1 Bharat No Sanskrutik Varso MCQ (ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ)

Spread the love

1 Bharat No Sanskrutik Varso MCQ
1 Bharat No Sanskrutik Varso MCQ

1 Bharat No Sanskrutik Varso MCQ, ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ, Bharat No Sanskrutik Varso Mcq pdf Download, Bharat No Sanskrutik Varso Mcq Online Test, Bharat No Sanskrutik Varso Mcq pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનો સાંસ્કૃતિક વારસો
ભાગ : 1
MCQ :1 થી 50
1 Bharat No Sanskrutik Varso MCQ

1 Bharat No Sanskrutik Varso MCQ (1 To 10)

(1) પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

(A) અંકિયા નટ

(B) નાધિયા

(C) કીક્કલી

(D) મુંઝરા

જવાબ : (C) કીક્કલી

(2) ‘સાકેત’ નામે કઈ નગરી જાણીતી છે?

(A) ઉજ્જૈન

(B) ગયા

(C) પ્રયાગ

(D) અયોધ્યા

જવાબ : (D) અયોધ્યા

(3) ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે?

(A) કઠોપનિષદ

(B) ભગવતગીતા

(C) મહાભારત

(D) રામાયણ

જવાબ : (A) કઠોપનિષદ

(4) ઈ.સ.1893માં યુનાઈટેડ સ્ટેટના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યુ હતું?

(A) મહાત્મા ગાંધી

(B) રામકૃષ્ણ પરમહંસ

(C) સ્વામી વિવેકાનંદ

(D) દયાનંદ સરસ્વતી

જવાબ : (C) સ્વામી વિવેકાનંદ

(5) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા?

(A) વાગભટ્ટ

(B) વરાહમિહિર

(C) વાત્સ્યાયન

(D) બ્રહ્મગુપ્ત

જવાબ : (A) વાગભટ્ટ

(6) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે?

(A) તોડી

(B) દરબારી

(C) મલ્હાર

(D) ભોપાલી

જવાબ : (A) તોડી

(7) નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે?

(A) સારંગદેવ

(B) અબોબલ

(C) ભરતમુની

(D) માતંગ

જવાબ : (C) ભરતમુની

(8) ‘સતિપતિ સંપ્રદાય’ એ ક્યા રાજ્યનો આદિવાસી સમુદાય છે?

(A) હિમાચલ પ્રદેશ

(B) ગુજરાત

(C) કર્ણાટક

(D) ઓરિસ્સા

જવાબ : (B) ગુજરાત

(9) ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો ત્રણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી ક્યો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી દર્શાવે છે?

(A) નાગર

(B) વેસર

(C) દ્રવિડ

(D) ચૈત્ય

જવાબ : (D) ચૈત્ય

(10) નીચેના પૈકી ક્યું સંસ્કૃત મહાકાવ્ય નથી?

(A) મેઘદૂત

(B) શિશુપાલ વધ

(C) કિરાતાર્જીનિયમ

(D) કુમારસંભવ

જવાબ : (A) મેઘદૂત

1 Bharat No Sanskrutik Varso MCQ (11 To 20)

(11) વલ્લમકલી (Vallamkali) નો ઉત્સવ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

(A) તમિલનાડુ

(B) આંધ્ર પ્રદેશ

(C) કેરાલા

(D) કર્ણાટક

જવાબ : (C) કેરાલા

(12) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય ક્યા રાજ્યમાં કરવામાં આવે છે?

(A) ઝારખંડ

(B) હિમાચલ પ્રદેશ

(C) ઉત્તરાખંડ

(D) છત્તીસગઢ

જવાબ : (B) હિમાચલ પ્રદેશ

(13) પન્નાલાલ ઘોષ ક્યા વાદ્યવાદક હતા?

(A) વાયોલિન

(B) વાંસળી

(C) સિતાર

(D) તબલા

જવાબ : (B) વાંસળી

(14) ‘મોહિની અટ્ટમક્યા રાજ્યનું નત્ય છે?

