1 Janaral Nolej Mcq Gujarati (જનરલ નોલેજ MCQ)

1 Janaral Nolej Mcq Gujarati
1 Janaral Nolej Mcq Gujarati

1 Janaral Nolej Mcq Gujarati, જનરલ નોલેજ MCQ, જનરલ નોલેજ mcq pdf, જનરલ નોલેજના પ્રશ્નો pdf, સામાન્ય જ્ઞાન MCQ, સામાન્ય જ્ઞાન mcq pdf, સામાન્ય જ્ઞાન mcq gujarati medium

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે જનરલ નોલેજ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :જનરલ નોલેજ
ભાગ :1
MCQ :1 થી 50

1 Janaral Nolej Mcq Gujarati (1 To 10)

(1) માનવશરીરના નાડીના ધબકારા દર મિનિટે કેટલા થાય છે?  

(A) 68 થી 78        

(B) 75 થી 85         

(C) 70 થી 72         

(D) 80 થી 90

જવાબ : (C) 70 થી 72  

(2) માનવશરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલા ફેરનહીટ હોય છે?

(A) 90.8       

(B) 92.4       

(C) 96.6       

(D) 98.4

જવાબ : (D) 98.4

(3) માનવશરીર દરરોજ કેટલા ઘનમીટર હવા લે છે?         

(A) 20.2       

(B) 16.8       

(C) 12.89     

(D) 19.5

જવાબ : (C) 12.89     

(4) માનવશરીરમાં કેટલા સ્નાયુઓ હોય છે?   

(A) 500 થી વધુ

(B) 750 થી વધુ

(C) 900 થી વધુ

(D) 1200 થી વધુ

જવાબ : (A) 500 થી વધુ

(5) માનવશરીરમાં બધાં મળીને આશરે કેટલાં હાડકાં છે?   

(A) 213        

(B) 405        

(C) 313        

(D) 280

જવાબ : (A) 213      

(6) માનવશરીરમાં સરેરાશ કેટલા લિટર રુધિર વહેતું રહે છે?        

(A) સાત  

(B) આઠ  

(C) નવ   

(D) પાંચ

જવાબ : (D) પાંચ

(7) માનવશરીરનો મૂળભૂત એકમ કયો છે?    

(A) કોષરસ

(B) કોષ   

(C) અમીબા

(D) સમભાજન

જવાબ : (B) કોષ   

(8) માનવશરીરમાં આશરે કેટલી રક્તવાહિનીઓ છે?

(A) આશરે બે લાખ

(B) આશરે ત્રણ લાખ   

(C) આશરે અઢી લાખ  

(D) આશરે એક લાખ

જવાબ : (D) આશરે એક લાખ

(9) માનવશરીરની બાહ્ય ત્વચા પર આશરે કેટલાં છિદ્રો હોય છે?  

(A) આશરે 30,000 થી વધુ     

(B) આશરે 35,000 થી વધુ     

(C) આશરે 25,000 થી વધુ     

(D) આશરે 42,000 થી વધુ

જવાબ : (C) આશરે 25,000 થી વધુ   

(10) માનવશરીર જીવનનો કેટલા ભાગનો સમય ઊંઘમાં ગાળે છે?         

(A) 1/2         

(B) 1/4         

(C) 1/3         

(D) 1/5

જવાબ : (C) 1/3        

1 Janaral Nolej Mcq Gujarati (11 To 20)

(11) 20 થી 50 વર્ષની ઉંમર સુધીમાં તંદુરસ્ત મનુષ્ય કેટલી વખત રક્તદાન કરી શકે છે?

(A) 120 વખત

(B) 100 વખત

(C) 125 વખત

(D) 140 વખત

જવાબ : (B) 100 વખત

(12) તંદુરસ્ત માનવશરીર દરરોજ કેટલા પાઉન્ડ કચરો વિવિધ સ્વરૂપે બહાર કાઢે છે? (1 પાઉન્ડ = 0.453592 kg)

(A) 12 પાઉન્ડ

(B) 10 પાઉન્ડ

(C) 4 પાઉન્ડ

(D) 8 પાઉન્ડ

જવાબ : (D) 8 પાઉન્ડ

(13) માનવશરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે?

