4 Gujarati Sahitya MCQ, ગુજરાતી સાહિત્ય MCQ, Gujarati Sahitya Mcq pdf, Gujarati Sahitya Mcq pdf with Answers, Std 6 to 8 Gujarati Sahitya PDF, Gujarati Sahitya Mcq pdf with answers in Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતી સાહિત્ય |
ભાગ : | 4 |
MCQ : | 151 થી 200 |
4 Gujarati Sahitya MCQ (151 To 160)
(151) અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે?
(A) દર્શક
(B) ઘાયલ
(C) સ્નેહ રશ્મિ
(D) કલાપી
જવાબ : (B) ઘાયલ
(152) ઓખાહરણના સર્જકનું નામ શું છે?
(A) નરસિંહ મહેતા
(B) મીરાબાઈ
(C) અખો
(D) પ્રેમાનંદ
જવાબ : (D) પ્રેમાનંદ
(153) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે?
(A) સ્વ.મૂળશંકર ભટ્ટ
(B) સ્વ.ગીજુભાઈ બધેકા
(C) સ્વ.હરભાઈ ત્રિવેદી
(D) સ્વ.નાનાભાઈ ભટ્ટ
જવાબ : (B) સ્વ.ગીજુભાઈ બધેકા
Play Quiz :
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 4
(154) શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે?
(A) નિબંધકાર
(B) નવલકથાકાર
(C) આખ્યાનકાર
(D) વાર્તાકાર
જવાબ : (A) નિબંધકાર
(155) પુનર્વસુ એ કોનું બીજું નામ છે?
(A) લાભશંકર ઠાકર
(B) ગૌરીશંકર જોષી
(C) રામનારાયણ પાઠક
(D) પન્નાલાલ પટેલ
જવાબ : (A) લાભશંકર ઠાકર
(156) જળકમળ છાંડી જાને બાળા …………. આ કાવ્ય કોણે ઉદેશીને લખાયેલ છે.
(A) કૃષ્ણને
(B) નંદગોપને
(C) નાગને
(D) બલરામને
જવાબ : (A) કૃષ્ણને
(157) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે?
(A) આત્મકથા
(B) નવલિકા
(C) નવલકથા
(D) આખ્યાન
જવાબ : (A) આત્મકથા
(158) ‘‘ભણકારા’’ સોનેટમાળાના કવિ કોણ છે?
(A) બ.ક. ઠાકોર
(B) ઉમાશંકર જોશી
(C) રાજેન્દ્ર શાહ
(D) સુંદરમ
જવાબ : (A) બ.ક. ઠાકોર
(159) લેખક અને લેખન પ્રકારને યોગ્ય રીતે જોડો.
(1) શ્રી ચીનુ મોદી | (A) નાટક: એક ઉંદર અને જદુનાથ |
(2) શ્રી ગીજુભાઈ બધેકા | (B) ટૂંકી વાર્તા – ‘ટોખુ’ |
(3) ઘનશ્યાન દેસાઈ | (C) બાળવાર્તાઓ |
(4) લાભશંકર ઠાકર | (D) ગઝલ – સ્થળાંતર |
(A) 1-C, 2-B, 3-A, 4-D
(B) 1-B, 2-A, 3-D, 4-C
(C) 1-D, 2-C, 3-B, 4-A
(D) 1-A, 2-D, 3-C, 4-B
જવાબ : (C) 1-D, 2-C, 3-B, 4-A
(160) ‘‘સરસ્વતીચંદ્ર’’ નવલકથાના લેખક કોણ છે?
(A) ક.મા.મુનશી
(B) નર્મદ
(C) રસીકલાલ પરીખ
(D) ગોવર્ધનરામ ત્રિપાઠી
જવાબ : (D) ગોવર્ધનરામ ત્રિપાઠી
4 Gujarati Sahitya MCQ (161 To 170)
(161) 1967 શ્રી ઉમાશંકર જોષીને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ કૃતિ માટે એનાયત કરવામાં આવ્યો હતો?
(A) માનવીની ભવાઈ
(B) આંદોલન
(C) નિશીથ
(D) વેણુવત્સલા
જવાબ : (C) નિશીથ
(162) ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ કોણે લખ્યો હતો?
(A) દલપતરામ
(B) નર્મદ
(C) ગોવર્ધનરામ ત્રિપાઠી
(D) નંદશંકર મહેતા
જવાબ : (B) નર્મદ
(163) ‘ભટનું ભોપાળું’ નાટક કોણે લખ્યું છે?
(A) નર્મદ
(B) નંદશંકર તુળજાશંકર મહેતા
(C) નવલરામ લક્ષ્મીરામ પંડયા
(D) મૂળજી ભટ્ટ
જવાબ : (C) નવલરામ લક્ષ્મીરામ પંડયા
(164) નીચેના પૈકી કઈ કૃતિ કવિ પ્રેમાનંદની નથી?
(A) ઓખાહરણ
(B) મદનમોહન
(C) સુદામા ચરિત્ર
(D) નળાખ્યાન
જવાબ : (B) મદનમોહન
(165) ગુજરાત સાહિત્યમાં પ્રથમ નવલકથા “કરણઘેલો” લખનાર કોણ હતા?
(A) મહીપતરામ રૂપરામ
(B) ઝવેરચંદ મેઘાણી
(C) નંદશંકર મહેતા
(D) દલપતરામ
જવાબ : (C) નંદશંકર મહેતા
(166) “ઝેર તો પીધા છે જાણી જાણી’’ ના લેખક કોણ છે?
(A) સ્નેહરશ્મિ
(B) રઘુવીર ચૌધરી
(C) ધૂમકેતુ
(D) મનુભાઈ પંચોલી
જવાબ : (D) મનુભાઈ પંચોલી
(167) લેખક અને તેમની રચનાને યોગ્ય રીત ગોઠવો.
(1) આનંદ શંકર ધ્રુવ | (A) દ્વિરેફ વાતો |
(2) કાકા કાલેલકર | (B) ઉગમણો દેશ જાપાન |
(3) રા.વિ. પાઠક | (C) સાહિત્ય વિચાર |
(4) ઝવેરચંદ મેઘાણી | (D) સૌરાષ્ટ્રની રસધાર |
(A) 1 -B, 2 -A, 3 -D, 4 -C
(B) 1 -C, 2 -B, 3 -A, 4 -D
(C) 1 -A, 2 -D, 3 -C, 4 -B
(D) 1 -D, 2 -C, 3 -B, 4 -A
જવાબ : (B) 1 -C, 2 -B, 3 -A, 4 -D
(168) ગુજરાતી બાળ સાહિત્યમાં નીચેનાં પૈકી કોનું યોગદાન નથી?
(A) શ્રી ગિજુભાઈ બધેકા
(B) શ્રી જીવરામ જોષી
(C) શ્રી રમણલાલ શાહ
(D) શ્રી પ્રવીણ પટેલ
જવાબ : (D) શ્રી પ્રવીણ પટેલ
(169) સૌપ્રથમ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ હતો?
(A) શ્રી પન્નાલાલ પટેલ
(B) જી.શંકર કુરુપ
(C) શ્રી રાજેન્દ્ર શાહ
(D) શ્રી રઘુવીર ચૌધરી
જવાબ : (B) જી.શંકર કુરુપ
(170) રણજિતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
(A) ગુજરાત સાહિત્ય પરિષદ
(B) ગુજરાત સાહિત્ય સભા
(C) ગુજરાત વર્નાકયુલ૨ સાસોયટી
(D) ગુજરાત સરકાર
જવાબ : (B) ગુજરાત સાહિત્ય સભા
4 Gujarati Sahitya MCQ (171 To 180)
(171) નીચેની પંક્તિ કોની છે?
લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે. |
(A) નર્મદ
(B) દલપતરામ
(C) કરસનદાસ
(D) તુકારામ
જવાબ : (B) દલપતરામ
(172) સમાજ સુધારક કરસનદાસ મૂળજીએ…………..સાપ્તાહિક શરૂ કર્યું હતું?
(A) હિતેચ્છુ
(B) સમશેર બહાદુર
(C) દેશી મિત્ર
(D) સત્યપ્રકાશ
જવાબ : (D) સત્યપ્રકાશ
(173) ‘‘સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ’ ક્યાં સાહિત્યપ્રકારનો સંગ્રહ છે?
(A) ટૂંકી વાર્તા
(B) એકાંકી
(C) હાઈકૂ
(D) નિબંધ
જવાબ : (C) હાઈકૂ
(174) “અંતે આરંભ” રચના માટે 2015નું સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે?
(A) લાભ શંકર ઠાકર
(B) વર્ષા અડાલજા
(C) રસીક શાહ
(D) ચીનુ મોદી
જવાબ : (C) રસીક શાહ
(175) લેખક અને કૃતિનું કયુ જોડકું યોગ્ય નથી?
(1) કવિ નર્મદ | પૂર્વાલાપ |
(2) નરસિંહરાવ દિવેટીયા | તરંગલીલા |
(3) મણિલાલ દ્વિવેદી | સુદર્શન ગ્રંથાવલિ |
(4) સર રમણભાઈ નીલકંઠ | રાઈનો પર્વત |
(5) ન્હાનાલાલ દલપતરામ | વેરની વસુલાત |
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 3 અને 4
(D) 1 અને 5
જવાબ : (D) 1 અને 5
(176) “ગુજરાત સાહિત્ય સભા’’ની સ્થાપના કોણે કરી હતી?
(A) ક. મા. મુનશી
(B) ઉમાશંકર જોશી
(C) રણજિતરામ વાવાભાઈ મહેતા
(D) શેઠ કસ્તુરભાઈ લાલભાઈ
જવાબ : (C) રણજિતરામ વાવાભાઈ મહેતા
(177) લેખક અને કૃતિઓ પૈકીનું ક્યું જોડકું યોગ્ય નથી?
(1) મહાત્મા ગાંધી | સત્યના પ્રયોગો |
(2) નરેન્દ્ર મોદી | કર્મયોગ |
(3) ગોવર્ધનરામ ત્રિપાઠી | સરસ્વતી ચંદ્ર |
(4) ક.મા. મુનશી | મળેલા જીવ |
(A) 1
(B) 2
(C) 3
(D) 4
જવાબ : (D) 4
(178) ઈ.સ. 1400ના અરસામાં સલ્તનતકાળ દરમ્યાન કયા રજવાડાના રાજ કવિ શ્રીધર વ્યાસ દ્વારા “રણમલ છંદ” નામની કૃતિ રચવામાં આવેલ?
(A) ગોંડલ
(B) ઝાલાવાડ
(C) ઇડર
(D) ભાવનગર
જવાબ : (C) ઇડર
(179) નીચેના પૈકી કોણે “ડાંડીયો” પખવાડિકનો આરંભ કર્યો?
(A) નિરંજન ભગત
(B) ઉમાશંકર જોશી
(C) દલપતરામ
(D) નર્મદ
જવાબ : (D) નર્મદ
(180) “જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’’ કોણે કહ્યું છે?
(A) કવિ ખબરદાર
(B) કવિ મુન્શી
(C) કવિ પન્નાલાલ
(D) કવિ નર્મદ
જવાબ : (A) કવિ ખબરદાર
4 Gujarati Sahitya MCQ (181 To 190)
(181) મીરાંબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો?
(A) જૂનાગઢ
(B) શ્રીનાથજી
(C) ડાકોર
(D) દ્વારકા
જવાબ : (D) દ્વારકા
(182) ગાંધીએ “સવાઈ ગુજરાતી” નું બિરુદ કોને આપ્યું હતું?
(A) વિનોગા ભાવે
(B) સ્વામી આનંદ
(C) કાકા કાલેલકર
(D) ધર્માનંદ કોસંબી
જવાબ : (C) કાકા કાલેલકર
(183) પોતાના પુસ્તક “માણસાઈના દીવા” માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમ્યાન કઈ વ્યકિત સાથેના અનુભવો આલેખ્યાં છે?
(A) ગાંધીજી
(B) રવિશંકર મહારાજ
(C) સરદાર પટેલ
(D) વિઠ્ઠલભાઈ પટેલ
જવાબ : (B) રવિશંકર મહારાજ
(184) “અણસાર” નવલકથા કોણે લખી છે?
(A) ધૂમકેતુ
(B) ગુલાબદાસ બ્રોકર
(C) વર્ષા અડાલજા
(D) નિરંજન ભગત
જવાબ : (C) વર્ષા અડાલજા
(185) “ઈદમ્ સર્વમ્” કોનો નિબંધસંગ્રહ છે?
(A) સુરેશ જોષી
(B) વિનોદ ભટ્ટ
(C) ભોળાભાઈ પટેલ
(D) રઘુવીર ચૌધરી
જવાબ : (A) સુરેશ જોષી
(186) “વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ” પંકિતનાં કવયિત્રીનું નામ શું છે?
