13 Bharat Nu Bandharan MCQ Gujarati (ભારતનું બંધારણ MCQ)

13 Bharat Nu Bandharan MCQ Gujarati
13 Bharat Nu Bandharan MCQ Gujarati

13 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 13
MCQ :601 થી 650
13 Bharat Nu Bandharan MCQ Gujarati

13 Bharat Nu Bandharan MCQ Gujarati (601 To 610)

(601) ક્યા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે?

(A) રશિયા

(B) ભારત

(C) અમેરિકા

(D) બ્રિટન

જવાબ : (B) ભારત

(602) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના ક્યા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે.

(A) 41

(B) 51-A

(C) 51

(D) 41-A

જવાબ : (B) 51-A

(603) ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે?

(A) રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ

(B) રાજ્યસભા, લોકસભા

(C) લોકસભા

(D) કોઈ નહિ

જવાબ : (A) રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ

Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 13

(604) રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી?

(A) સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત

(B) 35 વર્ષની ઉંમર

(C) ભારતનો નાગરિક

(D) સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ

જવાબ : (D) સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ

(605) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે?

(A) રાજયસભાના સીનિયર સભ્ય

(B) ઉપરાષ્ટ્રપતિ

(C) રાષ્ટ્રપતિ

(D) રાજયસભાના ચૂંટાયેલા નેતા

જવાબ : (B) ઉપરાષ્ટ્રપતિ

(606) ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ?

(A) આઠ મહિના

(B) છ મહિના

(C) ચાર મહિના

(D) સમય નિશ્ચિત નથી

જવાબ : (B) છ મહિના

(607) ભારતના ક્યા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી?

(A) અરૂણાચલ પ્રદેશ

(B) ત્રિપુરા

(C) સિક્કીમ

(D) જમ્મુ અને કાશ્મીર

જવાબ : (D) જમ્મુ અને કાશ્મીર

(608) ભારતીય બંધારણના ક્યા આર્ટીકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ છે?

(A) 324

(B) 284

(C) 224

(D) 384

જવાબ : (A) 324

(609) ભારતની સુપ્રિમકોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે?

(A) બંગાલી

(B) અંગ્રેજી

(C) હિન્દી

(D) તામીલ

જવાબ : (B) અંગ્રેજી

(610) નીચેનામાંથી હાલમાં ક્યું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે?

(A) ઝારખંડ

(B) આંધ્ર પ્રદેશ

(C) તેલંગાના

(D) છત્તીસગઢ

જવાબ : (C) તેલંગાના

13 Bharat Nu Bandharan MCQ Gujarati (611 To 620)

(611) ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?

(A) રાષ્ટ્રપતિ

(B) કેબિનેટ

(C) વડાપ્રધાન

(D) ઉપરાષ્ટ્રપતિ

જવાબ : (A) રાષ્ટ્રપતિ

(612) સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂરીયાત હોય છે?

(A) 30

(B) 25

(C) 21

(D) 35

જવાબ : (B) 25

13 Bharat Nu Bandharan MCQ Gujarati
13 Bharat Nu Bandharan MCQ Gujarati

(613) ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું છે?

(A) 16 નવેમ્બર, 1950

(B) 15 ઓગસ્ટ, 1947

(C) 26 જાન્યુઆરી, 1950

(D) 26 જાન્યુઆરી, 1930

જવાબ : (C) 26 જાન્યુઆરી, 1950

(614) ભારતમાં સૌપ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય ક્યું છે?

(A) ઓડીસા

(B) તમિલનાડુ

(C) ગુજરાત

(D) આંધ્ર પ્રદેશ

જવાબ : (D) આંધ્ર પ્રદેશ

(615) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?

(A) સરદાર પટેલ

(B) જવાહરલાલ નેહરુ

(C) સી. રાજગોપાલાચારી

(D) મહાત્મા ગાંધી

જવાબ : (C) સી. રાજગોપાલાચારી

(616) ભારતની બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવેલ છે?