(A) ત્રણ

(B) પાંચ

(C) નવ

(D) આઠ

જવાબ : (B) પાંચ

(14) દરેક પુખ્ત વયની વ્યક્તિએ આશરે કેટલી કેલરી શક્તિ પેદા કરી શકે તેટલો ખોરાક લેવો જોઈએ?

(A) 100

(B) 200

(C) 300

(D) 800

જવાબ : (C) 300

(15) માનવી દર મિનિટે કેટલી વખત શ્વાસોચ્છવાસ કરે છે?

(A) 16 થી 20

(B) 12 થી 15

(C) 18 થી 22

(D) 8 થી 10

જવાબ : (A) 16 થી 20

(16) અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી કોણ હતો?

(A) નીલ આર્મસ્ટ્રોંગ

(B) જ્હૉન ગેલન

(C) એડવિન એલ્ફિન

(D) યુરી ગાગારિન

જવાબ : (D) યુરી ગાગારિન

(17) યુરી ગાગારિને પ્રથમ વખત પૃથ્વીની પ્રદક્ષિણા ક્યારે કરી?

(A) 16 જૂન, 1963ના રોજ

(B) 22 ફેબ્રુઆરી, 1962ના રોજ

(C) 12 એપ્રિલ, 1961ના રોજ

(D) 3 જૂન, 1963ના રોજ

જવાબ : (C) 12 એપ્રિલ, 1961ના રોજ

(18) યુરી ગાગારિને પ્રથમ વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી તે અવકાશયાનનું નામ શું હતું?

(A) વૉસ્તોક – 1

(B) વાઇકિંગ – 1

(C) સોલ્યુત – 1

(D) વૉયેઝર – 2

જવાબ : (A) વૉસ્તોક – 1

(19) અવકાશમાં પહોંચ્યા પછી યુરી ગાગારિનના મુખમાંથી ક્યા શબ્દો સરી પડ્યા?

(A) “મેં પૃથ્વી જોઈ, તે ખૂબ સુંદર છે.”

(B) “મેં પૃથ્વી જોઈ, તે ખૂબ વિશાળ છે.”

(C) “મેં પૃથ્વી જોઈ, તે અદ્ભુત છે.”

(D) “મેં પૃથ્વી જોઈ, તે ચંદ્ર જેવી રૂપાળી છે.”

જવાબ : (A) “મેં પૃથ્વી જોઈ, તે ખૂબ સુંદર છે.”

(20) અવકાશમાં જનાર સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતા?

(A) કલ્પના ચાવલા

(B) વૅલેન્ટિના તેરેશ્કોવા

(C) સુનિતા વિલિયમ્સ

(D) વાલેન્ટિના તેરેશ્કોવા

જવાબ : (B) વૅલેન્ટિના તેરેશ્કોવા

1 Janaral Nolej Mcq Gujarati (21 To 30)

(21) અવકાશયાત્રી યુરી ગાગારિન ક્યા દેશના હતા?

(A) જર્મની

(B) યૂ.એસ.એ.

(C) રશિયા

(D) કેનેડા

જવાબ : (C) રશિયા

(22) મહિલા અવકાશયાત્રી વૅલેન્ટિના તેરેશ્કોવા કયા દેશનાં હતાં?

(A) યૂ.એસ.એ.

(B) રશિયા

(C) આર્જેન્ટિના

(D) જર્મની

જવાબ : (B) રશિયા

(23) વૅલેન્ટિના તેરેશ્કોવાએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી તે અવકાશયાનનું નામ શું હતું?

(A) વૉયેઝર – 2

(B) વાઇકિંગ – 1

(C) સોલ્યુન – 1

(D) વૉસ્તોક – 6

જવાબ : (D) વૉસ્તોક – 6

(24) અવકાશયાત્રી વૅલેન્ટિના તેરેશ્કોવાએ અવકાશયાનમાં પૃથ્વીની કેટલી વખત પ્રદક્ષિણા કરી હતી?

