
3 Janaral Nolej Mcq Gujarati, જનરલ નોલેજ MCQ, જનરલ નોલેજ mcq pdf, જનરલ નોલેજના પ્રશ્નો pdf, સામાન્ય જ્ઞાન MCQ, સામાન્ય જ્ઞાન mcq pdf, સામાન્ય જ્ઞાન mcq gujarati medium
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે જનરલ નોલેજ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | જનરલ નોલેજ |
ભાગ : | 3 |
MCQ : | 101 થી 150 |
3 Janaral Nolej Mcq Gujarati (101 To 110)
(101) આસ્વાન બંધ કયા દેશમાં આવેલો છે?
(A) ફ્રાન્સમાં
(B) જાપાનમાં
(C) ઇજિપ્તમાં
(D) યુ.એસ.એ.
જવાબ : (C) ઇજિપ્તમાં
(102) સ્વાતંત્ર્યદેવીનું પૂતળું ક્યા શહેરમાં આવેલું છે?
(A) વૉશિંગ્ટનમાં
(B) ન્યૂ યૉર્કમાં
(C) ટોકિયોમાં
(D) સિડનીમાં
જવાબ : (B) ન્યૂ યૉર્કમાં
(103) ભૂગર્ભ રેલવે ક્યા શહેરમાં આવેલી છે?
(A) લંડનમાં
(B) પૅરિસમાં
(C) બર્લિનમાં
(D) ન્યૂ યૉર્કમાં
જવાબ : (A) લંડનમાં
(104) પનામા નહેર ક્યાં આવેલી છે?
(A) દક્ષિણ અમેરિકામાં
(B) મધ્ય અમેરિકામાં
(C) ઉત્તર અમેરિકામાં
(D) પૂર્વ અમેરિકા
જવાબ : (B) મધ્ય અમેરિકામાં
(105) વિશ્વની અર્વાચીન અજાયબી સમો પુલ ક્યાં આવેલો છે?
(A) લંડનમાં
(B) પેરિસમાં
(C) કેનબરામાં
(D) સેન ફ્રેન્સિસ્કોમાં
જવાબ : (D) સેન ફ્રેન્સિસ્કોમાં
(106) ઈજિપ્તમાં ક્યો બંધ આવેલો છે?
(A) એન્જલ
(B) સુએઝ
(C) આસ્વાન
(D) વિક્ટોરિયા
જવાબ : (C) આસ્વાન
(107) પૅરિસમાં વિશ્વની કઈ અર્વાચીન અજાયબી આવેલી છે?
(A) એફિલ ટાવર
(B) ભૂગર્ભ રેલવે
(C) પુલ
(D) સ્વાતંત્ર્યદેવીનું પૂતળું
જવાબ : (A) એફિલ ટાવર
(108) કયા પ્રાણીના પગ ઝીબ્રાના પગ જેવા હોય છે?
(A) યાકના
(B) અકાપિના
(C) ઘોડાના
(D) ટેપરના
જવાબ : (B) અકાપિના
(109) બધાં પ્રાણીઓમાં સૌથી મોટી આંખ ક્યા પ્રાણીને હોય છે?
(A) જાયન્ટ સ્કિવડને
(B) ઉરાંગઉટાંગને
(C) બ્રીવરને
(D) યાકને
જવાબ : (A) જાયન્ટ સ્કિવડને
(110) કયા દરિયાઈ સસ્તન પ્રાણીને બે લાંબી ગડીઓ હોય છે?
(A) શાર્ક માછલીને
(B) ડૉલ્ફિનને
(C) બ્લૂ વહેલને
(D) વૉલરસને
જવાબ : (D) વૉલરસને
3 Janaral Nolej Mcq Gujarati (111 To 120)
(111) ઈડન ગાર્ડન સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?
(A) ચેન્નઈ
(B) કોલકાતા
(C) કાનપુર
(D) દિલ્લી
જવાબ : (B) કોલકાતા
(112) ધ્યાનચંદ સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે?
(A) ચંડીગઢ
(B) અમૃતસર
(C) કાનપુર
(D) લખનઉ
જવાબ : (D) લખનઉ
(113) આંબેડકર સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે?