(A) 16

(B) 12

(C) 10

(D) 20

જવાબ : (B) 12

(617) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે?

(A) 10

(B) 15

(C) 12

(D) 8

જવાબ : (C) 12

(618) નાગરિકતા વિશે ભારતીય બંધારણના ક્યા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે?

(A) તૃતીય

(B) દ્વિતીય

(C) પ્રથમ

(D) ચતુર્થ

જવાબ : (B) દ્વિતીય

(619) ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે?

(A) 22

(B) 18

(C) 12

(D) 24

જવાબ : (A) 22

(620) યુનિયન લીસ્ટ, સ્ટેટ લીસ્ટ અને કોનકરન્ટ લીસ્ટનો ભારતીય બંધારના ક્યા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવેલ છે?

(A) 6

(B) 5

(C) 4

(D) 7

જવાબ : (D) 7

13 Bharat Nu Bandharan MCQ Gujarati (621 To 630)

(621) પંચાયતી રાજની સૌપ્રથમ શરુઆત ક્યા રાજ્યમાં કરવામાં આવી છે?

(A) મધ્ય પ્રદેશ

(B) રાજસ્થાન

(C) ગુજરાત

(D) પંજાબ

જવાબ : (B) રાજસ્થાન

(622) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું?

(A) 9 ડિસેમ્બર, 1946

(B) 26 નવેમ્બર, 1949

(C) 26 જાન્યુઆરી, 1950

(D) એકેય નહીં

જવાબ : (A) 9 ડિસેમ્બર, 1946

(623) નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂંક કરવામાં આવતી નથી?

(A) વડાપ્રધાન

(B) મુખ્ય ચુટણી કમિશ્નર

(C) ચીફ જસ્ટીસ

(D) મુખ્યમંત્રી

જવાબ : (D) મુખ્યમંત્રી

13 Bharat Nu Bandharan MCQ Gujarati
13 Bharat Nu Bandharan MCQ Gujarati

(624) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે?

(A) સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ

(B) લોકસભાના સ્પીકર

(C) રાજયસભાના ડેપ્યુટી સ્પીકર

(D) વડાપ્રધાન

જવાબ : (A) સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ

(625) સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?

(A) રાષ્ટ્રપતિ

(B) ઉપરાષ્ટ્રપતિ

(C) લોકસભાના સીનીયર સભ્ય

(D) વડાપ્રધાન

જવાબ : (C) લોકસભાના સીનીયર સભ્ય

(626) ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે?

(A) 280

(B) 380

(C) 353

(D) 253

જવાબ : (A) 280

(627) ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે?

(A) 4

(B) 8

(C) 10

(D) 12

જવાબ : (B) 8

(628) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે?

(A) સાદી બહુમતીથી

(B) 2/3 બહુમતીથી

(C) 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજયોની સંમતિથી

(D) ઉપરના તમામ

જવાબ : (D) ઉપરના તમામ

(629) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે?

(A) 41

(B) 44

(C) 48

(D) 54

જવાબ : (B) 44

(630) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે?

(A) 5%

(B) 10%

(C) 15%

(D) 20%

જવાબ : (B) 10%

13 Bharat Nu Bandharan MCQ Gujarati (631 To 640)

(631) ભાષાવાર રાજયોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ?

(A) 1951

(B) 1955

(C) 1956

(D) 1961

જવાબ : (C) 1956

(632) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું?

(A) લાલ કૃષ્ણ અડવાણી

(B) ચૌધરી ચરનસિંહ

(C) ગુલજારીલાલ નંદા

(D) બાબુ જગજીવનરામ

જવાબ : (C) ગુલજારીલાલ નંદા

(633) ક્રોમ્પટ્રોલર અને ઓડીટર જનરલ (સી.એ.જી) ની નિમણુંક કોણ કરે છે?

