2 Bharat Ni Bhugol Mcq Gujarati (ભારતની ભૂગોળ MCQ)

Spread the love

2 Bharat Ni Bhugol Mcq Gujarati
2 Bharat Ni Bhugol Mcq Gujarati

2 Bharat Ni Bhugol Mcq Gujarati, ભારતની ભૂગોળ MCQ, Bharat ni Bhugol Mcq Gujarati with answers, Bharat ni Bhugol Mcq Gujarati pdf, ભારતની ભૂગોળ Mcq PDF Download, Bharat ni Bhugol Mcq Gujarati Questions and Answers.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતની ભૂગોળ
ભાગ : 2
MCQ :51 થી 100
2 Bharat Ni Bhugol Mcq Gujarati

2 Bharat Ni Bhugol Mcq Gujarati (51 To 60)

(51) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યા આવેલી છે?

(A) દહેરાદૂન

(B) ભોપાલ

(C) નૈનીતાલ

(D) પૂણે

જવાબ : (B) ભોપાલ

(52) ભારતમાં મેન્ગ્રવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રવ ક્ષેત્રના કેટલા ટકા છે?

(A) 5

(B) 7

(C) 6

(D) 8

જવાબ : (B) 7

(53) રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે?

(A) કૃષ્ણા

(B) ઘાટપ્રભા

(C) ગોદાવરી

(D) તુંગભદ્રા

જવાબ : (C) ગોદાવરી

Play Quiz :

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2

(54) ‘લૂ’ એ ક્યા પ્રકારનો પવન છે?

(A) સ્થાયી

(B) મૌસમી પવન

(C) સ્થાનિક પવન

(D) એકપણ નહી

જવાબ : (C) સ્થાનિક પવન

(55) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે?

(A) પ્રથમ

(B) બીજો

(C) ત્રીજો

(D) પાંચમો

જવાબ : (A) પ્રથમ

(56) બાલ્ફાક્રમ નેશનલ પાર્ક ક્યા આવેલ છે?

(A) મેઘાલય

(B) પશ્ચિમ બંગાળ

(C) કેરાલા

(D) તમિલનાડુ

જવાબ : (A) મેઘાલય

(57) સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે?

(A) દિલ્હી

(B) કલકત્તા

(C) હેદરાબાદ

(D) ચેંગાલપટ્ટુ

જવાબ : (D) ચેંગાલપટ્ટુ

(58) એફએમ ગોલ્ડ ચેનલ નીચે પૈકી ક્યા શહેરમાં નથી?

(A) દિલ્હી

(B) મુંબઈ

(C) લુધિયાણા

(D) બેંગલોર

જવાબ : (D) બેંગલોર

(59) નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે?

(A) કાવેરી

(B) બ્રહ્મપુત્ર

(C) કૃષ્ણા

(D) ગંગા

જવાબ : (C) કૃષ્ણા

(60) ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે?

(A) કન્યાકુમારી

(B) લક્ષ્ય પોઈન્ટ

(C) ઈન્દિરાપોઈન્ટ

(D) પૉક પોઈન્ટ

જવાબ : (C) ઈન્દિરાપોઈન્ટ

2 Bharat Ni Bhugol Mcq Gujarati (61 To 70)

(61) ક્યા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે?

(A) મધ્ય પ્રદેશ

(B) રાજસ્થાન

(C) દિલ્હી

(D) ઉત્તર પ્રદેશ

જવાબ : (D) ઉત્તર પ્રદેશ

(62) ભારત…………….ની વચ્ચે આવે છે.

(A) 8°4′ N અને 37°6′N અક્ષાંશ

(B) 23°3′N અને 62°1′N અક્ષાંશ

(C) 1° N અને 29°4′N અક્ષાંશ

(D) 17°5′ N અને 53°2′ N અક્ષાંશ

જવાબ : (A) 8°4′ N અને 37°6′N અક્ષાંશ

(63) 2011 વસતી ગણતરી મુજબ ભારતની વસતી ગીચતા કેટલી હતી?

(A) 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

(B) 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

(C) 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

(D) 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

જવાબ : (D) 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

(64)…………….થી કર્કકૃત પસાર થતો નથી.

(A) રાજસ્થાન

(B) છત્તીસગઢ

(C) ઓડિશા

(D) ત્રિપુરા

જવાબ : (C) ઓડિશા

(65) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio) ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું?

(A) 1951

(B) 1961

(C) 1941

(D) 1971

જવાબ : (B) 1961

2 Bharat Ni Bhugol Mcq Gujarati
2 Bharat Ni Bhugol Mcq Gujarati

(66) ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે?