(A) નવી દિલ્લી
(B) મુંબઈ
(C) વડોદરા
(D) જયપુર
જવાબ : (A) નવી દિલ્લી
(114) બારામતી સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?
(A) લુધિયાના
(B) જયપુર
(C) કટક
(D) પટિયાલા
જવાબ : (C) કટક
(115) વાનખેડે સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે?
(A) નાગપુર
(B) કાનપુર
(C) ભોપાલ
(D) મુંબઈ
જવાબ : (D) મુંબઈ
(116) લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે?
(A) ભુવનેશ્વર
(B) બેંગલૂરુ
(C) ચેન્નઈ
(D) હૈદરાબાદ
જવાબ : (D) હૈદરાબાદ
(117) સરદાર પટેલ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?
(A) નવી દિલ્લી
(B) અમદાવાદ
(C) વડોદરા
(D) કોલકાતા
જવાબ : (B) અમદાવાદ
(118) બ્રેબોર્ન સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?
(A) મુંબઈ
(B) નવી દિલ્લી
(C) ચેન્નઈ
(D) કોલકાતા
જવાબ : (A) મુંબઈ
(119) નીચેના પૈકી કયું સ્ટેડિયમ નવી દિલ્લીમાં આવેલું છે?
(A) નૅશનલ સ્ટેડિયમ
(B) ચેપોક સ્ટેડિયમ
(C) યુવા ભારતી સ્ટેડિયમ
(D) ધ્યાનચંદ સ્ટેડિયમ
જવાબ : (A) નૅશનલ સ્ટેડિયમ
(120) ફિરોઝશાહ કોટલા મેદાન કયા શહેરમાં આવેલું છે?
(A) મુંબઈ
(B) નવી દિલ્લી
(C) કોલકાતા
(D) આગરા
જવાબ : (B) નવી દિલ્લી
3 Janaral Nolej Mcq Gujarati (121 To 130)
(121) નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે?
(A) ભુવનેશ્વર
(B) જયપુર
(C) કોલકાતા
(D) કટક
જવાબ : (C) કોલકાતા
(122) જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?
(A) અલાહાબાદ
(B) નવી દિલ્લી
(C) શ્રીનગર
(D) કોલકાતા
જવાબ : (B) નવી દિલ્લી
(123) ચેપોક સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે?
(A) ચેન્નઈ
(B) પુદુચ્ચેરી (પોંડિચેરી)
(C) હૈદરાબાદ
(D) રાયપુર
જવાબ : (A) ચેન્નઈ
(124) ગ્રીન પાર્ક કયા શહેરમાં આવેલો છે?
(A) લખનઉ
(B) જયપુર
(C) બેંગલૂરુ
(D) કાનપુર
જવાબ : (D) કાનપુર
(125) ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ક્યાં આવેલું છે?
(A) કાનપુર
(B) નવી દિલ્લી
(C) મુંબઈ
(D) અલાહાબાદ
જવાબ : (B) નવી દિલ્લી
(126) સવાઈ માનસિંહ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?
(A) કાનપુર
(B) જયપુર
(C) ચંડીગઢ
(D) અજમેર
જવાબ : (B) જયપુર
(127) શિવાજી સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?
(A) સોલાપુર
(B) પુણે
(C) મુંબઈ
(D) નવી દિલ્લી
જવાબ : (D) નવી દિલ્લી
(128) પદવિન્દ્ર સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?
(A) કટક
(B) પટિયાલા
(C) લુધિયાના
(D) ચંડીગઢ
જવાબ : (B) પટિયાલા
(129) ગૉલ્ફની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) ફિલ્ડ
(B) કોર્સ
(C) રિન્ક
(D) કોર્ટ
જવાબ : (B) કોર્સ
(130) પોલોની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) ગ્રાઉન્ડ
(B) કોર્સ
(C) રેન્જ
(D) રિન્ક
જવાબ : (A) ગ્રાઉન્ડ
3 Janaral Nolej Mcq Gujarati (131 To 140)
(131) સ્કેટિંગની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) ટ્રેક
(B) ડાયમંડ
(C) રિન્ક
(D) રેન્જ
જવાબ : (C) રિન્ક
(132) સ્વિમિંગનો હોજ કયા નામે ઓળખાય છે?