(A) વડાપ્રધાન

(B) સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ

(C) ઉપરાષ્ટ્રપતિ

(D) રાષ્ટ્રપતિ

જવાબ : (D) રાષ્ટ્રપતિ

(634) કેન્દ્ર સરકાર કે રાજય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનીસ્ટર) રાખી શકે છે?

(A) 15%

(B) 20%

(C) 10%

(D) 5%

જવાબ : (A) 15%

(635) પ્રધાનો (મિનીસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો?

(A) 90 મો

(B) 91 મો

(C) 92 મો

(D) 93 મો

જવાબ : (B) 91 મો

(636) ચુંટણી કમિશ્નરને કોની ભલામણથી હટાવી શકાય છે?

(A) વડાપ્રધાન

(B) રાષ્ટ્રપતિ

(C) સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ

(D) ચીફ ચુંટણી કમિશ્નર

જવાબ : (D) ચીફ ચુંટણી કમિશ્નર

(637) કેન્દ્ર સરકારના કાયદા અને રાજય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે?

(A) કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે.

(B) રાજય સરકારનો કાયદો સર્વોપરી છે.

(C) સુપ્રિમ કોર્ટ નિર્ણય લે છે.

(D) રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.

જવાબ : (A) કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે.

(638) ભારતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે?

(A) 92

(B) 95

(C) 100

(D) 98

જવાબ : (C) 100

(639) લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂંક કરવાની સત્તા છે?

(A) 2

(B) 5

(C) 12

(D) સત્તા નથી

જવાબ : (A) 2

(640) મહાભિયોગ પધ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી?

(A) વડાપ્રધાન

(C) ઉપરાષ્ટ્રપતિ

(B) રાષ્ટ્રપતિ

(D) સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ

જવાબ : (A) વડાપ્રધાન

13 Bharat Nu Bandharan MCQ Gujarati (641 To 650)

(641) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં……………વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ.

(A) 25

(B) 30

(C) 28

(D) 35

જવાબ : (D) 35

(642) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે?

(A) સંસદ

(B) ન્યાયતંત્ર

(C) સરકાર

(D) ચૂંટણીપંચ

જવાબ : (A) સંસદ

(643) સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે?

(A) પ્રધાનમંત્રીને

(B) રાષ્ટ્રપતિને

(C) લોકસભાના અધ્યક્ષને

(D) રાજ્યસભાના અધ્યક્ષને

જવાબ : (B) રાષ્ટ્રપતિને

(644) “બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે.” આ વિધાન ક્યાં પંચે કહ્યું હતું?

(A) જસ્ટીસ ભગવતી પંચ

(B) કોઠારી પંચ

(C) ચાગલા પંચ

(D) નાણાંવટી પંચ

જવાબ : (C) ચાગલા પંચ

(645) 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો?

(A) 1999

(B) 1997

(C) 1998

(D) 1996

જવાબ : (D) 1996

(646) કોઈ વ્યક્તિની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો ક્યારે થયો?

(A) 1962

(B) 1960

(C) 1958

(D) 1956

જવાબ : (D) 1956

(647) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે?

(A) અનુચ્છેદ 20,21

(B) અનુચ્છેદ 20,22

(C) અનુચ્છેદ 19,20

(D) અનુચ્છેદ 19,21

જવાબ : (A) અનુચ્છેદ 20,21

(648) સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) 79

(B) 78

(C) 80

(D) 81

જવાબ : (A) 79

(649) 18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરૂષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) 325

(B) 324

(C) 323

(D) 326

જવાબ : (D) 326

(650) સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે?

(A) 9

(B) 10

(C) 11

(D) 12

જવાબ : (C) 11

Also Read :

ભારતનું બંધારણ MCQ ભાગ : 14

ભારતનું બંધારણ MCQ ભાગ : 12

ભારતનું બંધારણ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
13 Bharat Nu Bandharan MCQ Gujarati
error: Content is protected !!
Scroll to Top