(A) 62.5 પૂર્વ રેખાંશ

(B) 72.5 પૂર્વ રેખાંશ

(C) 82.5 પૂર્વ રેખાંશ

(D) 92.5 પૂર્વ રેખાંશ

જવાબ : (C) 82.5 પૂર્વ રેખાંશ

(67) 2011ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે?

(A) 10 % થી ઓછો

(B) 15 % થી ઓછા

(C) 15 % થી 20 % ની વચ્ચે

(D) 20 % થી વધુ

જવાબ : (C) 15 % થી 20 % ની વચ્ચે

(68) નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે?

(A) દાદરા અને નાગર હવેલી

(B) દમણ અને દીવ

(C) આંદામાન અને નિકોબાર ટાપુઓ

(D) લક્ષદ્વીપ

જવાબ : (D) લક્ષદ્વીપ

(69) ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે?

(A) પ્રસ્તર

(B) રૂપાંતરિત

(C) સેન્દ્રિય

(D) આગ્નેય

જવાબ : (D) આગ્નેય

(70) ‘ભારતનો સંત્રી’ એટલે શું?

(A) હિંદ મહાસાગર

(B) કચ્છનો અખાત

(C) અરવલ્લી પર્વત

(D) હિમાલય પર્વત

જવાબ : (D) હિમાલય પર્વત

2 Bharat Ni Bhugol Mcq Gujarati (71 To 80)

(71) ક્યા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે?

(A) વારાણસી

(B) અલ્હાબાદ

(C) કોલકત્તા

(D) પટણા

જવાબ : (B) અલ્હાબાદ

(72) નીચેનામાંથી ક્યા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે?

(P) જમ્મુ અને કાશ્મીર
(Q) સિક્કિમ
(R) અરુણાચલ પ્રદેશ
(S) હિમાચલ પ્રદેશ
2 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) P R અને S

(B) P Q અને R

(C) P અને R

(D) P Q, R અને S

જવાબ : (D) P Q, R અને S

(73) જોડકા જોડો.

(P) અરૂણાચલ પ્રદેશ(1) દિસપુર
(Q) આસામ(2) ઈટાનગર
(R) ગોવા(3) રાંચી
(S) ઝારખંડ(4) પણજી
2 Bharat Ni Bhugol Mcq Gujarati

(A) P-1, Q-2, R-4, S-3

(B) P-2, Q-1, R-4, S-3

(C) P-3, Q-4, R-1, S-2

(D) P-4, Q-3, R-2, S-1

જવાબ : (B) P-2, Q-1, R-4, S-3

(74) ભારતનું ક્યું નવું રાજ્ય-2014માં બન્યું?

(A) છત્તીસગઢ

(B) તેલંગાણા

(C) ઝારખંડ

(D) ઉત્તરાખંડ

જવાબ : (B) તેલંગાણા

(75) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ ક્યા રાજ્યની હદ સાથે મળતી નથી?

(A) ઓરિસ્સા

(B) મહારાષ્ટ્ર

(C) તમિલનાડુ

(D) કર્ણાટક

જવાબ : (C) તમિલનાડુ

(76) ભારતમાં કેસર ની ખેતી ક્યા થાય છે?

(A) ઉત્તર પ્રદેશ

(B) કર્ણાટક

(C) ગુજરાત

(D) જમ્મુ-કાશ્મીર

જવાબ : (D) જમ્મુ-કાશ્મીર

(77) દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે?

(A) હિમાચલ

(B) મહારાષ્ટ્ર

(C) કર્ણાટક

(D) પંજાબ

જવાબ : (B) મહારાષ્ટ્ર

2 Bharat Ni Bhugol Mcq Gujarati
2 Bharat Ni Bhugol Mcq Gujarati

(78) અફીણની ખેતી ક્યાં થાય છે?

(A) ઉત્તર પ્રદેશ

(B) બંગાળ

(C) આસામ

(D) કર્ણાટક

જવાબ : (A) ઉત્તર પ્રદેશ

(79) નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે?

(A) ગંગા

(B) બ્રહ્મપુત્રા

(C) ગોદાવરી

(D) યમુના

જવાબ : (B) બ્રહ્મપુત્રા

(80) તિરુવઅનંપપુરનું જુનું નામ શું હતું?

(A) તિરુનેલવેલી

(B) ત્રિચુર

(C) ત્રિવેન્દ્રમ

(D) તિરુપતિ

જવાબ : (C) ત્રિવેન્દ્રમ

2 Bharat Ni Bhugol Mcq Gujarati (81 To 90)

(81) મુનાર હિલસ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે?

(A) હિમાલય

(B) કેરળ

(C) આસામ

(D) કર્ણાટક

જવાબ : (B) કેરળ

(82) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે?

(A) કૉફી

(B) કાજુ

(C) લવિંગ

(D) ચા

જવાબ : (A) કૉફી

(83) ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે?

(A) રાવી

(B) ઝેલમ

(C) સતલજ

(D) બિયાસ

જવાબ : (C) સતલજ

(84) માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી ક્યું શહેર જાણીતું છે?

(A) શિવાકાશી

(B) કોઈમ્બતુર

(C) માયસોર

(D) પોંડિચેરી

જવાબ : (C) માયસોર

(85) નીલગીરિ પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે?

(A) યુકેલિપ્ટસ

(B) દેવદાર

(C) બાવળ

(D) આસોપાલવ

જવાબ : (A) યુકેલિપ્ટસ

(86) કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે?

(A) બંગાળ

(B) આસામ

(C) બિહાર

(D) ઓરિસ્સા

જવાબ : (B) આસામ

(87) ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે?

(A) સાતપૂડિયા મધમાખી

(B) ભૂગા મધમાખી

(C) ડમ્મર મધમાખી

(D) ભમરિયા મધમાખી

જવાબ : (A) સાતપૂડિયા મધમાખી

(88) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ’ ની રચના શાના માટે કરવામાં આવેલ?

(A) ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે

(B) પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે

(C) કુદરતી આપદા પ્રબંધન માટે

(D) સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે

જવાબ : (B) પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે

(89) વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની વસતી કેટલી છે?

(A) 951

(B) 940

(C) 937

(D) 967

જવાબ : (B) 940

(90) કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલો છે?

(A) ઉત્તરપ્રદેશ

(B) છત્તીસગઢ

(C) મધ્યપ્રદેશ

(D) ઝારખંડ

જવાબ : (C) મધ્યપ્રદેશ

2 Bharat Ni Bhugol Mcq Gujarati (91 To 100)

(91) કેરળ રાજયમાં કયું અભયારણ્ય આવેલું છે?

(A) પેરીયાર

(B) માનસ

(C) દચિગામ

(D) મદુમલાઈ

જવાબ : (A) પેરીયાર

(92) કસ્તૂરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે?

(A) કૉર્બેટ

(B) કાઝીરંગા

(C) બાંદીપુર

(D) દચિગામ

જવાબ : (D) દચિગામ

(93) ભારતમાં એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ શું છે?

(A) બેરન

(B) ના૨કોન્ડમ

(C) એટોલ

(D) કોરોમંડલ

જવાબ : (A) બેરન

(94) નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે?

(A) એકશિંગી ભારતીય ગેંડા

(B) ડુગોંગ

(C) ઓક્ટોપસ

(D) કસ્તુરીમૃગ

જવાબ : (A) એકશિંગી ભારતીય ગેંડા

(95) ઝારખંડ રાજયોમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી?

(A) લિંગદોહ

(B) ઓરન

(C) પલામુ

(D) સરના

જવાબ : (D) સરના

(96) ક્યા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે?

(A) ઝારખંડ

(B) ગુજરાત

(C) રાજસ્થાન

(D) છતીસગઢ

જવાબ : (C) રાજસ્થાન

(97) હૈદ્રાબાદ કઈ નદીના કિનારે આવેલું છે?

(A) મૂસી

(B) તુંગભદ્રા

(C) ગોદાવરી

(D) મહી

જવાબ : (A) મૂસી

(98) દક્ષિણ ભારતની સૌથી વધુ લાબી નદી કઈ છે?

(A) નર્મદા

(B) ગોદાવરી

(C) કાવેરી

(D) કૃષ્ણા

જવાબ : (B) ગોદાવરી

(99) ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ક્યું છે?

(A) મધ્યપ્રદેશ

(B) બિહાર

(C) રાજસ્થાન

(D) ઉત્તરપ્રદેશ

જવાબ : (D) ઉત્તરપ્રદેશ

(100) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે?

(A) લોખંડ

(B) કપાસ

(C) ખાતર

(D) ખનિજ તેલ

જવાબ : (D) ખનિજ તેલ

Also Read :

ભારતની ભૂગોળ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
ભારતનું બંધારણ MCQ
2 Bharat Ni Bhugol Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top