(A) મીરાંબાઈ
(B) દિવાળીબાઈ
(C) ગવરીબાઈ
(D) ગંગાસતી
જવાબ : (D) ગંગાસતી
(187) ‘ચતુર ચાલીસી’ અને ‘પ્રેમપચીસી’ નામક બે નોંધપાત્ર પદમાળાઓનાં કવિનું નામ જણાવો.
(A) પ્રિતમદાસ
(B) વિશ્વનાથ જાની
(C) રત્નેશ્વર
(D) વિરજી
જવાબ : (B) વિશ્વનાથ જાની
(188) લેખકો અને કૃતિઓને ધ્યાને લઈને કયુ જોડકું યોગ્ય નથી તે જણાવો.
(1) પ્રેમાનંદ | ઓખા હરણ |
(2) અખો | પંચીકરણ |
(3) કવિ નર્મદ | કવિચરિત્ર |
(4) બાલાશંકર કંથારિયા | તરંગ લીલા |
(A) 1
(B) 2
(C) 3
(D) 4
જવાબ : (D) 4
(189) ‘ચાબખા’ સાહિત્યસ્વરૂપની રચનાઓ નીચેનામાંથી કોણે કરી છે?
(A) ભોજા ભગત
(B) ધીરો
(C) શામળ
(D) નાકર
જવાબ : (A) ભોજા ભગત
(190) નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી?
(A) કરણ ઘેલો – નંદશંકર મહેતા
(B) મારી હકીકત – નર્મદ
(C) બંધન અને મુકિત-મનુભાઈ પંચોળી
(D) ધુળસળી – પન્નાલાલ પટેલ
જવાબ : (D) ધુળસળી – પન્નાલાલ પટેલ
4 Gujarati Sahitya MCQ (191 To 200)
(191) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
(A) આનંદશંકર ધ્રુવ
(B) નંદશંકર મહેતા
(C) મહાત્માં ગાંધી
(D) ગોવર્ધનરામ ત્રિપાઠી
જવાબ : (D) ગોવર્ધનરામ ત્રિપાઠી
(192) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?
(A) નાકર
(B) વિશ્વનાથ
(C) ભાલણ
(D) પ્રેમાનંદ
જવાબ : (C) ભાલણ
(193) ‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન‘ આ પંકિત ક્યા કવિની છે?
(A) બ.ક.ઠાકોર
(B) કલાપી
(C) નરસિંહરાવ
(D) સુંદરમ
જવાબ : (A) બ.ક.ઠાકોર
(194) નીચેનામાંથી ક્યા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે?
(A) ચંદ્રકાંત બક્ષી
(B) કિશોરસિંહ સોલંકી
(C) રઘુવીર ચૌધરી
(D) નીતિન વડગામા
જવાબ : (A) ચંદ્રકાંત બક્ષી
(195) ‘અડધી સદીની વાચન યાત્રા’ ના સંપાદક કોણ છે?
(A) ઉમાશંકર જોષી
(B) કિશોરલાલ મશરૂવાળા
(C) ઝવેરચંદ મેઘાણી
(D) મહેન્દ્ર મેઘાણી
જવાબ : (D) મહેન્દ્ર મેઘાણી
(196) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે?
(A) કાકાસાહેબ કાલેલકર
(B) રાવજી પટેલ
(C) હરીષ મિનાશ્રુ
(D) મકરંદ દવે
જવાબ : (A) કાકાસાહેબ કાલેલકર
(197) ‘અતિજ્ઞાન’ કાન્તનું ક્યા પ્રકારનું કાવ્ય છે?
(A) સોનેટ
(B) આખ્યાન ખંડ
(C) ખંડકાવ્ય
(D) મહાકાવ્ય
જવાબ : (C) ખંડકાવ્ય
(198) ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ કોની ઉક્તિ છે?
(A) ઉમાશંકર જોષી
(B) કલાપી
(C) સુંદરમ્
(D) દલપતરામ
જવાબ : (B) કલાપી
(199) દયારામ નામ સાથે ક્યું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલ છે?
(A) પદ
(B) ગરબી
(C) પદ્યવાર્તા
(D) આખ્યાન
જવાબ : (B) ગરબી
(200) ‘માનવ અર્થશાસ’ ના લેખક કોણ છે?
(A) કિશોરલાલ મશરૂવાળા
(B) કાર્લ માર્ક્સ
(C) નરહરિ પરિખ
(D) એમ.એન.રાય
જવાબ : (C) નરહરિ પરિખ
Also Read :
ગુજરાતી સાહિત્ય MCQ |
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |