1 Gujarati Sahitya MCQ, ગુજરાતી સાહિત્ય MCQ, Gujarati Sahitya Mcq pdf, Gujarati Sahitya Mcq pdf with Answers, Std 6 to 8 Gujarati Sahitya PDF, Gujarati Sahitya Mcq pdf with answers in Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતી સાહિત્ય |
ભાગ : | 1 |
MCQ : | 1 થી 50 |
1 Gujarati Sahitya MCQ (1 To 10)
(1) ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની‘ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે?
(A) મધુરાય
(B) ધ્રુવ ભટ્ટ
(C) અમૃતલાલ વેગડ
(D) રઘુવીર ચૌધરી
જવાબ : (C) અમૃતલાલ વેગડ
(2) નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
(A) પ્રેમાનંદ | (1) ભૂત નિબંધ |
(B) શામળ | (2) બરાસ કસ્તુરી |
(C) કવિ દલતપરામ | (3) સાક્ષરજીવન |
(D) ગોવર્ધનરામ ત્રિપાઠી | (4) રણયજ્ઞ |
(A) B-2, A-4, C-1, D-3
(B) B-4, C-2, D-3, A-1
(C) A-3, B-2, D-1, C-4
(D) D-1, C-2, B-4, A-3
જવાબ : (A) B-2, A-4, C-1, D-3
Play Quiz :
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 1
(3) ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર્ય કર્યો?
(A) ગૌરીશંકર જોષી
(B) જયંત પાઠક
(C) સુરેશ દલાલ
(D) સ્વામી આનંદ
જવાબ : (A) ગૌરીશંકર જોષી
(4) કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો.
(A) અબ્દુલ અનવરહુસેન વાસી
(B) અનવર કાદીરઅલી વાસી
(C) અબ્બાસ અબ્દુલઅલી વાસી
(D) અલ્તાફ શૌકતઅલી વાસી
જવાબ : (C) અબ્બાસ અબ્દુલઅલી વાસી
(5) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.
(A) અંદર દીવાદાંડી
(B) કેલિડોસ્કોપ
(C) અંતરાત્મા
(D) મૌનની મહેફિલ
જવાબ : (B) કેલિડોસ્કોપ
(6) કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયાં સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી?
(A) કવિ કલાપી
(B) કનૈયાલાલ મુનશી
(C) જયંતી દલાલ
(D) ઝવેરચંદ મેઘાણી
જવાબ : (D) ઝવેરચંદ મેઘાણી
(7) નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી?
(A) જૂજવા
(B) મુકમ્ કરોતિ
(C) નિયતિ
(D) ઉત્તરા
જવાબ : (C) નિયતિ
(8) સુવિખ્યાત કવિતા ‘કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા..’ના રચિયતાનું નામ જણાવો.
(A) બ.ક.ઠાકોર
(B) વિનોદ જોશી
(C) મકરંદ દવે
(D) જયન્ત પાઠક
જવાબ : (B) વિનોદ જોશી
(9) ‘અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર‘ પંક્તિના સર્જકનું નામ જણાવો.
(A) મકરંદ દવે
(B) નિરંજન ભગત
(C) રમેશ પારેખ
(D) વિનોદ જોશી
જવાબ : (A) મકરંદ દવે
(10) ‘સવાઈ ગુજરાતી’ કાકાસાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો.
(A) શિયાણી
(B) શિનોર
(C) સતારા
(D) ગાણોલ
જવાબ : (C) સતારા
1 Gujarati Sahitya MCQ (11 To 20)
(11) નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
(A) બકુલ ત્રિપાઠી | (1) કથક |
(B) ગુલાબદાસ બ્રોકર | (2) ઠોઠ નિશાળીયો |
(C) રાજેશ વ્યાસ | (3) અદલ |
(D) અરદેશર ખબરદાર | (4) મિસ્કિન |
(A) B-4, A-3, C-2, D-1
(B) A-3, B-2, C-1, D-4
(C) C-1, D-2, A-4, B-3
(D) D-3, C-4, A-2, B-1
જવાબ : (D) D-3, C-4, A-2, B-1
(12) યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો.
(A) શિયાણી
(B) રાજપીપળા
(C) શિનોર
(D) નડિયાદ
જવાબ : (C) શિનોર
(13) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે?
(A) પ્રેમાનંદ
(B) દયારામ
(C) અખો
(D) દલપતરામ
જવાબ : (C) અખો
(14) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
(A) નર્મદ
(B) શામળ
(C) દલપતરામ
(D) પ્રેમાનંદ
જવાબ : (D) પ્રેમાનંદ
(15) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.
(A) ઘુંઘટ
(B) ગોરજ
(C) પારસમણી
(D) હવાની હવેલી
જવાબ : (D) હવાની હવેલી
(16) ‘વિદ્યાવાચસ્પતિ’ ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.
(A) કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી
(B) કેશવરામ કાશીરામ શાસ્ત્રી
(C) કેશવલાલ કાન્તાપ્રસાદ શાસ્ત્રી
(D) કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
જવાબ : (B) કેશવરામ કાશીરામ શાસ્ત્રી
(17) કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ‘ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?
