2 Bharat Nu Bandharan One Liner Gujarati (ભારતનું બંધારણ One Liner)

Spread the love

2 Bharat Nu Bandharan One Liner Gujarati
2 Bharat Nu Bandharan One Liner Gujarati

2 Bharat Nu Bandharan One Liner Gujarati, ભારતનું બંધારણ One Liner, Bharat nu bandharan one liner, Bharat nu bandharan one liner pdf in gujarati, bharat nu bandharan in gujarati, ભારતનું બંધારણ ગુજરાતી PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ One Liner પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ One Liner પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 2
One Liner :51 થી 100
2 Bharat Nu Bandharan One Liner Gujarati

2 Bharat Nu Bandharan One Liner Gujarati (51 To 60)

(51) ચૂંટણીપંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે?

ઉત્તર :  324

(52) લોકસભાની મુદતના 5 વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો છે?

ઉત્તર :  નવા ચૂંટાયેલા સભ્યોની સંસદની બેઠકનો પ્રથમ દિવસ

(53) બંધારણીય કટોકટી એટલે?

ઉત્તર :  રાજયપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજયમાં જાહેર કરાતી કટોકટી

(54) નઝીરી અદાલત એટલે?

ઉત્તર :  વિવિધ કોર્ટોના ચુકાદા, કાયદાના અર્થઘટનો તથા સ્વીકારાયેલ પ્રણાલીઓના દસ્તાવેજોને સર્વોચ્ચ અદાલત દ્વારા સુરક્ષિત રાખવા

(55) ‘આમુખએ ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોણે ગણાવ્યું હતું?

ઉત્તર :  પંડિત જવાહલાલ નેહરુ

(56) સંપત્તિ અને ઉત્પાદનનાં સાધનોની જમાવટ અમુક જ હાથોમાં થતી અટકાવવાની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા અનુચ્છેદમાં છે?

ઉત્તર :  અનુચ્છેદ-39

(57) નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા ક્યા કેસમાં અખબારી સ્વાતંત્ર્યવિશે સ્પષ્ટતા કરવામાં આવી છે?

ઉત્તર :  બૅનેટ કોલમેન એન્ડ કું.વિ. યુનિયન ઓફ ઇન્ડિયા

(58) ભારતીય સંવિધાનના અનુચ્છેદ-51 (ક)(જ)માં ભારતના દરેક નાગરિકની કઈ ફરજનો નિર્દેશ થયો છે?

ઉત્તર :  જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની

(59) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કયા સ્થળે મળેલ અધિવેશનમાં ‘મૂળભૂત અધિકારો’ને બંધારણમાં સ્થાન આપવા ઠરાવ પસાર કર્યો હતો?

ઉત્તર :  મદ્રાસ

(60) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે?

ઉત્તર :  નાણામંત્રી

2 Bharat Nu Bandharan One Liner Gujarati (61 To 70)

(61) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ) ની નિમણૂંક કોણ કરે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(62) ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂંક કોણ કરે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(63) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે?

ઉત્તર :  વડાપ્રધાન

2 Bharat Nu Bandharan One Liner Gujarati
2 Bharat Nu Bandharan One Liner Gujarati

(64) રાજય સરકારના સર્વોચ્ચ વડા કોણ છે?

ઉત્તર :  રાજ્યપાલ

(65) રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક માટે કોની સાથે વિચારણા કરવામાં આવે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયધીશ

(66) ભારત સરકારે રાષ્ટ્રીય પંચાગ ક્યારથી દાખલ કર્યુ?

ઉત્તર :  22-3-1957

(67) ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહો હોય છે? નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે?

ઉત્તર :  સંસદમાં બે ગૃહો હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે

(68) ભારતના સૌપ્રથમ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા?

ઉત્તર :  વી. નરહરિ રાવ

(69) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ કેટલામું બંધારણીય સુધારા વિધેયક છે?

ઉત્તર :  122મું

(70) ભારતસંધમાં એક નવું રાજય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના કયા પરિશિષ્ટમાં સુધારો કરવો પડે?

ઉત્તર :  પહેલા

2 Bharat Nu Bandharan One Liner Gujarati (71 To 80)

(71) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ છે?

ઉત્તર :  444 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ

(72) સોલીસીટર જનરલ શું છે?