(A) રિન્ક
(B) ફિલ્ડ
(C) પૂલ
(D) રેંજ
જવાબ : (C) પૂલ
(133) વૉલીબૉલની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) રેન્જ
(B) ગ્રાઉન્ડ
(C) ફિલ્ડ
(D) કોર્ટ
જવાબ : (D) કોર્ટ
(134) બેઝબૉલની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) ફિલ્ડ
(B) ગ્રાઉન્ડ
(C) ડાયમંડ
(D) રિન્ક
જવાબ : (C) ડાયમંડ
(135) શૂટિંગની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) ટ્રેક
(B) રિન્ક
(C) રેન્જ
(D) કોર્ટ
જવાબ : (C) રેન્જ
(136) ચેસની રમત ક્યાં રમાય છે?
(A) બોર્ડ ઉપર
(B) ફિલ્ડ ઉપર
(C) રિન્ક ઉપર
(D) કોર્ટ ઉપર
જવાબ : (A) બોર્ડ ઉપર
(137) બૉક્સિંગની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) રિંગ
(B) ગ્રાઉન્ડ
(C) ડાયમંડ
(D) ફિલ્ડ
જવાબ : (A) રિંગ
(138) ક્રિકેટની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) કોર્ટ
(B) ગ્રાઉન્ડ
(C) ફિલ્ડ
(D) ટ્રેક
જવાબ : (B) ગ્રાઉન્ડ
(139) આઇસ હૉકીની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) રેન્જ
(B) ગ્રાઉન્ડ
(C) ફિલ્ડ
(D) રિન્ક
જવાબ : (D) રિન્ક
(140) રેસ ક્યાં રમાય છે?
(A) કોર્સ ઉપર
(B) ફિલ્ડ ઉપર
(C) ટ્રેક ઉપર
(D) ગ્રાઉન્ડ ઉપર
જવાબ : (C) ટ્રેક ઉપર
3 Janaral Nolej Mcq Gujarati (141 To 150)
(141) હૉકીની રમતનું મેદાન ક્યા નામે ઓળખાય છે?
(A) ગ્રાઉન્ડ
(B) ડાયમંડ
(C) કોર્ટ
(D) ફિલ્ડ
જવાબ : (D) ફિલ્ડ
(142) ફૂટબૉલની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) કોર્સ
(B) ગ્રાઉન્ડ
(C) રિન્ક
(D) ફિલ્ડ
જવાબ : (B) ગ્રાઉન્ડ
(143) ટેનિસની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે?
(A) કોર્ટ
(B) ટ્રેક
(C) કોર્સ
(D) બોર્ડ
જવાબ : (A) કોર્ટ
(144) ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
(A) વૉલીબૉલ
(B) ફૂટબૉલ
(C) હૉકી
(D) કુસ્તી
જવાબ : (C) હૉકી
(145) ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે?
(A) ફૂટબૉલ
(B) ક્રિકેટ
(C) ચેસ
(D) રગ્બી
જવાબ : (B) ક્રિકેટ
(146) યૂ.એસ.એ. ની રાષ્ટ્રીય રમત કઈ છે?
(A) બેઝબૉલ
(B) બાસ્કેટબૉલ
(C) ફૂટબૉલ
(D) વૉલીબૉલ
જવાબ : (A) બેઝબૉલ
(147) રશિયાની રાષ્ટ્રીય રમત કઈ છે?
(A) બૅડમિન્ટન
(B) આઇસ હૉકી
(C) ચેસ
(D) રગ્બી
જવાબ : (C) ચેસ
(148) યૂ.કે. ની રાષ્ટ્રીય રમત કઈ છે?
(A) ફૂટબૉલ
(B) ક્રિકેટ
(C) બેઝબૉલ
(D) બૅડમિન્ટન
જવાબ : (B) ક્રિકેટ
(149) આર્જેન્ટિનાની રાષ્ટ્રીય રમત કઈ છે?
(A) બાસ્કેટબૉલ
(B) વૉલીબૉલ
(C) બેઝબૉલ
(D) ફૂટબૉલ
જવાબ : (D) ફૂટબૉલ
(150) વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઊજવાય છે?
(A) 13 ઑક્ટોબર
(B) 15 માર્ચ
(C) 5 જૂન
(D) 11 જુલાઈ
જવાબ : (C) 5 જૂન
Also Read :