(A) ગુજરાતનો નાથ
(B) પૃથ્વીવલ્લભ
(C) પાટણની પ્રભુતા
(D) જય સોમનાથ
જવાબ : (A) ગુજરાતનો નાથ
(18) ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા?
(A) જ્યોતીન્દ્ર દવે
(B) કનૈયાલાલ મુનશી
(C) રામનારાયણ પાઠક
(D) ઉમાશંકર જોષી
જવાબ : (C) રામનારાયણ પાઠક
(19) ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો?
(A) કવિ દયારામ
(B) કવિ દલપતરામ
(C) કવિ નર્મદ
(D) નરસિંહરાવ દિવેટિયા
જવાબ : (B) કવિ દલપતરામ
(20) નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.
(A) ગોવિંદે માંડી ગોઠડી
(B) સંભવામિ યુગે યુગે
(C) વિનોદની નજરે
(D) જ્યોતીન્દ્ર દવે
જવાબ : (B) સંભવામિ યુગે યુગે
1 Gujarati Sahitya MCQ (21 To 30)
(21) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(A) ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ | (1) મીરાં |
(B) યા હોમ કરીને પડો ફતેહ છે આગે’ | (2) હરીન્દ્ર દવે |
(C) ‘વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે‘ | (3) બોટાદકર |
(D) પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ | (4) નર્મદ |
(A) a-1, b-4, d-3, c-2
(B) d-2, c-1, b-4, a-3
(C) c-1, d-2, a-4, b-3
(D) b-4, a-2, c-3, d-1
જવાબ : (B) d-2, c-1, b-4, a-3
(22) ‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે?
(A) મળેલા જીવ
(B) માનવીની ભવાઈ
(C) ગુજરાતનો નાથ
(D) સરસ્વતીચંદ્ર
જવાબ : (D) સરસ્વતીચંદ્ર
(23) તાજેતરમાં ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.
(A) પૂર્વરાગ
(B) અમૃતા
(C) પૂર્વરાગ અને અમૃતા બન્ને
(D) આપેલ પૈકી એકપણ નહીં
જવાબ : (A) પૂર્વરાગ
(24) ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે?
(A) શબ્દસૃષ્ટિ
(B) બુદ્ધિપ્રકાશ
(C) પરબ
(D) ગુજરાત ગૌરવ
જવાબ : (C) પરબ
(25) ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો?
(A) કવિ ન્હાનાલાલ
(B) હેમચંદ્રાચાર્ય
(C) પ્રેમાનંદ
(D) નર્મદ
જવાબ : (D) નર્મદ
(26) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(A) સુરસિંહજી ગોહિલ | (1) તપસ્વિની |
(B) ન્હાનાલાલ દલપતરામ | (2) મહાપ્રસ્થાન |
(C) કનૈયાલાલ મુનશી | (3) કાશ્મીરનો પ્રવાસ |
(D) ઉમાશંકર જોષી | (4) મહેરામણનાં મોતી |
(A) a-1, d-3, b-4, c-2
(B) b-2, c-3, a-4, d-1
(C) c-1, a-3, d-2, b-4
(D) d-1, b-3, c-4, a-2
જવાબ : (C) c-1, a-3, d-2, b-4
(27) ‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.
(A) નારાયણ દેસાઈ
(B) સુરેશ દલાલ
(C) રાજેન્દ્ર શાહ
(D) ઇશ્વર પેટલીકર
જવાબ : (A) નારાયણ દેસાઈ
(28) કવિવર ન્હાનાલાલને ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ‘ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા?
(A) મણિશંકર રત્નજી ભટ્ટ
(B) રમણભાઈ નીલકંઠ
(C) મણિલાલ નભુભાઈ
(D) મહાકવિ પ્રેમાનંદ
જવાબ : (A) મણિશંકર રત્નજી ભટ્ટ
(29) ‘રંગતરંગ’ ભાગ 1 થી 6 ના લેખક કોણ?
(A) જ્યોતીન્દ્ર દવે
(B) જ્યોતીન્દ્ર વ્યાસ
(C) સતીષ વ્યાસ
(D) સતીષ દવે
જવાબ : (A) જ્યોતીન્દ્ર દવે
(30) ‘રણજિતરામ સુવર્ણચંદ્રક‘ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે?
(A) ગુજરાતી સાહિત્ય પરિષદ
(B) ગુજરાત સાહિત્ય અકાદમી
(C) ગુજરાત વિદ્યાસભા
(D) ગુજરાત સાહિત્ય સભા
જવાબ : (D) ગુજરાત સાહિત્ય સભા
1 Gujarati Sahitya MCQ (31 To 40)
(31) ‘સાધના’નામના પ્રકાશનનો સમયગાળો જણાવો.
(A) પખવાડિક
(B) માસિક
(C) સાપ્તાહિક
(D) વાર્ષિક
જવાબ : (C) સાપ્તાહિક
(32) કવિ વીર નર્મદનો જન્મ ક્યા શહેરમાં થયો હતો?