(A) કેરળ

(B) તમિલનાડુ

(C) કર્ણાટક

(D) ઓડિશા

જવાબ : (A) કેરળ

(15) નીચેનમાંથી ક્યું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે?

(A) સાંચી

(B) ખજૂરાહો

(C) માંડુ

(D) છત્રી

જવાબ : (A) સાંચી

1 Bharat No Sanskrutik Varso MCQ
1 Bharat No Sanskrutik Varso MCQ

(16) નૃત્યના દેવાધિદેવ કોણ હતા?

(A) નટરાજ

(B) નારદ

(C) વિષ્ણુ

(D) બ્રહ્મા

જવાબ : (A) નટરાજ

(17) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે?

(A) રવિશંકર મહારાજ

(B) મોહનદાસ કરમચંદ ગાંધી

(C) સરદાર વલ્લભભાઈ પટેલ

(D) મહાદેવ દેસાઈ

જવાબ : (C) સરદાર વલ્લભભાઈ પટેલ

(18) ‘‘લજ્જા’’ની લેખિકા કોણ?

(A) શોભા ડે

(B) અરુંધતી રોય

(C) તસ્લિમા નસરીન

(D) કિરણ બેદી

જવાબ : (C) તસ્લિમા નસરીન

(19) મિડનાઈટ્સ ચિલ્ડ્રન’ પુસ્તકના લેખક કોણ?

(A) આર.કે. નારાયણ

(B) વિક્રમ શેઠ

(C) સલમાન રશદી

(D) વી.એસ. નાયપોલ

જવાબ : (C) સલમાન રશદી

(20) મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે?

(A) અજમદઅલી ખાન

(B) શિવકુમાર શર્મા

(C) સુલતાન ખાન

(D) વિશ્વમોહન ભટ્ટ

જવાબ : (D) વિશ્વમોહન ભટ્ટ

1 Bharat No Sanskrutik Varso MCQ (21 To 30)

(21) તિરુપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?

(A) તમિલનાડુ

(B) કર્ણાટક

(C) કેરળ

(D) આંધ્રપ્રદેશ

જવાબ : (D) આંધ્રપ્રદેશ

(22) પંચમઢી ક્યા રાજ્યનું હિલ સ્ટેશન છે?

(A) રાજસ્થાન

(B) મધ્યપ્રદેશ

(C) ઉત્તરપ્રદેશ

(D) બિહાર

જવાબ : (B) મધ્યપ્રદેશ

(23) ફિલ્મોનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?

(A) અમેરિકા

(B) ભારત

(C) ચીન

(D) ઈંગ્લેન્ડ

જવાબ : (B) ભારત

(24) બિહુ નૃત્ય ક્યા રાજ્યનું છે?

(A) બંગાળ

(B) આસામ

(C) બિહાર

(D) ઓરિસ્સા

જવાબ : (B) આસામ

(25) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ પુસ્તકના લેખક કોણ?

(A) રાધાકૃષ્ણન

(B) જવાહરલાલ નહેરુ

(C) વિનોબા ભાવે

(D) ગોવિંદ વલ્લભ પંત

જવાબ : (B) જવાહરલાલ નહેરુ

1 Bharat No Sanskrutik Varso MCQ
1 Bharat No Sanskrutik Varso MCQ

(26) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે?

(A) ભરત નાટ્યમ્

(B) કથ્થક

(C) મણીપુરી

(D) કુચીપુડી

જવાબ : (B) કથ્થક

(27) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે?

(A) અજંતા

(B) શિવાલિક

(C) એલિફંટા

(D) કોણાર્ક

જવાબ : (A) અજંતા

(28) અંજતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે?

(A) ઈસ્લામ ધર્મ

(B) બૌદ્ધ ધર્મ

(C) શૈવ ધર્મ

(D) જૈન ધર્મ

જવાબ : (B) બૌદ્ધ ધર્મ

(29) ‘રૂસ્તમે હિન્દ” નું બિરૂદ કોને મળ્યું હતું?

