3 Bharat Ni Bhugol Mcq Gujarati (ભારતની ભૂગોળ MCQ)

Spread the love

3 Bharat Ni Bhugol Mcq Gujarati
3 Bharat Ni Bhugol Mcq Gujarati

3 Bharat Ni Bhugol Mcq Gujarati, ભારતની ભૂગોળ MCQ, Bharat ni Bhugol Mcq Gujarati with answers, Bharat ni Bhugol Mcq Gujarati pdf, ભારતની ભૂગોળ Mcq PDF Download, Bharat ni Bhugol Mcq Gujarati Questions and Answers.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતની ભૂગોળ
ભાગ : 3
MCQ :101 થી 150
3 Bharat Ni Bhugol Mcq Gujarati

3 Bharat Ni Bhugol Mcq Gujarati (101 To 110)

(101) 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે?

(A) દક્ષિણધ્રુવવૃત્ત

(B) વિષુવવૃત્ત

(C) મકરવૃત્ત

(D) કર્કવૃત્ત

જવાબ : (D) કર્કવૃત્ત

(102) ભારતમાં નીચેના પૈકી ક્યા રાજ્યમાં સૌથી વધુ શણ ઉત્પન્ન થાય છે?

(A) બિહાર

(B) અસમ

(C) પશ્ચિમ બંગાળ

(D) ત્રિપુરા

જવાબ : (C) પશ્ચિમ બંગાળ

(103) ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી ક્યા રાજ્યમાં જોવા મળે છે?

(A) બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ

(B) ઝારખંડ, ઓડિશા અને કર્ણાટક

(C) બિહાર, ઝારખંડ અને ગોવા

(D) ઓડિશા, છત્તીસગઢ અને મિઝોરમ

જવાબ : (B) ઝારખંડ, ઓડિશા અને કર્ણાટક

Play Quiz :

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 3

(104) ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે?

(A) ઝેલમ

(B) ચિનાબ

(C) રાવી

(D) બિયાસ

જવાબ : (A) ઝેલમ

(105) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે?

(A) 6 કલાક 25 મિનિટ

(B) 9 કલાક 25 મિનિટ

(C) 12 કલાક 25 મિનિટ

(D) 24 કલાક 25 મિનિટ

જવાબ : (C) 12 કલાક 25 મિનિટ

(106) દેશમાં સેક્સ રેશીયો (દર 1000 પુરૂષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજયમાંથી સૌથી વધારે છે? (2011 ની વસ્તી ગણત્રીના આધારે)

(A) ગોવા

(B) કેરળ

(C) ગુજરાત

(D) ઉત્તરાખંડ

જવાબ : (B) કેરળ

(107) ભારતમાં કયા રાજયમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of Population) સૌથી ઓછી છે?

(A) સિક્કીમ

(B) મેઘાલય

(C) મિઝોરમ

(D) અરૂણાચલ

જવાબ : (D) અરૂણાચલ

(108) સામાન્ય રીતે ધાતુમય ખનીજોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (C) ચાર

(109) હાલમાં હિતુપુર ડાયમન્ડ બ્લોકની હરાજી કરવામાં આવી બ્લોક કયા રાજયમાં આવેલો છે?

(A) આંધ્રપ્રદેશ

(B) મધ્યપ્રદેશ

(C) ઉત્તરપ્રદેશ

(D) મેઘાલય

જવાબ : (B) મધ્યપ્રદેશ

(110) લક્ષદ્વિપ ટાપુઓ કયા આવેલા છે?

(A) હિંદ મહાસાગર

(B) અરબસાગર

(C) બંગાળનો ઉપસાગર

(D) ઉપ૨ પૈકી એકપણ નહી

જવાબ : (B) અરબસાગર

3 Bharat Ni Bhugol Mcq Gujarati (111 To 120)

(111) ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જૂની પર્વતમાળા કઈ છે?

(A) અરવલ્લી

(B) હિમાલય

(C) શિવાલિક

(D) ઉ૫૨ દર્શાવેલ ત્રણેય પર્વતમાળાઓ

જવાબ : (A) અરવલ્લી

(112) નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજયોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી?

(A) લાલ મરચાં – આંધ્રપ્રદેશ

(B) કેસર – જમ્મુ કાશ્મીર

(C) આદુ – સિક્કીમ

(D) કુદરતી રબ્બર – કેરલા

જવાબ : (C) આદુ – સિક્કીમ

(113) જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજયો પૈકી કયા રાજયમાં પ્રાપ્ત થતી નથી?

