના દિવસે
(161) હિરોશિમા દિન ક્યારે ઊજવાય છે?
(A) 18 એપ્રિલના દિવસે
(B) 28 ફેબ્રુઆરીના દિવસે
(C) 6 ઑગસ્ટના દિવસે
(D) 4 ઑક્ટોબરના દિવસે
જવાબ : (C) 6 ઑગસ્ટના દિવસે
(162) વિશ્વ તમાકુ નિષેધ દિન ક્યારે ઊજવાય છે?
(A) 31 મેના દિવસે
(B) 22 એપ્રિલના દિવસે
(C) 28 સપ્ટેમ્બરના દિવસે
(D) 16 સપ્ટેમ્બરના દિવસે
જવાબ : (A) 31 મેના દિવસે
(163) વિશ્વ વનમહોત્સવ ક્યા મહિનામાં ઊજવવામાં આવે છે?
(A) જુલાઈ
(B) જૂન
(C) ઑગસ્ટ
(D) જાન્યુઆરી
જવાબ : (A) જુલાઈ
(164) ભોપાલ દુર્ઘટના દિન ક્યારે ઊજવાય છે?
(A) 13 ઑક્ટોબરના દિવસે
(B) 11 જુલાઈના દિવસે
(C) 2 ડિસેમ્બરના દિવસે
(D) 21 માર્ચના દિવસે
જવાબ : (C) 2 ડિસેમ્બરના દિવસે
(165) પૃથ્વી દિન ક્યારે ઊજવાય છે?
(A) 31 મેના દિવસે
(B) 22 એપ્રિલના દિવસે
(C) 10 જૂનના દિવસે
(D) 21 નવેમ્બરના દિવસે
જવાબ : (B) 22 એપ્રિલના દિવસે
(166) વિશ્વ વન દિન ક્યારે ઊજવાય છે?
(A) 6 ઑગસ્ટના દિવસે
(B) 3 ઑક્ટોબરના દિવસે
(C) 21 માર્ચના દિવસે
(D) 2 ડિસેમ્બરના દિવસે
જવાબ : (C) 21 માર્ચના દિવસે
(167) વિશ્વ વસ્તી દિન ક્યારે ઊજવાય છે?
(A) 4 ઑક્ટોબરના દિવસે
(B) 16 સપ્ટેમ્બરના દિવસે
(C) 2 ડિસેમ્બરના દિવસે
(D) 11 જુલાઈના દિવસે
જવાબ : (D) 11 જુલાઈના દિવસે
(168) ભારતમાં કયું સ્થળ ‘પિંક સિટિ’ના નામે ઓળખાય છે?
(A) અમૃતસર
(B) જોધપુર
(C) ઉદયપુર
(D) જયપુર
જવાબ : (D) જયપુર
(169) ભારતમાં કયું સ્થળ ‘સિટિ ઑફ લેક’ ના નામે ઓળખાય છે?
(A) ઉદયપુર
(B) જયપુર
(C) અમૃતસર
(D) ભુજ
જવાબ : (A) ઉદયપુર
(170) ભારતમાં કયું સ્થળ ‘સિટિ ઑફ પૅલેસ’ ના નામે ઓળખાય છે?
(A) વડોદરા
(B) જયપુર
(C) મુંબઈ
(D) કોલકાતા
જવાબ : (D) કોલકાતા
(171) ભારતમાં કયું સ્થળ ‘ગાર્ડન સિટિ’ ના નામે ઓળખાય છે?
(A) વિજયનગર
(B) બેંગલુરુ
(C) હૈદરાબાદ
(D) વિજયવાડા
જવાબ : (B) બેંગલુરુ
(172) ભારતમાં કયું સ્થળ ‘સન સિટિ’ ના નામે ઓળખાય છે?
(A) જોધપુર
(B) ઉદયપુર
(C) જયપુર
(D) ઇટાનગર
જવાબ : (A) જોધપુર
(173) ભારતમાં કયું સ્થળ “ગેટ વૅ ઑફ ઇન્ડિયા’ ના નામે ઓળખાય છે?
(A) મુંબઈ
(B) આગરા
(C) અમૃતસર
(D) પણજી
જવાબ : (A) મુંબઈ
(174) ભારતમાં કયું સ્થળ ‘ક્વીન ઑફ અરેબિયન સી’ ના નામે ઓળખાય છે?
(A) મેંગલોર
(B) પોંડિચેરી
(C) કોચીન
(D) પણજી
જવાબ : (C) કોચીન
(175) ભારતમાં કયું રાજ્ય ‘લૅન્ડ ઑફ ફાઇવ રિવર’ ના નામે ઓળખાય છે?
(A) પશ્ચિમ બંગાળ
(B) પંજાબ
(C) ઉત્તર પ્રદેશ
(D) હિમાચલ પ્રદેશ
જવાબ : (B) પંજાબ
(176) ભારતમાં કયું રાજ્ય ‘લૅન્ડ ઑફ કોકોનટ’ ના નામે ઓળખાય છે?
(A) કર્ણાટક
(B) કેરલ
(C) મહારાષ્ટ્ર
(D) આંધ્ર પ્રદેશ
જવાબ : (B) કેરલ
(177) ભારતમાં કયું સ્થળ ‘સિટિ ઑફ ગોલ્ડન ટેમ્પલ’ ના નામે ઓળખાય છે?
(A) જયપુર
(B) બેંગલુરુ
(C) મુંબઈ
(D) અમૃતસર
જવાબ : (D) અમૃતસર
(178) વિશ્વમાં કયું શહેર ‘સિટિ ઑફ અરેબિયન નાઇટ્સ’ ના નામે ઓળખાય છે?