(A) અભિનવ બિન્દ્રા

(B) સુશીલકુમાર

(C) દારાસિંહ

(D) યોગેશ્વર દત્ત

જવાબ : (C) દારાસિંહ

(30) કલા પ્રકાર અને સ્થળને યોગ્ય રીતે ગોઠવો.

(1) લાલ રંગની મીનાકારી(A) હૈદ્રાબાદ
(2) ગુલાબી રંગની મીનાકારી(B) સુરત
(3) કાળા રંગની મીનાકારી(C) જયપુર
(4) જરદોશીકામ(D) વારાણસી
1 Bharat No Sanskrutik Varso MCQ

(A) 1-C, 2-D, 3-A, 4-B

(B) 1-D, 2-A, 3-B, 4-C

(C) 1-A, 2-B, 3-C, 4-D

(D) 1-B, 2-C, 3-D, 4-A

જવાબ : (A) 1-C, 2-D, 3-A, 4-B

1 Bharat No Sanskrutik Varso MCQ (31 To 40)

(31) નાટ્યપ્રકાર અને તેનું ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર યોગ્ય રીતે ગોઠવો.

(1) ભરત નાટ્યમ્(A) તામિલનાડુ
(2) કૂચીપૂડી(B) આંધ્ર પ્રદેશ
(3) કથકલી(C) કેરળ
(4) લાવણી(D) મહારાષ્ટ્ર
1 Bharat No Sanskrutik Varso MCQ

(A) 1-B, 2-C, 3-D, 4-A

(B) 1-A, 2-B, 3-C, 4-D

(C) 1-C, 2-D, 3-A, 4-B

(D) 1-D, 2-C, 3-A, 4-B

જવાબ : (B) 1-A, 2-B, 3-C, 4-D

(32) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે?

(A) કેરલ

(B) કર્ણાટક

(C) તમિલનાડુ

(D) એકપણ નહી

જવાબ : (A) કેરલ

(33) ‘હોરમુઝ’ બંદર ક્યા ધર્મ સાથે સંકળાયેલ છે?

(A) ખ્રિસ્તી

(B) પારસી

(C) યહુદી

(D) એકપણ નહી

જવાબ : (B) પારસી

(34) ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌ પ્રથમ ક્યા રાજયમાં ફેલાયો હતો?

(A) કેરલ

(B) ગોવા

(C) તમિલનાડુ

(D) એક પણ નહી

જવાબ : (A) કેરલ

(35) ‘ધુમ્મર’ ક્યા રાજયનું લોકનૃત્ય છે?

(A) ઉત્તરપ્રદેશ

(B) રાજસ્થાન

(C) હરિયાણા

(D) મધ્યપ્રદેશ

જવાબ : (B) રાજસ્થાન

(36) મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે?

(A) હાજી અલી શાહ ઓલિયા

(B) હાજી અલી શાહ બુખારી

(C) હાજી અલી નિઝામુદ્દિન ઓલીયા

(D) ઉપરોકત એક પણ નહી

જવાબ : (B) હાજી અલી શાહ બુખારી

(37) પોંગલ ક્યા રાજયનો મુખ્ય તહેવાર છે?

(A) કર્ણાટક

(B) કેરલ

(C) તામિલનાડુ

(D) આંધ્રપ્રદેશ

જવાબ : (C) તામિલનાડુ

(38) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓને યોગ્ય રીતે ગોઠવો.

