2 Gujarati Sahitya MCQ, ગુજરાતી સાહિત્ય MCQ, Gujarati Sahitya Mcq pdf, Gujarati Sahitya Mcq pdf with Answers, Std 6 to 8 Gujarati Sahitya PDF, Gujarati Sahitya Mcq pdf with answers in Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતી સાહિત્ય |
ભાગ : | 2 |
MCQ : | 51 થી 100 |
2 Gujarati Sahitya MCQ (51 To 60)
(51) નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર ક્યો છે?
(A) સોનેટ
(B) ગઝલ
(C) હાઈકુ
(D) મુક્તક
જવાબ : (B) ગઝલ
(52) સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે?
(A) 4
(B) 5
(C) 2
(D) 3
જવાબ : (A) 4
(53) ગુજરાતીમાં સૌપ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે?
(A) મારી હકીકત
(B) થોડાં આંસુ થોડાં ફૂલ
(C) સત્યના પ્રયોગો
(D) મારા અનુભવો
જવાબ : (A) મારી હકીકત
(54) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘પરબ’ ક્યારે પ્રકાશિત થાય છે?
(A) દર બે મહિને
(B) દર પખવાડિયે
(C) દર મહિને
(D) દર અઠવાડિયે
જવાબ : (C) દર મહિને
(55) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે?
(A) બુદ્ધિવર્ધક સભા
(B) જ્ઞાનપ્રસારક સભા
(C) ગુજરાત સાહિત્ય અકાદમી
(D) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
જવાબ : (D) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
(56) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે?
(A) આદિલ મન્સુરી
(B) અમૃત ઘાયલ
(C) બાલાશંકર કંથારિયા
(D) શૂન્ય પાલનપુરી
જવાબ : (C) બાલાશંકર કંથારિયા
(57) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે?
(A) જય સોમનાથ
(B) ચૌલાદેવી
(C) ગુજરાતનો નાથ
(D) પૃથિવીવલ્લભ
જવાબ : (D) પૃથિવીવલ્લભ
(58) ‘મિસ્કીન’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે?
(A) રાજેશ વ્યાસ
(B) રમણભાઈ નીલકંઠ
(C) મધુસુદન ઠક્કર
(D) મનુભાઈ પંચોળી
જવાબ : (A) રાજેશ વ્યાસ
(59) “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ કોની પંક્તિ છે?
(A) નર્મદ
(B) ઉમાશંકર જોશી
(C) બોટાદકર
(D) ખબરદાર
જવાબ : (D) ખબરદાર
(60) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા?
(A) મહાન સાહિત્યકાર
(B) ઉદ્યોગપતિ
(C) મહાન ગાયક
(D) રમતવીર
જવાબ : (A) મહાન સાહિત્યકાર
2 Gujarati Sahitya MCQ (61 To 70)
(61) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો.
(A) મરીઝ
(B) દ્વિરેફ
(C) ઘાયલ
(D) પુનર્વસુ
જવાબ : (D) પુનર્વસુ
(62) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે?
(A) ન્હાનાલાલ -ડોલન શૈલી
(B) અખો – આખ્યાન
(C) ગિજુભાઈ – બાળસાહિત્ય
(D) દયારામ – ગરબી
જવાબ : (B) અખો – આખ્યાન
(63) ક્યુ જોડકું ખોટું છે?
(A) ધરતીનું લૂણ – સ્વામી આનંદ
(B) ધમ્મર વલોણુ – ઝવેરચંદ મેઘાણી
(C) કુરુક્ષેત્ર – મનુભાઈ પંચોળી
(D) હિન્દુ ધર્મની બાળપોથી – આનંદશંકર ધ્રુવ
જવાબ : (B) ધમ્મર વલોણુ – ઝવેરચંદ મેઘાણી
(64) બાળ શિક્ષણના ક્ષેત્રમાં ‘મૂછાળી મા’ તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.
(A) મનુભાઈ પંચોલી
(B) ઠક્કરબાપા
(C) ગિજુભાઈ બધેકા
(D) માનભાઈ ભટ્ટ
જવાબ : (C) ગિજુભાઈ બધેકા
(65) ‘ગુજરાતી વિશ્વકોશ’માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે?
(A) સિતાંશુ યશચંદ્ર
(B) યશવંત શુક્લ
(C) ધીરુભાઈ ઠાકર
(D) અમૃતલાલ યાજ્ઞિક
જવાબ : (C) ધીરુભાઈ ઠાકર
(66) પાત્ર અને કૃતિ અંગેનું ક્યું જોડકું ખોટું છે?
(A) જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
(B) રામજી ભા, રૂખી : દરિયાલાલ
(C) ગોબર, સંતુ : સંતુ રંગીલી
(D) કાનજી, જીવી : મળેલા જીવ
જવાબ : (C) ગોબર, સંતુ : સંતુ રંગીલી
(67) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે?
