
2 Janaral Nolej Mcq Gujarati, જનરલ નોલેજ MCQ, જનરલ નોલેજ mcq pdf, જનરલ નોલેજના પ્રશ્નો pdf, સામાન્ય જ્ઞાન MCQ, સામાન્ય જ્ઞાન mcq pdf, સામાન્ય જ્ઞાન mcq gujarati medium
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે જનરલ નોલેજ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | જનરલ નોલેજ |
ભાગ : | 2 |
MCQ : | 51 થી 100 |
2 Janaral Nolej Mcq Gujarati (51 To 60)
(51) માઉસોલસની કબર ક્યા દેશમાં આવેલી છે?
(A) ઈરાનમાં
(B) ઇરાકમાં
(C) તુર્કીમાં
(D) લિબિયામાં
જવાબ : (C) તુર્કીમાં
(52) પિરામિડ ક્યાં આવેલો છે?
(A) તુર્કીમાં
(B) ઇજિપ્તમાં
(C) ગ્રીસમાં
(D) ચીનમાં
જવાબ : (B) ઇજિપ્તમાં
(53) દેવી ડાયેનાનું દેવળ કયા દેશમાં આવેલું છે?
(A) તુર્કસ્તાનમાં
(B) ગ્રીસમાં
(C) જર્મનીમાં
(D) ઈરાનમાં
જવાબ : (A) તુર્કસ્તાનમાં
(54) રોડ્ઝના કોલોસસની મૂર્તિ ક્યા દેશમાં આવેલી છે?
(A) ઇજિપ્તમાં
(B) ગ્રીસમાં
(C) પોલૅન્ડમાં
(D) તુર્કમાં
જવાબ : (B) ગ્રીસમાં
(55) ઍલેક્ઝાંડ્રિયાની દીવાદાંડી કયા દેશમાં આવેલી છે?
(A) ગ્રીસમાં
(B) જર્મનીમાં
(C) ફ્રાન્સમાં
(D) ઇજિપ્તમાં
જવાબ : (D) ઇજિપ્તમાં
(56) એફિલ ટાવર કયા શહેરમાં આવેલો છે?
(A) વૉશિંગ્ટનમાં
(B) ટોકિયોમાં
(C) લંડનમાં
(D) પૅરિસમાં
જવાબ : (D) પૅરિસમાં
(57) ઍમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કયા શહેરમાં આવેલું છે?
(A) ન્યૂ યૉર્કમાં
(B) પૅરિસમાં
(C) લંડનમાં
(D) કોલકાતામાં
જવાબ : (A) ન્યૂ યૉર્કમાં
(58) કોલંબિયા પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) મૉસ્કોમાં
(B) ન્યૂ યૉર્કમાં
(C) વિયેનામાં
(D) ટોકિયોમાં
જવાબ : (B) ન્યૂ યૉર્કમાં
(59) લેનિન રાજ્ય પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) મૉસ્કોમાં
(B) લંડનમાં
(C) બર્લિનમાં
(D) પૅરિસમાં
જવાબ : (A) મૉસ્કોમાં
(60) જાહેર પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) વિયેનામાં
(B) મૉસ્કોમાં
(C) બર્લિનમાં
(D) લેનિનગ્રાડમાં
જવાબ : (D) લેનિનગ્રાડમાં
2 Janaral Nolej Mcq Gujarati (61 To 70)
(61) શાહી પુસ્તકાલય ક્યા શહેરમાં આવેલું છે?
(A) બર્સેલ્સમાં
(B) કેનબરામાં
(C) રોમમાં
(D) બેઇજિંગમાં
જવાબ : (A) બર્સેલ્સમાં
(62) રાષ્ટ્રીય પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) હાર્વર્ડમાં
(B) ટોકિયોમાં
(C) પૅરિસમાં
(D) મૉસ્કોમાં
જવાબ : (C) પૅરિસમાં
(63) સાર્વજનિક પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) આમ્સ્ટરડેમમાં
(B) ન્યૂ યૉર્કમાં
(C) વિયેનામાં
(D) બ્રાઝિલિયામાં
જવાબ : (B) ન્યૂ યૉર્કમાં
(64) બ્રિટિશ મ્યુઝિયમ પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) ડબ્લિનમાં
(B) ગ્લાસગોમાં
(C) મેંચિસ્ટરમાં
(D) લંડનમાં
જવાબ : (D) લંડનમાં
(65) મધ્યસ્થ રાષ્ટ્રીય પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) મિલાનમાં
(B) ફ્લૉરન્સમાં
(C) વિયેનામાં
(D) સ્ટુટગાર્ડમાં
જવાબ : (B) ફ્લૉરન્સમાં
(66) રાજ્ય પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) બર્લિનમાં
(B) ઑસ્લોમાં
(C) રોમમાં
(D) મડ્રિડમાં
જવાબ : (A) બર્લિનમાં
(67) રાષ્ટ્રીય સંસદ પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) દિલ્લીમાં
(B) બેઇજિંગમાં
(C) ટોકિયોમાં
(D) મૉસ્કોમાં
જવાબ : (C) ટોકિયોમાં
(68) યુનાઇટેડ સ્ટેટ્સ લાઇબ્રેરી ઑફ કોંગ્રેસ કયા શહેરમાં આવેલી છે?
(A) ન્યૂ યૉર્કમાં
(B) વૉશિંગ્ટન (ડી.સી.)
(C) સૅન ફ્રાન્સિસ્કોમાં
(D) શિકાગોમાં
જવાબ : (B) વૉશિંગ્ટન (ડી.સી.)
(69) વિજ્ઞાન અકાદમી પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) ન્યૂ યૉર્કમાં
(B) લંડનમાં
(C) પેરિસમાં
(D) મૉસ્કોમાં
જવાબ : (D) મૉસ્કોમાં
(70) યુનિવર્સિટી પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?
(A) પૅરિસમાં
(B) હાર્વર્ડમાં
(C) એડિનબરોમાં
(D) મુંબઈમાં
જવાબ : (B) હાર્વર્ડમાં
2 Janaral Nolej Mcq Gujarati (71 To 80)
(71) રાષ્ટ્રીય પુસ્તકાલય ક્યા શહેરમાં આવેલું છે?
(A) બ્રાઝિલિયામાં
(B) લાપાઝમાં
(C) કાહિરામાં
(D) કોલંબોમાં
જવાબ : (A) બ્રાઝિલિયામાં
(72) નીચેના પૈકી કયા શહેરમાં શાહી પુસ્તકાલય આવેલું છે?
(A) સ્ટૉકહોમમાં
(B) બેઇજિંગમાં
(C) મેલબર્નમાં
(D) ઑટાવામાં
જવાબ : (A) સ્ટૉકહોમમાં
(73) નીચેના પૈકી ક્યા શહેરમાં રાષ્ટ્રીય પુસ્તકાલય આવેલું છે?
(A) કોલંબોમાં
(B) વિયેનામાં
(C) બેઇજિંગમાં
(D) દિલ્લીમાં
જવાબ : (B) વિયેનામાં
(74) નીચેના પૈકી કયા શહેરમાં યુનિવર્સિટી પુસ્તકાલય આવેલું છે?
(A) આમ્સ્ટેરડેમમાં
(B) વૉરસોમાં
(C) રિયાધમાં
(D) સિડનીમાં
જવાબ : (A) આમ્સ્ટેરડેમમાં
(75) નીચેના પૈકી કયા શહેરમાં મધ્યસ્થ રાષ્ટ્રીય પુસ્તકાલય આવેલું છે?
(A) લંડનમાં
(B) ટોકિયોમાં
(C) રોમમાં
(D) ન્યૂ યૉર્કમાં
જવાબ : (C) રોમમાં
(76) શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી?
(A) સંત તુકારામે
(B) સંત કબીરે
(C) ગુરુ નાનકે
(D) સંત એકનાથે
જવાબ : (C) ગુરુ નાનકે
(77) બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી?
(A) સ્વામી દયાનંદ સરસ્વતીએ
(B) સ્વામી રામકૃષ્ણ પરમહંસે
(C) સ્વામી રામદાસે
(D) રાજા રામમોહનરાયે
જવાબ : (D) રાજા રામમોહનરાયે
(78) શાંતિનિકેતનની સ્થાપના કોણે કરી હતી?
(A) અવનીન્દ્રનાથ ટાગોરે
(B) રવીન્દ્રનાથ ટાગોરે
(C) દાદાભાઈ નવરોજીએ
(D) મદનમોહન માલવિયાએ
જવાબ : (B) રવીન્દ્રનાથ ટાગોરે
(79) આઝાદ હિંદ ફોજની સ્થાપના કોણે કરી હતી?
(A) જગદીશચંદ્ર બોઝ
(B) સુભાષચંદ્ર બોઝ
(C) સતીષચંદ્ર બોઝ
(D) સ્વામી વિવેકાનંદ
જવાબ : (B) સુભાષચંદ્ર બોઝ
(80) હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી?
(A) મહાત્મા ગાંધીએ
(B) રામમનોહર લોહિયાએ
(C) ઠક્કરબાપાએ
(D) સરદાર વલ્લભભાઈ પટેલે
જવાબ : (A) મહાત્મા ગાંધીએ
2 Janaral Nolej Mcq Gujarati (81 To 90)
(81) પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી?
(A) રમાબાઈ રાનડેએ
(B) લાલા લજપતરાયે
(C) જસ્ટિશ રાનડેએ
(D) ગોપાલકૃષ્ણ ગોખલેએ
જવાબ : (C) જસ્ટિશ રાનડેએ
(82) તાઓ ધર્મની સ્થાપના કોણે કરી હતી?
(A) ફાહિયાને
(B) કૉફ્યુશિયસે
(C) લિયો ટૉલ્સટૉયે
(D) લાઓત્સેએ
જવાબ : (D) લાઓત્સેએ
(83) ઇસ્લામ ધર્મની સ્થાપના કોણે કરી હતી?
(A) ઈસુ ખ્રિસ્ત
(B) મહંમદ પયગંબરે
(C) અષો જરથુસ્ત
(D) મહંમદ અહમદખાને
જવાબ : (B) મહંમદ પયગંબરે
(84) આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી?
(A) સ્વામી દયાનંદ સરસ્વતીએ
(B) ધોંડો કેશવ કર્વેએ
(C) રાજા રામમોહનરાયે
(D) સ્વામી વિવેકાનંદે
જવાબ : (A) સ્વામી દયાનંદ સરસ્વતીએ
(85) બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી?
(A) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે
(B) જે.બી. કૃપલાનીએ
(C) ગોપાલકૃષ્ણ ગોખલેએ
(D) મદનમોહન માલવિયાએ
જવાબ : (D) મદનમોહન માલવિયાએ
(86) પોંડિચેરી આશ્રમ કોણે સ્થાપ્યો હતો?
(A) વિનોબા ભાવેએ
(B) લોકમાન્ય ટિળકે
(C) રવીન્દ્રનાથ ટાગોર
(D) શ્રી અરવિંદ ઘોષે
જવાબ : (C) રવીન્દ્રનાથ ટાગોર
(87) જૈન ધર્મની સ્થાપના કોણે કરી હતી?
(A) આદિનાથે
(B) શાંતિનાથે
(C) મહાવીર સ્વામીએ
(D) ઋષભદેવે
જવાબ : (C) મહાવીર સ્વામીએ
(88) મુસ્લિમ લીગની સ્થાપના કોણે કરી હતી?
(A) નવાબ સલીમુલ્લા ખાને
(B) ખાન અબ્દુલ ગફારખાને
(C) સર સૈયદ એહમદ ખાને
(D) નવાબ અબ્દુલ્લા ખાને
જવાબ : (A) નવાબ સલીમુલ્લા ખાને
(89) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી?
(A) સર સૈયદ ખુદબદખાને
(B) સર સૈયદ એહમદ ખાને
(C) સર મોહમદ ખાને
(D) સર સૈયદ સલમાનખાને
જવાબ : (B) સર સૈયદ એહમદ ખાને
(90) કોંગ્રેસ સેવાદળની સ્થાપના કોણે કરી હતી?
(A) જવાહરલાલ નેહરુએ
(B) ડૉ. હાર્ડિકરે
(C) મહાત્મા ગાંધીએ
(D) જયપ્રકાશ નારાયણે
જવાબ : (B) ડૉ. હાર્ડિકરે
2 Janaral Nolej Mcq Gujarati (91 To 100)
(91) ક્યું પ્રાણી હુમલો કરે છે ત્યારે તે મૃત હોય તેવો ઢોંગ કરે છે?
(A) યાક
(B) ટેપર
(C) ચિમ્પાન્ઝી
(D) અકાપિ
જવાબ : (B) ટેપર
(92) માદા પ્રાણીઓ પોતાનાં બચ્ચાંને શાના વડે ઓળખે છે?
(A) ગંધ વડે
(B) મોં ચાટીને
(C) જોઈને
(D) તેની પાસે જઈને
જવાબ : (A) ગંધ વડે
(93) જિરાફની ડોકમાં કુલ કેટલા મણકા હોય છે?
(A) નવ
(B) બાર
(C) અગિયાર
(D) સાત
જવાબ : (D) સાત
(94) કયું પ્રાણી ઊભું ઊભું ઊંધે છે?
(A) બકરી
(B) વરુ
(C) ઘોડો
(D) યાક
જવાબ : (C) ઘોડો
(95) તિબેટમાં મુખ્યત્વે કયું પ્રાણી જોવા મળે છે?
(A) યાક
(B) ઘુડખર
(C) ઘોડો
(D) ઝીબ્રા
જવાબ : (A) યાક
(96) કયું પ્રાણી પોતાના ઘરને પોતાની પીઠ ઉપર લઈને ફરે છે?
(A) ઘેટું
(B) ઊંટ
(C) ટેપર
(D) ગોકળગાય
જવાબ : (D) ગોકળગાય
(97) કયું જંગલી પ્રાણી સૌથી વધુ વિકસિત મગજ ધરાવે છે?
(A) કાળિયાર
(B) ચિમ્પાન્ઝી
(C) ગોરીલો
(D) દીપડો
જવાબ : (B) ચિમ્પાન્ઝી
(98) કયા પ્રાણીના દાંત વૃક્ષને પણ પાડી નાખે તેટલા મજબૂત હોય છે?
(A) અકાપિના
(B) ઘુડખરના
(C) બ્રીવરના
(D) ટેપરના
જવાબ : (C) બ્રીવરના
(99) ધરતી પર સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી કયું છે?
(A) ચિત્તો
(B) ઝીબ્રા
(C) જિરાફ
(D) હરણ
જવાબ : (A) ચિત્તો
(100) કયું પ્રાણી વૃક્ષ પર જ જીવન ગુજારતું સૌથી મોટું સસ્તન પ્રાણી છે?
(A) બબૂન
(B) નોળિયો
(C) ઉરાંગઉટાંગ
(D) ઝરખ
જવાબ : (C) ઉરાંગઉટાંગ
Also Read :