(A) 51

(B) 15

(C) 45

(D) 38

જવાબ : (C) 45

(25) અવકાશયાત્રી વેલેન્ટિના તેરેશ્કોવાએ અવકાશયાનમાં કેટલા સમય સુધી પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી?

(A) 62 કલાક 15 મિનિટ

(B) 80 કલાક 30 મિનિટ

(C) 70 કલાક 50 મિનિટ

(D) 75 કલાક 50 મિનિટ

જવાબ : (C) 70 કલાક 50 મિનિટ

(26) સૌપ્રથમ ક્યા માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો હતો?

(A) એડવિન એલ્ડ્રિને

(B) નીલ આર્મસ્ટ્રોંગે

(C) માઇકલ કૉલિન્સે

(D) યુરી ગાગારિને

જવાબ : (B) નીલ આર્મસ્ટ્રોંગે

(27) અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર ક્યારે પગ મૂક્યો?

(A) 20 જુલાઈ, 1969ના રોજ

(B) 18 જુલાઈ, 1966ના રોજ

(C) 21 એપ્રિલ, 1971ના રોજ

(D) 24 એપ્રિલ, 1971ના રોજ

જવાબ : (A) 20 જુલાઈ, 1969ના રોજ

(28) ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રીઓએ ચંદ્ર પર કેટલા ક્લાક ગાળ્યા?

(A) આશરે 6 કલાક

(B) આશરે 10 કલાક

(C) આશરે 4 કલાક

(D) આશરે 2 કલાક

જવાબ : (D) આશરે 2 કલાક

(29) અવકાશયાનમાં ચંદ્રની પ્રદક્ષિણા કરનાર ત્રીજા અવકાશયાત્રીનું નામ શું હતું?

(A) વૉલેન્ટિન લેવદેવ

(B) માઇકલ એલ્ડ્રિંન

(C) માઇકલ કૉલિન્સ

(D) અનાલોલી બેરેઝોવોઈ

જવાબ : (C) માઇકલ કૉલિન્સ

(30) ચંદ્ર પર સૌપ્રથમ ગયેલા અવકાશયાત્રીઓના અવકાશયાનનું નામ શું હતું?

(A) ઍપૉલો 11 “Eagle”

(B) વાઇકિંગ – 11 “Eagle”

(C) ઍપૉલો કોલંબિયા

(D) વૉયેઝર – 11 “Eagle”

જવાબ : (A) ઍપૉલો 11 “Eagle”

1 Janaral Nolej Mcq Gujarati (31 To 40)

(31) ભારતમાં ગંગા મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે?

(A) બીકાનેરમાં

(B) ભોપાલમાં

(C) કાનપુરમાં

(D) અલાહાબાદમાં

જવાબ : (A) બીકાનેરમાં

(32) ભારતમાં નૅશનલ સ્પોર્ટ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

(A) પટિયાલામાં

(B) લુધિયાનામાં

(C) ભોપાલમાં

(D) પુણેમાં

જવાબ : (A) પટિયાલામાં

(33) ભારતમાં પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

(A) કોલકાતામાં

(B) હૈદરાબાદમાં

(C) નવી દિલ્લીમાં

(D) મુંબઈમાં

જવાબ : (D) મુંબઈમાં

(34) ભારતમાં રેલવે હેરિટેજ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

(A) કાનપુરમાં

(B) આગરામાં

(C) નવી દિલ્લીમાં

(D) ભોપાલમાં

જવાબ : (C) નવી દિલ્લીમાં

(35) ભારતમાં ભારત કલાભવન ક્યાં આવેલું છે?

(A) અલાહાબાદમાં

(B) વારાણસીમાં

(C) મુંબઈમાં

(D) અમદાવાદમાં

જવાબ : (B) વારાણસીમાં

(36) ભારતમાં ઇન્ડિયન મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

(A) મુંબઈમાં

(B) કોલકાતામાં

(C) દિલ્લીમાં

(D) ચેન્નઈમાં

જવાબ : (B) કોલકાતામાં

(37) ભારતમાં ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

(A) મદુરાઈમાં

(B) ચેન્નઈમાં

(C) બેંગલુરુમાં

(D) પોરબંદરમાં

જવાબ : (A) મદુરાઈમાં

(38) ભારતમાં સાલાર જંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

(A) શિમલામાં

(B) ભોપાલમાં

(C) હૈદરાબાદમાં

(D) દિસપુરમાં

જવાબ : (C) હૈદરાબાદમાં

(39) ભારતમાં વૉટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

(A) રાંચીમાં

(B) રાયપુરમાં

(C) વડોદરામાં

(D) રાજકોટમાં

જવાબ : (D) રાજકોટમાં

(40) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે?

(A) વારાણસીમાં

(B) ભોપાલમાં

(C) અમદાવાદમાં

(D) નવી દિલ્લીમાં

જવાબ : (B) ભોપાલમાં

1 Janaral Nolej Mcq Gujarati (41 To 50)

(41) ભારતના વિશ્વ-વારસાનું સ્થળ કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?

(A) રાજસ્થાન

(B) ઓડીસા

(C) મધ્ય પ્રદેશ

(D) કર્ણાટક

જવાબ : (B) ઓડીસા

(42) ભારતના વિશ્વ-વારસાનું સ્થળ હમ્પી સ્મારક સમૂહ ક્યા રાજ્યમાં આવેલો છે?

(A) કર્ણાટક

(B) આંધ્ર પ્રદેશ

(C) રાજસ્થાન

(D) મધ્ય પ્રદેશ

જવાબ : (A) કર્ણાટક

(43) ભારતના વિશ્વ-વારસાનું સ્થળ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલો છે?

(A) રાજસ્થાન

(B) પશ્ચિમ બંગાળ

(C) ઉત્તર પ્રદેશ

(D) મધ્ય પ્રદેશ

જવાબ : (B) પશ્ચિમ બંગાળ

(44) ભારતના વિશ્વ-વારસાનું સ્થળ ચાંપાનેર, પાવાગઢ કયા રાજ્યમાં આવેલું છે?

(A) બિહાર

(B) પંજાબ

(C) ગુજરાત

(D) મહારાષ્ટ્ર

જવાબ : (C) ગુજરાત

(45) ભારતના વિશ્વ-વારસાનું સ્થળ ખજૂરાહોનાં મંદિરો કયા રાજ્યમાં આવેલાં છે?

(A) ઉત્તર પ્રદેશ

(B) આંધ્ર પ્રદેશ

(C) બિહાર

(D) મધ્ય પ્રદેશ

જવાબ : (D) મધ્ય પ્રદેશ

(46) ભારતના વિશ્વ-વારસાનું સ્થળ ઍલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?

(A) કર્ણાટક

(B) રાજસ્થાન

(C) ગુજરાત

(D) મહારાષ્ટ્ર

જવાબ : (D) મહારાષ્ટ્ર

(47) ભારતના વિશ્વ-વારસાનું સ્થળ અજંતા-ઇલોરાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે?

(A) મહારાષ્ટ્ર

(B) પશ્ચિમ બંગાળ

(C) ઉત્તરાખંડ

(D) બિહાર

જવાબ : (A) મહારાષ્ટ્ર

(48) ભારતના વિશ્વ-વારસાનું સ્થળ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલો છે?

(A) અસમ

(B) આંધ્ર પ્રદેશ

(C) કર્ણાટક

(D) જમ્મુ-કશ્મીર

જવાબ : (A) અસમ

(49) ઝૂલતા બગીચા ક્યા દેશમાં આવેલા છે?

(A) ગ્રીસમાં

(B) ઇજિપ્તમાં

(C) તુર્કીમાં

(D) બેબિલોનમાં

જવાબ : (D) બેબિલોનમાં

(50) જ્યુપિટરનું પૂતળું કયા દેશમાં આવેલું છે?

(A) ગ્રીસમાં

(B) ઇજિપ્તમાં

(C) સ્પેઇનમાં

(D) તુર્કસ્તાનમાં

જવાબ : (A) ગ્રીસમાં

Also Read :

ભારતની ભૂગોળ MCQ ભાગ : 1

જનરલ નોલેજ MCQ ભાગ : 2

error: Content is protected !!
Scroll to Top