(A) રાજકોટ
(B) ગાંધીનગર
(C) અમદાવાદ
(D) વડોદરા
જવાબ : (B) ગાંધીનગર
(68) ‘મેના ગુર્જરી’ નાટકના લેખક કોણ?
(A) રા.વિ.પાઠક
(B) કનૈયાલાલ મુનશી
(C) જયશંકર સુંદરી
(D) ૨.છો. પરીખ
જવાબ : (D) ૨.છો. પરીખ
(69) ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ?
(A) નંદશંકર
(B) નર્મદ
(C) ધૂમકેતુ
(D) બ.ક.ઠાકોર
જવાબ : (C) ધૂમકેતુ
(70) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક ક્યું છે?
(A) ધ્વનિ
(B) ઉષા-સંધ્યા
(C) યુગવંદના
(D) યાત્રા
જવાબ : (C) યુગવંદના
2 Gujarati Sahitya MCQ (71 To 80)
(71) ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ?
(A) સોરઠ તારાં વહેતાં પાણી
(B) ચકરાવો
(C) સરસ્વતી ચંદ્ર
(D) કરણઘેલો
જવાબ : (D) કરણઘેલો
(72) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું?
(A) વાટિકા
(B) જલધારા
(C) તરસ
(D) પરબ
જવાબ : (D) પરબ
(73) ગુજરાતી ભાષાનો સૌપહેલા શબ્દકોષ ક્યા લેખકે તૈયાર કરેલો?
(A) નર્મદ
(B) ગોવર્ધનરામ
(C) દલપતરામ
(D) નવલરામ
જવાબ : (A) નર્મદ
(74) ‘કલાપી’ તખલ્લુસ કોનું છે?
(A) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
(B) ન્હાનાલાલ
(C) ઉમાશંકર જોષી
(D) કનૈયાલાલ મુનશી
જવાબ : (A) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
(75) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ?
(A) કનૈયાલાલ મુનશી
(B) ૨.વ.દેસાઈ
(C) નંદશંકર
(D) ગોવર્ધનરામ ત્રિપાઠી
જવાબ : (D) ગોવર્ધનરામ ત્રિપાઠી
(76) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ક્યો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે?
(A) નરસિંહ મહેતા
(B) શામળ
(C) અખો
(D) દયારામ
જવાબ : (C) અખો
(77) ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’, કાવ્ય પંકિતના કવિ કોણ છે?
(A) બોટાદકર
(B) રા.વી. પાઠક
(C) ઉમાશંકર જોષી
(D) સુંદરમ્
જવાબ : (A) બોટાદકર
(78) ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે?
(A) અખો
(B) મીરાં
(C) નરસિંહ મહેતા
(D) દયારામ
જવાબ : (B) મીરાં
(79) ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે?
(A) રાવજી પટેલ
(B) ઝવેરચંદ મેઘાણી
(C) પ્રહલાદ પારેખ
(D) રાજેન્દ્ર શાહ
જવાબ : (A) રાવજી પટેલ
(80) ‘જય જય ગરવી ગુજરાત’ ના કવિ કોણ છે?
(A) નર્મદ
(B) ઉમાશંકર જોષી
(C) ન્હાનાલાલ
(D) દલપતરામ
જવાબ : (A) નર્મદ
2 Gujarati Sahitya MCQ (81 To 90)
(81) ‘ગ્રામલક્ષ્મી’ના લેખક કોણ?
(A) બ.ક.ઠાકોર
(B) રાજેન્દ્ર શાહ
(C) ક.મા.મુનશી
(D) ૨.વ.દેસાઈ
જવાબ : (D) ૨.વ.દેસાઈ
(82) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ?
(A) ઉમાશંકર – પ્રહલાદ પારેખ
(B) ન્હાનાલાલ – રા.વિ. પાઠક
(C) સુંદરમ્ – ઉમાશંકર
(D) સુંદરમ્ – બ.ક. ઠાકોર
જવાબ : (C) સુંદરમ્ – ઉમાશંકર
(83) લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ?
(A) વિનોબા ભાવે
(B) ઝવેરચંદ મેઘાણી
(C) ગાંધીજી
(D) કિશોરલાલ મશરૂવાળા
જવાબ : (B) ઝવેરચંદ મેઘાણી
(84) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા?
(A) પિતા રત્નસિંહજીએ
(B) શ્રીકૃષ્ણએ
(C) માતા વીરકુંવરીએ
(D) દાદા રાવ દુદાજીએ
જવાબ : (D) દાદા રાવ દુદાજીએ
(85) ‘એક જ દે ચિનગારી’ કાવ્યના કવિ કોણ?
(A) નાથાલાલ દવે
(B) હરિહર ભટ્ટ
(C) મુકુલ ચોક્સી
(D) મનોહર ત્રિવેદી
જવાબ : (B) હરિહર ભટ્ટ
(86) ‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
(A) પ્રેમાનંદ
(B) નંદશંકર મહેતા
(C) શામળ ભટ્ટ
(D) આનંદશંકર ધ્રુવ
જવાબ : (A) પ્રેમાનંદ
(87) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પઘવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે?