ઉત્તર :  સરકાર પક્ષે કાનુની સલાહકાર

(73) જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે?

ઉત્તર : લોકસભા માંથી – 15 અને રાજયસભા માંથી – 7

2 Bharat Nu Bandharan One Liner Gujarati
2 Bharat Nu Bandharan One Liner Gujarati

(74) જયારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બન્ને હોદ્દા ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવશે?

ઉત્તર :  સર્વોચ્ચ અદાલતના

(75) આપણા બંધારણમાં કુલ કેટલા પ્રકારની રીટનો ઉલ્લેખ છે?

ઉત્તર :  5

(76) કયા ભારત સરકારના સર્વ પ્રથમ કાયદાકીય અધિકારી છે?

ઉત્તર :  એટર્ની જનરલ

(77) રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે?

ઉત્તર :  વડાપ્રધાન

(78) રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે?

ઉત્તર :  ઉપરાષ્ટ્રપતિને

(79) 14મા નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા?

ઉત્તર :  ડો. વાય.વી. રેડ્ડી

(80) ભારતના બંધારણના કયા ભાગમાં “સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર” ને ભારતના નાગરિકના મૂળભૂત હક્કો તરીકે સ્વીકારવામાં આવ્યા છે?

ઉત્તર :  ત્રીજા ભાગ

2 Bharat Nu Bandharan One Liner Gujarati (81 To 90)

(81) રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં છે?

ઉત્તર :  356

(82) સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માંગી શકે છે?

ઉત્તર :  રાષ્ટ્રપતિ

(83) આંદામાન નિકોબાર ટાપુ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે?

ઉત્તર :  કોલકાતા

(84) કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કયારે સેવા નિવૃત્તિ થાય છે?

ઉત્તર :  65 વર્ષે

(85) કોઈ વ્યક્તિને ગેરકાનુની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેનામાંથી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે?

ઉત્તર :  હેબિયસ કોર્પસ

(86) બંધારણમાં કુલ કેટલી ભાષાઓ છે?

ઉત્તર :  22

(87) ભારતના બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કેટલા સભ્યો હતા?

ઉત્તર :  30

(88) ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે?

ઉત્તર :  324

(89) બિન સાંપ્રદાયિકતા (Secularism) શબ્દ કયા બંધારણીય સુધારાથી ઉમેરાયેલ?

ઉત્તર :  42 માં

(90) ભારતના સંવિધાનમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ ન હતો?

ઉત્તર :  મૂળભૂત ફરજો

2 Bharat Nu Bandharan One Liner Gujarati (91 To 100)

(91) રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે?

ઉત્તર :  અનુચ્છેદ54

(92) ભારતના રાષ્ટ્ર પ્રમુખ?

ઉત્તર :  કાર્યકારિણીના વરિષ્ટ છે.

(93) રાષ્ટ્રપતિ રાજયસભાના કેટલા સભ્યો નિમે છે?

ઉત્તર :  12

(94) મૂળભૂત અધિકારોનાં ભારતીય બંધારણના કયા વિભાગમાં ઉલ્લેખ છે?

ઉત્તર :  વિભાગ ત્રણ

(95) રિટસ કેટલા પ્રકારની હોય છે?

ઉત્તર :  પાંચ

(96) મેન્ડેમસ ની રિટ એટલે?

ઉત્તર :  પરમાદેશ

(97) કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં આવેલ છે?

ઉત્તર :  અનુ. 311

(98) બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની સ્થિતિ અંગે જોગવાઈ થયેલી છે?

ઉત્તર :  ત્રણ

(99) અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજયો વચ્ચેની કડીરૂપ ભાષા (Link Language) નું સ્થાન બંધારણના કયા અનુચ્છેદ થી મળેલ છે?

ઉત્તર :  346

(100) જમ્મુ કાશ્મીર રાજય અંગે કામ ચલાઉ જોગવાઈઓ બંધારણના કયા અનુચ્છેદમાં છે?

ઉત્તર :  370

Also Read :

ભારતનું બંધારણ One Liner ભાગ : 3

ભારતનું બંધારણ One Liner ભાગ : 1

ભારતનું બંધારણ One Liner
ભારતનું બંધારણ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
2 Bharat Nu Bandharan One Liner Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top