(A) મધ્યપ્રદેશ

(B) બિહાર

(C) ઉત્તરપ્રદેશ

(D) જમ્મુ અને કાશ્મીર

જવાબ : (D) જમ્મુ અને કાશ્મીર

(114) નીચેના જોડકા યોગ્ય રીતે જોડો.

(A) સોનુ(1) ખેત્રી
(B) કોલસો(2) કોલર
(C) તાંબુ(3) કુટેમુખ
(D) લોખંડ(4) જરિયા
3 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) A-2, B-4, C-1, D-3

(B) A-1, B-2, C-3, D-4

(C) A-4, B-3, C-2, D-1

(D) A-3, B-4, C-1, D-2

જવાબ : (A) A-2, B-4, C-1, D-3

(115) નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણું ઊર્જા કેન્દ્ર કયું છે?

(A) કલ્પક્કમ

(B) તારાપુર

(C) નરોરા

(D) કોટા

જવાબ : (B) તારાપુર

(116) ભારતને કેટલા PIN COD ઝોનમાં વહેચવામાં આવેલ છે?

(A) છ

(B) સાત

(C) દસ

(D) આઠ

જવાબ : (D) આઠ

3 Bharat Ni Bhugol Mcq Gujarati
3 Bharat Ni Bhugol Mcq Gujarati

(117) પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન ‘ગાજવીજને તોફાન’ થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે?

(A) વસંત ઋતુનો તોફાની વરસાદ

(B) આમ્રવૃષ્ટિ

(C) બ્લોસમ શાવર્સ

(D) ચેરી શાવર્સ

જવાબ : (A) વસંત ઋતુનો તોફાની વરસાદ

(118) તાજેતરમાં ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય કયાં આવેલ છે?

(A) રાયપુર, છત્તીસગઢ

(B) જૂનાગઢ, ગુજરાત

(C) રતલામ, મધ્યપ્રદેશ

(D) રાયબરેલી, ઉત્તરપ્રદેશ

જવાબ : (A) રાયપુર, છત્તીસગઢ

(119) હિમાચલના કયા શિખરને “સાગરમઠ” (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે?

(A) નંદા દેવી

(B) માઉન્ટ એવરેસ્ટ

(C) નંગા પર્વત

(D) કાંચનજંધા

જવાબ : (B) માઉન્ટ એવરેસ્ટ

(120) ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એક માત્ર રાજય :

(A) આસામ

(B) જમ્મુ અને કાશ્મીર

(C) હિમાચલ પ્રદેશ

(D) મેઘાલય

જવાબ : (B) જમ્મુ અને કાશ્મીર

3 Bharat Ni Bhugol Mcq Gujarati (121 To 130)

(121) નીચેના પૈકી કયો ધાન્ય પાક ભારતમાં સૌથી વધારે વાવેતર વિસ્તાર ધરાવે છે?

(A) જવ અને મકાઈ

(B) જુવાર અને બાજરી

(C) ચોખા

(D) ઘઉં

જવાબ : (C) ચોખા

(122) નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage System) બંગાળના અખાતમાં આવેલી છે?

(A) ગંગા, બ્રહ્મપુત્રા અને ગોદાવરી

(B) મહાનદી, ક્રિષ્ના અને કાવેરી

(C) લૂણી, નર્મદા અને તાપ્તી

(D) ગંગા, બ્રહ્મપુત્રા અને ગોદાવરી અને મહાનદી, ક્રિષ્ના અને કાવેરી બંને

જવાબ : (D) ગંગા, બ્રહ્મપુત્રા અને ગોદાવરી અને મહાનદી, ક્રિષ્ના અને કાવેરી બંને

(123) નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારના મેદાનો પૂરતી મર્યાદિત છે?

(A) કાંપવાળી જમીન

(B) કાળી જમીનો

(C) લેટરાઈટ જમીનો

(D) લાલ જમીનો

જવાબ : (A) કાંપવાળી જમીન

(124) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે?

(A) રીંછ

(B) હાથી

(C) વાઘ

(D) હરણ

જવાબ : (C) વાઘ

(125) ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે ક્યો છે?

(A) દિલ્હી – કાનપુર એક્સપ્રેસવે

(B) આગ્રા-દિલ્હી એક્સપ્રેસવે

(C) આગ્રા – લખનઉ એક્સપ્રેસવે

(D) લખનઉ-વારાણસી એક્સપ્રેસવે

જવાબ : (C) આગ્રા – લખનઉ એક્સપ્રેસવે

(126) કઈ જમીન કૃષિ જમીન તરીકે શ્રેષ્ઠ છે?

(A) પીસ્ટી જમીન

(B) શુષ્ક જમીન

(C) જંગલ જમીન

(D) કાંપવાળી જમીન

જવાબ : (D) કાંપવાળી જમીન

(127) ભારતમાં ક્યા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે?

(A) ઉષ્ણકટિબંધીય પાનખર

(B) સવાના અને રણ વનસ્પતિ

(C) વિષુવવૃત્તિય (લીલા) સદાબહાર

(D) ઉષ્ણકટિબંધીય વરસાદી વન

જવાબ : (A) ઉષ્ણકટિબંધીય પાનખર

(128) ભારતમાં કાગળની પ્રથમ મીલ ક્યાં સ્થપાઈ?

(A) સીરામપુર

(B) ચેન્નાઈ

(C) ટીટાનગર

(D) નાસિક

જવાબ : (A) સીરામપુર

(129) પાલઘાટ ક્યા બે રાજયોને જોડે છે?

(A) કેરળ-તમિલનાડુ

(B) કેરળ-કર્ણાટક

(C) કર્ણાટક – આંધ્રપ્રદેશ

(D) આંધ્રપ્રદેશ – કેરળ

જવાબ : (A) કેરળ-તમિલનાડુ

(130) સિંદરી શાના માટે પ્રખ્યાત છે?

(A) તાંબાના વાસણ માટે

(B) રાસાયણિક ખાતર માટે

(C) કાગળઉદ્યોગ માટે

(D) વિમાન ઉદ્યોગ માટે

જવાબ : (B) રાસાયણિક ખાતર માટે

3 Bharat Ni Bhugol Mcq Gujarati (131 To 140)

(131) મંડોવી અને જુઆરી નદીઓ ક્યા રાજયમાં આવેલી છે?

(A) ગુજરાત

(B) ગોવા

(C) કર્ણાટક

(D) મહારાષ્ટ્ર

જવાબ : (B) ગોવા

(132) મુર્રા (Murrah) ક્યા પ્રાણીની પ્રજાતિ છે?

(A) ગાય

(B) બકરી

(C) ભેંસ

(D) ઘેટું

જવાબ : (C) ભેંસ

(133) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજય કયું છે?

(A) ઉત્તરપ્રદેશ

(B) મધ્યપ્રદેશ

(C) મહારાષ્ટ્ર

(D) બિહાર

જવાબ : (D) બિહાર

(134) ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયાં આવેલો છે?

(A) ગ્રેટ નિકોબાર ટાપુ

(B) બેરન ટાપુ

(C) મિડલ આંદામાન ટાપુ

(D) મિનિકોય ટાપુ

જવાબ : (B) બેરન ટાપુ

(135) નેપાનગર શેના માટે પ્રખ્યાત છે?

(A) છાપાના કાગળ

(B) રંગ-રસાયણ

(C) ખાણઉદ્યોગ

(D) વીજળીના તાર

જવાબ : (A) છાપાના કાગળ

3 Bharat Ni Bhugol Mcq Gujarati
3 Bharat Ni Bhugol Mcq Gujarati

(136)શકિતમાન’ ક્યા પાકની વેરાયટી (સંશોધન ઉપજાતિ) છે?

(A) ઘઉં

(B) ડાંગર

(C) બાજરી

(D) મકાઈ

જવાબ : (D) મકાઈ

(137) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલું છે?

(A) મહારાષ્ટ્ર

(B) અસમ

(C) બિહાર

(D) રાજસ્થાન

જવાબ : (B) અસમ

(138) ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ એટલે કે કન્યાકુમારી ક્યાં આવેલું છે.

(A) કર્કવૃત્તની ઉત્તરે

(B) વિષુવવૃત્તની દક્ષિણે

(C) વિષુવવૃત્તની ઉત્તરે

(D) મકરવૃત્તની દક્ષિણે

જવાબ : (C) વિષુવવૃત્તની ઉત્તરે

(139) યારલૂંગ ઝેનગ્બો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે?

(A) ગંગા

(B) સિંધુ

(C) બ્રહ્મપુત્રા

(D) મહાનંદી

જવાબ : (C) બ્રહ્મપુત્રા

(140) નીચેના પૈકી કયો રેખાંશ ભારતીય માનક સમય (Indian Stanard Time) નિયત કરે છે?

(A) 85.5 E

(B) 86.5 E

(C) 84.5 E

(D) 82.5 E

જવાબ : (D) 82.5 E

3 Bharat Ni Bhugol Mcq Gujarati (141 To 150)

(141) ભારતે ઈરાન સાથે ક્યા વ્યૂહાત્મક બંદરનો વિકાસ કરવા ઐતિહાસિક કરાર કર્યો?