(A) પ્રેમાનંદ
(B) ભોજો ભગત
(C) ભાલણ
(D) શામળ ભટ્ટ
જવાબ : (D) શામળ ભટ્ટ
(88) ‘ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના’- આ જાણીતું ગીત કોણે લખ્યું છે?
(A) તુષાર શુક્લ
(B) હરિન્દ્ર દવે
(C) પ્રિયકાન્ત મણિયાર
(D) મણિલાલ દેસાઈ
જવાબ : (D) મણિલાલ દેસાઈ
(89) કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલમાં ક્યા નામે ઓળખાય છે?
(A) ગુજરાત સાહિત્ય સભા
(B) ગુજરાત યુનિવર્સિટી
(C) ગુજરાત વિદ્યાસભા
(D) ગૂજરાત વિદ્યાપીઠ
જવાબ : (C) ગુજરાત વિદ્યાસભા
(90) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત‘ પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે?
(A) ખબરદાર
(B) રાવજી પટેલ
(C) કવિ નર્મદ
(D) ભોગીલાલ ગાંધી
જવાબ : (A) ખબરદાર
2 Gujarati Sahitya MCQ (91 To 100)
(91) ઝેર તો પીધા છે જાણી જાણી’ નવલકથાના સર્જક કોણ છે?
(A) મનુભાઈ પંચોળી
(B) ક.મા.મુનશી
(C) પન્નાલાલ પટેલ
(D) જયંત ખત્રી
જવાબ : (A) મનુભાઈ પંચોળી
(92) ‘ડીમ લાઈટ’ રઘુવીર ચૌધરી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે?
(A) હાસ્ય નિબંધ
(B) એકાંકી
(C) ભવાઈ વેશ
(D) ટૂંકી વાર્તા
જવાબ : (B) એકાંકી
(93) ગાંધીજીએ કોને ‘સવાઈ ગુજરાતી’ કહ્યું છે?
(A) કાકા કાલેલકર
(B) વલ્લભભાઈ પટેલ
(C) ઝવેરચંદ મેઘાણી
(D) ફાધર વાલેસ
જવાબ : (A) કાકા કાલેલકર
(94) નીચેનામાંથી ક્યા બે કવિઓ સુધારક યુગના છે?
(1) નર્મદ |
(2) દયારામ |
(3) દલપતરામ |
(4) જયંત પાઠક |
(A) 1 અને 4
(B) 2 અને 3
(C) 1 અને 3
(D) 1 અને 2
જવાબ : (C) 1 અને 3
(95) ‘સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?
(A) ભવસાગર
(B) જનમટીપ
(C) મારી હૈયા સગડી
(D) દીપ નિર્વાણ
જવાબ : (B) જનમટીપ
(96) સાહિત્યકારોના નામ-ઉપનામની સાચી જોડ શોધો.
(1) મનુભાઈ પંચોળી | (P) મીનપિયાસી |
(2) ઉમાશંકર જોષી | (Q) સ્નેહદાન |
(3) દિનકરરાય વૈદ્ય | (R) દર્શક |
(4) કુન્દનિકા કાપડિયા | (S) વાસુકિ |
(A) 1-P, 2-Q, 3-R. 4-S
(B) 1-Q, 2-R, 3-S, 4-P
(C) 1-R, 2-P 3-S, 4-Q
(D) 1-R, 2-S, 3-P 4-Q
જવાબ : (D) 1-R, 2-S, 3-P 4-Q
(97) ‘રસ્તો કરી જવાના’- ગઝલના રચિયતા કોણ છે?
(A) અમૃત ઘાયલ
(B) આદિલ મન્સુરી
(C) મરીઝ
(D) બરકત વિરાણી
જવાબ : (A) અમૃત ઘાયલ
(98) ‘સ્નેહરશ્મિ’ તખલ્લુસ ક્યા ગુજરાતી સાહિત્યકારનું છે?
(A) ત્રિભોવનદાસ લુહાર
(B) ઝીણાભાઈ દેસાઈ
(C) ઉમાશંકર જોશી
(D) મનુભાઈ પંચોલી
જવાબ : (B) ઝીણાભાઈ દેસાઈ
(99) ‘ઈર્શાદ ગઢ’ કોનો કાવ્ય સંગ્રહ છે?
(A) મણિશંકર ભટ્ટ
(B) મકરંદ દવે
(C) બ.ક. ઠાકોર
(D) ચિનુ મોદી
જવાબ : (D) ચિનુ મોદી
(100) ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ ક્યું છે?
(A) રાધા-રમણ
(B) રાસબિહારી
(C) ધૂમકેતુ
(D) ચંદ્રકેતુ
જવાબ : (C) ધૂમકેતુ
Also Read :
ગુજરાતી સાહિત્ય MCQ |
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |