11 Bharat Nu Bandharan MCQ Gujarati (ભારતનું બંધારણ MCQ)

11 Bharat Nu Bandharan MCQ Gujarati
11 Bharat Nu Bandharan MCQ Gujarati

11 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 11
MCQ :501 થી 550
11 Bharat Nu Bandharan MCQ Gujarati

11 Bharat Nu Bandharan MCQ Gujarati (501 To 510)

(501) મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે?

(A) અનુચ્છેદ-20

(B) અનુચ્છેદ-20-A

(C) અનુચ્છેદ-21

(D) અનુચ્છેદ-21-A

જવાબ : (D) અનુચ્છેદ-21-A

(502) જુવેનાઈલ જસ્ટીસ (કેર અન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે?

(A) 12 વર્ષ

(B) 14 વર્ષ

(C) 16 વર્ષ

(D) 18 વર્ષની નીચે

જવાબ : (D) 18 વર્ષની નીચે

(503) રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે?

(A) 15

(B) 10

(C) 7

(D) 5

જવાબ : (D) 5

Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 11

(504) હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે?

(A) 2

(B) 4

(C) 5

(D) 6

જવાબ : (D) 6

(505) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ ક્યા વર્ષમાં બન્યો?

(A) 1990

(B) 1992

(C) 1995

(D) 1998

જવાબ : (B) 1992

(506) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો ક્યા વર્ષમાં ઘડાયા?

(A) 1990

(B) 1991

(C) 1998

(D) 1995

જવાબ : (D) 1995

(507) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન ક્યા કેસના આધારે થયું?

(A) વી.એન.ગોધાવર્દન

(B) ઈન્દ્રસ્વાહનેય કેસ

(C) સમતા જજમેન્ટ

(D) વિશાખા જજમેન્ટ

જવાબ : (B) ઈન્દ્રસ્વાહનેય કેસ

(508) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

(A) જસ્ટીસ શ્યામસુંદર

(B) જસ્ટીસ આર.એન.પ્રસાદ

(C) જસ્ટીસ બી.એલ.યાદવ

(D) જસ્ટીસ બાબર

જવાબ : (B) જસ્ટીસ આર.એન.પ્રસાદ

(509) લોકનાયક જયપ્રકાશ નારાયણે ગ્રામ પંચાયત’ને ‘મંત્રીમંડળ’ અને ગ્રામ સભાને‘………………….સાથે સરખાવ્યા છે.

(A) પંચાયતી રાજ

(B) પંચાયત

(C) ધારાસભા

(D) ધારાસભ્યો

જવાબ : (C) ધારાસભા

(510) ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ-4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ…….……….માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી.

(A) 20

(B) 30

(C) 40

(D) 45

જવાબ : (C) 40

11 Bharat Nu Bandharan MCQ Gujarati (511 To 520)

(511) શહેરી સ્થાનિક સ્વરાજના ત્રિસ્તરીય માળખાને તેના સરકારી પ્રતિનિધિઓ સાથે જોડો.

11 Bharat Nu Bandharan MCQ Gujarati

(A) 1-a, 2-b, 3-c

(B) 1-b, 2-a, 3-c

(C) 1-c, 2-b, 3-a

(D) 1-c, 2-a, 3-b

જવાબ : (D) 1-c, 2-a, 3-b

(512) ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા?

(A) વિજયાલક્ષ્મી પંડિત

(B) પ્રતિભા પાટીલ

(C) ઈન્દિરા ગાંધી

(D) સુચેતા કૃપલાણી

જવાબ : (B) પ્રતિભા પાટીલ

11 Bharat Nu Bandharan MCQ Gujarati
11 Bharat Nu Bandharan MCQ Gujarati

(513) રાજકીય હકોમા ક્યા અધિકારોનો સમાવેશ થાય છે?

(A) મતાધિકાર

(B) ચૂંટણી લડવાનો અધિકાર

(C) સરકારી નોકરી મેળવવાનો અધિકાર

(D) ઉપર્યુક્ત તમામ

જવાબ : (D) ઉપર્યુક્ત તમામ

(514) કોઈપણ ક્ષેત્રને અનુસૂચિ ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે?

(A) વડાપ્રધાન

(B) રાષ્ટ્રપતિ

(C) મુખ્યમંત્રી

(D) રાજયપાલ

જવાબ : (B) રાષ્ટ્રપતિ

(515) PIL (પી.આઈ.એલ.) શું છે?

(A) પબ્લિક ઈસ્યુ લિસ્ટીંગ

(B) પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લૉ

(C) પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ

(D) પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન

જવાબ : (D) પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન

(516) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે?

(A) વડાપ્રધાન

(B) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ

(C) ઉપરાષ્ટ્રપતિ

(D) રાષ્ટ્રપતિ

જવાબ : (D) રાષ્ટ્રપતિ

(517) ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે?

(A) આદિવાસી વિસ્તારો

(B) જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર

(C) હિમાલયના પહાડી વિસ્તાર

(D) જંગલ વિસ્તાર

જવાબ : (A) આદિવાસી વિસ્તારો

(518) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા?

(A) કાકાસાહેબ કાલેલકર

(B) જગજીવન રામ

(C) ડૉ.બાબાસાહેબ આંબેડકર

(D) ડૉ.કે.એમ.મુનશી

જવાબ : (A) કાકાસાહેબ કાલેલકર

(519) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના ક્યા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે?

(A) 20(1) અને 22(1)

(B) 14(4) અને 16(4)

(C) 18(1) અને 19(1)

(D) 28(1) અને 29(1)

જવાબ : (B) 14(4) અને 16(4)

(520) “એમિક્સ ક્યુરી”નો અર્થ શું થાય છે?

(A) કાયદાકીય સલાહકાર

(B) ન્યાયવિદ્

(C) કોર્ટનો મિત્ર

(D) સરકારી વકીલ

જવાબ : (C) કોર્ટનો મિત્ર

11 Bharat Nu Bandharan MCQ Gujarati (521 To 530)

(521) કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય?

(A) 7

(B) 8

(C) 9

(D) 10

જવાબ : (D) 10

(522) સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બન્ને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે?

(A) લોકસભાનાં અધ્યક્ષશ્રી

(B) લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી

(C) રાજયસભાનાં ચેરમેનશ્રી

(D) કાયદામંત્રીશ્રી

જવાબ : (A) લોકસભાનાં અધ્યક્ષશ્રી

(523) મા.ગર્વનરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે?

(A) મા. રાષ્ટ્રપતિશ્રી

(B) મા. વડાપ્રધાનશ્રી

(C) મા. કાયદામંત્રી

(D) મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઈકોર્ટ

જવાબ : (D) મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઈકોર્ટ

11 Bharat Nu Bandharan MCQ Gujarati
11 Bharat Nu Bandharan MCQ Gujarati

(524) ભારતમાં બંધારણમાં “મૂળભૂત અધિકારો”નું તત્વ ક્યા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે?

(A) ઈંગ્લેંડ

(B) અમેરિકા

(C) જર્મની

(D) ઑસ્ટ્રેલિયા

જવાબ : (B) અમેરિકા

(525) 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો?

(A) મૂળભૂત હક્કો

(B) ચૂંટણી અંગે સુધારાઓ

(C) આમુખ

(D) મિલ્કત ધરાવવાનો અધિકાર

જવાબ : (C) આમુખ

(526) સંવિધાનના આર્ટીકલ 40 (Article-40) માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે?

(A) કામદારો માટે નિર્વાહ વેતન

(B) ગ્રામ પંચાયતની રચના

(C) ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી

(D) ખેતી અને પશુપાલનની વ્યવસ્થા

જવાબ : (B) ગ્રામ પંચાયતની રચના

(527) નાણા બીલ (Money Bill) કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે?

(A) રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)

(B) માત્ર લોકસભામાં

(C) માત્ર રાજયસમાભા

(D) રાજયસભા અથવા લોકસભા – કોઈપણ ગૃહમાં

જવાબ : (B) માત્ર લોકસભામાં

(528) રાજ્યસભાનાં સદસ્યની મુદ્દત કેટલી હોય છે?

(A) 4 વર્ષ

(B) 5 વર્ષ

(C) 6 વર્ષ

(D) 3 વર્ષ

જવાબ : (C) 6 વર્ષ

(529) લોકસભામાં એંગ્લો-ઈન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે બંધારણનાં ક્યા આર્ટીકલમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે?

(A) 330

(B) 331

(C) 332

(D) 333

જવાબ : (B) 331

(530) “સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકનાં રીપોર્ટ માન.રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરવાની’” જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે?

(A) 148

(B) 149

(C) 150

(D) 151

જવાબ : (D) 151

11 Bharat Nu Bandharan MCQ Gujarati (531 To 540)

(531) બંધારણમાં કેટલી અનુસૂચિઓ (Schedules) આમેજ કરવામાં આવેલી છે?

(A) 10

(B) 11

(C) 12

(D) 13

જવાબ : (C) 12

(532) ચૂંટણી દરમ્યાન પ્રતીકની ફાળવણી કોણ કરે છે?

(A) ઈલેકશન કમિશન

(B) લોકસભાના અધ્યક્ષ

(C) રાજયસભાના અધ્યક્ષ

(D) કાયદા મંત્રીશ્રી

જવાબ : (A) ઈલેકશન કમિશન

(533) ‘એમિક્સ ક્યુરીનો અર્થ શું થાય છે?

(A) કાયદાકીય સલાહકાર

(B) ન્યાયવિદ્

(C) કોર્ટનો મિત્ર

(D) એકપણ નહીં

જવાબ : (C) કોર્ટનો મિત્ર

(534) ‘નાગરિકત્વની સમજૂતી ભારતના બંધારણના ક્યા આર્ટિકલમાં દર્શાવેલ છે?

(A) પાંચ

(B) છ

(C) સાત

(D) આઠ

જવાબ : (A) પાંચ

(535) ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના ક્યા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલ છે?

(A) 19(A)

(B) 19(B)

(C) 19(C)

(D) 19(D)

જવાબ : (D) 19(D)

(536) બંધારણના આમુખમાં ક્યો સુધારો કરવામાં આવેલ હતો અને તે ક્યારથી અમલી બનેલ હતો?

(A) 42મો સુધારો તા.3-1-1977

(B) 42મો સુધારો તા.1-4-1977

(C) 42મો સુધારો તા.1-1-1977

(D) 42મો સુધારો તા.1-7-1977

જવાબ : (A) 42મો સુધારો તા.3-1-1977

(537)ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવીઆ જોગવાઈ બંધારણમાં ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

(A) 51 – A – B

(B) 51-A-A

(C) 51-A-D

(D) 51-A-C

જવાબ : (C) 51-A-D

(538) “ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએઆ બાબત ક્યા આર્ટિકલમાં દર્શાવેલ છે?

(A) 52

(B) 53

(C) 54

(D) 55

જવાબ : (A) 52

(539) નામ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે?

(A) 60 વર્ષ

(B) 62 વર્ષ

(C) 58 વર્ષ

(D) 65 વર્ષ

જવાબ : (D) 65 વર્ષ

(540) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને ક્યા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલી છે?

(A) 324(1)

(B) 324(2)

(C) 324(3)

(D) 324(4)

જવાબ : (A) 324(1)

11 Bharat Nu Bandharan MCQ Gujarati (541 To 550)

(541) જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે?

(A) 316

(B) 317

(C) 315

(D) 318

જવાબ : (A) 316

(542) રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે?

(A) મા.ગવર્નરશ્રી

(B) મા.મુખ્યમંત્રીશ્રી

(C) મા.કાયદામંત્રી

(D) મા.મુખ્યન્યાયાધીશશ્રી

જવાબ : (A) મા.ગવર્નરશ્રી

(543) ‘NITI’ આયોગનું સંપૂર્ણ નામ શું છે?

(A) National information and Technology institute.

(B) National institution for trading and investment Aayog

(C) National institution for Transforming india Aayog.

(D) National Information for Transforming India Aayog

જવાબ : (C) National institution for Transforming india Aayog.

(544) બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે?

(A) ભારત

(B) ઈન્ડિયા

(C) ઈન્ડિયા અને ભારત

(D) ઈન્ડિયા એટલે કે ભારત

જવાબ : (D) ઈન્ડિયા એટલે કે ભારત

(545) રાજય, છ થી ચૌદ વર્ષની વય સુધીના તમામ બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેનો મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો?

(A) 80

(B) 82

(C) 86

(D) 85

જવાબ : (C) 86

(546) રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ “અનુચ્છેદ-43બ” વર્ષ 2011 માં ઉમેરવામાં આવેલ છે કે રાજયો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સમિતિઓના સ્વૈચ્છિક ગઠન, સ્વાયત સંચાલન, લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યવસાયિક પ્રબંધનને ઉત્તેજન આપશે. આ બંધારણીય સુધારો કેટલામો છે?

(A) 90

(B) 97

(C) 96

(D) 95

જવાબ : (B) 97

(547) ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે?

(A) ભાગ-3

(B) ભાગ-4

(C) ભાગ-2

(D) ભાગ-4ક

જવાબ : (A) ભાગ-3

(548) રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંબ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહિ એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) 315

(B) 33

(C) 31-ખ

(D) 31-ઘ

જવાબ : (D) 31-ઘ

(549) ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ 51 માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો?

(A) 41 મો

(B) 42 મો

(C) 43 મો

(D) 44 મો

જવાબ : (B) 42 મો

(550) સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજુ કરી શકાતું નથી?

(A) કૃષિ વિધેયક

(B) નાણાં વિધેયક

(C) સંરક્ષણ વિધેયક

(D) શિક્ષણ વિધેયક

જવાબ : (B) નાણાં વિધેયક

Also Read :

ભારતનું બંધારણ MCQ ભાગ : 12

ભારતનું બંધારણ MCQ ભાગ : 10

ભારતનું બંધારણ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
11 Bharat Nu Bandharan MCQ Gujarati
error: Content is protected !!
Scroll to Top