(1) દયાનંદ સરસ્વતી(A) પંચમહાલ ભીલ સેવામંડળ
(2) પારસી સમાજ(B) સત્યશોધક સમાજ
(3) ઠક્કર બાપા(C) આર્ય સમાજ
(4) જયોતિબા ફૂલે(D) ૨હનુમા-ઈ-મઝદયરબન
1 Bharat No Sanskrutik Varso MCQ

(A) 1-C, 2-D, 3-A, 4-B

(B) 1-A, 2-B, 3-C, 4-D

(C) 1-B, 2-C, 3-D, 4-A

(D) 1-C, 2-D, 3-B, 4-A

જવાબ : (A) 1-C, 2-D, 3-A, 4-B

(39) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી?

(A) પોંગલ-તામિલનાડુ

(B) ગણગોર-બિહાર

(C) ઓનમ-કેરલ

(D) બિહુ-આસામ

જવાબ : (B) ગણગોર-બિહાર

(40) આપણા પ્રાકૃતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના કરવામાં આવી?

(A) ઈ.સ.1952

(B) ઈ.સ.1956

C)ઈ.સ.1972

(D) ઈ.સ.1962

જવાબ : (A) ઈ.સ.1952

1 Bharat No Sanskrutik Varso MCQ (41 To 50)

(41) સુરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે?

(A) ખારી બોલી

(B) મૈથિલી

(C) અવધ

(D) વ્રજ

જવાબ : (D) વ્રજ

(42) ‘ચીકનકારીભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે?

(A) લખનઉ

(B) હૈદરાબાદ

(C) જયપુર

(D) મૈસુર

જવાબ : (A) લખનઉ

(43) “એ પૅશન ફોર ડાન્સ’ ના લેખક કોણ છે?

(A) યામીની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર

(B) ડૉ.પદ્મા સુબ્રમણ્યમ

(C) સોનલ માનસિંહ

(D) રૂકમણી દેવી

જવાબ : (A) યામીની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર

(44) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી?

(A) શ્રી જેમીની રૉય

(B) શ્રી મનજીત બાવા

(C) શ્રી કે.એ. સાયગલ

(D) શ્રી રવિશંકર રાવલ

જવાબ : (C) શ્રી કે.એ. સાયગલ

(45) પ્રખ્યાત સંગીતકાર અમઝદ અલી ખાન’ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે?

(A) વિણા

(B) સરોદ

(C) વાયોલિન

(D) સિતાર

જવાબ : (B) સરોદ

(46) સંગીતના વાદ્ય અને સંગીતના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી?

(A) વાંસળી – પંડિત હરિપ્રસાદ

(B) શહેનાઈ- બિસમિલ્લા ખાન

(C) સિતાર – પંડીત રવિશંકર

(D) સારંગી – અલી અમઝદ હુસેન

જવાબ : (D) સારંગી – અલી અમઝદ હુસેન

(47) ધી લખું કેવ (The lakhu Cave) કે જયાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ કયાં આવેલ છે?

(A) ચમોલી જિલ્લો

(B) નૈનિતાલ જિલ્લો

(C) હરદ્વારા જિલ્લો

(D) અલમોડા જિલ્લો

જવાબ : (D) અલમોડા જિલ્લો

(48) પંડિત રવિશંકર કયા વાઘ (Musical instrument) સાથે જોડાયેલ છે?

(A) ગીટાર

(B) સરોદ

(C) સિતાર

(D) તબલા

જવાબ : (C) સિતાર

(49) નીચેના પૈકી કયા ગાયકને “ભારત રત્ન” એવોર્ડ આપવામાં આવેલ છે?

(A) દુર્ગા ખોટે

(B) આશા ભોસલે

(C) કિશોર કુમાર

(D) લતા મંગેશકર

જવાબ : (D) લતા મંગેશકર

(50) ‘મધુબની’ જનસાધારણ લોકોની ચિત્રકામની પદ્ધતિ ક્યા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે?

(A) ઉત્તર પ્રદેશ

(B) રાજસ્થાન

(C) મધ્ય પ્રદેશ

(D) બિહાર

જવાબ : (D) બિહાર

Also Read :

ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
1 Bharat No Sanskrutik Varso MCQ

Spread the love
error: Content is protected !!
Scroll to Top