(A) કાબુલ
(B) તહેરાન
(C) બગદાદ
(D) રિયાધ
જવાબ : (C) બગદાદ
(179) વિશ્વમાં ક્યો દેશ ‘સુગરબાઉલ ઑફ ધ વર્લ્ડ’ ના નામે ઓળખાય છે?
(A) ઈજિપ્ત
(B) થાઇલૅન્ડ
(C) નૉર્વે
(D) ક્યૂબા
જવાબ : (D) ક્યૂબા
(180) વિશ્વમાં કયો દેશ ‘લૅન્ડ ઑફ રાઇઝિંગ સન’ ના નામે ઓળખાય છે?
(A) જાપાન
(B) ચીન
(C) રશિયા
(D) ન્યૂ ઝીલૅન્ડ
જવાબ : (A) જાપાન
(181) વિશ્વમાં ક્યો દેશ ‘લૅન્ડ ઑફ કાંગારું’ ના નામે ઓળખાય છે?
(A) બ્રાઝિલ
(B) ઑસ્ટ્રેલિયા
(C) ન્યૂ ઝીલૅન્ડ
(D) જાપાન
જવાબ : (B) ઑસ્ટ્રેલિયા
(182) વિશ્વમાં ક્યો દેશ ‘લૅન્ડ ઑફ મિડનાઇટ સન’ ના નામે ઓળખાય છે?
(A) થાઇલૅન્ડ
(B) ન્યૂ ઝીલૅન્ડ
(C) જાપાન
(D) નૉર્વે
જવાબ : (D) નૉર્વે
(183) એક કોડી એટલે કેટલા નંગ થાય?
(A) 12
(B) 20
(C) 24
(D) 40
જવાબ : (B) 20
(184) એક રીમમાં કેટલા કાગળ હોય છે?
(A) 250
(B) 1000
(C) 400
(D) 500
જવાબ : (D) 500
(185) એક દાયકો એટલે કેટલાં વર્ષનો ગાળો થાય?
(A) 5
(B) 10
(C) 25
(D) 100
જવાબ : (B) 10
(186) મિલેનિયમ એટલે કેટલાં વર્ષનો ગાળો થાય?
(A) 1000
(B) 100
(C) 500
(D) 10,000
જવાબ : (A) 1000
(187) 25મી વાર્ષિક જયંતીને કઈ જયંતી કહેવાય?
(A) રજત જયંતી
(B) હીરક જયંતી
(C) સુવર્ણ જયંતી
(D) પ્લેટિનમ જયંતી
જવાબ : (A) રજત જયંતી
(188) 50મી વાર્ષિક જયંતીને કઈ જયંતી કહેવાય?
(A) પ્લેટિનમ જયંતી
(B) રજત જયંતી
(C) સુવર્ણ જયંતી
(D) હીરક જયંતી
જવાબ : (C) સુવર્ણ જયંતી
(189) 60મી વાર્ષિક જયંતીને કઈ જયંતી કહેવાય?
(A) સુવર્ણ જયંતી
(B) રજત જયંતી
(C) હીરક જયંતી
(D) પ્લેટિનમ જયંતી
જવાબ : (C) હીરક જયંતી
(190) 75મી વાર્ષિક જયંતીને કઈ જયંતી કહેવાય?
(A) હીરક જયંતી
(B) રજત જયંતી
(C) સુવર્ણ જયંતી
(D) પ્લેટિનમ જયંતી
જવાબ : (D) પ્લેટિનમ જયંતી
(191) એક ગ્રોસ એટલે કેટલા ડઝન થાય?
(A) 6
(B) 24
(C) 20
(D) 12
જવાબ : (D) 12
(192) ઈરાનની રાજધાની કઈ છે?
(A) ઇસ્લામાબાદ
(B) કાબુલ
(C) બગદાદ
(D) તહેરાન
જવાબ : (D) તહેરાન
(193) ટોકિયો ક્યા દેશની રાજધાની છે?
(A) જાપાનની
(B) શ્રીલંકાની
(C) સ્પેઇનની
(D) ઇઝરાયલની
જવાબ : (A) જાપાનની
(194) રશિયાની રાજધાની કઈ છે?
(A) બર્લિન
(B) સ્ટૉકહોમ
(C) મોસ્કો
(D) ખટાંગા
જવાબ : (C) મોસ્કો
(195) ચીનની રાજધાની કઈ છે?
(A) બર્લિન
(B) કાઠમાંડુ
(C) બેઇજિંગ
(D) રોમ
જવાબ : (C) બેઇજિંગ
(196) કોલંબો ક્યા દેશની રાજધાની છે?
(A) શ્રીલંકાની
(B) ઈરાનની
(C) ઇઝરાયલની
(D) મ્યાનમારની
જવાબ : (A) શ્રીલંકાની
(197) બગદાદ ક્યા દેશની રાજધાની છે?
(A) ઈરાકની
(B) નેપાલની
(C) ઈરાનની
(D) ઇઝરાયલની
જવાબ : (A) ઈરાકની
(198) અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે?
(A) ખારતૂમ
(B) બગદાદ
(C) તહેરાન
(D) કાબુલ
જવાબ : (D) કાબુલ
(199) ઇઝરાયલની રાજધાની કઈ છે?
(A) મનિલા
(B) જેરુસલેમ
(C) રિયાધ
(D) મડ્રિડ
જવાબ : (B) જેરુસલેમ
(200) કેનેડાની રાજધાની કઈ છે?
(A) કોલંબો
(B) ઑસ્લો
(C) ઓટાવા
(D) કેનબરા
જવાબ : (C) ઓટાવા
Also Read :
જનરલ નોલેજ MCQ ભાગ : 5