(A) જુનાગઢ
(B) ભાવનગર
(C) સુરત
(D) પોરબંદર
જવાબ : (C) સુરત
(33) લેખક ‘દર્શક’ ને નીચેનામાંથી ક્યો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે?
(A) સરસ્વતી
(B) શારદા
(C) નાઈટ
(D) રાઈટ
જવાબ : (A) સરસ્વતી
(34) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે?
(A) ઝવેરચંદ મેઘાણી
(B) નર્મદ
(C) પૂજ્ય શ્રી મોટા
(D) પ્રેમાંનદ
જવાબ : (B) નર્મદ
(35) ‘વૈશમપાયન’ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે?
(A) શિવાનંદ અધ્વર્યુ
(B) હરીન્દ્ર દવે
(C) કરશનદાસ માણેક
(D) ત્રિભુવન ત્રિવેદી
જવાબ : (C) કરશનદાસ માણેક
(36) “અમાસના તારા’’ કૃતિના કર્તા કોણ છે?
(A) કિશનસિંહ ચાવડા
(B) યશવંત મહેતા
(C) ધૂમકેતુ
(D) દલપતરામ
જવાબ : (A) કિશનસિંહ ચાવડા
(37) “હિમાલયનો પ્રવાસ’’ કોના દ્વારા લખાયેલ છે?
(A) તેનસીંગ
(B) સ્વામી સચ્ચિદાનંદજી
(C) ગુણવંત શાહ
(D) કાકા કાલેલર
જવાબ : (D) કાકા કાલેલર
(38) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે?
(A) ભાષા વૈભણ
(B) શબ્દ સૃષ્ટિ
(C) પરબ
(D) સાહિત્ય સૃષ્ટિ
જવાબ : (B) શબ્દ સૃષ્ટિ
(39) ‘મધ્યકાલીન ગુજરાતી’ સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે?
(A) પંદરમી સદીથી સત્તરમી સદી
(B) બારમી સદીથી પંદરમી સદી
(C) અગીયારમી સદીથી પંદરમી સદી
(D) સોળમી સદીથી અઢારમી સદી
જવાબ : (A) પંદરમી સદીથી સત્તરમી સદી
(40) ‘કેવલ્ય ગીતા’ ના સર્જકનું નામ જણાવો.
(A) નરસિંહ મહેતા
(B) પ્રેમાનંદ
(C) મીરાં
(D) અખો
જવાબ : (D) અખો
1 Gujarati Sahitya MCQ (41 To 50)
(41) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.
(A) ફિલસુફ
(B) મકરંદ
(C) હિમાચલ
(D) સૌજન્ય
જવાબ : (D) સૌજન્ય
(42) ‘આંધળી માનો કાગળ’ કોની રચના છે?
(A) કૃષ્ણલાલ શ્રીધરાણી
(B) ઈન્દુલાલ ગાંધી
(C) વેણીભાઈ પુરોહિત
(D) પિનાકિન ઠાકોર
જવાબ : (B) ઈન્દુલાલ ગાંધી
(43) નીચેનામાંથી ક્યું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે?
(A) પનઘટ
(B) યાત્રા
(C) નકશાના નગર
(D) અમૃતા
જવાબ : (C) નકશાના નગર
(44) ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે?
(A) અમૃતલાલ વેગડ
(B) કિશોરલાલ મશરૂવાલા
(C) મહેન્દ્ર મેઘાણી
(D) કાકાસાહેબ કાલેલકર
જવાબ : (D) કાકાસાહેબ કાલેલકર
(45) ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે?
(A) દયારામ
(B) દલપતરામ
(C) પ્રેમાનંદ
(D) નરસિંહ મહેતા
જવાબ : (D) નરસિંહ મહેતા
(46) ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શાનો ગ્રંથ છે?
(A) વ્યાકરણ
(B) કાવ્યશાસ્ત્ર
(C) રાજનીતિ
(D) દંડનીતિ
જવાબ : (A) વ્યાકરણ
(47) ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે?
(A) જયભિખ્ખુ એવોર્ડ
(B) અંબુભાઈ પુરાણી એવોર્ડ
(C) રણજિતરામ સુવર્ણચંદ્રક
(D) એકલવ્ય એવોર્ડ
જવાબ : (C) રણજિતરામ સુવર્ણચંદ્રક
(48) નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે?
(A) ગુલાબદાસ બ્રોકર
(B) રઘુવીર ચૌધરી
(C) કનૈયાલાલ મુનશી
(D) વિનોદ ભટ્ટ
જવાબ : (C) કનૈયાલાલ મુનશી
(49) ‘પાટણની પ્રભુતા’ ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.
(A) કનૈયાલાલ મુનશી
(B) ૨.વ. દેસાઈ
(C) મનુભાઈ પંચોળી
(D) ઝવેરચંદ મેઘાણી
જવાબ : (A) કનૈયાલાલ મુનશી
(50) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો.
(A) મેઘનાદ
(B) શેષ
(C) ભોમિયો
(D) કલાપી
જવાબ : (D) કલાપી
Also Read :
ગુજરાતી સાહિત્ય MCQ |
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |