4 Bharat Ni Bhugol Mcq Gujarati (ભારતની ભૂગોળ MCQ)

Spread the love

4 Bharat Ni Bhugol Mcq Gujarati
4 Bharat Ni Bhugol Mcq Gujarati

4 Bharat Ni Bhugol Mcq Gujarati, ભારતની ભૂગોળ MCQ, Bharat ni Bhugol Mcq Gujarati with answers, Bharat ni Bhugol Mcq Gujarati pdf, ભારતની ભૂગોળ Mcq PDF Download, Bharat ni Bhugol Mcq Gujarati Questions and Answers.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતની ભૂગોળ
ભાગ : 4
MCQ :151 થી 200
4 Bharat Ni Bhugol Mcq Gujarati

4 Bharat Ni Bhugol Mcq Gujarati (151 To 160)

(151) તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઊગાડવામાં આવે છે?

(A) ખરીફ પાક

(B) રવિ પાક

(C) જાયદ જમીન

(D) ખરીફ પાક અને રવિ પાક

જવાબ : (B) રવિ પાક

(152) ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે?

(A) 4

(B) 5

(C) 6

(D) 7

જવાબ : (C) 6

(153) ભારતમાં કયા દશકામાં વસ્તીવધારાના દરમાં ઘટાડો થયો હતો?

(A) 1901 થી 1911

(B) 1911 થી 1921

(C) 1951 થી 1961

(D) 2001 થી 2011

જવાબ : (B) 1911 થી 1921

Play Quiz :

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4

(154) ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે તાજેતરમાં કોની વચ્ચે કરાર થયા?

(A) ધી વર્લ્ડ બેન્ક અને ભારત સરકાર

(B) ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર

(C) ધી એશિયન ડેવલોપમેન્ટ બેંક અને ભારત સરકાર

(D) ધી એશિયન ડેવલોપમેન્ટ બેંક અને ઉત્તરપ્રદેશ સરકાર

જવાબ : (C) ધી એશિયન ડેવલોપમેન્ટ બેંક અને ભારત સરકાર

(155) નીચેના પૈકી ભારતમાં સૌથી લાંબો એક્સપ્રેસ – વે કયો છે?

(A) આગ્રા – લખનઉ એક્સપ્રેસ વે

(B) મુંબઈ – પૂના એક્સપ્રેસ વે

(C) હૈદરાબાદ ઓ.આર.આર.

(D) યમુના એક્સપ્રેસ વે

જવાબ : (A) આગ્રા – લખનઉ એક્સપ્રેસ વે

(156) હિમાલય ક્યા પ્રકારના ભુ-ગર્ભિક પર્વત છે?

(A) ગેડ પર્વતો

(B) ખંડ પર્વતો

(C) ઘુમ્મટાકાર પર્વતો

(D) જવાળામુખી પર્વતો

જવાબ : (A) ગેડ પર્વતો

(157) મહા નદીના જળનો વિવાદ ક્યા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે?

(A) છત્તીસગઢ અને ઝારખંડ

(B) ઓડિસા અને છત્તીસગઢ

(C) ઓડીસા અને ઝારખંડ

(D) ઝારખંડ અને બિહાર

જવાબ : (B) ઓડિસા અને છત્તીસગઢ

(158) હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે?

(A) ભારતીય જંગલો

(B) નિત્ય લીલા જંગલો

(C) શંકુદ્રુમ જંગલો

(D) ખરાઉ જંગલો

જવાબ : (C) શંકુદ્રુમ જંગલો

(159) ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે ક્યા નામે ઓળખાય છે?

(A) હુગલી

(B) ગંડક

(C) કેન

(D) મેઘના

જવાબ : (D) મેઘના

(160) ભારતમાં “ઘઉંના કોઠાર’’ તરીકે ક્યું રાજ્ય જાણીતું છે?

(A) હરિયાણા

(B) ગુજરાત

(C) પંજાબ

(D) મધ્યપ્રદેશ

જવાબ : (C) પંજાબ

4 Bharat Ni Bhugol Mcq Gujarati (161 To 170)

(161) ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે?

(A) કર્ણાટકના કુર્ગ

(B) પશ્ચિમ બંગાળના દાર્જલિંગ

(C) જમ્મુ અને કાશ્મીરનાં બારામુલ્લાં

(D) મહારાષ્ટ્રનાં કોંકણ

જવાબ : (A) કર્ણાટકના કુર્ગ

(162) કુદરતી સરોવરો અને સંબંધીત રાજયનાં જોડકામાંથી કયું જોડકુ સાચુ નથી?

(1) જમ્મુ અને કાશ્મીરદાલ અને વુલર
(2) આંધ્રપ્રદેશકોલાર
(3) તામિલનાડુંચિલ્કા
(4) રાજસ્થાનસાંભર
4 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) 1

(B) 3

(C) 4

(D) 2

જવાબ : (B) 3

(163) સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributory) કઈ છે?

(A) જેલમ

(B) સતલજ

(C) રાવી

(D) ચિનાબ

જવાબ : (D) ચિનાબ

(164) ઐતહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયુ જોડકું યોગ્ય નથી?

(1) બારડોલીસરદાર સ્મારક
(2) સુરતચિંતામણી જૈન દેરાસર
(3) ઉદવાડાઆતશે બહેરામ
(4) આણંદઅતુલની રંગ રસાયણની ફેકટરી
4 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) 4

(B) 3

(C) 2

(D) 1

જવાબ : (A) 4

(165) સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે?

(A) ચંદ્રના આકર્ષણના કારણે

(B) સમુદ્રનાં પ્રવાહોને કારણે

(C) જમીનનાં દબાણને કારણે

(D) જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણો

જવાબ : (A) ચંદ્રના આકર્ષણના કારણે

4 Bharat Ni Bhugol Mcq Gujarati
4 Bharat Ni Bhugol Mcq Gujarati

(166) ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે?

(A) 3

(B) 4

(C) 5

(D) 2

જવાબ : (B) 4

(167) કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે?

(A) 3210

(B) 3216

(C) 3214

(D) 2933

જવાબ : (C) 3214

(168) આંધ્ર પ્રદેશમાંથી તેલગંણા રાજ્ય ક્યા વષમાં અલગ થયું?

(A) 2015

(B) 2014

(C) 2013

(D) 2012

જવાબ : (B) 2014

(169) ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યું છે?

(A) મધ્યપ્રદેશ

(B) રાજસ્થાન

(C) મહારાષ્ટ્ર

(D) આંધ્રપ્રદેશ

જવાબ : (B) રાજસ્થાન

(170) બુર્ઝીલ અને ઝોજિલ ઘાટ ક્યા રાજ્યમાં આવેલા છે?

(A) જમ્મુ-કાશ્મીર

(B) હિમાચલ પ્રદેશ

(C) ઉત્તરાખંડ

(D) સિક્કીમ

જવાબ : (A) જમ્મુ-કાશ્મીર

4 Bharat Ni Bhugol Mcq Gujarati (171 To 180)

(171) યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી?

(A) ચંબલ

(B) પિંડોર

(C) બેતવા

(D) કેન

જવાબ : (B) પિંડોર

(172) ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં…………..ની બૌની જાતિના ઉપયોગથી થઈ.

(A) ડાંગર

(B) ઘઉં

(C) કઠોળ

(D) તેલિબિયાં

જવાબ : (B) ઘઉં

(173) ભારતમાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે?

(A) ઉત્તરપ્રદેશ

(B) રાજસ્થાન

(C) હરિયાણા

(D) પંજાબ

જવાબ : (D) પંજાબ

(174) ભારતમાં કુલ કેટલા પરમાણું ઉર્જા કેન્દ્રો છે?

(A) 4

(B) 5

(C) 7

(D) 8

જવાબ : (C) 7

(175) ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય ક્યું છે?

(A) ગુજરાત

(B) મહારાષ્ટ્ર

(C) પશ્ચિમ બંગાળ

(D) ઉત્તરપ્રદેશ

જવાબ : (B) મહારાષ્ટ્ર

4 Bharat Ni Bhugol Mcq Gujarati
4 Bharat Ni Bhugol Mcq Gujarati

(176) કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે?

(A) 2

(B) 4

(C) 3

(D) 5

જવાબ : (C) 3

(177) વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું?

(A) પશ્ચિમ બંગાળ

(B) મધ્યપ્રદેશ

(C) હિમાચલ પ્રદેશ

(D) કર્ણાટક

જવાબ : (B) મધ્યપ્રદેશ

(178) અગત્યની સીમા-દોરી (boundary lines) અને સંબંધીત દેશોના જોડકામાંથી કયું જોડકું સાચું નથી?

(1) મેક મોહન લાઈનભારત અને ચીન
(2) ડુરાન્ડ લાઈનપાકિસ્તાન અને ભારત
(3) મેગીનોટ લાઈનફ્રાન્સ અને જર્મની
4 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) માત્ર-1

(B) માત્ર-2

(C) માત્ર-3

(D) 1, 2, અને 3

જવાબ : (B) માત્ર-2

(179) દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન અંદાજે કેટલા ટકા છે?

(A) 44%

(B) 64%

(C) 35%

(D) 26%

જવાબ : (C) 35%

(180) નદી અને તેનાં ઉપરનાં પ્રોજેકટને યોગ્ય રીતે ગોઠવો.

(1) હિરાકુંડ(A) ક્રિષ્ણા
(2) કાકરાપાર(B) તાપી
(3) નાગાર્જુન(C) મહાનદી
(4) સલાલ પ્રોજેકટ(D) ચીનાબ
4 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) 1-C, 2-A, 3-B, 4-D

(B) 1-B, 2-C, 3-D, 4-A

(C) 1-A, 2-B, 3-C, 4-D

(D) 1-C, 2-B, 3-A, 4-D

જવાબ : (D) 1-C, 2-B, 3-A, 4-D

4 Bharat Ni Bhugol Mcq Gujarati (181 To 190)

(181) વન્યજીવન-અભ્યારણ્યનું નામ અને તેના સ્થળનાં જોડકાઓ માંથી ક્યા જોડકા સાચા છે?

(A) ગસમ પાની અભ્યારણ્યઆસામ
(B) નમદાફા અભ્યારણ્યઅરુણાચલ પ્રદેશ
(C) કુગતી અભ્યારણ્યરાજસ્થાન
(D) ઘુડખર અભ્યારણ્યગુજરાત
4 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) 1 અને 2

(B) 2 અને 3

(C) 2, 3, અને 4

(D) 1, 2, અને 3

જવાબ : (D) 1, 2, અને 3

(182) ખનિજ અને તેના ઉત્પાદિત રાજયને યોગ્ય રીતે ગોઠવો.

(1) સિંધા લૂણ(A) છત્તીસગઢ
(2) હીરા(B) મધ્યપ્રદેશ
(3) નીકલ(C) હિમાચલ પ્રદેશ
(4) કલાઈ(D)ઓરીસ્સા
4 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) 1-B, 2-D, 3-A, 4-C

(B) 1-C, 2-B, 3-D, 4-A

(C) 1-D, 2-A, 3-C, 4-B

(D) 1-A, 2-C, 3-B, 4-D

જવાબ : (B) 1-C, 2-B, 3-D, 4-A

(183) ઉત્તર થી દક્ષિણ તરફ જતા ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો.

(A) નર્મદા, તાપી, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી

(B) તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી

(C) નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી

(D) તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિષ્ના, કાવેરી

જવાબ : (C) નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી

(184) નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે?

(A) જલદાપરા

(B) હજારીબાગ

(C) સારિસ્કા

(D) કોર્બેટ

જવાબ : (A) જલદાપરા

(185) નીચેના પૈકી કયા ભારતીય શહેરને “પૂર્વનું વેનિસ’’ કહેવાય છે.

(A) ગુંટુર

(B) ગોવા

(C) હૈદ્રાબાદ

(D) ઉદયપુર

જવાબ : (D) ઉદયપુર

(186) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?

(A) મુંબઈ

(B) કાનપુર

(C) જમશેદપુર

(D) ચેન્નાઈ

જવાબ : (D) ચેન્નાઈ

(187) ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા કયાં રાજયમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે?

(A) કેરળ

(B) મિઝોરમ

(C) ત્રિપુરા

(D) ગોવા

જવાબ : (A) કેરળ

(188) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે?

(A) દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ

(B) દાદરા અને નગર હવેલી

(C) આંદામાન અને નિકોબાર

(D) પુંડુચેરી (પોંડીચેરી)

જવાબ : (C) આંદામાન અને નિકોબાર

(189) નીચેના પૈકી કયા રાજયમાંથી કર્કવૃત પસાર થતો નથી?

(A) મિઝોરમ

(B) ત્રિપુરા

(C) છત્તીસગઢ

(D) મણિપુર

જવાબ : (D) મણિપુર

(190) પેટ્રોલીયમ કયાં પ્રકારના ખડકોમાંથી મળી આવે છે?

(A) અગ્નિકૃત ખડકો

(B) પ્રસ્તર ખડકો

(C) વિકૃત ખડકો

(D) ભેજવાળી જમીન

જવાબ : (B) પ્રસ્તર ખડકો

4 Bharat Ni Bhugol Mcq Gujarati (191 To 200)

(191) અલકનંદા અને ભગીરથીનો સંગમ કયાં થાય છે?

(A) દેવપ્રયાગ

(B) કરણપ્રયાગ

(C) રૂદ્રપ્રયાગ

(D) વિષ્ણુપ્રયાગ

જવાબ : (A) દેવપ્રયાગ

(192) પૃથ્વીની પરિભ્રમણની ગતિને…………..ગતિ પણ કહે છે.

(A) માસિક

(B) દૈનિક

(C) વાર્ષિક

(D) અઠવાડીક

જવાબ : (B) દૈનિક

(193) ક્યાં વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે.

(A) નીલગીરી

(B) બાવળ

(C) ચીડ

(D) સીસમ

જવાબ : (C) ચીડ

(194) નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે?

(A) નર્મદાસાગર યોજના

(B) સરદાર સરોવર યોજના

(C) વેનગંગા યોજના

(D) રામસાગર યોજના

જવાબ : (A) નર્મદાસાગર યોજના

(195) વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી કયાં રાજયમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે?

(A) નાગાલેન્ડ

(B) કેરળ

(C) ગુજરાત

(D) મહારાષ્ટ્ર

જવાબ : (A) નાગાલેન્ડ

(196) બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી.નું અંતર હોય છે?

(A) 139 કિ.મી.

(B) 122 કિ.મી.

(C) 111 કિ.મી.

(D) 211 કિ.મી.

જવાબ : (C) 111 કિ.મી.

(197) પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીનાં આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો) માં વિભાજિત આવે છે.

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (B) ત્રણ

(198) અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે?

(A) ગોદાવરી

(B) કાવેરી

(C) ક્રિષ્ણા

(D) મહાનદી

જવાબ : (C) ક્રિષ્ણા

(199) ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે?

(A) 1

(B) 6

(C) 4

(D) 5

જવાબ : (B) 6

(200) ભારતમાં સૌથી વ્યાપક જંગલ વિસ્તારમાં પ્રથમ ક્રમ કોનો છે?

(A) આંદામાન-નિકોબાર દ્વિપસમૂહ

(B) મિઝોરમ

(C) મણિપુર

(D) ત્રિપુરા

જવાબ : (A) આંદામાન-નિકોબાર દ્વિપસમૂહ

Also Read :

ભારતની ભૂગોળ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
ભારતનું બંધારણ MCQ
4 Bharat Ni Bhugol Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top