(A) ચાબહાર

(B) ગ્વાડર

(C) નોશાહર

(D) અંજલિ

જવાબ : (A) ચાબહાર

(142) ભૌગોલિક રીતે ભારતનો સૌથી જૂનો ભાગ ક્યો છે?

(A) ડક્કેન ઉચ્ચપ્રદેશ

(B) દરિયા કિનારાના મેદાનો

(C) દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશ

(D) ઉત્તર ભારતીય મેદાનો

જવાબ : (A) ડક્કેન ઉચ્ચપ્રદેશ

(143) ભારતની સૂચિત ગેસ પાઈપલાઈન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય થશે?

(A) તજાકિસ્તાન – અફઘાનિસ્તાન – પાકિસ્તાન – ભારત

(B) તુર્કમેનિસ્તાન – અફઘાનિસ્તાન – પાકિસ્તાન – ભારત

(C) તુર્કિ – અફઘાનિસ્તાન – પાકિસ્તાન – ભારત

(D) તારાકેટ – અસતના – પેશાવર – ઈંદોર

જવાબ : (B) તુર્કમેનિસ્તાન – અફઘાનિસ્તાન – પાકિસ્તાન – ભારત

(144) 2011 ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.

(A) 8.5 અને 9.2

(B) 8.6 અને 7.9

(C) 8.1 અને 8.8

(D) 8.2 અને 9.0

જવાબ : (C) 8.1 અને 8.8

(145) દેશમાં સિંચાઈ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા કયાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે?

(A) EXIM Bank

(B) IWRFC

(C) SIDBI

(D) SMERA

જવાબ : (B) IWRFC

(146) દેશના રાજયોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધારે વસ્તીની ગીચતા કયા છે?

(A) બિહાર અને ચંદીગઢ

(B) ઉત્તરપ્રદેશ અને દિલ્હી

(C) બિહાર અને દિલ્હી

(D) ઉત્તરપ્રદેશ અને ચંદીગઢ

જવાબ : (C) બિહાર અને દિલ્હી

(147) તળાવો અને રાજયોને યોગ્ય રીતે ગોઠવો.

(1) સાંભાર લેક(A) ઓરીસ્સા
(2) લોનાર લેક(B) મહારાષ્ટ્ર
(3) ચીલકા લેક(C) રાજસ્થાન
(4) પુલીકટ લેક(D) તામીલનાડુ અને આંધ્રપ્રદેશનો સીમા પ્રદેશ
3 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) 1-B, 2-C, 3-D, 4-A

(B) 1-A, 2-B, 3-C, 4-D

(C) 1-D, 2-A, 3-B, 4-C

(D) 1-C, 2-B, 3-A, 4-D

જવાબ : (D) 1-C, 2-B, 3-A, 4-D

(148) રેલ્વે ઝોન અને તેના વડા મથકનાં સ્થળને યોગ્ય રીતે ગોઠવો.

(1) સેન્ટ્રલ(A) ચેન્નાઈ
(2) ઈસ્ટર્ન(B) મુંબઈ
(3) નોર્ધન(C) કલકત્તા
(4) સધર્ન(D) નવી દિલ્હી
3 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) 1-D, 2-A, 3-B, 4-C

(B) 1-C, 2-D, 3-A, 4-B

(C) 1-B, 2-C, 3-D, 4-A

(D) 1-A, 2-B, 3-C, 4-D

જવાબ : (C) 1-B, 2-C, 3-D, 4-A

(149) વાણિજય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.

(1) Coffee Board(A) કોટટાયમ
(2) Rubber Board(B) કલકત્તા
(3) Tea Board(C) કોચી
(4) Spice Board(D) બેંગાલુરૂ
3 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) 1-D, 2-A, 3-B, 4-C

(B) 1-D, 2-B, 3-C, 4-A

(C) 1-B, 2-C, 3-A, 4-D

(D) 1-C, 2-A, 3-D, 4-B

જવાબ : (A) 1-D, 2-A, 3-B, 4-C

(150) ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે?

(A) બોર્ડર સીક્યોરીટી ફોર્સ

(B) નેશનલ સીક્યોરીટી ગાર્ડ

(C) સુરક્ષા સીમા બળ

(D) રેપીડ એકશન ફોર્સ

જવાબ : (C) સુરક્ષા સીમા બળ

Also Read :

ભારતની ભૂગોળ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
ભારતનું બંધારણ MCQ
3 Bharat Ni Bhugol Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top