1 Bharat Nu Bandharan One Liner Gujarati (ભારતનું બંધારણ One Liner)

1 Bharat Nu Bandharan One Liner Gujarati
1 Bharat Nu Bandharan One Liner Gujarati

1 Bharat Nu Bandharan One Liner Gujarati, ભારતનું બંધારણ One Liner, Bharat nu bandharan one liner, Bharat nu bandharan one liner pdf in gujarati, bharat nu bandharan in gujarati, ભારતનું બંધારણ ગુજરાતી PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ One Liner પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ One Liner પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ :1
One Liner :1 થી 50
1 Bharat Nu Bandharan One Liner Gujarati

1 Bharat Nu Bandharan One Liner Gujarati (1 To 10)

(1) સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા બંધારણીય રીતે કોણ ધરાવે છે?

ઉત્તર : રાષ્ટ્રપતિ

(2) ભારતીય બંધારણમાં શિક્ષણનો કઈ યાદીમાં સમાવેશ થાય છે?

ઉત્તર : સંયુક્ત યાદી

(3) ભારતીય લોકસભા અને રાજયસભાની મહત્તમ બેઠકો અનુક્રમે કેટલી છે?

ઉત્તર : 552 અને 250

(4) એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના ક્યા સુધારા દ્વારા કરવામાં આવી?

ઉત્તર : 7 મો સુધારો

(5) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા………..છે.

ઉત્તર : ધારાકીય સત્તા

(6) સંવિધાનના 74 (ચુમોતેરમાં સુધારા) અધિનિયમ ભાગ 9A થી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે?

ઉત્તર : નગરપાલિકાઓ

(7) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે?

ઉત્તર : 267(2)

(8) ભારતના બંધારણના રખેવાળ(રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે?

ઉત્તર : સર્વોચ્ચ અદાલત

(9) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે?

ઉત્તર : નૈતિક સૂચનો છે.

(10) સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે?

ઉત્તર : કોઈ ખરડાના મતભેદ થવાના પ્રસંગે

1 Bharat Nu Bandharan One Liner Gujarati (11 To 20)

(11) કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોના દ્વારા વહીવટ થાય છે?

ઉત્તર : રાષ્ટ્રપ્રતિ

(12) વિરોધપક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે?

ઉત્તર : કેબિનેટ મંત્રી

(13) હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા કાયદા અધિકારી તરીકે કેટલાં વર્ષનો લધુતમ અનુભવ જરૂરી છે?

ઉત્તર : 10 વર્ષનો

1 Bharat Nu Bandharan One Liner Gujarati
1 Bharat Nu Bandharan One Liner Gujarati

(14) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે?

ઉત્તર : ચૂંટાયેલા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા

(15) રાજયનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે?

ઉત્તર : વિધાન પરિષદ

(16) રાજયના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે?

ઉત્તર : રાજયપાલ

(17) ભારતીય સંસદના ઉપલાગ્રહ‘ (રાજ્યસભા) ની મુદત કેટલી હોય છે?

ઉત્તર : કાયમીગૃહ

(18) આપણા બંધારણની શરૂઆત શાનાથી થાય છે?

ઉત્તર :  આમુખ

(19) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સત્તા ફકત………ને હોય છે.

ઉત્તર :  સુપ્રિમ કોર્ટ

(20) લોક અદાલત એ શું દર્શાવે છે?

ઉત્તર :  ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે

1 Bharat Nu Bandharan One Liner Gujarati (21 To 30)

(21) ભારતના સંવિધાનના ક્યા આર્ટીકલ મુજબ અસ્પૃશ્યતા નાબુદીકરણ કરવામાં આવ્યું હતું?

ઉત્તર :  17

(22) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા?

ઉત્તર :  ડૉ.રાજેન્દ્ર પ્રસાદને

(23) ભારતીય બંધારણના આમુખનું પ્રારુપ કોણે તૈયાર કર્યું હતું?

ઉત્તર :  બંધારણીય સલાહકાર બી.એન.રાવ

(24) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે?

ઉત્તર :  રાજ્યપાલ

(25) રાજયમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?

ઉત્તર : 25

1 Bharat Nu Bandharan One Liner Gujarati
1 Bharat Nu Bandharan One Liner Gujarati

(26) કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે?

ઉત્તર : ચૂંટણી આયોગ

(27) લોકસભા અધ્યક્ષને હોદા પરથી કઈ રીતે દૂર કરી શકાય?

ઉત્તર : નિરપેક્ષ બહુમતી

(28) વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે?

 ઉત્તર : 28 રાજ્યો (2024)

(29) ડૉ. બાબાસાહેબ આંબેડકરે ક્યા હકને બંધારણનો આત્મા કહ્યો છે?

ઉત્તર : બંધારણીય ઈલાજોનો હક

(30) બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી?

ઉત્તર : બાળ ગંગાધર ટિળક

1 Bharat Nu Bandharan One Liner Gujarati (31 To 40)

(31) રાષ્ટ્રધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી?

ઉત્તર :  જુલાઈ, 1947

(32) રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે?

ઉત્તર :  500

(33) રાજયસભાનું વિસર્જન કોણ કરી શકે?

ઉત્તર :  કોઇ નહીં

(34) બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે?

ઉત્તર :  પ્રથમ

(35) બંધારણની કઈ કલમ હિંદી ભાષાને રાજભાષાનો દરજજો આપે છે?

ઉત્તર :  કલમ-343

(36) કાસ્ટિંગ વોટ એટલે શું?

ઉત્તર :  બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત

(37) રાજયમાં જિલ્લા ન્યાયધીશ (District Judge) ની નિમણૂક કોણ કરે છે?

ઉત્તર :  રાજ્યપાલ

(38) ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં શી જોગવાઈ છે?

ઉત્તર :  રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની

(39) સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોનો જવાબદાર હોય છે?

ઉત્તર :  લોકસભાને

(40) રાજયસભા કે વિધાન પરિષદમાં દરેક સભ્ય કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે?

ઉત્તર :  6 વર્ષ

1 Bharat Nu Bandharan One Liner Gujarati (41 To 50)

(41) રાજ્યસભામાંથી દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે?

ઉત્તર :  એક તૃતિયાંસ

(42) ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે?

ઉત્તર :  બંધારણનું આમુખ

(43) ‘ચુંટણી ઓળખપત્રએ શાનો આધારભૂત દસ્તાવેજ છે?

ઉત્તર :  નાગરિકત્વનો

(44) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?

ઉત્તર :  શ્રી નિયોગી

(45) ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા?

ઉત્તર :  કનૈયાલાલ મુનશી

(46) લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાંકિય નિવેદન ભારતના બંધારણના કયાં આર્ટિકલ અન્વયે રજૂ થાય છે?

ઉત્તર :  112

(47) કોણ ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા?

ઉત્તર :  બી.એન. રાવ

(48) ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે?

ઉત્તર :  એટર્ની જનરલ

(49) કયાં મુકદ્દમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે સંવિધાનના મૂળ સંરચના સિધ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું?

ઉત્તર :  કેશવાનંદ ભારતી વિરુધ્ધ કેરળ રાજય

(50) ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષક (Guardian) કોણ છે?

ઉત્તર :  ન્યાયપાલિકા

Also Read :

ભારતનું બંધારણ One Liner ભાગ : 2

ભારતનું બંધારણ MCQ ભાગ : 1

ભારતનું બંધારણ One Liner
ભારતનું બંધારણ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
1 Bharat Nu Bandharan One Liner Gujarati

Leave a Reply